🛩✈️🛩✈️🛩✈️🛩✈️🛩✈️🛩
*સૌથી મોટુ વિમાનવાહક જહાજ અને ભારત ના 2 વિમાનની માહિતી*
🛩✈️✈️🛩✈️🛩✈️🛩✈️🛩✈️
*1⃣🇦🇺🇦🇺અમેરીકા વિશ્વ નું સૌથી મોટુ વિમાનવાહક જહાજ “ગેરાલ્ડ આર ફોર્ડ”*
*2⃣🇮🇳🇮🇳🇮🇳ભારત નું વિમાન “તેજસ “*
*3⃣🇮🇳🇮🇳🇮🇳ભારત નું વિમાન રાફૈલ*
*0⃣1⃣એરક્રાફ્ટ કેરીયર ગેરાલ્ડ આર ફોર્ડ*
*અમેરીકા પાસે વિશ્વ માં સૌથી વધારે એરક્રાફ્ટ કેરીયર છે. આ ૨૨ જુલાઈ એ અમેરીકા તેનું સૌથી મોટુ એરક્રાફ્ટ કેરીયર ““ગેરાલ્ડ આર ફોર્ડ” ને પોતાની નેવી માં સામેલ કર્યું.
*🌎વિશ્વ ના માત્ર ૯ દેશો જ 🛩વિમાન વાહક જહાજ એટલે કે એરક્રાફ્ટ કેરીયર ધરાવે છે. 💠👉જમાં છે અમેરીકા, રશીયા, ફ્રાંસ, ચીન, બ્રિટન, ભારત, સ્પેન, ઇટલી, જાપાન જેવા દેશો સામેલ છે. 🎯👉સૌથી વધારે એરક્રાફ્ટ કેરીયર આજે અમેરીકા પાસે છે. 😳કલ મળી ને 11 જેટલા એરક્રાફ્ટ કેરીયર છે.👉 એમાં ૨૨ જુલાઈ એ અમેરીકન નેવી નું આજ સુધી નું સૌથી મોટું અને આધુનીક જહાજ ““ગેરાલ્ડ આર ફોર્ડ” સેના માં સામેલ થયું. આ એરક્રાફ્ટ કેરીયર ની કુલ કિમત ૧૩ બિલીયન ડોલર એટલે કે ૮૫,૦૦૦ કરોડ છે. આ એરક્રાફ્ટ કેરીયર નું નામ અમેરિકાના રાષ્ટ્ર્પતિ ગેરાલ્ડ આર ફોર્ડ ના નામ ઉપર રાખવામાં આવ્યું છે.*
*0⃣2⃣ભારત નું વિમાન “તેજસ “👇*
*🛩આ વિમાન નું કન્સ્ટ્રકશન ૨૦૦૫ માં શરુ કરવામાં આવ્યું હતું.*
*🛩૨૦૦૯ આ જહાજ ને તરતુ મુકવામાં આવ્યું.*
*🛩૨૦૧૩ માં આનું કન્સ્ટ્રકશન પુરું કરવામાં આવ્યું.હતું,*
⏬પરકાર ⏬એરક્રાફ્ટ કેરીયર⏬
⏺વજન ▶️૧,૦૦,૦૦૦ ટન
⏺લબાઈ▶️ ૩૩૭ મીટર
⏹ઉચાઈ ▶️૭૬ મીટર
⏺ડક ૨૫
⏹પાવર ▶️૨ ન્યુક્લીર રીએક્ટર
⏹સપીડ ▶️૫૬ કિમી/કલાક
⏹રન્જ ▶️અનલિમિટેડ
⏹અદાજીત જિંદગી ▶️૫૦ વર્ષ
⏹નાવીક ▶️૫૦૦ ઓફિસર
૩૮૦૦ નાવીક
⏹વિમાનો ની સંખ્યા ▶️૭૫
⏹વિમાન ના પ્રકાર ▶️FA-18, F-35, EA-18G, C-2, X-47B ,SH-60 હેલીકોપ્ટર
⏹બીજા શસ્રો ▶️RIM-162, RIM-116 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ, Phalanx CIWS ,M2 .50 Cal નામની ગન
