Wednesday, July 17, 2019

સીદીસૈયદની જાળી --- SidiSaïd's nets

🔘🔘🔘સીદીસૈયદની જાળી🔘🔘🔘
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
મોદી આજે પહેલી વાર ભારતની કોઈ મસ્જિદની મુલાકાત લીધી
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*સીદીસૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં આવેલી સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે.*
*🎯👉આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.*

*💠👉આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે.*

*🎯👉આવી કુલ ૪ જાળીઓ છે.* ત્યા આજુબાજુ બગીચો છે. બાજુમા લોકલ બસનુ મુખ્ય સ્ટેશન આવેલું છે.

*💠👉પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે.*

ગુજરાત સેઝ એક્ટ --- Gujarat SEZ Act

🔴 *ગુજરાત સેઝ એક્ટ* 🔴


ગુજરાત સરકારે ખાસ આર્થિક ઝોનની સ્થાપનાને અગ્રતા આપી છે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અધિનિયમ 2004 રજૂ કરી છે. સેઝ એક્ટ મે 2004 થી કાર્યરત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947 માં સુધારાત્મક શ્રમ રોજગાર પૂરો પાડવા માટે પણ સુધારો કર્યો છે. ખાસ આર્થિક ઝોન

રાજ્ય સરકારે વધુ રજૂઆત કરી છે: ગુજરાત સેઝ રેગ્યુલેશન્સ 2007, સેઝ માટે માસ્ટર પ્લાનની તૈયારી માટે માર્ગદર્શિકા, એસઇઝેડ (જી.ડી.સી.આર.) 2007, ગુજરાત સેઝ સુધારણા અધિનિયમ 2007 માટે સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમન.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર ---- World Trade Center

🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚
*🏰🏰🏰 *વર્લ્ડ ટ્રેડ સેન્ટર*🏰🏰🏰
🏣🏤🏣🏤🏣🏤🏣🏤🏣🏤
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

🏯વર્લ્ડ ટ્રેડ સેન્ટર કે ડબલ્યુટીસી (WTC) ન્યૂ યોર્ક સિટીના લોઅર મેનહટનમાં આવેલું સાત ઇમારતોનું સંકુલ હતું, જેનો 11 સપ્ટેમ્બર 2001ના ત્રાસવાદી હુમલામાં નાશ થયો હતો. 
🏛આ સ્થળ પર હાલમાં નવી છ ગગનચુંબી ઇમારતો અને હુમલામાં માર્યા ગયેલા લોકોનું એક સ્મારક બનાવવામાં આવી રહ્યું છે.

*🏛મૂળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ડિઝાઇન 1960ના દાયકાની શરુઆતમાં મિનોરુ યામસાકીએ તૈયાર કરી હતી, જેમાં 110 માળના આ ટ્વીન ટાવર્સ માટે ટ્યુબ ફ્રેમના માળખા આધારિત ડિઝાઇનનો ઉપયોગ થયો હતો.*

🏤આ પ્રોજેક્ટ માટેની મંજૂરી મેળવવા માટે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીની પોર્ટ ઓથોરિટી હડસન એન્ડ મેનહટન રેલરોડને હસ્તગત કરવા સંમત થઈ હતી, જે બાદમાં પોર્ટ ઓથોરિટી ટ્રાન્સ-હડસન (પીએટીએચ (PATH)) બની હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો શિલાન્યાસ August 5, 1966ના રોજ કરવામાં આવ્યો હતો. 
*🏛નોર્થ ટાવર (1) December 1970માં પૂરો કરાયો હતો અને સાઉથ ટાવર (2)નું નિર્માણ July 1971માં પુરું થયું હતું.* 
🏛બાંધકામ પ્રોજેક્ટમાં મોટાપાયે ખોદકામ કરવામાં આવ્યું હતું અને આ માટીનો ઉપયોગ લોઅર મેનહટનની પશ્ચિમ દિશામાં બેટરી પાર્ક સિટી બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

17 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/07/2019
📋 વાર : બુધવાર

🔳1489 :- નીઝામખાનને દિલ્લીના સુલ્તાન જાહેર કરાયા.

🔳1919 :- ફિનલેન્ડે બંધારણ સ્વીકાર્યું.

🔳1968 :- ઈરાકમાં બાથ પાર્ટી સત્તામાં આવી.

🔳1976 :- કેનેડાના મૉન્ટ્રિયલમાં ઓલમ્પીક રામોત્સવની શરૂઆત થઇ.

🔳1980 :- જેમ્કો સુઝુકી જાપાનનાં વડાપ્રધાન બન્યા.

🔳1987 :- ઈરાન અને ફ્રાન્સે એક બીજા સાથેના રાજકીય સંબંધો તોડી પાડ્યા.

Tuesday, July 16, 2019

16 July

🐾🔘🐾🔘🐾🔘🐾🔘🐾🔘🐾🔘
ઈતિહાસમાં ૧૬ જુલાઈનો દિવસ
〰🐾〰〰🐾〰🐾〰🐾〰〰🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏑🏑🏑ધનરાજ પિલ્લાઈ🏑🏑🏑

૪ ઓલિમ્પિક્સ , ૪ વર્લ્ડ કપ, ૪ ચેમ્પિયન્સ ટ્રોફી અને ૪ એશિયન ગેમ્સ રમનાર સૌથી અનુભવી હોકી ખેલાડી અને અત્યારના કોચ ધનરાજનો જન્મ વર્ષ ૧૯૬૮માં આજના દિવસે થયો હતો .

🎍🎍એપોલો - ૧૧નું ટેક ઓફ🎍🎍

આર્મસ્ટ્રોંગ જે યાનમાં બેસીને ચંદ્ર પર પહોંચનાર પહેલી વ્યક્તિ બન્યો હતો તે યાન એપોલો - ૧૧ને લઈને સેટર્ન - ૫ રોકેટ વર્ષ ૧૯૬૯માં આજના દિવસે ટેક ઓફ થયું હતું .

