જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
💃🚶💃🚶💃🚶💃🚶
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ
👯👯♂👯👯♂👯👯♂👯👯♂
, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા
યુનેસ્કોનાં સહયોગમાં, ૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.
🚶💃♦️💢💃🚶 29 એપ્રિલ એટલે ઇન્ટરનેશનલ ડાન્સ ડે. ફ્રેન્ચ ડાન્સર તથા બેલે માસ્ટર જીન જ્યોર્જેસ નોવરેના જન્મ દિવસે તેમની સ્મૃતિમાં દર વર્ષે ડાન્સ ડેની ઊજવણીની શરૂઆત યુનેસ્કોએ 1982થી કરી હતી.
🚩આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.
‼️આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
🚶💃આ દિવસને કોઇ ખાસ પ્રકારની નૃત્યશૈલી સાથે સંબંધ નથી, પણ નૃત્યની કળા તરફ વધુ લોકોનું ધ્યાન ખેંચાય તે માટે ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઊજવણી કરવામાં આવે છે.
👉♦️ સામુહિક ડાન્સની બાબતમાં ગુજરાતીઓને વિશ્વમાં કદાચ કોઇ ન પહોંચે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન આખું ગુજરાત અને દુનિયામાં જ્યાં પણ નવરાત્રી યોજાય છે ત્યાં લોકો હિલોળે ચડતા હોય છે.
👉♦️- નવરાત્રી શક્તિની આરાધનાની સાથે દાંડિયારાસ મારફતે જાતને વ્યક્ત કરવાનું માધ્યમ પણ છે અને એ વાત ગુજરાતીઓ બરાબર સમજે છે એટલે નોરતામાં મન ભરીને દાંડિયારાસ રમવાનું ચૂકતા નથી.
♦️👉- ગરબાને ગુજરાતમાં સ્ટેટ ડાન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.
♦️📌- ગુજરાતની દેશના દરેક લગભગ રાજ્ય પાસે પોતાનું આગવું શાસ્ત્રીય નૃત્ય છે. તમિળનાડુનું ભરતનાટ્યમ, ઓડિશાનું ઓડિશી પશ્ચિમ બંગાળનું ગૌદિયા, ઉત્તર પ્રદેશનું કથ્થક, કેરળનું કથકલી મોહિનીઅટ્ટમ, આંધ્ર પ્રદેશનું કુચીપુડી, મણીપુરનું મણીપુરી, આસામનું સતીર્ય અને રાજસ્થાનનું ઘૂમર.👌👌
👉- ગુજરાતની ઘણી કન્યાઓ પણ ભરતનાટ્યમ, કથ્થક, કથકલી, મોહિનીઅટ્ટમ, મણીપુરી કે ઓડિશીમાં પારંગત થઇ ગઇ છે.
👉- અમેરિકન ડાન્સ થેરપી અસોસિએસન જેવા કેટલાક સંગઠનોને પ્રયાસોને કારણે ડાન્સને એક ઉપચાર પદ્ધતિ તરીકે દુનિયાભરમાં ધીમે-ધીમે સ્વીકૃતિ મળી રહી છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ગુજરાતના ખ્યાતનામ રાસ
🚶💃🚶💃🚶💃🚶💃
💃🚶💃🚶મણિયારા રાસ / કણબી રાસ :👯👯♂👯👯♂
મણિયારો રાસ
👉રાસનાં 36 પ્રકારમાંથી ફક્ત પાંચ પ્રકાર જીવિત છે, મણિયારો પણ તેમાનો જ એક પ્રકાર છે. જે મુખ્યત્વે સૌરાષ્ટ્રના ‘મેર’ કોમ્યુનિટી દ્રારા ભજવાય છે. આ રાસમાં ખેલૈયા સફેદ કપડાં અને કમરે લાલ દુપટ્ટો બાંઘે છે. તેમજ માથા પર પાઘડી બાંઘે છે. તેમના ગળામા લાલ અને સોનેરી મોતીઓની માળા પણ પહેરેલી હોય છે.
ગુજરાતીમાં કણબી એટલે ખેડૂત. આ રાસ ખાસ કરીને જામનગરનાં ખેડૂતો સાથે જોડાયેલો છે. સ્ત્રી અને પુરુષ સામ સામે ડાંડીયા રાસ કરે છે, તેથી તેને ‘કણબી રાસ’ કહે છે. ઝડપી બેસવાની ક્રિયાને ‘બેસણી’ અને ગોળ ઘુમવાની ક્રિયાને ‘ચક્કર’ કહે છે.
……………..
💃🚶💃🚶અઠીંગો રાસ :👯👯♂
👉આ રાસ ડાંડીયા વડે ખેલાય છે, અને તેના મઘ્યમા વાંસનો ડંડો હોય છે. આ વાંસ સાથે જુદા જુદા કલરના દોરડાઓ બાંઘેલા હોય છે. રાસ રમતી વખતે દરેક ખેલૈયાના હાથમાં આ દોરડાનો છેડો હોય છે. રાસ રમતા સમયે આ દોરડા સમબાજુએ ગુંથાય છે અને છુટા પડે છે.
……………
💃🚶💃🚶ગોવાર રાસ :👯👯♂👯👯♂
.
