Friday, June 21, 2019

ત્રીજો આંતરાષ્ટ્રીય યોગ દિવસ ----- International Yoga Day

International Day of Yoga
Celebration

Description

International Day of Yoga, or commonly and unofficially referred to as Yoga Day, is celebrated annually on 21 June since its inception in the United Nations General Assembly. Yoga is a physical, mental and spiritual practice which originated in India. Wikipedia
DateSunday, 21 June, 2020
SignificanceOfficial United Nations promotion of global health, harmony and peace
Also calledYoga Day

21 June

🎯♻️♻️🎯♻️🎯♻️🎯♻️🎯♻️🎯
👁‍🗨ઈતિહાસમાં 21 જૂનનો દિવસ👁‍🗨
✅🔰✅✅🔰✅🔰✅✅🔰✅🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎋🎋૨૧ જૂન નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૨મો ( લિપ વર્ષ દરમ્યાન ૧૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૩ દિવસ બાકી રહે છે.

લિપ વર્ષ સીવાયનાં વર્ષોમાં આ દિવસ, ઉત્તર ગોળાર્ધમાં ગ્રીષ્મ અયનકાળ (summer solstice) અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ (winter solstice) તરીકે નોંધાય છે. આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી ટુંકો દિવસ હોય છે.

🙏🙏આંતરરાષ્ટ્રીય યોગ દિવસ🙏🙏

2015 ની 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી . 2014 ની 11 ડિસેમ્બરે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બ્લીમાં ભારતના પ્રતિનિધિએ મુકેલી દરખાસ્તને સૌથી વધુ 177 થી વધુ દેશોનો ટેકો મળ્યો હતો .

21મી જૂન સૌથી લાંબો દિવસ કેમ ? --- Why is June 21 the longest day?

👉 *આજનો દિવસ :-*

*સૌથી લાંબો દિવસ*

👉 *શુ આપ જાણો છો 21મી જૂન સૌથી લાંબો દિવસ કેમ ?*

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ દિવસને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ 20મી માર્ચે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યા બાદ હવે 21મી જૂને વર્ષના સૌથી લાંબા એટલે કે, 13 કલાક 14 મિનિટના દિવસનો અનુભવ કરશે. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. 21મી જૂને દિવસ લાંબામાં લાંબો થાય છે. 22મી જૂનથી સૂર્ય દિવસ ટૂંકો અને રાત લાંબી થવાની ગણતરી રહેશે. 

21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. દિવસે અમદાવાદ, રાજકોટમાં 13 કલાકને 30 મિનિટ જ્યારે ભાવનગરમાં દિવસ 13 કલાક અને 28 મિનિટનો અને રાત 10 કલાકને 32 મિનિટની રહેશે. આથી ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે. 

21મી જૂનથી સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતો હોવાથી તેને સૂર્યનું દક્ષિણાયન પણ કહેવામાં આવે છે. દિવસ રાતની લંબાઇ ચંદ્રની દિશા, ગતિ, સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યનું પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5ને ખૂણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડીની મિશ્ર આબોહવાનો અનુભવ થાય છે. તેથી 21મી જૂન સંપાત એટલે કે વર્ષનો લાંબોમાં લાંબો દિવસ કહેવાય છે.
.*

Thursday, June 20, 2019

World Refugee Day

🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
♦️♦️♦️વિશ્વ શરણાર્થી દિવસ♦️♦️
🔷🔷World Refugee Day🔷🔷
👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️👁‍🗨♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨UN દ્વારા વર્ષ ૨૦૦૧થી “વિશ્વ શરણાર્થી દિવસ (World Refugee Day)” મનાવાય છે.

✅World refugee day is celebrated every year on 20 th of June to support millions of families all over the world who have lost their homes and dear ones because of violence or war. The day was established by the General Assembly of United Nations for the refugees to honor them for their courage of facing lots of problems after losing homes due to conflict or violence and their contributions to their communities. World refugee day celebration provides an opportunity to all to help the refugees worldwide to rebuild their quality lives through lots of related activities.

Refugees are provided variety of lifesaving assistance, safety and protection by the government agencies and organizations. They are provided tents, shelter, living materials supplies and served with the life-saving services. The goal of celebrating this event is increasing public awareness among common public by sharing the related refugee stories.

