Sunday, April 7, 2019

"વિશ્વ સ્વાસ્થ્ય દિવસ'' ---- "World Health Day"

જ્ઞાન સારથિ, [07.04.17 22:30]
☣️🕊🌎🕊🌍🕊🌏🕊☣️

"વિશ્વ સ્વાસ્થ્ય દિવસ''

☣️🕊🌎🕊🌍🕊🌏🕊☣️
 વિશ્વ સ્વાસ્થ્યસંગઠન (WHO) ના આશ્રય હેઠળ દર વર્ષે તેના સ્થાપના દિવસ૭ એપ્રિલના વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેનો હેતુ વિશ્વનાલોકોને આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો છે. 🕊🤝🕊WHO ની સ્થાપના ૭એપ્રિલ ૧૯૪૮માં કરવામાં આવી હતી. આથી દર વર્ષે ૭ એપ્રિલેવિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ સ્વાસ્થ્ય દિવસઉજવવાની શરૂઆત ૧૯૫૦ થી થઇ હતી.



  🕊🤝🕊વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ૧૯૩ સદસ્ય દેશો છે. તેનુંવડુંમથક જીનીવામાં આવે છે.
🕊🤝🕊ભારત પણ વિશ્વ સ્વાસ્થ્યસંગઠનનો એક સદસ્ય દેશ છે અને તેનું ભારતીય વડુંમથકભારતની રાજધાની દિલ્લીમાં આવેલ છે. દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્યસંસ્થા દ્વારા જુદી-જુદી થીમ પર આરોગ્ય દિન ઉજવવામાં આવેછે.🌏
🕊🌏🕊વશ્વિક આરોગ્ય વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વસ્તીનું આરોગ્ય દર્શાવે છે અને તે વ્યક્તિગત દેશોના પરિપ્રેક્ષ્ય કે ચિંતાની મર્યાદાથી પર છે.
દેશની સીમાઓથી બહારની તેમજ વૈશ્વિક રાજકિય અને આર્થિક અસરો ધરાવતી આરોગ્ય સમસ્યાઓ પર ઘણીવાર ભાર મૂકવામાં આવે છે.
તેની વ્યાખ્યામાં ‘વિશ્વના તમામ લોકો માટે આરોગ્યમાં સુધારો કરવા અને આરોગ્યમાં સમાનતા હાંસલ કરવાની પ્રાથમિકતા આપતા ક્ષેત્રના અભ્યાસ, સંશોધન અને કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે.’
તેથી, વૈશ્વિક આરોગ્ય એટલે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર વિશ્વભરમાં આરોગ્યમાં સુધારો, અસમાનતામાં ઘટાડો અને વૈશ્વિક જોખમો સામે સુરક્ષા છે.
માનસિક આરોગ્યના ક્ષેત્રને આ સિદ્ધાંતો લાગુ કરવામાં આવે ત્યારે તે વૈશ્વિક માનસિક આરોગ્ય તરીકે ઓળખાય છે.

આરોગ્ય માટેની અગ્રણી આંતરરાષ્ટ્રીય એજન્સી વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ (WHO)) છે. વૈશ્વિક આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બીજી મહત્ત્વની એજન્સીઓમાં યુનિસેફ (UNICEF), વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યુએફપી (WFP)) અને વિશ્વ બેંકનો સમાવેશ થાય છે. વૈશ્વિક આરોગ્યમાં સુધારા માટેની મહત્વની પહેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના મિલેનિયમ ઘોષણપત્ર છે અને વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત મિલેનિયમ વિકાસ ઉદ્દેશો છે.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

🕊🌏🕊દર વર્ષે ૭ એપ્રિલના દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "વિશ્વ સ્વાસ્થ્ય દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે જે તે સમયના બિમારીના વ્યાપ અને લોકોમાં તે અંગેના અજ્ઞાનના આધારે દર વર્ષે કોઇ ને કોઇ બિમારીને તે વર્ષની મુખ્ય થીમ તરિકે પસંદ કરવામાં આવે છે અને આ દિવસે તે બિમારી અંગે લોકોમાં જાગૃતી વધે તેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

👌🕊🌏🕊✌🏻આ વર્ષે ૭ એપ્રિલ ૨૦૧૭ માં "ડિપ્રેશન-ચાલો ચર્ચીએ" ને વિશ્વ સ્વાસ્થ્ય દિવસની મુખ્ય થીમ તરિકે પસંદ કરેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ સન ૧૯૯૦ થી ૨૦૧૩ વચ્ચે ડિપ્રેશન અને ચિંતારોગ નું પ્રમાણ દોઢ ગણુ થયુ છે. વિશ્વની ૧૦% વસ્તી ડિપ્રેશન કે ચિંતારોગ નો શિકાર છે અને તે વ્યક્તિના સરેરાશ આયુષ્યના કાર્યશિલ વર્ષો પૈકી આશરે ૧૦% વર્ષોનો ભોગ લે છે અને જેથી વિશ્વિક અર્થતંત્રને દરવર્ષે ૧ અબજ ડોલરનો ફટકો પડે છે. વળી, ડિપ્રેશન એ નજીવા ખર્ચે નિવારી શકાય એવી બિમારી છે. જેની સમયસર સારવારથી તેના દુરોગામી શારિરીક, માનસિક અને આર્થિક પરિણામો નિવારી શકાય છે.