👉આ રાસ લાકડાના રંગીન ડાંડીયા વડે રમાય છે. આ રાસમાં સંગીત અન્ય રાસની તુલનામાં ઝડપી હોય છે. ગોવાર રાસમા રંગબેરંગી હાથવણાટ કરેલા કપડા અને ટોપીનો પોશાક પહેરવામા આવે છે.
……………..
💃🚶💃🚶💃🚶ડાંગી નૃત્ય :👯👯♂👯👯♂
🚩🚩ડાંગી નૃત્ય
દુનિયાભરમાં સુપ્રસિઘ્ઘ ડાંગી નૃત્ય એ ડાંગના આદિવાસીઓમાં ખાસ લોકપ્રિય છે. કોંકણ, વારલી અને ભીલ જાતિના લોકો દરેક આનંદના પ્રસંગે આ નૃત્ય કરે છે, જેવા કે દિવાળી , હોળી. આમા, સ્ત્રીઓ અને પુરુષો હાથમાં હાથ પરોવીને એક સાંકળ બનાવે છે અને કલાકો સુધી નૃત્ય કરે છે. મુખ્ય શરણાઈ વાદક સુર બદલે છે અને નર્તકો પોતાની ચાલ બદલે છે.
…………………….
💃🚶💃🚶💃🚶હડો :👯👯♂👯
👉હડો રાસ
હુડોનો ઉદભવ એ સુરેન્દ્રનગરનાં ભરવાડ સમાજ દ્વારા થયો છે. હુડો એ તાલ અને રાસનું મિશ્રણ છે. ભરવાડ સ્ત્રીઓ અને પુરૂષો ઢોલના તાલ સાથે એકસુત્રતા બાંઘી હાથની તાળીઓ સાથે આ નૃત્ય કરે છે. ઉપરાંત પુરૂષો કાચના આભલા જડિત ભપકાદાર છત્રીઓ સાથે નૃત્ય કરે છે.
……………..
💃🚶💃🚶ટિપ્પણી રાસ👯👯♂👯
ટિપ્પણી :
સોરઠના દરિયા કિનારે વસવાટ કરતા ખારવા અને કોળી સમાજનાં લોકો મુખ્યત્વે નાવિક હોય છે. તેમની સ્ત્રીઓ મુખ્યત્વે લેબરકામમાં જોડાયેલી હોય છે. કામના ઘોંઘાટને ઘટાડવા સ્ત્રીઓ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે. આથી તેને ‘ટિપ્પણી’ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે.
………………..
💃🚶💃🚶💃ગોપ રાસ👯👯♂👯
ગોપ રાસ :
આ રાસ ‘ડાંડીયા રાસ’ તરીકે પ્રખ્યાત છે. જે નર્તકોના સમુહ દ્વારા ડાંડીયા વડે ગોળ વર્તુળમાં ભજવાય છે. તેના ગીતો મુખ્યત્વે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા હોય છે. ઝડપ અને આકર્ષકતા તેનાં મુખ્ય લ
જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ક્ષણો છે. ઢોલનો અવાજ, રંગબેરંગી કપડાં સાથે ઝડપ અને ઉત્સાહ દર્શકોને મંત્રમુગ્ઘ કરી મુકે છે.
………………………………….
💃🚶💃🚶સનેડો :👯👯♂👯
👉સનેડો એ ‘સ્નેહડો’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ સ્નેહ કે પ્રેમ એવો થાય છે. સનેડો મુખ્યત્વે ચાર પંક્તિનો બનેલો હોય છે. તેનો વિષય પ્રેમથી લઈને કટાક્ષ સુઘી કંઈ પણ હોઈ શકે છે. સનેડાનો ઉદભવ પાટણ જિલ્લાનાં ગામડાઓથી થયેલો છે. તેમાં વપરાતા સંગીત માટેના સાધનને ‘ડાકલું’ કહે છે.
……………………
💃🚶💃🚶💃ડાંડીયા રાસ👯👯♂👯
ડાંડીયા રાસ :
ડાંડીયા રાસનો ઉદભવ માં દુર્ગાના માનમાં કરવામા આવતી આરાધનાથી થયો છે. આ રાસ એ મુખ્યવે માં દુર્ગા અને અસુરના રાજા મહિષાસુર વચ્ચેનાં યુઘ્ઘને દર્શાવે છે. આ રાસ દરમિયાન ખેલૈયા જટિલ મુદ્રાઓમા હાથ અને પગને સંગીતના તાલ સાથે તાલ મિલાવીને ભારે ઉત્સાહથી રાસ રમે છે. ડાંડીયાએ માં દુર્ગાની તલવારનું પ્રતિક છે. સ્ત્રીઓ પરંપરાગત અને રંગીન ભરતગૂંથણ કરેલ ચોળી, ઘાઘરા અને બાંઘણી દુપ્પટા પહેરે છે.
………………….
💃🚶💃🚶વિંછુડો :👯👯♂👯👯♂
🚩આ નૃત્ય એ મુખ્યત્વે સામાન્ય ભારતીય લોકગાથા પર આઘારિત હોય છે. વઘુમા એવું કહેવાય છે કે વિંછુડો એ ભારતીય સંસ્કૃતિના મહત્વના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે કે સવા બે દિવસના સમયને વિંછુડો કહેવાય છે . આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે.
