Friday, October 4, 2019

4 Oct 2019 --- NC


































































































શ્યામજી કૃષ્ણ વર્મા -- Shyamji Krishna Varma

જ્ઞાન સારથિ, [31.03.17 12:02]
💥Breaking News💥30-3-17

💥ભારત મહાન ક્રાંતિવીર અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માની આજે પુણ્ય તીથિ

👏શયામજી કૃષ્ણવર્મા👏
💥મળનામ--
   શ્યામજી કરશનજી નાખુઆ

👉જન્મ-4 ઓક્ટોમ્બર 1857
     માંડવી બંદર, કચ્છ, ગુજરાત
👉નિધન-30 માર્ચ 1930
     જીનિવા, સ્વિટત્ઝરલેન્ડ
👉પિતા--કરશનભાઇ નાખુઆ
👉માતાનુ નામ-ગોમતીબાઇ
👉પત્નીનુ નામ-ભાનુમતી
👉વારસદાર-નિઃસંતાન

Thursday, October 3, 2019

અમૃતલાલ વેગડ ---- Amritlal Wagad

જ્ઞાન સારથિ, [07.07.19 20:45]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*અમૃતલાલ વેગડ*
📌૩ ઓક્ટોબર૧૯૨૮ - ૬ જુલાઇ ૨૦૧૮ જાણીતા ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર હતા. તેઓ જબલપુર, મધ્ય પ્રદેશ, ભારતમાં રહેતા હતા.

📌તમનો જન્મ ગોવામલ જીવણ વેગડને ત્યાં થયો હતો. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને વસ્યા હતા. તેઓ અન્ય મિસ્ત્રી સમુદાય સાથે બંગાળ નાગપુર રેલ્વે લાઇનના ગોંદિયા-જબલપુર ભાગમાં રેલ્વે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા ૧૯૦૬માં ત્યાં સ્થાયી થયા હતા.

⭕️અમૃતલાલ વેગડે તેમનો અભ્યાસ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન ખાતે કર્યો હતો અને તેમણે નંદલાલ બોઝ જેવા શિક્ષકોના હાથ નીચે ૧૯૪૮ થી ૧૯૫૩ દરમિયાન તાલીમ મેળવી હતી. નંદલાલ બોઝ પાસે તેઓ પ્રકૃત્તિ અને તેની સુંદરતાનો આદર કરવાનું શીખ્યા. તેઓ પાણીના રંગો વડે ચિત્રકામ શીખ્યા હતા પરંતુ તૈલી રંગો (ઓઇલ કલર) વડે પણ ચિત્રો દોરતા હતા. જબલપુરમાં પાછા ફર્યા બાદ, તેઓ ત્યાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે જોડાયા. શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન લખેલો તેમનો નિબંધ - ઇન્ટ્રોડ્યુશિંગ અહિંસા ટુ ધ બેટલફિલ્ડ - ૧૯૬૮માં પ્રકાશિત લોકપ્રિય ગાંધી-ગંગા પુસ્તકનો ભાગ બન્યો હતો