Friday, August 2, 2019

યગ સાયન્ટિશ પ્રોગ્રામ --- The Young Scientific Program

Raj Rathod, [02.08.19 19:29]
[Forwarded from Police sub Inspector (PSI)]
🔰યગ સાયન્ટિશ પ્રોગ્રામ🔰
✔️ભારત ના વિવિધ રાજ્યો 100 થી 110 વિદ્યાર્થી ઓ ને અવકાશ વિજ્ઞાન નુ પાયા નુ જ્ઞાન આપવું.

✔️જને ટૂંકમાં યુવિકા દ્વારા ઓળખાય છે
📍યવિકા
✔️યવા વૈજ્ઞાનિક કાર્યક્રમ

✔️ઉદઘાટક કે. સિવાન


🔰જ અંતર્ગત વિધાર્થી ઓ ને નીચે ના સેંટર ખાતે લઇ જવા માં આવશે

📍VSSC.       (થીરુવાંતપુરમ)
📍URRAOSC (બેંગલુરુ)
📍SAC.          (અમદાવાદ )
📍NEAC.       (શિલોગ)
📍SDSC.       (શ્રી હરિકોટા)




♦️ઈસરો ની સ્થાપના
✔️૧૫ ઓગસ્ટ ૧૯૬૯

♦️વડુમથક
✔️બગ્લોર

♦️આદર્શ વાક્ય
✔️માનવજાતિ સેવા માં અવકાશ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ https://t.me/policeinspector 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👮 PSI નાં સિલેબસ મુજબ તૈયારી કરાવામાં આવશે

No comments:

Post a Comment