🖌✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
2016 માં
વારાણસીમાં પાન વેચવાનો બિઝનેસ કરતા શ્યામપ્રસાદ ચૌરસિયાની 30 વર્ષની વયની દિકરી સોનીએ આ વર્ષની ચોથી એપ્રિલે સાંજે છ વાગ્યાથી શરૂ કરીને નવમી એપ્રિલની રાતે 9.20 વાગ્યા સુધી સતત 124 કલાક કથ્થક નૃત્ય કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.
વારાણસીના પાનવાળાની દિકરીનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.
-ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે સોનીની આ સિદ્ધિને પ્રમાણિત કરી છે.
-સૌથી વધુ સમય સુધી ડાન્સ કરવાનો રેકોર્ડ અગાઉ કેરળના ત્રિસુરની કલામંડલમ હેમલતાના નામે હતો.
-હેમલતાએ 2011માં સતત 123 કલાક અને 20 મિનિટ સુધી મોહિનીઅટ્ટમ ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
સતત 124 કલાક સુધી ડાન્સ કરવાની ફિટનેસ અને એનર્જી સોનીએ ક્યાંથી મેળવ્યા?
👉લોકનૃત્યનો વર્લ્ડ રેકોર્ડ છે શિમલાના નામે
-સૌથી વધુ લોકોએ એક સમયે સાથે મળીને લોકનૃત્ય કર્યાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ શિમલાના કુલુમાં 2015ના ઓક્ટોબર મહિનામાં નોંધાયો હતો.
👉-બેટી હૈ અનમોલ સુત્ર સાથે 20,000 લોકોએ કુલુના ધાલપુર ગ્રાઉન્ડમાં પરંપરાગત લોકનૃત્ય નાતિ પર્ફોર્મ કર્યું હતું.
👉લઝિમનો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે મહારાષ્ટ્રે
-મહારાષ્ટ્રના પરંપરાગત લેઝિમ નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ સાંગલીના સ્ટુડન્ટ્સના નામે છે.
-સાંગલી શિક્ષણ સંસ્થાની 18 સ્કૂલના 7,338 સ્ટુડન્ટ્સે 2014ની 26 જાન્યુઆરીએ લેઝિમ નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
-સાંગલીના શિવાજી સ્ટેડિયમમા યોજાયેલા આ કાર્યક્રમને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે પ્રમાણિત કર્યો હતો.
👉ઝમ્બા ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ કોણે કર્યો છે?
-ઝૂમ્બા ડાન્સ 9 વેસ્ટર્ન ડાન્સ સ્ટાઇલનું સંયોજન છે અને
-એક સ્થળે સૌથી વધુ લોકોએ એકત્ર થઇને ઝૂમ્બા ડાન્સ કર્યો હોય તેવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ફિલિપિન્સમાં નોંધાયો હતો.
-2015ના જુલાઇ મહિનામાં ફિલિપિન્સને સેબુ સિટીમાં 12,975 લોકોએ સાથે મળીને ઝૂમ્બા ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.
🛐🕉નટરાજને નૃત્યના દેવ ગણવામાં આવે છે,
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🚩🚩ગજરાત તહેવારોની ભૂમિ છે. નવરાત્રી દરમિયાન અહી નૃત્ય અને સંગીતથી ભરપુર ગરબા અને રાસ રમાય છે. દરેક ઉંમરના ગુજરાતીઓ મન ભરીને નવરાત્રી દરમિયાન ગરબા અને રાસ રમે છે.
🔻‼️વિશ્વભરમાંથી લોકો ગુજરાતમાં તેની પરંપરા અને ધાર્મિક તહેવારોને માણવા આવે છે.
☢️☣️‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્દનો ઉદ્દભવ સંસ્કૃત શબ્દ ‘‘ગરભદીપ’’ થયો જેનો અર્થ ગોળાકાર ઘડો જેનામાં નાના-નાના ગોળાકાર છિદ્રો હોય. આ કુંભ માનવીય સંવેદના અને ધાર્મિકતાનું પ્રતીક છે.
🅾️⭕️નવરાત્રી તહેવાર ‘‘મા દુર્ગા’’ ની ભક્તિ-અર્ચના માટે જેમના ઘણા રૂપો છે. દેવી ‘‘શક્તિ’’ ના રૂપે પૂજવામાં આવે છે. જે મા પાર્વતીનું રૂપ છે. જેમણે રાક્ષસોનો વધ કર્યો હતો.
પાર્વતી કે જે ભગવાન શિવનાં અર્ધાંગિની છે. નવરાત્રીના નવ દિવસમાં જુદી-જુદી દેવી સ્વરૂપોને પૂજવામાં આવે છે.
🅾️🚫ધાર્મિક માન્યતા મુજબ જીવન જીવવા, તેમાં આવતી મુસીબતોનો સામનો કરવા માટે મદદ કરે છે. દુર્ગા દેવી અસત્ય પર સત્યની જીત સમાન છછે. સરસ્વતી દેવી જ્ઞાન આપે છે અને લક્ષ્મી દેવી સમૃદ્ધિ પ્રદાન કરે છે.
