👁🗨💠🔰👁🗨💠🔰👁🗨💠🔰👁🗨
*✅ઈતિહાસમાં 6 ડિસેમ્બરનો દિવસ*
🔰💠👁🗨🔰💠🔰💠👁🗨🔰👁🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*📚એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા📚*
વિવિધ વિષયો પર સામાન્ય જ્ઞાનનો ખજાનો ધરાવતા એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકાની પ્રથમ આવૃત્તિ વર્ષ 1768 માં 6 ડિસેમ્બરે ઈંગ્લેન્ડમાં પ્રકાશિત થઈ હતી . 2012 થી તેની માત્ર ડિજિટલ એડિશન જ લોન્ચ થાય છે.
*‼️‼️‼️‼️બાબરી ધ્વંસ‼️‼️‼️*
ભારતના ઇતિહાસમાં સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયેલા વર્ષ ૧૯૯૨માં આજના દિવસે યુપીના અયોધ્યામાં ૧૬મી સદીમાં બંધાયેલી બાબરી મસ્જિદને ભગવાન રામના જન્મ સ્થળના દાવા સાથે તોડી પાડવામાં આવી હતી .
*♦️♦️રવીન્દ્ર જાડેજા🔻🔻🔻*
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને જામનગરી બાપુનો જન્મ વર્ષ ૧૯૮૮માં આજના દિવસે થયો હતો . સિક્યુરિટી ગાર્ડ પિતાને ત્યાં જન્મેલો રવીન્દ્ર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રિપલ સેન્ચ્યૂરી ફટાકરનાર એકમાત્ર ભારતીય છે .
*📌📌એ. આર . રહેમાન🎻🎸*
પ્રખ્યાત સંગીતકાર રહેમાનનો જન્મ 1967 માં આજના દિવસે ચેન્નાઈમાં થયો હતો . બે ગ્રેમી , બે એકેડેમી , એક બાફ્ટા , એક ગોલ્ડન ગ્લોબ , ચાર નેશનલ એવોર્ડ જીતનારા રહેમાનનું મૂળ નામ એ. એસ . દિલીપ કુમાર હતું .
*🚗ડીઝલ એન્જિન કારની પહેલી યાત્રા*
પહેલી ડીઝલ એન્જિન કારની 800 માઇલની પહેલી યાત્રા 1930 માં 6 ડિસેમ્બરે પૂરી થઈ હતી . અમેરિકાના ઇન્ડિયાનાપોલિસથી ન્યૂયોર્ક સુધીની આ યાત્રાના ત્રણ વર્ષ બાદ વિશ્વની પહેલી ડીઝલ કાર લોન્ચ થઈ હતી
💫૧૮૭૭:વોશિંગ્ટન પોસ્ટ વોશિંગ્ટન પોસ્ટ અખબારની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન થયું.
*💫૧૯૨૯:મહિલાઓને મતાધિકાર તુર્કીમાં મહિલાઓને મતાધિકાર મળ્યો.*
💫 ૧૯૪૬:હોમગાર્ડની સ્થાપનાભારતમાં હોમગાર્ડ દળની સ્થાપના કરાઈ.
*💫 ૧૯૫૬:ડો..આંબેડકરનું નિધન બંધારણના ઘડવૈયા ડો..બાબાસાહેબ આંબેડકરનું નિધન થયું.*
💫 ૧૯૭૮:સ્પેનમાં બંધારણ અમલી સ્પેનમાં બંધારણનો અમલ શરૂ કરાયો.
💫૧૯૯૨:બાબરી ઢાંચો ધ્વસ્તઅયોધ્યામાં વિવાદાસ્પદ બાબરી મિસ્જદના માળખાને તોડી પડાયું.
👁🗨👁🗨જન્મ👁🗨👁🗨
*૧૮૫૩ - હરપ્રસાદ શાસ્ત્રી, ભારતીય વિદ્વાન અને ઇતિહાસકાર (અ.૧૯૩૧)*
*👉૧૯૮૫ - રુદ્રપ્રતાપ સિંહ, ભારતીય ક્રિકેટર*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment