Raj Rathod, [31.07.19 10:01]
[Forwarded from જ્ઞાન સારથિ (Hardik Patel)]
🎯 *ઔતિહાસિક તિથિઓની ગણતરી*
🌟ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને B.C. (Before Crist) અર્થાત “ઈસવીસન પૂર્વ” નો સમય કહેવાય છે. કેટલાક દેશોમાં B.C.E. (Before Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
🌟ઈશુના જન્મ પછીના સમયને A.D. (Anno domini) અર્થાત “ઈસવીસન” કહેવાય છે. પરંતુ કેટલાક દેશોમાં C.E. (Common Era) શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
👉🏿બદ્ધ સંવત- ઈ.સ.પૂર્વે ૫૪૪
👉🏿 મહાવીર સંવત- ઈ.સ. પૂર્વે ૫૨૭
👉🏿 વિક્રમ સંવત- ઈ.સ. પૂર્વે ૫૮
👉🏿 જલીયન કેલેન્ડર- ઈ.સ. પૂર્વે ૪૬
👉🏿શક સંવત- ઈ.સ. ૭૮
👉🏿 ગપ્ત સંવત- ઈ.સ. ૩૧૯
👉🏿 હિજરી સંવત- ઈ.સ. ૬૨૨
👉🏿 ઈલાહી સંવત- ઈ.સ. ૧૫૮૩
🌟 સમગ્ર વિશ્વએ ગ્રેગેરિયન કેલેંડર અપનાવ્યું છે. તેની શરૂઆત ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨ના રોજથી પોપ ગ્રેગરી તેરમા એ શરૂ કર્યુ હતુ. પરંતુ એલાયસીયસ લિલયસે તેની રચના કરી હતી.
#hardy 🈂️🅰️🎗🌛♊️◀️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
@gyansarthi

No comments:
Post a Comment