🔆🔅🔆🔅🔆🔅રાજ્ય સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમના નેજા હેઠળ રાજ્ય ભરમાં વસંતોત્સવ, કચ્છ ઉત્સવ, મોઢેરરા ઉત્સવ વગેરે કાર્યક્રમોનું આયોજન થાય છે. પરંપરાગત નૃત્ય અને સંગીતના આ ઉત્સવોમાં કલાકારો તેમની કળાનું પ્રદર્શન કરે છે. આ તમામ ઉત્સવોનું આયોજન ગુજરાત સરકાર કરે છે. ગુજરાત પાસે હરકોઇને આકર્ષિત કરવાની કળા છે. છતાં પણ ભારતીય નૃત્ય કલા જેમ કે ભરત નાટ્યમ્ કથ્થક અને ઓડિસીની કળા પણ ગુજરાતમાં પ્રચલિત છે. પશ્ચિમી નૃત્ય કળા જેવી કે સાલ્સા, ઝાઝ, હીપ હોપ રૉક એન્ડ રોલ, વ્હૉલ્ટ વગેરે પણ ગુજરાતના મુખ્ય શહેરોમાં પ્રચલિત છે.
👇👌👇👌👇👌👇👌👇
🔰♻️હલ્લીસાકા:
♻️ગજરાતમાં પ્રાચીન નૃત્યકળામાં ઘણા પ્રકારો છે. તેમાં ગુજરાતના રાસ-ગરબાની નૃત્યકળા ઘણી પ્રચલિત છે. નૃત્યકળાની આ પ્રાચીન સંસ્કૃતિને ગુજરાતે સંવર્ધિત કરી આજે પણ તેને અકબંધ રાખી છે.
તેમાંની એક નૃત્યકળા હલ્લીસાકા નૃત્ય ખૂબ જ પ્રાચીન અને સંસ્કૃત સાહિત્ય સાથે જોડાયેલ કળાની પરંપરા છે.
💠 હરિવંશ અનુસાર તેમાં ૧૬,૩૭૫ શ્લોકો છે. તેની રચના ઇ.સ. પૂર્વ ૨૦૦ થી ૫૦૦ ના સમયગાળામાં કરવામાં આવી હતી. આ મહાકાવ્ય મહાભારત સાથે જોડવામાં આવ્યું. આ રચનામાં કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાને સ્પર્શતી લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રચના ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને તેમાં છલ્લીકયા ગીતો અને હલ્લીસાકા નૃત્યના પ્રભાવ ખાસ જોવા મળે છે.
🔰♻️🔰💠હલ્લીસાકા નૃત્ય પરંપરા એ ગુજરાતનું મુળ સ્ત્રોત છે. આ નૃત્યશૈલી ઉલ્લેખ હરિવંશમાં પ્રસ્તુત કરાયો હતો. આ નૃત્યમાં નૃત્યકારો હાથમાં હાથ જોડાયેલા રાખી સાંકળ જેવું રચી નૃત્ય કરે છે. સાથે સૌ કોરસમાં ગીત ગાય છે. અને ‘તાલ’ ના લયમાં આખું નૃત્યની રજૂઆત કરાય છે. આ નૃત્યમાં કૃષ્ણનું જે પાત્ર જે કલાકાર ભજવે છે તે બધાની વચ્ચે રહી નૃત્ય કરે છે. બાકીના કલાકારો તેના વર્તુળાકારે ગોઠવાઇ પગ, હાથ, એડી અને શરીરના હાવભાવ થકી, લયબદ્ધ અને રોમાંચક શૈલીમાં અનુક્રમે એક વખત, બે વખત અને ત્રણ વખત નૃત્ય કરે છે.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
કલાની વાત આવે એટલે ભારતીય કલા વિશ્વમાં સૌથી આગળ છે.કલાનાં બે પ્રકાર છે.
👆👉હસ્તકલા અને લલિતકલા.
👉માટીકામ,શિલ્પકલા,સ્થાપત્ય કલા,વગેરે હસ્ત કલાઓ છે.
👌👉જયારે નાટ્યકલા,સંગીતકલા,નૃત્યકલા વગેરે લલિતકલાઓ છે.
👇ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલા છે.તો ચાલો ચોસઠ કલામાં પ્રથમ
1.નૃત્ય કલા
👏👏👏👏👏👏👏👏
કલા (આર્ટ) શબ્દ એટલો વ્યાપક છે કે વિભિન્ન વિદ્વાનોએ કરેલી પરિભાષાઓ કેવળ એક વિશેષ પક્ષને જ સ્પર્શીને રહી જાય છે. કલાનો અર્થ હજુ સુધી નિશ્ચિત નથી થઇ શક્યો, પરંતુ એની હજારો પરિભાષાઓ કરવામાં આવેલી છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય છે, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય. યુરોપીય શાસ્ત્રીઓએ પણ કલામાં કૌશલ્યને મહત્વપૂર્ણ માને છે.
