Thursday, August 1, 2019

ઓગસ્ટ મહત્વના દિવસો --- Important Days in August

🙏🙏🙏નમસ્કાર મિત્રો 🙏🙏🙏
મિત્રો હું યુવરાજસિંહ જાડેજા મારા અનુભવો પરથી મને એવું લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બધા મહિનામાં ઓગસ્ટ મહિનાના દિવસોનુ મહત્વ પરીક્ષા માટે વધુ ઉપયોગી છે.. બહુ બધા મહત્વના દિવસો આ મહિનામાં આવે છે.
જેમ કે..

👉 આ જ મહિનામાં મહાન ક્રાંતિ થઈ હતી.ઓગસ્ટ ક્રાંતિ.

🎯👁‍🗨👉🇮🇳ભારત : સ્વતંત્રતા દિન🇮🇳
કેલેન્ડરમાં વર્ષ 1947ની 15 ઓગસ્ટની તારીખ પડી એટલે તરત જ રાત્રે 12 કલાકે દિલ્હીમાં જવાહરલાલ નહેરુએ બ્રિટિશ ઝંડો ઉતારી ત્રિરંગો ફરકાવ્યો હતો . એ પહેલા પ્રથમ વડાપ્રધાન નહેરુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું .
🔰👉1945ની 15 ઓગસ્ટે દક્ષિણ કોરિયા નામના લોકશાહી રાષ્ટ્રનો જન્મ થયો હતો . જાપાન વિશ્વ યુદ્ધ હારી ગયા બાદ કોરિયાનો ઉદય થયો હતો . આ ઘટના Gwangbokjeol એટલે કે દિવસના પ્રકાશનું આગમન કહેવાય છે .
👁‍🗨👉બ્રિટિશ સામ્રાજ્યએ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો ન હતો મેળવ્યો , પરંતુ તેની વિદેશ નીતિ બ્રિટન નક્કી કરતુ હતું . 19 ઓગસ્ટ 1919 માં એંગ્લો- અફઘાન સંધિ દ્વારા અફઘાનિસ્તાને સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી .
🎯🔰સંસ્કૃત શબ્દ સિંહપુર (સિંહનગર ) પરથી આજે સિંગાપોર તરીકે ઓળખાતો દેશ બ્રિટિશ સામ્રાજ્યથી અલગ થયા બાદ મલેશિયા સાથે જોડાયો હતો . વર્ષ ૧૯૬૫માં 9 ઓગષ્ટના દિવસથી સિંગાપોર અલગ રાષ્ટ્ર થયું હતું .

Breastfeeding --- સ્તનપાન

Wednesday, July 31, 2019

31 July

⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
🔰ઈતિહાસમાં ૩૧ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️♦️વિશ્વની પહેલી પેટન્ટ ♦️♦️

અમેરિકન સંશોધક સેમ્યુઅલ હોપકિન્સે વર્ષ 1790 ની 31 જુલાઈએ વિશ્વની પહેલી પેટન્ટ મેળવી હતી . સાબુ , કાચ ઠારવાના કેમિકલમાં ઉપયોગી પોટાશ બનાવવાની પદ્ધતિ માટે આ પેટન્ટ પ્રમુખ વોશિંગ્ટને જાતે સહી કરી હતી .

🎖🎖સૌથી વધુ ઓલિમ્પિક મેડલ🏅

અમેરિકન સ્વીમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2012 ની 31 જુલાઈએ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો . ફેલ્પ્સે ઓલિમ્પિકમાં કુલ 18 ગોલ્ડ તથા બે - બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે .

🖲🖲ફિડેલ કાસ્ત્રો યુગનો અંત🎭🎭

ક્યૂબામાં સિંગલ પાર્ટી સોશિયાલિઝમની સ્થાપના કરનારા ફિડેલ કાસ્ત્રોએ 2006ની 31 જુલાઈએ રાષ્ટ્ર પ્રમુખની સત્તા પોતાના ભાઈ રાઓલને આપવાનું શરૂ કર્યુ હતું . અમેરિકા સામે ઝીંક ઝીલવા માટે તેને યાદ રખાય છે . 

અમરસિંહ ભિલાભાઈ ચૌધરી --- Amirsinh Bhilabhai Chaudhary

🖐✋🖐✋🖐✋🖐✋🖐✋🖐
✋અમરસિંહ ભીલાભાઈ ચૌધરી 🖐
✋👋✋👋✋👋✋👋✋👋✋
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

( જુલાઇ ૩૧ -- ૧૯૪૧ - ઓગસ્ટ ૧૫ ૨૦૦૪) નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેઓ ઇ. સ. ૧૯૮૫ થી ઇ. સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. 
👉જૂન ૨૦૦૧ થી જુલાઇ ૨૦૦૨ સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પદે રહ્યા. ઇ. સ. ૨૦૦૨માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષનાં નેતા તરીકે ચુંટાયા.

👉ગુજરાતના આઠમા મુખ્યમંત્રી

પદભારનો સમયગાળો
૬ જુલાઇ, ૧૯૮૫ – ૯ ડિસેમ્બર, ૧૯૮૯
પૂર્વગામી માધવસિંહ સોલંકી
અનુગામી માધવસિંહ સોલંકી

🎯👁‍🗨♻️૧૯૮૮ માં તેમણે નર્મદા કોર્પોરેશન રચ્યું. તેમના કાળમાં ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો તેનો તેમણે કુનેહપૂર્વક સામનો કર્યોં. તેમણે નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇન યોજનાને મંજૂરી આપી.

અમરસિંહ ચૌધરી એ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માંથી સિવિલ ઇજનેરની પદવી મેળવેલ હતી. રાજકારણ માં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકાર ના સિંચાઈ વિભાગ માં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા.

31 July 2019 -- NC

31 July

Raj Rathod, [02.08.19 09:28]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
🔰ઈતિહાસમાં ૩૧ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♦️♦️વિશ્વની પહેલી પેટન્ટ ♦️♦️

અમેરિકન સંશોધક સેમ્યુઅલ હોપકિન્સે વર્ષ 1790 ની 31 જુલાઈએ વિશ્વની પહેલી પેટન્ટ મેળવી હતી . સાબુ , કાચ ઠારવાના કેમિકલમાં ઉપયોગી પોટાશ બનાવવાની પદ્ધતિ માટે આ પેટન્ટ પ્રમુખ વોશિંગ્ટને જાતે સહી કરી હતી .

🎖🎖સૌથી વધુ ઓલિમ્પિક મેડલ🏅

અમેરિકન સ્વીમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2012 ની 31 જુલાઈએ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો . ફેલ્પ્સે ઓલિમ્પિકમાં કુલ 18 ગોલ્ડ તથા બે - બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે .

ORG JULY-2019