Saturday, August 24, 2019
નર્મદાશંકર દવે -- Narmadashankar Dave
📕📗📕📗📕📕📘📘📘📚📘📚
📕📕📕નર્મદાશંકર દવે📗📗📗📗
📚📒📚📗📘📚📗📚📕📚📗
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
૨૪ ઓગ. ના રોજ જન્મેલા ગુજરાતના સપૂત, સાહિત્યકાર તથા સુધારક શ્રી નર્મદાશંકર લાલશંકર દવેની અનેક કવિતાઓ જય જય ગરવી ગુજરાત સહિત આજની તારીખમાં પણ સુપ્રસિધ્ધ છે.
કલમને ખોળે માથુ મુકી આજીવિકાની પરવા કર્યા વિના સુધારાલક્ષી માનસ ધરાવતા કવિએ ગુજરાતી ભાષાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યુ છે. સાથોસાથ તેમનું સુધારાવાદી માનસ અંધશ્રધ્ધા ઉપર પ્રહાર સમાન હતું. ૨૬ ફેબ્રુ. ૧૮૮૬ના રોજ તેમનું અવસાન થયું.
🔰🔰સુરતના સાપુતા અને ગુજરાતી અસ્મિતાના અખંડ પહેરીગાર એવા વીર નર્મદ નો જન્મ ૨૪ ઓગષ્ટ ૧૮૩૩ માં સુરતમાં થયો હતો. સાહિત્યકારોના મતે નર્મદાનું વ્યક્તિત્વ એટલું બધુતો વિશાળ હતું કે તેમને એક વ્યાખ્યામાં બાંધી શકાય તેમાં નથી.
પોતાની માતૃભુમી ગુજરાતને પોતાના સોલંકી યુગના સોનેરી વૈભાવને પુનઃ સ્થાપિત કરવાનું સ્વપ્ન આપનાર માં ભોમના આ પનોતા પુત્ર વીર નર્મદાની ૧૮૪ મી જનમ જયતિ ગઈ. એના જન્મને આજે ૧૮૪ વર્ષના વાયરા વાઈ ગયા. અને એના વિનાની ધરતીએ પણ ૧૩૨ દિવાળીઓને વધાવી લીધી. પણ આટલા વર્ષના વાણા વાઈ ગયા હોવા છતાં હજી સુધી આ ધરતી ઉપર એના માપની નજીક પણ પહોચી શકે તેવો કવિ પાક્યો નથી. કવિ તો દુર પણ માં ગુજરાતીનો આવો આરાધક પણ આ ધરતી ઉપર જનમ્યો નથી. અને એટલેજાતો નર્મદ બધા ગુર્જ્જર સંતાનોને આટલો પોતીકો લાગે છે. એવું કહીએતો પણ નવાઈ નહિ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ કવિ નર્મદથી જ થયો હતો.

24 Aug
♠️♦️♠️♦️♠️♦️♠️♦️♠️♦️♠️
🎯ઈતિહાસમાં ૨૪ ઓગસ્ટનો દિવસ
♥️♣️♥️♣️♥️♣️♥️♣️♥️♣️♥️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🍃🍂🍃કવિ નર્મદ🍃🍂🍃
અર્વાચીન ગુજરાતી સાહિત્યને નવો યુગ આપનારા નર્મદાશંકર લાભશંકર દવે- કવિ નર્મદનો જન્મ વર્ષ ૧૮૩૩માં આજના દિવસે સુરતમાં થયો હતો. 'જય જય ગરવી ગુજરાત' ગીત પણ તેમની જ રચના છે.
💠♻️ભાગલાનો જઘન્ય હત્યાકાંડ🎯♻️
ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબ સરહદ પર મોટાપાયે ફાટી નીકળેલા રમખાણોમાં ૧૯૪૭માં ૨૪મી ઓગસ્ટે ૧૦,૦૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. અલબત્ત આ હત્યાકાંડનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી.
⚾️⚾️ઇંગ્લેન્ડમાં ભારતનો પહેલો ટેસ્ટ વિજય 🏏🏏
વર્ષ ૧૯૭૧માં અજિત વાડેકરની કપ્તાનીમાં ભારતીય ટીમે ૨૪મી ઓગસ્ટે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલો સિરિઝ વિજય નોંધાવ્યો હતો. ભારતીય ટીમે છેલ્લી ટેસ્ટ ચાર વિકેટે જીતી સિરિઝ ૧-૦થી જીતી હતી.

Friday, August 23, 2019
23 Aug
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
♻️ઈતિહાસમાં 23 ઓગસ્ટનો દિવસ
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠જર્મન યુનિફિકેશનની જાહેરાત💠
સોવિયેત આધિપત્ય ધરાવતા પૂર્વ જર્મની અને લોકશાહીની તરફેણ કરતા પ. જર્મનીએ વર્ષ 1990ની 23 ઓગસ્ટે એક થઈ જવાની જાહેરાત કરી હતી. 3 ઓક્ટોબરે બંને તરફના લોકોએ રિયુનિફિકેશનની ઉજવણી કરી હતી.
📲📱ભારતમાં મોબાઇલની શરૂઆત📲📱📲
વર્ષ ૧૯૯૫માં આજના દિવસે કોલકતાથી ભારતમાં મોબાઇલ સર્વિસ એટલે કે સેલ્યૂલર સર્વિસની શરૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ૧૬ વર્ષ પછી ફોર જી સર્વિસની પહેલી શરૂઆત પણ કોલકતામાં થઈ હતી.
📲WWW વર્લ્ડ વાઇડ વેબની શરૂઆત
૧૯૯૧માં આજના દિવસે કમ્પ્યૂટર સાઇન્ટિસ્ટ ટીમ બનર્સ-લી દ્વારા સ્થપાયેલા WWW ફાઉન્ડેશને સત્તાવાર રીતે ઇન્ટરનેટના ઉપયોગની શરૂઆત કરી હતી. WWW પ્રોજેક્ટની જાહેરાત છઠ્ઠી ઓગસ્ટે થઈ હતી.

Subscribe to:
Posts (Atom)