*આ વિમાનવાહક જહાજ ને એકદમ લેટેસ્ટ ટેકનોલોજી થી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી આધુનીક છે EMALS(ઇલેક્ટ્રો મેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમ) જે માત્ર આજે આ એક જ કેરીયર પર ધરાવે છે. આ ખાસ ટેકનોલોજી બનાવી છે અમેરીકાની બીજી કંપની જનરલ એટોમીક્સ એ. અને બીજી ટેકનોલોજી છે. AAG (એડવાન્સ એરેસ્ટીંગ ગેર). EMALS ટેકનોલોજી નો ઉપયોગ ફાઈટર વિમાન ને લોન્ચ કરવા માટે ઉપયોગ માં આવે છે. જે ખુબ ઝડપથી વિમાન ને હવા માં પોહચાડી દે છે. માત્ર ૩૦૦ મીટર લાંબા જહાજ ડેક પર થી વિમાન ને ઉડાડવા માટે આ ટેકનોલોજી ખુબ જરૂરી છે. જયારે બીજા એરક્રાફ્ટ કેરીયર માં કેતેપોલ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે જે સ્ટીમ થી ચલાવવા માં આવે છે. AAG ટેકનોલોજી નો ઉપયોગ વિમાન ને જહાજ પર લેન્ડીગ કરવા માટે ઉપયોગ કરે છે.આ ટેકનોલોજી ને એવી રીતે બનાવવા માં આવી છે કે જેમાં મેનપાવર અને મેન્ટેનન્સ માં ફાયદો થાય. આ એરક્રાફ્ટ કેરીયર પર બે A1B નામના અણુમથક લગાડવા માં આવ્યા છે. જે કુલ મળી ને ૩૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. અને વિમાનવાહક જહાજ ને કુલ ૫૬ કિમી/કલાક ની સ્પીડ આપે છે.*
*🎯👉આ એરક્રાફ્ટ કેરીયર બનાવવા પેહલી વાર સંપૂર્ણ રીતે ૩ડી ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 💠♻️મતલબ પુરા વિમાન વાહક જહાજ નો આખો ૩ડી નકશો બનાવવમાં આવ્યો અને તેના પરથી બીજા વિમાન વાહક જહાજ ને નડતા ખાસ મુશ્કેલી આ વિમાનવાહક જહાજ માં દુર કરી દેવા માં આવી. આના રડાર ખાસ પ્રકાર ની નવી ટેકનોલોજી AN/SPY3 નો ઉપયોગ કરવામાં આવ્યો છે.🔘DUAL BAND Radar (DBR)એક સાથે બે રડાર ના કામ આપી શકે છે, એક જ રડાર દુશ્મન ના વિમાન અને મિસાઈલ નો પતો લગાવી શકે છે. અને તેને ટ્રેક પણ કરી શકે છે. ડેટા ને પ્રોસેસ કરવા માટે નું સુપર કોમ્પ્યુટર IBM કંપની એ બનાવ્યું છે. જેને COTS તરીકે ઓળખવામાં આવે છે. આ જહાજ પે દુશ્મન મિસાઈલ ને રોકવા માટે સી સ્પેરો મિસાઈલ છે. જે મિસાઈલ ને દુર થીજ તોડી પડે છે.*
*👁🗨👉બીજી છે Phalanx CIWS નામની ગન જે ૧ મીનીટ ના ૪૫૦૦ રાઉન્ડ ગોળી ફાયર કરી શકે છે. આ એરક્રાફ્ટ કેરીયર પર કુલ ૭૫ વિમાન રહી શકે છે. જેમાં F/A -18 અને સૌથી આધુનીક એવા F-35 લાઈટનીગ લડાયક વિમાનો ઉપરાંત ગ્રોલર અને C-2 પ્રકાર ના જાસુસી વિમાનો અને X-47B નામના યુએવી વિમાનો સામેલ કરી કરી શકાય છે.*
🇮🇳🇮🇳0⃣3⃣ભારત નું વિમાન રાફૈલ
*⤵️⤵️⤵️ગરાલ્ડ આર ફોર્ડ વિષે ના કેટલાક રસપ્રદ વિગત*
*(૧)કુલ મળી ને ૫૦૦૦ નાની મોટી કંપનીઓ એ આ જહાજ બનાવવા માં ભાગ લીધો છે.*
*(૨)૭,૫૦,૦૦૦ લીટર જેટલો ખાસ પ્રકાર નો કલર આ વિમાન વાહક જહાજ પર વાપરવામાં આવ્યો છે.*
*(૩)૩૧૦૦ કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક વાયર નો ઉપયોગ કરવામાં આવ્યો છે.*
(૪)૪૦ લાખ ફૂટ લંબાઈ નો ઓપ્ટીકલ ફાઈબર કેબલ ઉપયોગ કરવામાં આવ્યો છે.*
*(૫)આ જહાજ દરોજ ૧૫ લાખ લીટર સમુદ્ર ના પાણી ને પીવા લાયક બનાવી શકે છે.*
*(૬)આ જહાજ ના રિસર્ચ અને ડેવલોપમેન્ટ પાછળ ૫ અબજ ડોલર એટલે કે ૩૨૦૦૦ કરોડ રૂપીયા વાપરવામાં આવ્યા છે.*
*©✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723💟*
🛩✈️🛫✈️🛩🛫✈️🛩✈️🛫🛩🛫
*🇮🇳🇮🇳🇮🇳મીગ ૨૧ – ભારત નુ પ્રથમ સુપર સોનિક લડાયક વિમાન*
🛩✈️🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩✈️
*મિત્રો મીગ ૨૧ એ ભારતીય વાયુસેના નુ એક ખુબજ મહત્વનુ લડાયક વિમાન છે. ભારત નુ સૌપ્રથમ સુપરસોનિક ફાઈટર વિમાન છે. તો ચાલો જાણીએ આ રશિયન વિમાન ની ખાસિયતો વિશે.*
*મીગ ૨૧ એ સુપરસોનિક જેટ વિમાન છે. 💢રશિયા દ્વારા બનાવામાં આવેલું💢 એક અત્યંત સફળ જેટ વિમાન છે. જેનો ઉપયોગ ૬૦ થી વધારે દેશો કરે છે. શરૂઆત ના કેટલાક વર્ઝન ૨ પેઢી ના ગણાય છે. એ પછી ના તમામ વર્ઝન ૩ પેઢી ના છે. મીગ-૨૧ એ વિશ્વ નુ સોથી વધારે સંખ્યામાં બનાવામાં આવેલું ફાઈટર પ્લેન છે.*
*🔷⭕️મીગ ૨૧ એ ફાઈટર અને ઇન્ટરસેપ્ટર બંને પ્રકાર ના કામ કરી શકે છે. 🇮🇳ભારત નુ સૌપ્રથમ સુપરસોનિક જેટ જેની મહતમ સ્પીડ ૨૧૦૦કિમી/કલાક છે. તેની પાંખો નો આકાર ત્રિકોણાકાર એટલે કે ડેલ્ટા જેવો રાખવામાં આવ્યો છે. ઉડાડવા માં એકદમ સરળ હોવાથી તે અનેક દેશો ની વાયુસેના માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.*
🇮🇳પરકાર 🔶ફાઈટર જેટ
🔘કપની 👉મીકોયાન ગુરુવીચ
⭕️દશ👉રશિયા
🔘પરથમ ફ્લાઈટ🔶૧૯૫૬
🇮🇳ભારતીય વાયુસેના માં સામેલ વર્ષ➖➖૧૯૬૩
🔘પઢી➖➖બીજી/ત્રીજી
⭕️🔘👇અત્યાર સુધી માં બનેલા પ્લેન
➖૧૨૦૦૦(પુરા વિશ્વ માં)
⭕️🔘મખ્ય વપરાશકર્તા દેશ👇
➖રશિયા,ભારત, લીબિયા
⭕️🔷⭕️નાટો માં નામ👇👇
