🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*👁🗨ઈતિહાસમાં ૫ ઓક્ટોબરનો દિવસ*
💠✅💠✅💠✅💠✅💠✅💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🎯🔰૫ ઓક્ટોબર વિશ્વ વસવાટ દિન*
*🙏🙏🙏વિશ્વ શિક્ષક દિવસ🙏🙏🙏*
*વિશ્વભરમાં વિશ્વ શિક્ષક દિવસ ૧૯૯૪થી ઓક્ટોબર ૫ના દિવસે ઉજવવામાં આવે છે.*
શિક્ષકોને માન અને મહત્વ આપવાના હેતૂથી શિક્ષક દિવસ એટલે કે ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસ શિક્ષકોના મૂલ્યની વૃધ્ધિ માટેનો ખાસ દિવસ છે.
અલગ અલગ દેશોમાં આલગ અલગ તારીખોએ ટીચર્સ ડેની ઉજવણી થાય છે.
*🎯👁🗨💠દુનિયાના ૨૦ દેશોમાં ૫ ઓક્ટોબરે ટીચર્સ ડે ઉજવાય છે. જેમાં Armenia, Azerbaijan, Bulgaria, Canada, Estonia, Germany, Lithuania, Macedonia, Maldives, Mauritius, Republic of Moldova, Netherlands, Pakistan, Philippines, Kuwait, Qatar, Romania, Russia, Serbia and United Kingdom નો સમાવેશ થાય છે.*
Monday, October 7, 2019
નરહરિ દ્રારકાદાસ પરીખ --- Narhari Thararkadas Parikh
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🔰નરહરિ દ્રારકાદાસ પરીખ🔰*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
(૭ ઓક્ટોબર, ૧૮૯૧ - ૧૫ જુલાઇ, ૧૯૫૭)
🎯👉નરહરિ દ્રારકાદાસ પરીખનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વતન ખેડા જિલ્લાનું કઠલાલ હતુ.
🎯👉તેમણે અમદાવાદમાં અભ્યાસ કરીને ૧૯૦૬માં મૅટ્રિક કરી ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અને ૧૯૧૩માં એલએલ.બી. કરી
🎯🔰૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ કર્યો.
*🔰🎯૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન.*
*🔰🎯૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક.*
*🎯🔰૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ.*
🔰👉૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય.
💐💐૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન.

પ્રાગજી ડોસા --- Pragji Dosa
📕📔📘📒📗📓📕📓📘📙📗
*📚📚પ્રાગજી ડોસા📖📖*
📕📗📘📙📔📕📒📘📕📒📘
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
➡️જન્મ
7 – ઓક્ટોબર, 1907
➡️કુટુમ્બ
પિતા – જમનાદાસ ડોસા
➡️અભ્યાસ
ઈન્ટર આર્ટસ (મુંબઈ)
➡️વ્યવસાય
રૂનો વ્યવસાય
⬇️જીવનઝરમર⬇️
રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ
📗📘📔લેખન⌛️⏳
મુખ્ય રચનાઓ

7 Oct
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં ૭ ઓક્ટોબરનો દિવસ*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🏆🏆વેંકટ રામક્રિશ્નનનો નોબેલ🏆🏆*
ચેન્નાઈમાં જન્મેલા અને વડોદરામાં બેચલર ઓફ સાયન્સ ભણેલા વેંકટ રામક્રિશ્નને રિબોસોમના સંશોધન બદલ વર્ષ 2007ની સાતમી ઓક્ટોબરે કેમિસ્ટ્રીનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો હતો.
*🌙🌙ચંદ્રની ડાર્ક સાઇડ🌙🌙*
હંમેશા અંધારામાં રહેતી ચંદ્રની ડાર્ક સાઇટની પહેલી તસવીર સોવિયેતના લ્યુના-3 યાને વર્ષ 1959ની સાતમી ઓક્ટોબરે પૃથ્વી પર મોકલ્યો હતો. ચંદ્રના આ વિસ્તારના 82 ટકામાં શું છે તેની માનવજાતને ત્યારે જ ખબર પડી હતી.

Sunday, October 6, 2019
6 Oct
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં 6 ઓક્ટોબરનો દિવસ*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*🚪ઇન્ડિયન પીનલ કોડની રચના🚪🚪*
વર્ષ 1860ની છઠ્ઠી ઓક્ટોબરે અંગ્રેજોએ ભારતમાં ક્રિમિનલ લો ઇન્ડિયન પીનલ કોડ IPCની રચના કરી હતી. આઝાદ થયા બાદ ભારત સરકાર દ્વારા IPCમાં સમયાંતરે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.
*✈️🛩MIG-29ની પહેલી ઉડાન✈️*
રશિયાએ અમેરિકન યુદ્ધ વિમાન F-15 અને F-16નો મુકાબલો કરવા બનાવેલા MIG-29એ 1977ની છઠ્ઠી ઓક્ટોબરે પહેલી ઉડાન ભરી હતી. ભારતીય એરફોર્સમાં 1985માં સામેલ કરાયેલા MIG-29 આજે પણ કાર્યરત છે.

Saturday, October 5, 2019
Subscribe to:
Posts (Atom)