Tuesday, November 12, 2019

12 Nov 2019 -- NC
































































જાહેર પ્રસારણ સેવા (PSB ) -- Public broadcasting service (PSB)

🎯👉જાહેર પ્રસારણ સેવા (PSB ) ભારતીય પરિપ્રેક્ષ્ય


નવેમ્બર 12, ભારતમાં જાહેર પ્રસારણ સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે, કેમકે મહાત્મા ગાંઘીએ ૧૯૪૭માં આજ દિવસે પાકિસ્તાનના નિર્વાસિતોને ઓલ ઇન્ડિયા રેડિયો ઘ્વારા ૫હેલું અને છેલ્લું પ્રવચન આપ્યું હતું. તેઓ એ હંમેશા માટે સેવા અને મીડિયાની જાહેર પ્રસારણ સેવા એમ એવા બે મહત્વપૂર્ણ આધારસ્તંભની હિમાયત પર ભાર મૂક્યો હતો. પ્રસ્તાવના ભારતીય બંધારણની કલમ 19 (1) (A), વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય દ્વારા વ્યક્તિઓના મૂળભૂત અધિકારની ખાતરી આપે છે. પ્રસારણ સૌથી મહત્વપૂર્ણ સમૂહ પ્રત્યાયન છે. લોકો સુધી માહિતી અને વિચારોને મુક્ત રીતે પરંપરાગત ભૌગોલિક અને સંસ્થાકીય સીમાને ટકાવી શકે તે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા, અધિકાર, વિચારો અને પ્રસારણ મુક્ત પણે ટકી શકે અને સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે ‘’જાહેર પ્રસારણ સેવા’’ ને અસ્તિત્વમાં લાવવામાં આવી હતી.
આજે, ઓલ ઇન્ડીયા રેડિયો (AIR) અને દુરદર્શન (ડીડી) નેટવર્ક દ્વારા પ્રસાર ભારતી સેવા પૂરી પાડે છે. દેશની મહત્તમ વસ્તી અને સૌથી મોટી નેટવર્ક વ્યવસ્થા દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળા સૌથી કાર્યક્ષમ મીડિયા સામગ્રીને પ્રદાન કરવાનો છે. ખાનગી ચેનલ અને ડિજિટલ યુગમાં સમય સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સારી સેવા અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ અને મોખરાના સ્થાનને ટકાવી રાખવા માટે વધુ વૈવિધ્યસભર સામગ્રી જે સમુદાય કે દેશ બહારના ભારત નાગરિકોને ૫ણ જાહેર પ્રસારણ સેવાની જરૂરીયાતની ઉ૫યોગીતા ૫ણ મહત્વની બની રહેલ છે. પ્રસારભારતીએ લોકો માટે લોકો ઘ્વારા ચાલતુ સ્વાયત્ર માઘ્યમ છે, જેમાં ધંધાકીય, રાજય કે અન્ય રાજકીય હસ્તક્ષે૫ હોતો નથી. જાહેર પ્રસારણ સેવાના માઘ્યમ ઘ્વારા રહીશો માહિતી સભર, શિક્ષીત અને મનોરંજન પ્રાપ્ત કરી શકે છે. જાહેર પ્રસારણ સેવા લોકશાહીમાં તેના મૂલ્યો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાહેર પ્રસારણ સેવા જેમાં રેડીયો, ટેલીવીઝન કે અન્ય ઇલેકટ્રોનીક મીડીયાનો સમાવેશ થાય છે અને તે દેશ કે રાજયસ્તરે લોકલ ઓ૫રેટ કરવામાં આવે છે. 

Monday, November 11, 2019

આચાર્ય જે. બી. કૃપલાણી --- Acharya J. B. Kripalani

💠🔰💠💠🔰💠🔰💠🔰💠
*🎯આચાર્ય જે. બી. કૃપલાણી *
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*આચાર્ય જે. બી. કૃપલાણીનું 1982માં નિધન થયું. તેઓ ચંપારણ સત્યાગ્રહથી ભારતની સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા હતા.*
*🎯👉તેઓ ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય પણ રહ્યા હતા અને 1946માં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.*

*💠👉1951માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેમણે 👁‍🗨‘કિસાન-મજદૂર’👁‍🗨 પક્ષની સ્થાપના કરી હતી.*

*👆🎯👉આ પક્ષ પાછળથી ‘પ્રજા સમાજવાદી પક્ષ’ના નામે ઓળખાયો.*

*આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન માટે" ઝંડા સમિતિ " ની રચના કરવા માં આવી,તેના અધ્યક્ષ "જે.બી.કૃપલાણી " હતા.*
# આઝાદી બાદ રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન "
પીંગલી વેંકૈયા " દ્રારા તૈયાર કરી હતી.
# રાષ્ટ્રધ્વજ નું સન્માન જળવાય માટે "
ભારતીય ધ્વજ સંહિતા 2002 "ની રચના કરવા માં આવી.
# બંધારણ નો અનુચ્છેદ-19 ( 1 ) મુજબ રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિક ની ફરજ છે,પરંતુ તેનું સન્માન જળવાવું જોઈએ .
# રાષ્ટ્રીય શોક ના સમયે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ અને કટોકટી ના સમયે રાષ્ટ્રધ્વજ ને ઉધો ફરકાવવા માં આવે છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

अनसूया साराभाई --- Anusuya Sarabhai

👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
*सामाजिक कार्यकर्ता अनसूया साराभाई*
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
✍युवराजसिंह जाडेजा गोंडल (युयुत्सु)९०९९४०९७२३*

