Saturday, July 6, 2019

અનિલ માધવ દવે --- Anil Madhav Dave

🍂✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શ્રી અનિલ માધવ દવેનુ નિધન

💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

🎋અનિલ માધવ દવેજી પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અતિ ઉત્સાહી હતા.

👉👉🇮🇳દવે ઈચ્છતા હતા કે, બની શકે તો તેમની યાદમાં માત્ર વૃક્ષો વાવવા અને નદીઓ બચાવવી. અનિલ દવેના નિધનના પગલે MPમાં 2 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
🇮🇳આજે દિલ્લી અને બધા રાજ્યની રાજધાનીની ઇમારતો ઉપર પર્યાવરણ મંત્રી અનિલ દવેના અવસાન નિમીતે રાષ્ટ્રિય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.


🎌🎌અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ઈન્દોરની કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સંઘ પ્રચારક હતા અને તેમણે લગ્ન કર્યા નહતા. વર્ષ 2009થી અનિલ માધવ રાજ્યસભાના સાંસદ હતા.

🚴🚴સાઈકલ સવારી કરીને સંસદમાં આવતાં અનિલ માધવ દવે.

🏠🏠તેઓ એક સારા પર્યાવરણવાદી હતાં અને તેમણે નર્મદા નદી માટે અભિયાન ચલાવ્યું હતું. અનિલ જાધવે પોતાના ભોપાલ સ્થિત ઘરનું નામ પણ 🏠‘નદીનું ઘર’🏡 રાખ્યું હતું અને તેને સંગ્રહાલયના રૂપમાં ખોલવામાં આવ્યું હતું.

6 July

🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘
🔰🔰ઈતિહાસમાં ૬ જુલાઈનો દિવસ🔰
♦️✅♦️✅♦️✅♦️✅♦️✅♦️✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤔🤔🤔ધીરુભાઈ અંબાણી🤔🤔🤔

આપબળે વિશાળ ઉદ્યોગ સમૂહ ઊભો કરીને દેશની પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈએ ૨૦૦૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા .

🗣🗣🗣શ્યામા પ્રસાદ મુખરજી🗣🗣

ભાજપની માતૃસંસ્થા જનસંઘની સ્થાપના કરનારા રાજકારણી , વકીલ , એકેડેમિશિયન શ્યામા પ્રસાદનો જન્મ વર્ષ ૧૯૦૧માં આજના દિવસે કલકત્તામાં થયો હતો .

6 July -- Newspaper Cutting

ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી -- Dr. Shyama Prasad Mukherjee

♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ...💐💐💐
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏જે એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.

🗝🔑શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું. 
🎯જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.

♻️૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.

✅✅૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ . તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ . 
✅પાકિસાતના પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું . 
✅👁‍🗨૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

6 July

જ્ઞાન ગંગા એકેડમી, [06.07.19 07:39]
[Forwarded from Maru Gujarat official©]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/07/2019
📋 વાર : શનિવાર

🔳1785 :- ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો.

🔳1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ
ગાર્ડનની સ્થાપનાં થઈ.

🔳1901 :- ભારતીય જનતા પાર્ટી (BJP) ના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ થયો.

🔳1930 :- પ્રખ્યાત સિંગર બાલમુરલી ક્રિષ્નાનો જન્મ થયો.

🔳1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો.

🔳1944 :- સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને પ્રથમ વખત રાષ્ટ્રપિતા કહીને સંબોધન કર્યું.

🔳1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ.

🔳1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ.

ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ---- Dr. Shyama Prasad Mukherjee

જ્ઞાન સારથિ, [06.07.19 21:04]
Yuvirajsinh Jadeja:
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૧૭મી જન્મજયંતી ...💐💐💐


👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏જ એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.

🗝🔑શયામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું.
🎯જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.

♻️૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.