➖➖ફીશ્બેડ➖➖➖
*🇮🇳🇮🇳ભારતીય નામ*
*➖➖વિક્રમ➖*
*🇮🇳🇮🇳ભારત એ મીગ-૨૧ નો પ્રથમ ૧૯૬૩ માં ખરીદવામાં આવ્યું હતું. રશિયા દ્વારા આ પ્લેન ની આખી ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી હતી. અને તે પછી ભારતીય કંપની HAL (હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમીટેડ) દ્વારા આ પ્લેન ની ભારત માં બનાવામાં આવે છે. ભારત માં બનેલા આવા મીગ-૨૧ ની સંખ્યાં ૧૨૦૦ વધારે છે. ભારત ની વાયુસેના માં આ પ્લેન ૫૦ વર્ષ થી વધારે થયા છે. પણ સમય જતા આ પ્લેન ને ધીમે ધીમે રીટાયર્ડ કરી કરી દેવામાં આવ્યા છે. આજે આ પ્લેન ની સંખ્યાં ૨૫૦ જેટલી જ છે. વખત જતા આ પ્લેન નુ સ્થાન તેજસ વિમાન લઇ લેશે. ભારત માં મુખ્ય ૪ પ્રકાર ના મીગ-૨૧ વપરાય છે. જેમાં છે BIS, M, MF, bioson, મુખ્ય છે.*
પાઈલોટ ની સંખ્યાં 🔷૧
લંબાઈ 🔷૧૪.૫ મીટર
ઉંચાઇ 🔷૪ મીટર
પાંખ ની પોહાળાઈ 🔷૭.૧ મીટર
પાંખ નુ ક્ષેત્રફળ 🔷૨૩ ચોરસ મીટર
વજન 🔷૮.૮ ટન
એન્જીન 🔷૧ x Tumanski R25-300
મહતમ ઝડપ 🔷૨૧૭૫ કિમી/કલાક અથવા માક૨.૦
રેન્જ ➖➖૧૨૧૦ કિમી
*ઉડવાની મહત્તમ ઉંચાઇ ➖➖૧૭૮૦૦ મીટર અથવા ૫૮૦૦૦ ફૂટ*
*🇮🇳🇮🇳ભારત માં મીગ-૨૧ પ્લેન માં સોથી વધારે અક્સમાત થયા છે. જેથી આ પ્લેન ભારત માં 🔘“ફ્લાઈંગ કોફ્ફીન”🔘 તરીકે વધારે ઓળખાય છે. ભારતે લગભગ ૩૮૦ થી વધારે મીગ-૨૧ અકસ્માત માં ગુમાવ્યા છે. આ પ્લેનએ ૧૯૭૧ ના યુદ્ધ માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવેલો. મીગ-૨૧ એ પાક વાયુસેના ના અમેરિકન બનાવટ ના ૧૦ સ્ટાર ફાઈટર વિમાનો તોડી પાડેલા અને ભારત ની જીત થઇ.*
🔘હથિયારો➖ ૧x ૨૩ mm ની GSH-૨૩ તોપ
🔘મિસાઈલ ➖૨x R-27R1,
4x Vympel R-77,
4x R-60M,
4x R-73E AAM
⭕️બોમ્બ ➖૨x 500 kg
*🇮🇳🇮🇳🇮🇳ભારત ૨૦૨૧ સુધી માં દરેક મીગ ૨૧ વિમાન ને રીટાયર્ડ કરી દેશે જેનું સ્થાન તેજસ વિમાન(LCA ) અને રાફેલ વિમાન લેશે.*
✈️🛫🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩
*🇮🇳🇮🇳🇮🇳રફાલ ફાઈટર જેટ – ભારતીય વાયુસેના નું ઘાતક વિમાન🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*
🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩🛫✈️🛩
