Yuvirajsinh Jadeja:
🔰🔰ઈતિહાસમાં 1 જૂનનો દિવસ🔰🔰
🀄️🀄️નેપાળ રાજવી પરિવાર હત્યાકાંડ🀄️🀄️
નેપાળના રાજવી પરિવારના કુંવર દિપેન્દ્ર એ લગ્ન અંગે માતા ઐશ્વર્યા સાથે મતભેદ થતાં નશાની હાલતમાં આખા પરિવાર સહિત 11 જણાને વર્ષ 2001 ની પહેલી જૂને ઠાર માર્યા હતા .
🍼🍼🍼વર્લ્ડ મિલ્ક ડે🍼🍼🍼
સંયુક્ત રાષ્ટ્રનું ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન 2001 થી દર વર્ષની પહેલી જૂન વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવે છે. ભારતમાં ડો. વર્ગિસ કુરિયનના જન્મ દિવસ 26 નવેમ્બરને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે.
🎯રાસાયણિક શસ્ત્રો પર વિરામ🎯
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશ ( સિનિયર) અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ મિખાઇલ ગર્બાચોવે વર્ષ 1990 ની પહેલી જૂનના રોજ રાસાયણિક શસ્ત્રોનું ઉત્પાદન રોકી દેવા માટે સમજૂતી સાધી હતી .