Friday, October 25, 2019
Thursday, October 24, 2019
24 Oct
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*ઈતિહાસમાં 24 ઓક્ટોબરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
🎯🔰માનવ હક્કપત્ર દિન👇👉 ૨૪ મી ઓક્ટોબર*
*🎯🔰સંયુક્ત રાષ્ટ્ર દિન (U. N. Day)👉૨૪ મી ઓક્ટોબર*
*👑🙏મહારાજ ભગવતસિંહજી🙏👑*
ગુજરાતી એનસાઇક્લોપીડિયા ગણાતા ભગવદ્ગોમંડળની રચના કરાવનારા ગોંડલના મહારાજ ભગવતસિંહજીનો જન્મ વર્ષ ૧૮૬૫માં આજના દિવસે થયો હતો. ૧૮૯૫માં ઇંગ્લેન્ડમાં ડોક્ટર બનેલા મહારાજાએ આજે પણ આધુનિક કહી શકાય તેવી નીતિઓનો તે સમયે અમલ કરાવ્યો હતો.
🎯🔰ભગતસિંહજીનો જન્મ તા. ૨૪-૧૦-૧૮૬૫ના રોજ ધોરાજી ખાતે થયો હતો. તેમણે રાજકુમાર કૉલેજમાં અંગ્રેજી કેળવણી લીધી. પછી તો ઘણી ડિગ્રીઓ પરદેશમાં પણ મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા તેમણે એવી દીર્ઘર્દષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલના રાજયનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજાપ્રિય થઇ પડ્યા. તેમણે રાજ્યમાં દરેક અઠવાડિયે ઓફિસરોની મુલાકાત લઇ કામકાજની તપાસ કરતા હતા. તેમને સૌથી વધુ કીર્તિ અપાવનાર તેમણે તૈયાર કરેલ ‘ભગવત ગોમંડલ’ નામનો મહાન શબ્દકોશ છે. ૧૬ વર્ષની મહેનતના અંતે ૨૫મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયેલા કુલ નવ ભાગથી બનેલા આ કોશમાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૯૨૭૦ જેટલા પાનાં છે. ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની ઉતમ સેવા કરી છે.

મહારાજા સર ભગવતસિંહજી --- Maharaja Sir Bhagwat Singhji
Description
Bhagvatsingh Sahib GCSI GCIE FRSE FRCP was the ruling Maharaja of the princely state of Gondal from 1869 till his death in 1944, in whose reign the state was raised to 11-gun salute state. He was the only Maharaja to take a medical degree and other degrees.Wikipedia
Subscribe to:
Posts (Atom)