*©✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*મિત્રો આજ કાલ ભારત અને ફ્રાંસ વચ્ચે રફાલ વિમાન ની ડીલ સમાચાર માં ખુબ આવી રહી છે. એવું તે શું છે આ ફાઈટર જેટ માં જેના માટે ભારતીય વાયુસેના આતુરતા થી રાહ જોઈ રહી હતી? તો ચાલો જાણીએ રફાલ લડાયક વિમાનો વિષે.*
*🎯👉સખોઈ -૩૦, મીગ-૨૯, મિરાજ-૨૦૦૦, જેગુઆર જેવા એક થી એક ચડિયાતા ફાઈટર વિમાન નો કાફલો ધરાવતી ભારતીય વાયુસેના માં સામેલ થયો એકદમ નવું અને રફાલ ફાઈટર વિમાન. ભારત આવા કુલ ૩૬ વિમાનો ફ્રાંસ પાસે થી તૈયાર લેશે. કુલ ૫૮૦૦૦ કરોડ માં આ સોદો થયો હતો.*
🔰🔰🔰ઈતીહાસ :🔰🔰🔰
*સન ૨૦૦૪ માં ભારતીય વાયુસેના એ ૧૨૬ લડાયક વિમાનો માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેનું નામ MMRCA એટલે કે મીડીયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ રાખવા માં આવ્યું હતું. વિશ્વ ના કુલ ૬ ફાઈટર જેટ આ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં સામેલ હતા અમેરિકના F-18 સુપર હોર્નેટ, F-૧૬ સુપર વાઈપર, રશીયા નું મીગ-૩૫, ફ્રાંસ નું રફાલ, યુરોપ નું યુરોફાઈટર ટાઈફુન , અને સ્વીડન નું ગ્રીપેન. ૨૦૦૮ માં આ તમામ વિમાનો નું ભારત માં પરીક્ષણ કરવામાં આવ્યું. અનેક પ્રકાર ના ટેસ્ટ લેવામાં આવ્યા અંતે ૨૦૧૧ માં બે વિમાનો ઉપર પસંદ ઉતારવામાં આવી આ હતા ફ્રાંસ નું રફાલ, અને યુરોફાઈટર ટાઈફુન. ૨૦૧૨ માં ભારતીય વાયુસેના એ પોતાની ફાઈનલ પસંદ ફ્રાંસ ના રફાલ ઉપર કરવામાં આવી. પરંતુ આ પછી ભારત અને ફ્રાંસ વચ્ચે આ સોદો અમુક કારણો થી અટકી ગયો. ૨૦૧૫ માં આ ટેન્ડર રદ કરવામાં આવ્યું અને ૧૨૬ પ્લેન ને બદલે ૩૬ પ્લેન લેવાનું નક્કી કરવામાં આવ્યું.*
💠નામ 👉રફાલ
💠કપની 👉Dassault
💠દશ 👉ફરાંસ
💠પાઈલટ👉 ૧-૨
💠લબાઈ 👉૧૫.૨૭ મીટર
💠વિંગ સ્પાન 👉૧૦.૮૦ મીટર
💠ઊચાઈ 👉૫.૩૪ મીટર
💠ખાલી વજન👉 ૧૦.૩ ટન
💠બોજ વહન ક્ષમતા 👉૯.૫ ટન
💠એન્જીન 👉૨ x Snecma M88-2 turbofans
💠ફયુલ કેપેસિટી 👉૪.૭ ટન
💠ટક ઓફ વખતે વજન 👉૨૪.૫ ટન
💠સપીડ 👉૧૯૦૦ કિમી/કલાક
💠રન્જ 👉૩૭૦૦ કિલોમીટર
💠કોમ્બેટ રેડિયસ 👉૧૮૫૦ કિલોમીટર
મહતમ ઉંચાઈ ૫૦૦૦૦ ફુટ
💠પાયલોન ની સંખ્યા 👉૧૪
💠હથિયારો ગન: 👉૧x ૩૦ mm M791
💠મિસાઈલ : 👉કલ ૧૦ અલગ અલગ પ્રકાર થી લેસ કરી શકાય છે.