👏કલા શબ્દનો પ્રયોગ કદાચ સૌથી પહેલાં ભરતના " નાટ્યશાસ્ત્ર"માં જ થયો હોય એમ મળી આવે છે. પછીથી વાત્સ્યાયન અને ઉશનસ જેવા ઋષિઓએ ક્રમશ: પોતાના ગ્રંથ "કામસૂત્ર " તેમ જ " શુક્રનીતિ"માં કલાનું વર્ણન કર્યું હતું.
👌જીવન, ઉર્જા નો મહાસાગર છે, જ્યારે અંતશ્ચેતના જાગૃત થાય છે ત્યારે ઉર્જા જીવન ને કલા નાં રૂપ માં ઉપસાવે છે. કલા જીવન ને "સત્યમ્ શિવમ્ સુન્દરમ્" થી સમન્વિત કરે છે. તેના દ્વારા જ બુદ્ધિ આત્મા નું સત્ય સ્વરુપ ઝળકે છે.
કલા ઉસ ક્ષિતિજ કી ભૉંતિ હૈ જિસકા કોઈ છોર નહીં ઇતની વિશાલ ઇતની વિસ્તૃત અનેક વિધાઓં કો અપને મેં સમેટે તભી તો કવિ મન કહ ઉઠા-
“સાહિત્ય સંગીત કલા વિહીન,
સાક્ષાત્ પશુપુચ્છ વિષાણહીન”
👍રવીન્દ્રનાથ ઠાકુરના મુખમાથી સરયુ કે “કલામાં મનુષ્ય પોતાના ભાવોંની અભિવ્યક્તિ કરે છે.”
👍 તો પ્લેટોએ કહ્યુકે - “કલા સત્ય ની અનુકૃતિ છે.”
👍ટોલસસ્ટોય ના શબ્દોમા, આપણા ભાવોં ની ક્રિયા, રેખા, રંગ, ધ્વનિ કે શબ્દ દ્વારા એવી રીતે અભિવ્યક્તિ કરો કે, ઉસે દેખને યા સુનને મેં ભી વહી ભાવ ઉત્પન્ન હો જાએ કલા હૈ હૃદય કી ગઇરાઈયોં સે નિકલી અનુભૂતિ જબ કલા કા રુપ લેતી હૈ કલાકાર કા અન્તર્મન માનો મૂર્ત લે ઉઠતા હૈ ચાહે લેખની ઉસકા માધ્યમ હો યા રંગોં સે ભી તૂલિકા યા સુરોં કી પુકાર યા બાધોં કી ઝંકાર કલા હી આત્મિક શાન્તિ કા માધ્યમ હૈ યહ કઠિન તપસ્યા હૈ સાધના હૈ ઇસી કે માધ્યમ સે કલાકાર સુનહરી ઔર ઇન્દ્રધનુષ આત્મા સે સ્વપ્નિલ વિચારોં કો સાકાર રુપ દેના હૈ
👌લલિત-કલાઓં મેં સ્થાન દિયા ગયા હૈ તો વહ હૈ- નૃત્યકલા ચાહે વહ ભરતનાટ્યમ હો યા કત્થક, મણિપુરી હો યા કુચિપુડ઼ી વિભિન્ન ભાવ-ભંગિમાઓં સે યુક્ત હમારી સાંસ્કૃતિ વ પૌરાણિક કથાઓં કો યે નૃત્ય જીવન્તતા પ્રદાન કરતે હૈં શાસ્ત્રીય નૃત્ય હો યા લોકનૃત્ય ઇનમેં ખોકર તન હી નહીં મન ભી ઝૂમ ઉઠતા હૈ
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભારતમાં નૃત્ય
👌👌👌👌👌👌👌
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
પ્રાચીન કાળથી જ ભારતમાં નૃત્યનું પ્રભુત્વ રહ્યું છે. હિંદુ શાસ્ત્રો અનુસાર બ્રમ્હા અ ભરત મુનીને નાટ્યશાસ્ત્ર લખવા માટે પ્રેરિત કર્યા હતા. જેમાં નૃત્ય અને અભિનયને લગતા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. ઋગ્વેદમાંથી પથ્ય અર્થાત શબ્દ, યજુર્વેદ અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાંથી રસ ને લઇને આ બધાના સંગમથી ગ્રંથ લખાયો જે નાટ્યવેદ ના નામે ઓળખાયો.
♈️હિન્દુઓના દેવતા શિવ ભગવાનને નૃત્ય ના દેવતા તરીકે પૂજવામાં આવે છે. શિવનું આક્રોશ ભર્યું તાંડવ, શ્રીકૃષ્ણ ની ગોપીઓ સાથે રમાતી રાસલીલા અને કાળી માતાનું ઉગ્ર અને પ્રકોપી નૃત્યનું પ્રાચીનકાળમાં પ્રધાનતત્વ હતું. આમ દેવી દેવતાઓના સમયથી જ ન્રત્ય અ ભારતીય સંસ્કૃતિ માં એક મહત્વનો ભાગ હતું.
♈️♉️ જના કાળથી ચાલી આવતી પ્રથા મુજબ, ભારતીયો પૂજા કરવા માટે, મનોરંજન માટે અને નવરાશની પળોમાં દેવતાઓ સામે મંદિરોમાં નૃત્ય કરતા હતા. આ ઉપરાંત મોસમી લણણી ને એક તેહવારની જેમ ઊજવવા માટે પણ નૃત્ય કરવામાં આવતું હતું.