20 June

🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
⭕️⭕️ઈતિહાસમાં ૨૦ જૂનનો દિવસ🔘
♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📚📚📚📚વિક્રમ સેઠ📖📖📖📖

અંગ્રેજી નવલકથા લેખક અને કવિ તરીકે જાણીતા અને પદ્મશ્રી , સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારા વિક્રમનો જન્મ આજના દિવસે ૧૯૫૨માં કોલકાતા ખાતે થયો હતો .

⚾️🏏⚾️🏏રમાકાંત દેસાઈ🏏⚾️🏏

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર તરીકે ૧૯૬૦ - ૭૦ના દસકામાં લોકપ્રિય બનેલા રમાકાંતનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૩૯માં મુંબઈ ખાતે થયો હતો .
〰〰〰〰〰〰〰〰〰〰〰
🗳🗳🗳૧૮૪૦ – સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ (તાર) ઉપકરણનાં પેટન્ટ (એકાધિકાર) મેળવ્યા.🗳🗳🗳

સેમ્યુઅલ મોર્સ એ એક જાણીતા અમેરીકન ચિત્રકાર હતા, જેમણે ટેલીગ્રાફને લગતું સંશોધન (એક તારી સંદેશો મોકલવા માટે) તેમ જ મોર્સ કોડની રચના કરી હતી. તેમણે મે ર૪, ૧૮૪૪ના દિવસે સૌ પ્રથમ વાર તારયંત્ર વડે સંદેશો પાઠવ્યો હતો.
તેમનો જન્મ એપ્રિલ ૨૭ , ૧૭૯૧ના દિવસે ચાર્લ્સ ટાઉન , મેસેચ્યુએટ્સ ખાતે થયો હતો. ૭૯ વર્ષની વયે તેમનું અવસાન એપ્રિલ ૨ , ૧૮૭૨ના રોજ ન્યુયોર્ક ખાતે થયું હતું.

Wednesday, June 19, 2019

રાહુલ ગાંધી --- Rahul Gandhi

🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠
♻️♻️♻️♻️રાહુલ ગાંધી♻️♻️♻️♻️
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨રાહુલ ગાંધી જન્મ ૧૯ જૂન ૧૯૭૦
ભારતના રાજકારણી અને ભારતીય સંસદના સભ્ય છે, તેઓ અમેઠી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ફિરોઝ ગાંધી તથા ઇન્દિરા (નહેરુ) ગાંધીના પૌત્ર છે તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. તેમનો રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઇન્ડિયન નેશનલ કોગ્રેસ) છે

👁‍🗨રાહુલ ગાંધીનો જન્મ દિલ્હીમાં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.

👁‍🗨દહેરાદૂન ( ઉત્તરાખંડ )ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની અલ્મા મેટર માં પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્યું. 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.

19 June

🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
🔰🔰ઈતિહાસમાં ૧૯ જૂનનો દિવસ🔰
☑️🔷☑️🔷☑️🔷☑️🔷☑️🔷☑️🔷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👨👨👨રાહુલ ગાંધી👨👨👨

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ વર્ષ ૧૯૭૦માં આજના દિવસે થયો હતો . લંડનની એક ફર્મમાં કામ કર્યા બાદ ૨૦૦૪માં તેમણે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું .

🕵‍♀👮‍♀🕵‍♀👮‍♀આંગ સેન સુ કી👮‍♀🕵‍♀👮‍♀

બર્માના લશ્કરી શાસન સામે અહિંસક લડત આપનારા અને ૧૯૮૯થી ૨૦૧૦ સુધી નજર કેદ રહેનાર આ લોખંડી મહિલાનો જન્મ વર્ષ ૧૯૪૫માં આજના દિવસે થયો હતો .

♻️💠♻️💠સલમાન રશ્દી♻️💠♻️💠

વિવાદમાં રહેવા ટેવાયેલા ભારતીય મૂળના બ્રિટિશ લેખકનો જન્મ વર્ષ ૧૯૪૭માં આજના દિવસે થયો હતો . તેમનીઈ ચોથી નવલકથા સેતાનિક વર્સિસનો ખૂબ વિરોધ થયો હતો .