💠ખાસ ઉપકરણો થેલ્સ RBE2 રડાર
થેલ્સ સ્પેકટ્રા ઈલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ
*💠👁🗨🎯રફાલ વિમાન સોપ્રથમ ૨૦૦૧ માં બહાર પાડવામાં આવ્યું. આ વિમાન ના મુખ્ય ઉપયોગકર્તા દેશો માં છે ફ્રાંસ, ઈજપ્ત, અને કતાર, આ ઉપરાંત ઘણા દેશો પણ પોતાની વાયુસેના માટે આ પ્લેન પર પસંદ કરવાના છે. રફાલ વિમાનો ના કુલ ૩ પ્રકાર છે. ૧ રફાલ B, ૨ રફાલ C અને રફાલ M. રફાલ B એ ટ્વીન સીટર પ્લેન છે જયારે રફાલ C એ સિંગલ સીટર પ્લેન છે. જયારે રફાલ M એ નેવી માટે બનાવામાં આવ્યા છે.*
*💠👁🗨🎯રફાલ ની બનાવટ માં ખાસ પ્રકાર ના મટિરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં છે ટાઈટેનીયમ, કેવલર, કાર્બન ફાઈબર જેવા કોમ્પોઝીટ ધાતુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે તેની મજબૂતી માં વધારો કરે છે.રફાલ વિમાન એ ચોથી પેઢી નું આધુનિક લડાયક વિમાન છે. આની ડિઝાઈન ત્રિકોણઆકાર ડેલ્ટા વિંગ રાખવામાં આવી છે. સાથે એક નાની કેનાર્ડ વિંગ પણ આપવામાં આવી છે. જે તેની ઝડપ માં વધારો કરે છે. આ વિમાન માં એક ડિજીટલ FBW એટલે કે ફ્લાય બાઈ વાયર સિસ્ટમ થી લેસ કરવામાં આવ્યું છે. રફાલ ની ડીઝાઇન એવી રીતે બનાવામાં આવી છે જેથી તેની રડાર ક્રોસ સેક્સન (RCS) એકદમ ઘટી જાય છે.*
🔰🔰🔰સપેકટ્રા સિસ્ટમ🔰🔰🔰
*રફાલ પ્લેન ની કોકપીટ સોથી આધુનિક છે. તેનું કોમ્પ્યુટર જાતે જ નક્કી કરે છે કે કઈ માહિતી પાઈલોટ માં વધારે મહત્વ ની છે. વધારા માં ફ્રાંસ એ તેને DVI એટલે કે ડિજીટલ વોઈસ ઈનપુટ થી સજ્જ કરી છે. જેથી પાઈલોટ તેને મોખીક કમાંડ પણ આપી શકે છે. રફાલ વિમાન ની સૌથી ખાસ સિસ્ટમ છે સ્પેકટ્રા (SPECTRA) વિશ્વ ના બીજા કોઈપણ ફાઈટર જેટ માં આવી સીસ્ટમ નથી સ્પેકટ્રા એ ઇલેક્ટ્રોનિક વોરફેર સીસ્ટમ છે.જેનું કામ દુશ્મન રડાર ના મોજા પારખી એને જામ કરી દેવાનું છે. રફાલ વિમાન માં થેલ્સ કંપની નું RBE 2 નામનું AESA રડાર છે. જેની રેન્જ ૧૫૦ કિલોમીટર ની છે. ઉપરાંત તે નીચે ની સપાટી ના ૩ડી નકશા બનાવી આપે છે. અને આ રડાર એકસામટા અનેક ટાર્ગેટ ને ઓળખી શકે છે.*
🔰🔰🔰Rafal weapons
*રફાલ પ્લેન માં પાંખ ની નીચે કુલ ૧૪ પાયલોન આપવામાં આવ્યા છે. જેથી તેમાં એક સાથે અનેક પ્રકાર ના હથિયારો અને મિસાઈલ અને બોમ્બ લઇ જઈ શકે છે.વિમાન ની રેન્જ વધારવા માટે તેમાં ૩ વધારાની ફયુલ ટેન્ક જોડી શકાય છે. અને ખાલી થતા તેને ડ્રોપ કરી દેવામાં આવે છે.*
*🎯👉રફાલ પ્લેન આજ ના સમય નું સોથી આધુનિક પ્લેન માંથી એક છે.*