♈️♉️દવતાઓના સમયથી જ થયેલા નૃત્યના ઉદયે ટૂંક સમયમાં જ ભારતીય સંસ્કૃતિ માં વિવિધ પ્રકાર ના નૃત્યોને આવરી લીધાં. જેમાં ભારતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, મોહિનીયત્તમ, મણીપૂરી, કથકલી, ઓડ્ડીસી અને સત્તારીયા જેવા શાસ્ત્રીય નૃત્ય નો મહાન વારસો સમાયેલ છે. આ વારસાને આજે પણ ભારતીયો એ પૂરા સન્માન થી સાચવ્યો છે અને તેને શીખી ને પોતાના જીવન માં અપનાવેલ છે.
☢️☣️શાસ્ત્રીય નૃત્યને ઊંડાણ માં જોવા જઈએ તો ભારતનાટ્યમ એ મુખ્યત્વે હસ્ત મુદ્રાઓ અને મુખ અભિનય દ્વારા કરવામાં આવે છે, જે પ્રાચીનકાળમાં બની ગયેલી ઘટનાઓને વ્યક્ત કરે છે. 2000 વર્ષ પેહલા શરૂ થયેલા આ નૃત્યનું ઉદગમ સ્થાન દક્ષિણ ભારતનું તામિલનાડુ છે.
♈️☸️તયારબાદ કથ્થક જે ઉત્તરભારતનું નૃત્ય છે, જેનો અર્થ વાર્તા/કહાની કેહવી એમ થાય છે. નૃત્ય દ્વારા દર્શકોને વાર્તા કેહવી અને સમજાવવી એ આ નૃત્ય દ્વારા થાય છે.
☣️☢️📴☣️કચીપુડીએ ભારતના દક્ષિણ પૂર્વના રાજ્ય આંધ્રપ્રદેશનો વારસો છે. જેમાં મુખ્યત્વે નૃત્ય દ્વારા ધાર્મિક બોધ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજકારણ અને રાજકીય મુદ્દાઓ પર પણ વાર્તા પ્રસ્તુત કરી અભિનય દ્વારા સંદેશો પોંહચાડવામાં આવે છે.
🈷️✴️🈷️🈴🈴મોહિનીયત્તમ એ દક્ષિણ ભારત ના રાજ્ય કેરેલામાંથી જન્મેલ છે. જેમાં માત્ર એક સ્ત્રી મનમોહક અને છબીલી અદાઓથી નૃત્ય છે. આ નૃત્ય પ્રકારનો અર્થ ભગવાન પ્રતિ પ્રેમ અને ભક્તિનો છે. એમ કેહવાય છે કે આ નૃત્ય દ્વારા સ્ત્રીઓ પુરુષોને પોતાની અદાઓથી પોતાની તરફ આકર્ષતી હતી.
🚫🚫કથકલી પણ દક્ષિણ ભારતના કેરેલાનો જ એક નૃત્ય પ્રકાર છે. આ નૃત્ય દર્શક ની નજરે ખૂબ જ આકર્ષક અને ભવ્ય લાગે છે, કારણ કે આ નૃત્ય ના નર્તકો અને પાત્રો આકર્ષક પેહેરવેશ અને વિવિધ પ્રકારના વાંજિત્રો જેમ કે ઢોલક અને સાધનો નો ઉપયોગ કરે છે. ખૂબ સુંદર શ્રુંગાર કરીને ચકચકિત પાત્ર પોતાનું નૃત્ય પ્રદર્શિત કરે છે જે આંખો ને અંજાવી નાખે તેવું હોય છે.
🔰♻️♻️♻️ઓડ્ડીસી એ પૂર્વ ભારતના રાજ્ય ઓડ્ડીસ્સા નું નૃત્ય છે. આ નૃત્યમાં જે મહત્વનો ભાગ ભજવે છે એ છે ત્રિભંગી, અર્થાત ત્રણ ભંગ, શરીર ના ત્રણ ભાગ- મસ્તક, ધડ અને કમરથી નીચેના ભાગ ને અદભૂત રીતે ભાગ પાડીને સુંદર નૃત્ય પ્રદર્શિત કરવામાં આવે છે. આ ભંગમાં ચોથો ભાગ પણ શામેલ છે ચૌકા, જ ભગવાન જગ્ગનાથ ની પ્રતીતી કરાવે છે.
🈯️🔰❇️♻️❇️સત્તારીયા એ આસામનો નૃત્ય પ્રકાર છે. જેમાં નર્તક નૃત્ય સાથે એક પાત્રીય અભિનયનો સ્વાદ ઉમેરીને પૌરાણિક કથાઓને દર્શાવે છે. આ નૃત્ય પ્રકાર હજી પણ ભારતીય સંસ્કૃતિમાં જીવંત છે.
🈯️♻️💹♻️મણીપૂરી એ ઉત્તરભારતના મણીપૂરમાંથી જન્મેલો નૃત્ય પ્રકાર છે. જેમાં રાધા-કૃષ્ણ ની રાસલીલા તેના નૃત્ય નું મુખ્યબિંદુ છે. ધીમી ગતિએ ભજવાતું આ નૃત્ય ખૂબ જ સુંદરતાથી પ્રેમ ની વાર્તાઓ દર્શાવે છે. આ ઉપરાંત તેમાં મણીપૂરી મૃદંગ નો પણ ઉપયોગ થાય છે.