💣💣વિશ્વનો પહેલો અણુ બોમ્બ વિસ્ફોટ💣💣

અમેરિકાએ વર્ષ 1945ની 16 જુલાઈએ વિશ્વનો પહેલો અણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો . બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનને ઘૂંટણીએ લાવવા જે અણુ હુમલો કરવાનો હતો તેનું રિહર્સલ અમેરિકાએ ન્યૂ મેક્સિકોમાં કર્યું હતું .

✈️✈️પેસેન્જર વિમાનનું પહેલું હાઇજેકિં✈️✈️

1948ની 16 જુલાઈએ પેસેન્જર વિમાનનું વિશ્વનું પહેલું હાઇજેકિંગ થયું હતું . મકાઉ અને હોંગકોંગ વચ્ચે ઉડતી 'મિસ મકાઉ ' નામની આ ફ્લાઇટ અંતે ક્રેશ થઈ હતી . હાઇજેકર ગેંગનો માત્ર એક સભ્ય બચી શક્યો હતો .

વીરાંજલી વન --- "Virangli Forest"

તા ૧૬-જુલાઈ રવિવાર નારોજ ૬૮ મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ
સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ખાતે વીરાજંલી વનનું
લોકાર્પણ કરાશે
રાજ્યમાં નિર્માણ પામેલા વનોની શ્રુંખલામાં “વીરાજંલી વન” નો ઉમેરો
૧.૦૮ લાખ રોપા-વૃક્ષ છોડનું વાવેતર
સાંસ્ક્રુતિક વનો-ઔષધ નર્સરી પ્રવાસીઓ માટે મુલાકાતનું સ્થળ બનશે“વન” શબ્દ ફક્ત વૃક્ષાદિત વિસ્તાર જ નથી પરંતુ વનની ઉપયોગિતા જોતા તેનો અર્થ ઘણો વિસ્તૃત છે. કૂદરતી રીતે સર્જિત વિસ્તાર કે જ્યાં માનવ હસ્તક્ષેપ ના હોય અથવા નહીવત હોય અને જ્યાં જળચર, થળચર અને નભચર, નાનાં-મોટા પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિ ઘાસ,વેળા, છોડ, ક્ષુપ, વૃક્ષ વગેરે એક બીજા પર નિર્ભર સહ અસ્તિત્વ ધરાવે તેને પરિસરીય દ્રષ્ટીએ “વન” કહેવાય છે. 
આવા વનોની જતન-સંવર્ધન અને સુરક્ષાને ગુજરાત સરકારે અગ્રીમતા આપી છે. રાજ્યના નાગરિકો વન પ્રત્યે આકર્ષાય, તેના જતન માટે જાગૃતિ આવે અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ તેનો વિકાસ થાય તેવા આશયથી સ્થાનિક મહત્વ તથા આસ્થાને ધ્યાને રાખીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વન ઉભા કરાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે રાજ્યનું ૧૭મું એવું “વીરાજંલી વન” બનાવાયું છે. 
અપાર કૂદરતી સૌદર્ય અને વનરાજી વચ્ચે વન સૌદર્યને વધુ નિખારતા “વીરાજંલી વન”ને રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તા- ૧૬મી જુલાઈના રોજ ખુલ્લુ મુકશે.

જેન્ટલમેન્સ ગેમ ની રજવાડા થી ...રૈયત સુધીની એક સદીની સફર --- From a princess of Gentlemen's Game ... One-Century Trip to Raiyat

⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
*⚾️ 'જેન્ટલમેન્સ ગેમ'ની રજવાડાથી ...રૈયત સુધીની એક સદીની સફર*
🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ )

*✅👁‍🗨✅1922માં મંબઇમાં રમાયેલી મેચમાં 💢લાખાજીરાજસિંહજીની💢 કપ્તાનીમાં ભારતના પ્રથમ કપ્તાન સી. કે નાયડુ રમ્યા હતા💪💥🎯👑*

*✅-રાજકોટમાં સૌ પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ 1933માં રમાઇ 👁‍🗨તેના25 વર્ષ પૂર્વે રાજકોટના ઠાકોર સાહેબે ઇંગ્લેન્ડમાં ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ખોલાવ્યુ હતું.*

*👁‍🗨👁‍🗨સૌરાષ્ટ્રના ક્રિકેટ માંધાતાઓમાં જામરણજી,દુલીપસિંહજી,અમરસિંહ,વિનુ માંકડ સહિતના ખેલાડીઓ છે ત્યારે ખાસ કરીને રાજકોટના ક્રિકેટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો*

*⭕️👉સૌરાષ્ટ્રમાં જ્યારે હજુ ક્રિકેટનો કક્કો માંડ ઘુંટાતો હતો ત્યારે જામ રણજીએ વિદેશમાં ક્રિકેટની પૂરી બારક્ષ્રરી રચી દીધી હતી.રણજી પોતાની પ્રથમ ફર્સ્ટક્લાસ મેચ ઇંગ્લેન્ડમાં(8 મે 1993માં)રમ્યા હતાં તેના છેક 40 વર્ષ બાદ રાજકોટને ફર્સ્ટકલાસ મેચનો દરજ્જો મળ્યો હતો.જોકે રાજકોટને આ બહુમાન મળ્યાના 25 વર્ષ પહેલાં જ રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજસિંહજીએ પણ પોતાનું ફર્સ્ટક્લાસ મેચનું ખાતુ ઇંગ્લેન્ડમાં જ ખોલાવ્યું હતું.રાજકોટનો ક્રિકેટ ઇતિહાસ રસપ્રદ છે.*