🛩✈️🛫🛬🛩✈️🛫🛩✈️🛩🛬
*🚀રાફેલ લડાકુ વિમાનનો ઈતિહાસ*
✈️🛫🛬🛩✈️🛫🛬🛩✈️🛫🛩🛬
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*✈️✈️ડસોલ્ટ રાફેલ લડાકુ વિમાન બે એન્જિનવાળું મલ્ટીરોલ ફાઈટર એયર ક્રાફ્ટ છે. રાફેલને ફ્રાંસની ડેસોલ્ટ કંપનીએ બનાવ્યું છે.*
*🛫🛫🛫૧૯૭૦માં ફ્રાંસની સેનાએ પોતાના જૂના થઈ ગયેલાં લડાયક વિમાનોને બદલવાની માંગ સરકાર સમક્ષ કરી. આથી ફ્રાંસ અને બીજા ચાર જેટલા યુરોપીય દેશોએ એક મલ્ટીરોલ ફાઈટર ક્રાફ્ટ બનાવવા માટે યોજના ઘડી, પણ સમય જતાં અન્ય દેશો ફ્રાંસથી અલગ થઈ ગયા અને ફ્રાંસે જ આ યોજના પર કામ કર્યું.*
*🛬🛬🛬ડસોલ્ટ કંપનીએ રાફેલની ડિઝાઇન કરી તેને તૈયાર કર્યું અને ૪ જુલાઈ ૧૯૮૬ના રોજ રાફેલે પોતાની પહેલી ઉડાન ભરી.*
*🛩🛩🛩ઉલ્લેખનીય છે કે ડેસોલ્ટ કંપની ઓક્ટોબર ૨૦૧૪ સુધીમાં ૧૩૩ રાફેલ વિમાનોનું નિર્માણ કરી ચૂકી છે.
આ એક વિમાનની કિંમત આશરે ૭ કરોડ રૂપિયાની થાય છે.*
*વર્ષ ૧૯૯૬માં રાફેલ વિમાન ફ્રાંસની વાયુ સેનામાં સામેલ કરવાનું હતું પરંતુ તેને વર્ષ ૨૦૦૧માં વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યું.*
*✈️🛫🛬આ લડાયક રાફેલ વિમાન ત્રણ પ્રકારનાં છે. રાફેલ-એ એક સીટવાળું છે. રાફેલ-બી બે સીટવાળું છે અને રાફેલ એમ જેમાં સીટ તો એક જ છે પણ તેની ખાસિયત થોડી જુદી છે.*
*⚓️⚓️રાફેલના વેચાણ માટે પ્રચાર*
ફ્રાંસની સેનામાં સામેલ થયા બાદ ફ્રાંસ દ્વારા રાફેલના વેચાણ અર્થે પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ તેને ખરીદવા માત્ર ભારત અને મિશ્ર દેશો જ આગળ આવ્યા.
રાફેલનો ઉપયોગ
*🛫🛬રાફેલ વિમાનનો ઉપયોગ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાન, લીબિયા, માલી અને ઈરાકના યુદ્ધમાં થઈ ચૂક્યો છે. રાફેલની સફળતા બાદ હવે તેમાં નવી સુવિધાઓ ઉમેરવાની એટલે કે તેના અપગ્રેડેશનની વાત થઈ રહી છે જે વર્ષ ૨૦૧૮ સુધીમાં થઈ જશે.*
*🔰🔘🔰રાફેલ વિમાનની ખાસિયતો*
👉રાફેલ એક બહુ ઉપયોગી યુદ્ધ વિમાન છે.
👉ત ૨૩૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે.
👉ત ૪૦થી ૬૦ હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.
👉રાફેલ માત્ર ૨૮ કિલોમીટર પ્રતિકલાકની ધીમી ઝડપે પણ ઊડી શકે છે.
👉આ ધીમી ગતિમાંથી માત્ર એક પલમાં તે ૨૧૦૦ કિલોમીટરની ગતિ ધારણ કરી શકે છે.
👉રાફેલ વિમાન પોતાની સાથે લગભગ ૨૬૦૦૦ કિલોગ્રામનું વજન લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
👉ત ૩૭૦૦ કિલોમીટરના રેડિયસમાં (વ્યાસમાં) ગમે ત્યારે હુમલો કરી શકે છે.
