Wednesday, August 7, 2019
7 Aug
💠✅💠✅💠✅💠✅💠✅💠
🎯ઈતિહાસમાં 7 ઓગસ્ટનો દિવસ
👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏💐રવિન્દ્રનાથ ટાગોર🙏🙏💐
સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનારા પહેલા નોન યુરોપિયન ટાગોરે વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા . ઇન્ડિયન આર્ટમાં કન્ટેક્સચ્યુઅલ મોર્ડનિઝમ લાવવામાં તેમનું મોટું યોગદાન છે .
🌱🌱એમ . એસ . સ્વામીનાથન🌿
ઊંચી ઉત્પાદકતા આપતાં ઘઉં અને ચોખાના વાવેતરથી હરિત ક્રાંતિનું નેતૃત્ત્વ લેનારા આ વિજ્ઞાનીનો જન્મ વર્ષ ૧૯૨૫માં આજના દિવસે થયો હતો . મેગસેસે ઉપરાંત પદ્મશ્રી , પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માન તેમને મળ્યા છે .
💈માંડલ કમિશનની ભલામણોનું પાલન💈
વડાપ્રધાન વી . પી . સિંહે વર્ષ ૧૯૯૦માં આજના દિવસે માંડલ કમિશનની ઓબીસીને ૨૭ ટકા અનામતનો લાભ આપવાની ભલામણને લાગુ કરી હતી . સરકારના આ પગલાંને લઈને સમગ્ર દેશમાં અરાજકતા ફાટી નીકળી હતી .

આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ --- Healthy Proverbs - Joravar Singh Jadav
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાહવો લેવા જેવો છે.🎯*
[મિત્રો આં લેખ ‘જનકલ્યાણ’ સામાયિક, વાર્ષિક અંક એપ્રિલ-2012માંથી સાભાર.]
🥒🥬🥦🥑🍆🥝🍍🥭🍒🥬🥑
*આરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ*
💉💉💊💉💊💉💊💉💊💉💊💉
https://telegram.me/gyansarthi
🌡🌡🌡લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો એ મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો મળે. બુદ્ધિચાતુર્ય વધારતાં ઊખાણાં મળે. કવિત્વ શક્તિ ખીલવતાં જોડકણાં મળે, માનવીની કોઠાસૂઝમાંથી પ્રગટેલી મોતીના દાણા જેવી કહેવતો અને કથાઓ મળે. જૂનાકાળે આજના જેવી શાળા, કૉલેજો અને યુનિવર્સિટીઓ નહોતી ત્યારે કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકજીવનમાં શિક્ષણનું કામ સુપેરે થતું. આરોગ્ય જાળવવા અંગેની વાત હોય તો કહેવતો દ્વારા આ રીતે લોકજીભે રજૂ થતી :
ધાતુ વધારણ બળકરણ, જો પિયા પૂછો મોય,
દૂધ સમાન ત્રિલોકને અવર ન ઔષધ કોય.
****
શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ
****
બંધારણ અનુચ્છેદ 35 એ --- Article 35A of the Constitution
(ભાગ 1)
*🎯મિત્રો કેટલાય દિવસો થી આ મુદ્દો બહુ ચર્ચામાં છે. દરેક ન્યુઝની હેડ લાઇન્સ બની ગયો છે આ મુદ્દો...*
ત્યારે આ મુદ્દો આવનારા પરીક્ષા માટે મહત્ત્વનો બની જાય છે.. બંધારણના કોઈપણ ગુજરાતી પુસ્તકોમાં આ ટોપિક પર વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી...તો ચલો આજે આ આર્ટિકલ ની માહિતી અને નિરાકરણ મેળવીશું.
*👁🗨🔰પહેલા તો એ જાણીયે કે આ ચર્ચા માં શા માટે છે ? અને પછી એ આર્ટિકલ ની સંપૂર્ણ માહિતી મેળવીશું.🔰🔰*
*🎯👉આ કલમ રાજ્ય વિધાનસભાને “સ્થાયી નિવાસીઓ”ને પરિભાષિત કરવા અને તેમને વિશેષ અધિકાર આપવાની શક્તિ પ્રદાન કરે છે. ભાજપ આ જોગવાઈની ઘણી નિંદા કરે છે. તેમનું માનવું છે કે માત્ર કાશ્મીરના નાગરિકોને અલગ ઓળખ આપવાની કોશિશ છે, તેનાથી કાશ્મીર અને બાકી ભારત વચ્ચે રાજકીય તિરાડ મોટી થઈ રહી છે.*
Charlize Theron
. 🔴 ચાર્લિઝ થેરોન 🔴
▪️ સાઉથ આફ્રિકન અને અમેરિકન હિરોઈન તેમજ પ્રોડ્યુસર ચાર્લિઝ થેરોન નો જન્મ 7 ઓગસ્ટ 1975 માં પ્રાપ્ત કરી છે .
▪️ જમાં એકેડેમી એવોર્ડ, ગોલ્ડન એવોર્ડ અને બેસ્ટ એકટ્રેસ માટે સિલ્વર બિઅર ફોર બેસ્ટ એકટ્રેસનો સમાવેશ થાય છે .
▪️ 1990 ના દાયકામાં થેરોને હોલીવૂડ ની ફિલ્મ ધ ડેવિલ્સ એડવોકેટ, માઈટી જો યંગ અને ધ સીડર હાઉસ રૂલ્સ માં અગ્રણી ભૂમિકા ભજવી ને ખ્યાતિ મેળવી .
National Handloom Day
]
💁🏻♂ આજે છે નેશનલ હેન્ડલુમ ડે
▪️ નશનલ હેન્ડલુમ ડે દેશના સામાજિક - વિકાસ માં હેન્ડલુમના યોગદાનને પ્રકાશિત કરવા અને વણકરો ની આવક વધારવા ઉજવાય છે .
▪️ આ ઉપરાંત હેન્ડલુમ ઉધોગના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે બ્રિટીશ સરકાર દ્વારા બંગાળ ના ભાગલાના વિરોધમાં કલકત્તા ટાઉનહોલ માં આ દિવસે 1905 માં શરૂ કરાયેલ સ્વદેશી આંદોલન ને યાદગાર બનાવવા માટે કેન્દ્ર સરકારે 7 ઓગસ્ટ ને રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ તરીકે જાહેર કર્યો હતો .

Subscribe to:
Posts (Atom)