Wednesday, January 9, 2019
Sunday, January 6, 2019
નાયબ સુબેદાર બાના સિંહ -- Deputy Subedar Bana Singh
Raj Rathod, [26.07.19 11:21]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
👨✈️👮♂👨✈️👮♂👨✈️👮♂👨✈️👮♂👨✈️👮♂👨✈️
*👨✈️નાયબ સૂબેદાર બાના સિંહ*
👨✈️👮♂👮♂👨✈️👮♂👨✈️👮♂👨✈️👮♂👨✈️👮♂
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*👨✈️👨✈️6 જાન્યુઆરી 1949ના જમ્મુ કાશ્મીરના કાદયાલ ગામમાં જન્મેલા નાયબ સૂબેદાર બાના સિંહની બટાલિયનને 20 એપ્રિલ 1987ના રોજ સિયાચીન ખાતે ભારતની સીમાની અંદર કાઈદપોસ્ટ જમાવી બેઠેલા પાકિસ્તાનીઓને ખદેડવાની જવાબદારી સોંપાઈ. સિયાચીનની સૌથી મહત્વપૂર્ણ ચોકી, કાઈદપોસ્ટનું માળખું અત્યંત દુર્ગમ છે. બે તરફ 1500 ફૂટ ઊંચી બરફની દીવાલો વડે ઘેરાયેલી, આ ચોકી ગ્લેશિયર ઉપર એક કિલ્લા સરિખી બનાવવામાં આવી હતી. આ પોસ્ટ પાકિસ્તાન માટે અત્યંત મહત્વપૂર્ણ હતી અને તેનું કાઇદ-એ-આઝમ જિન્નાહ પાછળ નામાંકન કરાયું હતું. મિશન માટે નીકળતા પહેલા બાના સિંહે ગુરુઓને પ્રાર્થના કરી. ઓપરેશન દરમિયાન બાના સિંહ કહે છે, ‘તેમને ન ઠંડી લાગી, ન લાગ્યો ડર, ન તેમણે વિચાર્યું કે મરી જઈશું કે અસફળ થઈશું તો શું?’*

Friday, January 4, 2019
ન્યુટન -સર આઇઝેક ન્યુટન -- Newton - as well as Isaac Newton
🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘🎯🔘
*🔭ન્યુટન -સર આઈઝેક ન્યુટન🎭*
*⚗ગુરુત્વાકર્ષણ બળના શોધક🚪*
🔰🔰🔰🔰🇮🇳🇮🇳🇮🇳🔰🔰🔰🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*🎯👉મિત્રો આજે આપણે એક મહાન વિજ્ઞાનીનો પરિચય મેળવીએ અને તેમની શોધ એ વિજ્ઞાનના અભ્યાસ અને વિકાસમાં કેટલી મહત્વની છે તે પણ જાણીએ. સુર્ય અને પૃથ્વી બ્રહ્માંડમાં એકબીજાના ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે. જો ગુરુત્વાકર્ષણ ન હોય તો સુર્ય-પૃથ્વી એકબીજાથી ક્યાંય દૂર ફંગોળાઈ ચુક્યા હોત. એ રીતે બ્રહ્માંડના બધા પદાર્થોને જોડતું એકમાત્ર દોરડું એટલે ગુરુત્વાકર્ષણ બળ. એ દોરડું કોઈને દેખાતું નથી, પણ બધાને પકડી રાખે છે.*
*🎯👉ગુરુત્વાકર્ષણનો નિયમ ન વર્ણવાયો હોત તો શું ફરક પડયો હોત એ ખબર નથી પણ તેની ઓળખાણ વિજ્ઞાન જગત માટે બહુ મહત્ત્વની પુરવાર થઈ છે. એ વાત સમગ્ર વિજ્ઞાાન જગત સ્વિકારીને ચાલે છે. સિદ્ધાંતની હાજરી તો વર્ષોથી હતી જ પરંતુ તેની વિધિવત ઓળખ અને ગુરુત્વાકર્ષણ જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવે છે, એવું 1687 માં સર આઈઝેક ન્યુટને પ્રતિપાદિત કર્યુ હતું. ન્યુટનનો જન્મ 1643મા બ્રિટનના વૂલ્સથોર્પ મેનોરમાં થયો હતો. ન્યુટન ઇંગ્લેન્ડના મહાન ભૌતિક વિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા, જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે.*

Wednesday, January 2, 2019
કવિ કુમાર આઝાદ --- Kavi Kumar Azad
જ્ઞાન સારથિ, [16.07.19 18:42]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gujaratimaterial
🌀🌀🌀🌀🌀🌀
*ડોક્ટર. હાથી*
🌀🌀🌀🌀🌀🌀
*👣👥👣આપણે બધા જ ડો.હાથીને એમના ટીવી સિરિયલનાં પાત્ર મુજબ એક ખાઉંધરા અને મસ્તીખોર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ પણ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે 💪💪ડો.હાથી એટલે કે કવિ કુમાર આઝાદ અસલ જીંદગીમાં પણ આવા જ મસ્ત મૌલા હતા. જેઓ શુટીંગનાં સેટ ઉપર પણ હંમેશા મસ્તી-મજાક કરતા રહેતા.*
*👶👶જન્મ સ્થળ*
કવિ કુમારનો જન્મ 2 જાન્યુઆરી 1973 નાં રોજ બિહારમાં થયો હતો.
👉તઓ વર્ષ 2009 થી ‘તારક મહેતા’ સિરિયલમાં કામ કરી રહ્યા હતા. હમણાં જ આ લોકપ્રિય ટીવી સિરિયલે 2500 એપિસોડ પુરા કર્યા છે.

Tuesday, January 1, 2019
સત્યેન્દ્રનાથ બોઝ ---Satyendranath Bose
Description
Satyendra Nath Bose, FRS was an Indian physicist specialising in theoretical physics. He is best known for his work on quantum mechanics in the early 1920s, providing the foundation for Bose–Einstein statistics and the theory of the Bose–Einstein condensate. Wikipedia
Education: University of Calcutta (1915), Presidency University (1909–1913), Hindu School, Kolkata
1 Jan
ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પહેલો (લિપ વર્ષ દરમ્યાન પણ પહેલો) દિવસ છે.
*🎯આ દિવસ ખ્રિસ્તી નવું વર્ષ તરીકે ઉજવાય છે.*
*🔰૧૯૦૬ - બ્રિટિશ ભારતે અધિકૃત રીતે ભારતીય માનક સમય (Indian Standard Time) અપનાવ્યો.*
🔰👉૧૯૪૨ - સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) ના ઘોષણાપત્ર પર ૨૬ રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા.
*🚂🚆🚂૧૯૪૮ - બ્રિટિશ રેલ્વેનું રાષ્ટ્રીયકરણ થયું.*
*🔰૧૯૪૯ - સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા, મધ્યરાત્રીથી કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરાયો.*

Subscribe to:
Posts (Atom)