🔱⚜️આ આઠ ભારતના શાસ્ત્રીય નૃત્ય છે. જેમનો વારસો વર્ષો જૂનો છે. પ્રાચીનકાળથી ચાલતી આવતી પૌરાણિક વાર્તાઓ, કથાઓ અને ઘટનાઓને નર્તકો અદભુત રીતે પ્રદર્શિત કરે છે. આ દરેક નૃત્ય પ્રકાર હાલની સદીમાં પણ જીવંત છે. શાસ્ત્રીય નૃત્ય નો ભવ્ય વારસો આજે પણ ક્ષેમ કુશળ જળવાઈ રહ્યો છે. આજની યુવા પેઢીમાં પણ આ શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ છે,અને શીખવાની ધગશ પણ છે. અતિશય મેહનત અને લગન માંગી લેતા આ નૃત્યો ને આજે પણ પુરજોશથી દર્શાવામાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિનું ગર્વ છે કે આવા કઠીન નૃત્ય પ્રકાર આજે પણ કાળજી પૂર્વક અને એ જ ઠાઠ અને અર્થ સાથે સચવાઈ રહ્યા છે.તેના માટે કદાચ કોઈ પુરાવાની પણ જરૂર નથી. પૂરા ભારતમાં યોજાતા વિવિધ કાર્યક્રમમાં ભગવાનની અર્ચના કરવા માટે, અને યુવા મહોત્સવમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યના વિભાગો રાખીને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.સમગ્ર ભારત માં તો શાસ્ત્રીય નૃત્યનો વૈભવ છે જ પરંતુ વધારે ચોક્કસપણે દક્ષિણ ભારતમાં આ વારસો સલામત છે.
⚜️❇️⚜️ખાસ
જ્ઞાન સારથિ, [29.04.17 22:38]
[Forwarded from Yuvirajsinh Jadeja]
કરીને ભારત પોતાના વારસાને પ્રદર્શિત કરવામાં કદીયે પાછળ પડતું નથી. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ ભારત ની રાજધાની દિલ્હી ખાતે યોજાતી વિશાળ રેલીમાં દરેક રાજ્ય પોતાના રાજકીય શાસ્ત્રીય નૃત્યને પ્રદર્શિત કરે છે જેથી સમગ્ર ભારત અને ભારતમાં આવેલા વિદેશી મેહમાનોને આપણા વૈભવી વારસાની જાણકારી થાય, અને એ કેહવામાં જરાય સંકોચ નથી કે વૈભવી વારસાના વારસદાર છીએ.
8⃣▶️આ આઠેય શાસ્ત્રીય નૃત્યનું ભારતીય સંસ્કૃતિમાં પાયાનું અને ખૂબ જ મહત્વ છે. આ આઠ નૃત્ય પ્રકાર એ પ્રાચીન કાળથી અને આજની સદીમાં બનતી દરેક ઘટનાઓને સુંદર અને અદભુત રીતે દર્શાવે છે.
🎋🌷🎋🌷🎋🌷🎋🌷🎋🎋🎋
♠️♣️♥️♦️ઉપરોક્ત દર્શાવ્યા છે ભારતીય સંસ્કૃતિના આઠ મહત્વના શાસ્ત્રીય નૃત્ય પ્રકાર. પરંતુ સમગ્ર ભારતના સરેક રાજ્યમાં પોતાના આગવા લોકનૃત્ય છે.દરેક રાજ્યની રેહણીકરણી અને પરંપરાઓ નું પ્રતિનિધિત્વ કરતા નૃત્યો પણ જૂના સમયથી જ રચાયેલા છે. આ લોકનૃત્યો પણ આપણી ભારતીય સંસ્કૃતિનો વરસો છે. દરેક રાજ્ય પોતાના ખીશીની ક્ષણોમાં અને તેહવારોમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને લોકનૃત્ય ની મજા માણે છે. દરેક લોકનૃત્યનો પોતાનો આગવો અંદાજ છે.
📢📣📢ગજરાતના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. નવરાત્રીના તેહવારમાં નવ દિવસ ગુજરાતીઓ ગરબાના તાલે નાચે છે. જેમાં રાસ-ડાંડિયાનો પણ સમાવેશ થાય છે. નવ દિવસ ના માતાજી ના વ્રત કરી ને કન્યાઓ ગરબા દ્વારા માતાજીની ભક્તિ કરે છે.
🔳🔲પજાબનું ભાંગળા લોકનૃત્ય લોહરી ના તેહવારના સમયે અને કોઈપણ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવે છે.
🎋🌷રાજસ્થાની ઘૂમર નૃત્ય જેમાં સ્ત્રી-પુરુષ સાથે અને ફક્ત સ્ત્રીઓ દમદાર ઘૂમર રમે છે. જેમાં તેઓ વિવિધ સાધનો જેમકે થાળ, દીવા, ખીલીઓથી ભરેલ પાટીયા વગેરે વાપરીને અદભુત લોકનૃત્ય કરે છે.