✋🏻🕊🌏🕊વિશ્વભરમાં 35 કરોડ કરતાં વધુ લોકો ડિપ્રેશનથી 😔પીડાય છે.WHOના માનસિક સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ શેખર સક્સેનાએ જિનેવામાં સંવાદદાતાઓને કહ્યું કે આ વિકસિત દેશો પૂરતી સિમિત બીમારી નથી પણ વૈશ્વિક સ્તર પર છે.
🕊🌏🕊 આ બીમારી 🙇🏻‍♀સત્રી-પુરુષ 🙇🏻તથા અમીર-ગરીબ સહુમાં છે.
🕊🌏🕊તમણે કહ્યું કે દુનિયાનું કોઇપણ ક્ષેત્ર આ વિકારથી મુક્ત નથી અને વિશ્વની કુલ આબાદીનો 👉પાંચ ટકા ભાગ દર વર્ષે ડિપ્રેશનના સકંજામાં સપડાઇ રહ્યો છે.WHOના આ નિષ્ણાતે જણાવ્યું કે ડિપ્રેશનના અનેક દુષ્પ્રભાવો છે અને તેના સકંજામાં આવેલી વ્યક્તિ 😰આત્મહત્યા પણ કરી શકે છે.સક્સેનાએ કહ્યું કે દર વર્ષે લગભગ 10 લાખ લોકો આત્મહત્યા 🔪કરે છે અને તેમાંથી અડધા કરતાં વધુ ડિપ્રેશનને કારણે આ પગલું ભરે છે.

🕊🌏🕊ડિપ્રેશનનો શિકાર કોઇપણ ઉંમર, દેશ, જાતી ની વ્યક્તિ, સ્રી-પુરુષ થઇ શકે છે. ડિપ્રેશનનુ સૌથી ખરાબ પરીણામ આપઘાત દ્વારા થતુ મૃત્યુ છે, જે ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણૉમા દ્વિતીય ક્રમાકે છે.

🕊🌏🕊પરથમ ક્રમાકે વાહનો ના અકસ્માત દ્વારા થતા મૃત્યુ છે તેમજ તૃતિય ક્રમાકે અન્યો સાથે હિંસા ના લીધે થતા મૃત્યુ છે- જે માટે પણ કંઇક અંશે માનસિક કારણૉ જવાબદાર ગણી શકાય, આ ત્રણ કારણો ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોમાં થતા મૃત્યુ પૈકી ૭૫% જેટલા કેસોમાં જવાબદાર હોય છે.

🕊🌏🕊પરસુતિ પછી ડિપ્રેશનનો શિકાર થતી સ્ત્રીઓ પોતાના નવજાત શિશુની યોગ્ય સંભાળ લઇ શક્તી નથી. આ વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાની કાર્યસુચી અનુસાર તરુણો તથા યુવાનો, પ્રસુતી પછી સ્રીઓમાં અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોમાં ડિપ્રેશન ની સમસ્યા ને લક્ષમાં લેવાનો છે.

🕊🌏🕊ડિપ્રેશના ચિન્હો જેવ

જ્ઞાન સારથિ, [07.04.17 22:30]
ાકે, સતત ૨ અઠવાડીયા કે વધુ સમયનુ 😔ઉદાસીપણુ કે નિરસતા, રોજીંદા કાર્યો માં મુશકેલીઓ થવી, 😥થાક લાગવો, 🍔ભખ ના લાગવી, અનિદ્રા - કે વધુ પડતી ઉંઘ લેવી, અકાગ્રતા નો અભાવ, અનિર્ણાયકતા, રઘવાટ, બેચેની, 😖નિરાશા, અપરાધભાવ, પોતાને ઇજા પહોંચાડવાના કે 🤔આપઘાતના વિચારો છે.

🕊🌏🕊 ડિપ્રેશન અંગે જનજાગૃતી અભિયાન નો મુખ્ય હેતુ ડિપ્રેશનથી પિડીત વ્યક્તિઓને આ અંગે ચર્ચવા પ્રેરવાનો છે. જો તેઓ પોતાના 👨‍👩‍👧‍👦કટુંબીઓ,👫👭 મિત્રો, સહકર્મીઓ, તબીબો કે આજના અધુનિક જમાનામાં 👨🏻‍💻સોશિયલ મિડીયા પર અન્યો જોડે ચર્ચા કરે તો તેની સાથે સંકળાયેલ પુર્વગ્રહ કે મુશકેલી ની ચર્ચા ટાળવાની વૃતીથી દુર રહી શકાય.

🕊🌏🕊ડિપ્રેશનની સારવારમાં મુખ્યત્વે દવાઓ તેમજ વાતચિત દ્વારા કાઉન્સેલીંગ વડે કરવામાં આવતી સારવાર નો ઉપયોગ થાય છે📣

‘સર્વે ભવન્તુ સુખીનમ, સર્વે સન્તુ નિરામયા’

✍🏻પારુલ લોઢીયા🙏🏻

No comments:

Post a Comment