🌍गूगल अपने डूडल के जरिए अक्सर दुनिया भर की महान हस्तियों को याद करने के लिए जाना जाता है। *11 नवम्बर को गूगल ने प्रसिद्ध सामाजिक कार्यकर्ता अनसूया साराभाई के 132वें जयंती के मौके पर डूडल के जरिए याद किया है।*

*🌼🌸गुजरात की अनुसूया साराभाई ने सामाजिक कार्यों में अपना जीवन समर्पित कर दिया था। उन्होंने बुनकरों और टेक्स्टाइल उद्योग के मजदूरों के हक की लड़ाई लड़ने के लिए 1920 में 'मजूर महाजन संघ' की स्थापना की थी। 'मजूर महाजन संघ' भारत के टेक्स्टाइल मजदूरों का सबसे बड़ा पुराना यूनियन है।*

*🌺🌻अनसूया को लोग प्यार से मोटाबेन कहकर बुलाते थे जिसका गुजराती में मतलब 'बड़ी बहन' होता है। उनका जन्म 11 नवंबर, 1885 को अहमदाबाद में साराभाई परिवार में हुआ था। उनके पिता का नाम साराभाई और माता का नाम गोदावरीबा था।*

अनसूया संपन्न परिवार से थी क्योंकि उनके पिता उद्योगपति थे। 9 साल की उम्र में उनके माता-पिता का निधन हो गया। इसके बाद वो अपने चाचा के पास रहने के लिए चली गई। 13 साल की उम्र में उनका बाल विवाह हुआ जो सफल नहीं रहा। अपने भाई की मदद से वह 1912 में मेडिकल की डिग्री लेने के लिए इंग्लैंड चली गईं लेकिन बाद में उन्होंने लंदन स्कूल ऑफ इकनॉमिक्स में दाखिला लिया।

ગુરુ ગોવિંદસિંહ --- Guru Gobind Singh

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 11 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏💐👏💐👏💐👏💐👏💐
*શીખોના દસમાં ગુરુ ગોવિંદસિંહ*
👏💐👏💐👏💐👏💐👏💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎯👉ગોવિંદરાયને નવ વર્ષની ઉંમરમાં ૧૧ નવેમ્બર ૧૬૭૫માં વિધિવત રૂપમાં ગાદીપર બેસાડયો હતો એના પછી સૌથી પહેલાં ગોવિંદરાયે પોતાના નામની સાથે સિંહ જોડી દીધું અને સમસ્ત શિખોને પોતાનાં નામની પાછળ સિંહ જોડવાનું કહ્યું !!!*

*શિખોના દસમાં ગુરુ ગોવિંદસિંહ ની બોલબોલા ઘણી જ હતી. યોધ્ધા, કવિ અને વિચારક ગોવિંદસિંહે ૧૬૬૯માં ખાલસા પંથીની સ્થાપના કરી હતી. એમણે મુગલ બાદશાહ સાથે ઘણા યુધ્ધો કર્યા અને તેમાં ઘણા બધામાં એમને વિજય હાંસલ કર્યો. એમનાં પિતા શીખ ધર્મના નવમાં ગુરુ તેગબહાદુર અને માતા ગુજરી દેવી હતા. એમણે ૧૬૯૯મા વૈસાખી વાળા દિવસે આનંદપુર સાહિબમાં એક મોટી સભાનું આયોજન કરીને ખાલસા પંથની સ્થાપના પણ કરી હતી*

ડો. મૌલાના અબુલ કલામ આઝાદ --- Dr. Maulana Abul Kalam Azad

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 11 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૧૧ નવેમ્બરનો દિવસ એટલે ડો. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ દિવસ.*

*તેઓ એક મહાન શિક્ષણ શાસ્ત્રી, તત્વદર્શી ધર્મગુરુ, રાષ્‍ટ્રવાદી રાજપુરુષ, તેજસ્વી પત્રકાર અને ભારતની સ્વતંત્રતાના મહાન નેતા હતા.*

*🔰🎯૧૧ નવેમ્બરનો દિવસ દર વર્ષે ‘નેશનલ એજ્યુકેશન ડે’ તરીકે મનાવાય છે.*

આ દિવસે સ્કૂલોમાં રજા હોતી નથી.

*🔰🎯નાની વયે જ ગાઢ વિદ્વતા, કુશાગ્ર બુદ્ધિમત્તા તથા તેજસ્વી લખાણથી માનભર્યું સ્થાન પ્રાપ્‍ત કરનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો.

👉તે વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું.

*“આઝાદ” તો તેમણે પાછળથી ધારણ કરેલું તખલ્લુસ હતું.*

11 Nov

⚜11 नवंबर  का इतिहास⚜


🌐💠ग्रेगोरी कैलंडर के अनुसार 11 नवंबर वर्ष का 315 वाँ (लीप वर्ष में यह 316 वाँ) दिन है। साल में अभी और 50 दिन शेष हैं।⬇⤵

⤵11 नवंबर की महत्त्वपूर्ण घटनाएँ :-

1208 - ओत्तो वान विटल्सबाश को जर्मनी का राजा चुना गया।

1675 - गुरु गोबिन्द सिंह सिक्खों के गुरु नियुक्त हुए थे।

1745 - चार्ल्स एडवर्ड स्टुअर्ट उर्फ बोनी प्रिंस चार्ली की सेना इंग्लैंड में घुसी।

1809 - ब्रिटिश आधिपत्य के विरुद्ध विद्रोह करने के लिए लोगों का आह्वान करते हुए एक घोषणा निकाली जो 'कुण्डरा घोषणा' नाम से जानी जाती है।

1811 - कार्टाहेना कोलंबिया ने स्पेन से खुद को स्वतंत्र घोषित किया।