Monday, October 7, 2019

7 Oct 2019 ---- NC
























































નરહરિ દ્રારકાદાસ પરીખ --- Narhari Thararkadas Parikh

💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*🔰નરહરિ દ્રારકાદાસ પરીખ🔰*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

(૭ ઓક્ટોબર, ૧૮૯૧ - ૧૫ જુલાઇ, ૧૯૫૭) 
🎯👉નરહરિ દ્રારકાદાસ પરીખનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વતન ખેડા જિલ્લાનું કઠલાલ હતુ. 
🎯👉તેમણે અમદાવાદમાં અભ્યાસ કરીને ૧૯૦૬માં મૅટ્રિક કરી ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. અને ૧૯૧૩માં એલએલ.બી. કરી 
🎯🔰૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ કર્યો. 
*🔰🎯૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન.* 
*🔰🎯૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક.*
*🎯🔰૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ.* 
🔰👉૧૯૪૦માં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય. 
💐💐૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન.

પ્રાગજી ડોસા --- Pragji Dosa

📕📔📘📒📗📓📕📓📘📙📗
*📚📚પ્રાગજી ડોસા📖📖*
📕📗📘📙📔📕📒📘📕📒📘
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

➡️જન્મ
7 – ઓક્ટોબર, 1907

➡️કુટુમ્બ
પિતા – જમનાદાસ ડોસા
➡️અભ્યાસ
ઈન્ટર આર્ટસ (મુંબઈ)
➡️વ્યવસાય
રૂનો વ્યવસાય

⬇️જીવનઝરમર⬇️
રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ

📗📘📔લેખન⌛️⏳
મુખ્ય રચનાઓ

7 Oct

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં ૭ ઓક્ટોબરનો દિવસ*
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🏆🏆વેંકટ રામક્રિશ્નનનો નોબેલ🏆🏆*

ચેન્નાઈમાં જન્મેલા અને વડોદરામાં બેચલર ઓફ સાયન્સ ભણેલા વેંકટ રામક્રિશ્નને રિબોસોમના સંશોધન બદલ વર્ષ 2007ની સાતમી ઓક્ટોબરે કેમિસ્ટ્રીનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો હતો.

*🌙🌙ચંદ્રની ડાર્ક સાઇડ🌙🌙*

હંમેશા અંધારામાં રહેતી ચંદ્રની ડાર્ક સાઇટની પહેલી તસવીર સોવિયેતના લ્યુના-3 યાને વર્ષ 1959ની સાતમી ઓક્ટોબરે પૃથ્વી પર મોકલ્યો હતો. ચંદ્રના આ વિસ્તારના 82 ટકામાં શું છે તેની માનવજાતને ત્યારે જ ખબર પડી હતી.

Sunday, October 6, 2019

6 Oct

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં 6 ઓક્ટોબરનો દિવસ*
🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🚪ઇન્ડિયન પીનલ કોડની રચના🚪🚪*

વર્ષ 1860ની છઠ્ઠી ઓક્ટોબરે અંગ્રેજોએ ભારતમાં ક્રિમિનલ લો ઇન્ડિયન પીનલ કોડ IPCની રચના કરી હતી. આઝાદ થયા બાદ ભારત સરકાર દ્વારા IPCમાં સમયાંતરે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે.

*✈️🛩MIG-29ની પહેલી ઉડાન✈️*

રશિયાએ અમેરિકન યુદ્ધ વિમાન F-15 અને F-16નો મુકાબલો કરવા બનાવેલા MIG-29એ 1977ની છઠ્ઠી ઓક્ટોબરે પહેલી ઉડાન ભરી હતી. ભારતીય એરફોર્સમાં 1985માં સામેલ કરાયેલા MIG-29 આજે પણ કાર્યરત છે.