🌼🌸મહારાષ્ટ્ર - લાવણી , પાવરી નાચ
🍃🍂કરેલા - પદયાની
💐🍁ગોઆ - કોલી
🌷🌹પશ્ચિમ બંગાળ - ગંભીરા ,કાલીકા પાટડી , અલ્કપ , દોમની
🎋🌷તરિપુરા - હોજાગીરી
🌼🌸તામીલનાડુ - કામંડી ,દેવરાત્ત્મ , કુમ્મી , કોલાત્તમ, કરાગમ ,મોરનાચ , પામ્પુઅત્ત્મ (સર્પનાચ ), ઓલીયાત્તમ
🌼🌸🌼સિક્કિમ - સિંઘી છામ
🌼🌸પોંડીચેરી - ગરાડી
🌺🌻ઓડ્ડીસ્સા - ધુમુરા
🎋🌷મીઝોરોમ - ચેરો
🍁💐નાગાલેન્ડ - ચાંગ લો
🍄💐મણીપૂર - ઢોલ ચોલોમ, થંગ થા
🌼🌷મધ્યપ્રદેશ - તેરતાલી , ચર્કુલા, જાવરા , મટકી
🌹🌻કાશ્મીર - દુમ્હાલ
🌼🌻કર્ણાટકા - યક્ષ ગંગા, બયાલતા, ડોલું કુનીયા
🌼🌻🌼હિમાચલ પ્રદેશ - કિન્નૌરી નટી , નમગેન
🌷🌺હરિયાણા - સાંગ , છથી, ધમાલ, લૂર, ગુગ્ગા
🌷🌺છત્તીસગઢ - પન્થી, રૌત , ગોર મોરિયા
☘️🍀આસામ - બીહુ
🕸🐚અરુણાચલ પ્રદેશ - બારડો છામ
આ ફક્ત રાષ્ટ્રીય સ્તરે પ્રત્યેક રાજ્યના પ્રખ્યાત લોકનૃત્ય છે. પરંતુ આના સિવાય દરેક રાજ્યના પ્રાદેશિક લોકનૃત્ય છે. અર્થાત ભારતના આ વિશાળ વારસામાં અનેક સંસ્કૃતિ સમાયેલ છે. આ દરેક શાસ્ત્રીય નૃત્ય એ ભારત નું ગૌરવ છે.
🌝🎷🎺🎷🎺🎷🎷
🎧🎼🎧આપણો વારસો ગૌરવશાળી એટલા માટે કારણ આ દરેક નૃત્ય ભારતીય સિનેમા અને ફિલ્મોમાં પણ દર્શાવાયેલ છે અને હજી પણ દર્શાવાય છે. અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ નૃત્યો ને પૂરા હૃદયથી પ્રદર્શિત કરે છે. દિગ્દર્શકો પણ આ વારસાનો ફિલ્મો દ્વારા પ્રચાર પ્રસાર કરે છે.
ભારતે ફક્ત ભારતીય સંસ્કૃતિ જાળવી જ નથી રાખી પરંતુ તેને બહાર વિદેશોમાં પણ ચમકાવી છે.
વેસ્ટર્ન ડાન્સ પણ ભારતીયોએ અપનાવ્યો છે. એ કેહતા પણ ગર્વ થાય છે કે ભારતીયો શાસ્ત્રીય નૃત્ય કે લોકનૃત્ય સુધી જ સીમિત નથી રહ્યા, પરંતુ પશ્ચિમી નૃત્ય ને પણ અદભુત રીતે નિભાવે છે. આજના યુવાનો પર વેસ્ટર્ન ડાન્સનો પ્રભાવ ખૂબ જ છે. આજની પેઢી શાસ્ત્રીય નૃત્યની સાથે સાથે વેસ્ટર્ન ડાન્સ પણ એટલી જ કાળજીથી અને સફળતાપૂર્વક દર્શાવે છે. યુવાપેઢીની આ આવડત અને પ્રતિભાને પ્રોત્સહાન આપવા માટે અનેક કાર્યક્રમો ટેલીવિઝન પર અને ટેલીવિઝનની બહાર પણ યોજવામાં આવે છે. જેથી યુવાપેઢીને નવી દિશા મળે, અને બાળકો પોતાના ભવિષ્યને ઉજળું બનાવી શકે.
🎭🎼🎹
આ નૃત્યના ક્ષેત્રમાં પણ ઘણી મોટી હસ્તીઓ થઇ ગઈ. જેમણે આ ક્ષેત્રમાં ઊંચી પદવી મેળવી અને સક્ષમ જીવન વિતાવ્યું. ભારતીય નૃત્ય આજના યુગમાં 360 ડીગ્રીથી અને પૂર જોમ ને જુસ્સાથી વ્યાપી ચુક્યું છે. ઘણાં હજી મહાન બનવાની હોળમાં નૃત્ય ક્ષેત્ર દ્વારા જોડાઈ ગયા છે. આ ભારતીય કળા દરેક ભારતીયના ભવિષ્યમાં સુંદર અને વૈભવી પાના દેશે. કદાચ આનાથી વધારે ગર્વની વાત ભારતીય નૃત્ય માટે કોઈ જ નહિ હોય.

No comments:
Post a Comment