👉રાફેલ એક મિનિટમાં ૬૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.
👉૧૩૧૨ ફૂટ સુધીના નાના રન-વે પરથી પણ ઊડી શકે છે.
👉ફરેંચ ભાષામાં રાફેલનો અર્થ ‘તૂફાન’ થાય છે.
*👉એકવાર તેમાં પૂરતું બળતણ પૂર્યા બાદ તે ૧૦ કલાક સતત આકાશમાં ઊડી શકે છે.*
*💠👉રાફેલ પાકિસ્તાનના કરાચી પર હુમલો કરી માત્ર એક કલાકમાં પાછું આવી શકે છે. તે લદ્દાખથી કન્યાકુમારી માત્ર એક કલાકમાં પહોંચી શકે છે.*
*👉રાફેલ યુદ્ધવિમાન પોતાની સાથે છ જેટલી મિસાઈલ લઈ જઈ શકે છે.*
*👉હવાથી હવામાં અને જમીન પરથી હવામાં હુમલો કરી શકે તેવી મિસાઈલથી સજ્જ આ વિમાન પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ છે.*
🎯- આ વિમાન પર લાગેલી ‘ગન’ એક મિનિટમાં ૧૨૫ ફાયર કરી શકે છે. આ ગન એક સાથે અનેક લક્ષ્યો પર નજર રાખી શકે છે.
*🎯- આ વિમાન કોઈ પણ ઋતુમાં ઊડવાની ક્ષમતા ધરાવે છે.*
*🎯- આ બે એન્જિન ધરાવતું વિમાન છે.*
*🎯- આ વિમાન વાયુસેના અને નૌસેના બંને માટે ઉપયોગી છે.*
*💠- આ વિમાન ભારતની વાયુસેનામાં સામેલ થવાથી તેની શક્તિમાં અનેકગણો વધારો થશે...*
*🤔🤔🤔🤔👁🗨ભારતમાં આ વિમાનની જરૂર કેમ પડી ?*
*🔰💠💠ભારતીય વાયુ સેના પાસે હાલ મિગ-૨૧, મિગ-૨૭, મિરાજ અને જગુઆર જેવાં યુદ્ધવિમાનો છે જે જૂનાં છે અને વાયુ સેના તેને અપગ્રેડ કરાવી એટલે કે સમારકામ કરાવી તેનો ઉપયોગ કરી રહી છે. 🔰💠💠વર્ષ ૧૯૯૬માં સુખોઈ-૩૦ નામનું યુદ્ધવિમાન ભારતે ખરીદ્યું જે છેલ્લી ખરીદી હતી. ત્યાર પછી કોઈ યુદ્ધવિમાન ખરીદ્યું નહિ.🔰💠💠 આથી આ માટે ૨૦૦૭માં યુદ્ધવિમાન ખરીદવા સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. આથી અમેરિકાએ પોતાનું એફ-૧૬, એફએ-૧૮, રશિયાએ મિગ-૩૫, સ્વીડને ગ્રિપિન વિમાન ભારત સમક્ષ રજૂ કર્યું આ જ રીતે ફ્રાંસે રાફેલ વિમાન અને યુરોપીયન સમૂહે યુરો ફાઈટર ટાઈફૂન વિમાન રજૂ કર્યું, 🔰💠💠જમાંથી ભારતીય વાયુ સેનાને રાફેલ વધુ પસંદ પડ્યું. યૂપીએ સરકારના સંરક્ષણ વિભાગે 💠૩૧ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ રાફેલની પસંદગીની જાહેરાત કરી હતી. 💠👉પરંતુ કિંમતના કારણે આ સોદો થઈ શક્યો નહિ. હવે ભારતના વડાપ્રધાન ફ્રાંસ જઈ આવ્યા છે. 💠👉ફરાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ પણ ભારત આવી ગયા છે. ત્યારે રાફેલ સોદો પાર ઊતરી ગયો છે. આશા રાખીએ વાયુ સેનાના હાથમાં રાફેલ ઝડપથી આવે.*
No comments:
Post a Comment