Tuesday, September 10, 2019
Monday, September 9, 2019
9 Sep
📗📗9 सितंबर 📗📗
ग्रेगोरी कैलंडर के अनुसार 9 सितंबर वर्ष का 252 वाँ (लीप वर्ष में यह 253 वाँ) दिन है। साल में अभी और 113 दिन शेष हैं।
9 सितंबर की महत्त्वपूर्ण घटनाएँ
1776 - अमेरिकी संसद कांग्रेस ने आधिकारिक तौर पर देश का नाम 'यूनाइटेट कॉलोनीज़' से बदलकर संयुक्त राज्य अमेरिका किया।
1850 - कैलीफोर्निया अमेरिका का 31वां राज्य बना।
1867 - यूरोपीयीय देश लक्जमबर्ग ने स्वतंत्रता हासिल की।
1915 - प्रसिद्ध भारतीय क्रांतिकारी जतिन्द्रनाथ सान्याल और अंग्रेज़ों के बीच उड़ीसा के काप्टेवाड़ा में संघर्ष।
1920 - अलीगढ़ का एंग्लो ओरिएंटल कॉलेज अलीगढ मुस्लिम विश्वविद्यालय में रूपांतरित हो गया।

⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️🔘⭕️
*🎯ઈતિહાસમાં ૯ સપ્ટેમ્બરનો દિવસ*
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
*💐🙏💐વર્ગિસ કુરિયનની વિદાય💐🙏*
ભારતના મિલ્કમેન કુરિયને ૨૦૧૨માં આજના દિવસે ૯૦ વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. શ્વેત ક્રાંતિનું સર્જન કરનારા કુરિયનને રોમન મેગસેસે અને વર્લ્ડ ફૂડ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતા.
*🎍🔶🎍ઇસરોની સફળતા🎍🔶🎍*
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ વર્ષ 2012ની નવ સપ્ટેમ્બરે PSLV રોકેટ દ્વારા તે સમયે સૌથી વધુ વજન ધરાવતો SPOT-6 નામનો સેટેલાઇટ અંતરિક્ષમાં તરત મૂક્યો હતો. PSLV રોકેટની એ 100મી ઉડાન હતી.
*💻🖲કમ્પ્યૂટરનું રિમોટ ઓપરેશન💻🖲*
1940ની નવ સપ્ટેમ્બરે અમેરિકી વિજ્ઞાની જ્યોર્જ સ્ટિબિટ્ઝે કમ્પ્યૂટરમાં રિમોટ ઓપરેશન પાર પાડ્યું હતું. ડિજિટલ કમ્પ્યૂટરમાં નેટવર્કિંગ દ્વારા એક સ્થળે બેસી બીજા સ્થળે કમ્પ્યૂટર એક્સેસ કરવું તે સમયે સપનું ગણાતું હતું.

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા --- Kishorelal Ghanshyamalal Mashruwala
👉કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા👇*
*👉(જન્મ: ૫ ઓક્ટોબર ૧૮૯૦*
*👉😢અવસાન: ૯ સપ્ટેમ્બર ૧૯૫૨)*
*ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક તરીકે જાણીતા છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનું મૂળ વતન સુરત હતું. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ આકોલામાં મરાઠી ભાષામાં થયો અને આઠ વર્ષની વયે માતાનું અવસાન થતાં, મુંબઈમાં માસી પાસે જઈને રહ્યા અને એમનું શિક્ષણ ગુજરાતીમાં આરંભાયું. શાળાકાળ દરમિયાન મુંબઈમાં પ્લેગ ફાટી નીકળતાં થોડા સમય માટે આગ્રામાં અભ્યાસ કર્યો. ત્યાં હિંદી તથા ઉર્દૂ પણ શીખ્યા. પદાર્થવિજ્ઞાન તથા રસાયણશાસ્ત્રને ઐચ્છિક વિષયો તરીકે રાખી ૧૯૦૯માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી.એ. અને ૧૯૧૩માં એલ.એલ.બી. થયા. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં ૧૯૧૭ થી ૧૯૧૯ સુધી શિક્ષક તરીકે સેવાઓ આપી. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા મહામાત્ર બનવાનું માન તેમને મળ્યું છે.*
*🙏☺🇮🇳 વિરુ ભાઈ 🇮🇳☺🙏*

આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ -- Acharya Gunantraai Parotbhai
👳🏼🍫આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ🍫👳🏼
◼◻◼◻◼◻◼◻◼◻◼
🍫આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ
🍫જન્મ:૯ સપ્ટેમ્બર ૧૯૦૦
🌺અવસાન:૨૫ નવેમ્બર ૧૯૬૫
📔 જાણીતાં ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નવલિકાકાર, નિબંધકાર, પત્રકાર હતા.
🍭તેમનો જન્મ જેતલસરમાં થયો હતો અને વતન જામનગર હતું.
🏣રાણપુરમાં હસનઅલી ખોજાનાં સૌરાષ્ટ્રમિત્રમાં ૧૯૨૭માં જોડાયા.
🗞પછી સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાં. ત્યાંથી ફૂલછાબ સાપ્તાહિકના તંત્રી તરીકે ગયા.

Subscribe to:
Posts (Atom)