Saturday, August 17, 2019
સર જ્હોન હર્બટ માર્શલ -- Sir John Herbert Marshall
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
💠♻️સર જ્હોન હર્બટ માર્શલ💠♻️
🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
મિત્રો 17 ઓગષ્ટ 1958ના રોજ મોહે-જો-દરો અને તક્ષશિલાનું ઉત્ખનન જેનાં માર્ગદર્શન હેઠળ થયું તે સર જ્હોન હર્બટ માર્શલનું અવસાન થયું હતું...
ચલો મિત્રો આજે જાણીયે..સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ 🔰🔰🔰🔰🔰🔰(ભાગ–1)
🎯🔰આપણે ભારતીયો પોતાને હીન્દુ તરીકે ઓળખાવીએ છીએ; પરન્તુ હીન્દુ શબ્દનું મુળ અને તેનો સાચો અર્થ આપણે જાણતા નથી. આપણે માનીએ છીએ કે જે લોકો હીન્દુધર્મમાં માને છે, તે હીન્દુ; પરન્તુ વાસ્તવીકતા કંઈક જુદી જ છે. કારણ કે હીન્દુધર્મ ખરેખર શું છે, તે પણ આપણે જાણતા નથી. હીન્દુધર્મને સમજવા માટે હીન્દુ શબ્દ ક્યાંથી આવ્યો છે તે પ્રથમ જાણવું પડે.
વેદો, ઉપનીષદો, સ્મૃતીઓ, પુરાણો, રામાયણ, મહાભારત આદી હીન્દુધર્મના કહેવાતા ગ્રંથોમાં ક્યાંય હીન્દુ શબ્દ જોવા મળતો નથી. આ બધા ગ્રંથોમાં હીન્દુધર્મનું નહીં; પરન્તુ વર્ણવ્યવસ્થાધર્મનું વર્ણન છે. જે વર્ણવ્યવસ્થા સાક્ષાત ઈશ્વર દ્વારા પ્રતીપાદીત થયેલી છે એવું આ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. એ ગ્રંથોમાં ક્યાંય એવું પણ નથી લખવામાં આવ્યું કે વર્ણવ્યવસ્થાધર્મ એ હીન્દુધર્મ છે; પરન્તુ આશ્ચર્યની વાત એ છે કે આપણે હીન્દુઓ આ વર્ણવ્યવસ્થાધર્મને જ હીન્દુધર્મ માનીને ચાલીએ છીએ. એનો અર્થ એમ થાય કે આપણે અહીં ભુલા પડ્યા છીએ યા આપણને ભુલા પાડવામાં આવ્યા છે.

રેડક્લિફ રેખા --- Radcliffe Line
〰➖〰➖〰➖〰➖〰➖
➖➖➖રેડક્લિફ રેખા〰〰〰
〰➖〰➖〰➖〰➖〰➖
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉ભારતના ભાગલા પછી, ૧૭ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ
રેડક્લિફ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે અમલમાં આવી. આ રેખા 'સરહદ આયોગ'નાં વડા "સિરિલ રેડક્લિફ" દ્વારા નક્કિ કરાયેલ, જેમણે ૮,૮૦,૦૦,૦૦૦ (૮૮ મિલીયન) લોકો સાથેના ૧,૭૫,૦૦૦ ચો.માઇલ (૪,૫૦,૦૦૦ ચો.કિમી.)નાં વિસ્તારને ન્યાયોચિત્ત રીતે વિભાજીત કરવાનો હતો.
👁🗨👉જુલાઇ ૧૫ ૧૯૪૭ નાં દિવસે, બ્રિટિશ સંસદે, 'ભારતીય સ્વાધિનતા ધારો ૧૯૪૭' દ્વારા ઠરાવ્યું કે, એક માસમાં, ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ નાં દિવસે, ભારતમાંથી બ્રિટિશરાજનો અંત થશે. તેમાં ભારતના ભાગલા કરી બે સાર્વભૌમ ઉપનિવેશો:'ભારતીય સંઘ, અને બ્રિટિશ ભારતનાં મુસ્લિમો માટેનું વતન 'પાકિસ્તાન સંસ્થાન' બનાવવાનું પણ ઠરાવાયું.

17 Aug
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
ઈતિહાસમાં ૧૭ ઓગસ્ટનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎖ફેલ્પ્સના એક સાથે આઠ ગોલ્ડ🏅
અમેરિકન સ્વિમર માઇકલ ફેલ્પ્સે વર્ષ 2008માં ચીનના બેઇજિંગમાં યોજાયેલા ઓલિમ્પિકમાં 17 ઓગસ્ટે એક સાથે આઠ ગોલ્ડ મેડલ જીત્યા હતા . અગાઉ સાત ગોલ્ડ જીતવાનો રેકોર્ડ અમેરિકન સ્વિમર માર્કના નામે હતો .
💿💽CDનું કમર્શિયલ પ્રોડક્શન📀💿
કોમ્પેક્ટ ડિસ્ક CDનું કમર્શિયલ પ્રોડક્શન વર્ષ 1982ની 17 ઓગસ્ટે શરૂ થયું હતું . ઓપ્ટિકલ ટ્રાન્સપરન્ટ ફોઇલ પર ડિજિટલ ડેટા રેકોર્ડ કરવાની પદ્ધતિ અમેરિકન સંશોધક જેમ્સ ટી. રસેલે શોધી હતી .

Subscribe to:
Posts (Atom)