Friday, August 2, 2019

યગ સાયન્ટિશ પ્રોગ્રામ --- The Young Scientific Program

Raj Rathod, [02.08.19 19:29]
[Forwarded from Police sub Inspector (PSI)]
🔰યગ સાયન્ટિશ પ્રોગ્રામ🔰
✔️ભારત ના વિવિધ રાજ્યો 100 થી 110 વિદ્યાર્થી ઓ ને અવકાશ વિજ્ઞાન નુ પાયા નુ જ્ઞાન આપવું.

✔️જને ટૂંકમાં યુવિકા દ્વારા ઓળખાય છે
📍યવિકા
✔️યવા વૈજ્ઞાનિક કાર્યક્રમ

✔️ઉદઘાટક કે. સિવાન


🔰જ અંતર્ગત વિધાર્થી ઓ ને નીચે ના સેંટર ખાતે લઇ જવા માં આવશે

📍VSSC.       (થીરુવાંતપુરમ)
📍URRAOSC (બેંગલુરુ)
📍SAC.          (અમદાવાદ )
📍NEAC.       (શિલોગ)
📍SDSC.       (શ્રી હરિકોટા)


વર્લ્ડ ટૂર પ્લેટિનમ ઓપન --- World Tour Platinum Open

Raj Rathod, [02.08.19 19:29]
[Forwarded from Police sub Inspector (PSI)]
♦️વર્લ્ડ ટૂર પ્લેટિનમ ઓપન( ઓસ્ટ્રેલિયા)

📌ભારત તરફ થી જી સાથીયાન અને એન્થોની અમલરજે ટેબલ ટેનિસ માં બ્રોન્ઝ મેડલ જીત્યો.

📌આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ છે.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
♦️♦️♦️Quick Facts♦️♦️♦️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

☄️રાજધાની
✔️ કનબરા
☄️ચલણ
✔️ડોલર
☄️ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન
✔️સકોટ મોરિસન

કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા -- The Solar Temple of Konark, Odisha

Raj Rathod, [02.08.19 19:24]
[Forwarded from Hiren Bharwad (Hiren Bharwad)]
[ Photo ]
અતુલ્ય  ભારત 🇮🇳

🌞 કોણાર્ક નું સૂર્યમંદિર, ઓડિશા

🌝 ત 13 મી સદીમાં ગંગવંશના મહાન શાસક રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે.

🌞 આ મંદિરને 1984 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે.

🌝 આ મંદિરને તેના ઘેરા રંગને કારણે 'બ્લેક પેગોડા' તરીકે પણ ઓળખાય છે.

✍️ હિરેન ભરવાડ ©

લોક સાહિત્યમાં દુહા અને કહેવતો માં સચવાયેલા નગરો અને સ્થળનામો --- Towns and places preserved in folk literature Doha and proverbs

Raj Rathod, [02.08.19 09:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાહવો લેવા જેવો છે.🎯*
🎉🎊🎊🎉🎉🎉🎉🎊🎉🎉
*લોકસાહિત્યમાં દુહા અને કહેવતોમાં સચવાયેલાં નગરો અને સ્થળનામો*
🎉🎉🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎊
https://telegram.me/gyansarthi

💠❇️🎯સૌરાષ્ટ્ર, કચ્છની પથરાળ ભોમકાનું લોકસાહિત્ય પણ ત્યાંના મનેખ જેવું પાણીદાર છે. ભાતીગળ છે. અનેક પ્રકારો અને વિશેષતાઓથી વીંટળાયેલું છે. ચાર ચરણના પાંખાળા દૂહા કે પછી સોરઠા, છકડિયા ને સમસ્યાઓ હોય, આ બધામાં જુદાજુદા પંથકોનાં ભૌગોલિક નામો, શહેરોનાં નામો, એની પ્રાદેશિક વિશેષતાઓ અને લક્ષણો, ધીંગી ધરાના વૃક્ષો-વનરાજિ, અઢાર ભાર વનસ્પતિ, એનાં ડુંગરા, ફૂલવાડીઓ, નદીઓ, સરોવરો, રસાળ ધરતી પરનું ઋતુ સૌદર્ય, પાકતાં ધનધાન્ય, પટાધર પુરુષો, શીલ અને સૌંદર્યથી શોભતી પદણિનારીઓ, જે તે નગરની વખણાતી ચીજ-જણસો, એ મુલકના માયાળુ માનવીઓની ભક્તિ, શક્તિ, નેકી, દિલાવરી, દાતારી, વીરતા, દેગતેગની વાતું, ઉમદા આતિથ્ય સત્કાર, માનવ સ્વભાવ, એના લક્ષણો, અપલક્ષણો પર ઠીકઠીક પ્રકાશ પાડે છે. લોકસંસ્કૃતિને સમજવા મથનારે એનો ઊંડો અભ્યાસ કરવો જોઇએ. અહીં લોકસ્મૃતિમાં દૂહા-સમસ્યા રૂપે સચવાયેલાં ગુજરાત અને રાજસ્થાનનાં સ્થળનામો જોઇએ.

તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો -- Strange words and strange words of proverbs

Raj Rathod, [01.08.19 11:06]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાવો લેવા જેવો છે.🎯 સપર્ધાત્મક દ્રષ્ટિકોણ થી હું એટલું જ કહીશ કે  હમણાં લેવાયલે પરીક્ષામાં આં લેખ માંથી 2 પ્રશ્નો ના જવાબ બેઠા મળશે.*
👇🎯👇🎯👇🎯👇🎯🎯👇🎯👇
*🎊🎉🎎🎉લોકવાણીનાં ઘરેણાં સમા કૃષિસંસ્કૃતિના તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો🎉🏮🎉*
💠💥👇💥💠💥👇💥💠💥👇
🦠🦠આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા નામે ઓળખીએ છીએ. કૃષિક્રાંતિનો આરંભ થતાં ટ્રેકટરો આવ્યાં. ગામડાંમાંથી સાંતી, ગાડાં ને બળદો ગયાં. એની સાથે પંડય, પશુ અને ઘરના શણગારો અદ્રશ્ય થયા. ખેતર અને ખેતી સાથે સંકળાયેલા લોકબોલીના તળપદા શબ્દો ય ગયા. ભાષાના અને ધરતીના ઘરેણાં જેવા વિસરાઇ ગયેલા કૃષિ આનુષંગિક લોકબોલીના શબ્દને અહીં ઉઘાડવાનો આજે ઉપક્રમ છે. જમીનો સાથે જોડાયેલા શબ્દો તો જુઓ ઃ

ત્રણ તલાક (તલાક-એ-બિદત) --- Three Talaq (Talaq-e-Bidat)

Raj Rathod, [31.07.19 14:12]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
🧕🧕🧕🧕🧕🧕🧕🧕🧕🧕
💥Yuvirajsinh Jadeja:🎍🎋
*➖વર્તમાન દર્પણ ટોપિક નંબર 23➖*
*☄️જઞાન સારથિ પરીવાર ની નવી પહેલ..પરીક્ષાલક્ષી મુદ્દા પર ઉંડાણ અને વિસ્તૃત માહિતી સાથે તાજેતરના બનાવોનું DNA.*
*💥જઞાન સારથિ વર્તમાન દર્પણ_01💥*
🏛🏮🏛🏮🏛🏮🏛🏮🏛🏮🏛🏮
*🎯તરણ તલાક (તલાક-એ-બિદ્દત)*
*લગ્ન સામે સંરક્ષણનો અધિકાર બિલ*
🎯રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું સંરક્ષણ) બિલ 2019 બહુમત સાથે પસાર.*
🏛🧕🏛🧕🏛🧕🏛🧕🏛🧕🏛🧕
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://telegram.me/gyansarthi
🎯તરણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ બિલ પર ✍🏻✍🏻✍🏻હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદો બની જશે અને આ સાથે જ બિલમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ અમલમાં આવી જશે.

ઐતિહાસિક તિથિઓની ગણતરી -- Calculation of historical dates

Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Hardik Patel)]
🎯 *ઔતિહાસિક તિથિઓની ગણતરી*

🌟ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

🌟ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

👉🏿બદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪
👉🏿 મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭
👉🏿 વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮
👉🏿 જલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