Thursday, November 14, 2019
વિશ્વ ડાયાબિટીસ દિવસ -- World Diabetes Day
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
✅♦️⭕️💠👁🗨✅♦️⭕️💠👁🗨
*🔰વિશ્વ ડાયાબિટીસ દિવસ🔰*
👁🗨✅♻️💠⭕️✅♻️💠⭕️✅
*૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .🎯👉 યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં રીઝોલ્યુશન પસાર કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. 🎯👉૧૪ નવેમ્બરની પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે . ડૉ ફ્રેડરિક બેન્ટિંગે ૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી.*
*🎯👉💠સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે જાગૃત કરવામાં આવે છે. 🎯👉વિશ્વભરમાં ૨૦૦ મિલિયનથી વધુ ડાયાબીટીસના દર્દીઓ છે.*
🎯💠👉છૂપો દુશ્મન ડાયાબિટીસ મેલાઈટસ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ડાયાબિટીસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. ટાઈપ વન મોટા ભાગે બાળકોને થાય છે અને એને કઈ રીતે રોકવો એ વિશે ડૉક્ટરો હમણાં જાણતા નથી.
*🎯👉 ડાયાબિટીસના લગભગ નેવું ટકા દર્દીઓને ટાઈપ ટુ ડાયાબિટીસ હોય છે. આ લેખમાં એના વિશે ચર્ચા કરીશું.*

મેઘનાદ સહા --- Meghnad Saha
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠👁🗨♻️💠👁🗨♻️💠👁🗨♻️
*💠💠મેઘનાદ સહા💠💠*
💠👁🗨♻️💠👁🗨♻️💠👁🗨💠
*ડો. મેઘનાદ સહા ભારત દેશના મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક ગણાય છે. એમનો જન્મ ઈ. સ. ૧૮૯૩ ના ઓકટોબર મહિનાની છઠ્ઠી તારીખે વર્તમાન સમયમાં બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના શેવડાતાલી ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો.
*🔰🔰શિક્ષણ અને કારકીર્દી🔰*
ભણવામાં અત્યંત તેજસ્વી મેઘનાદનો પરિવાર તદ્દન સામાન્ય પરિસ્થિતિઓમાં હોવાથી એમના સગાસંબંધીઓ તેમ જ શિક્ષકોએ એમના અભ્યાસનો ખર્ચ ભોગવ્યો હતો. શાળાકીય અભ્યાસમાં ઉત્તમ દેખાવ પછી તેઓ કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. અહીં તેમને જગદીશચંદ્ર બોઝ તેમ જ પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ગણિતના વિષય સાથે એમણે સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ ઈ. સ. ૧૯૧૫ના વર્ષમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વધુ અભ્યાસર્થે તેઓ વિદેશ પણ ગયા હતા. સંશોધનમાં રસ હોવાને કારણે એમણે ગણિત તથા ભૌતિકશાસ્ત્ર વિષયમાં સંશોધનની જવાબદારી સ્વીકારી હતી.

બાળદિન --- Children Day
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*👦🏻👧🏻👶👶👦🏻👧🏻વિશ્વના સહુ ભુલકાઓને બાળદિન મુબારક …!👧🏻👦🏻👶👧🏻👦🏻*
આ બાળપણ કેવી સુંદર અવસ્થા છે..? એક નિર્દોષ -નિ:સ્વાર્થ બચપણ, ઢીંગલીમાં પણ પ્રેમ શોધે છે …તેની સાથે એક બંધન બાંધી લે છે.. તેને ખબર નથી કપટ શું છે ? બસ પોતાના એક અલગ વિશ્વમાં રાચ્યું રહે છે આ બચપણ..! નિર્જીવ વસ્તુમાં પણ સાખ્ય્ભાવ રાખે છે .. ઢીંગલીને પોતાની સખી માને છે..!! આવા બચપણને માણવા ચલો આપણે પણ બાળક બનીને આ ગીતમાં ખોવાઇ જઇએ …!
ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી..!
બોલ મમ્મી બોલ, એને કેમ બોલાવું..? કેમ બોલાવું..?
ડોલમાં બેસાડી તેને નવડાવું, ચંપાના ફૂલની વેણી ગુંથાવું ,

Booker T. Washington
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁🗨💠🔘👁🗨💠🔘👁🗨💠🔘👁🗨💠
*🔰🔰બુકર ટી.વોશિંગ્ટન🔰🔰*
👁🗨💠🔰👁🗨💠🔰👁🗨💠👁🗨💠👁🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
બુકર ટી વોશિંગ્ટન (અંગ્રેજી : Booker T. Washington) અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા તેમજ સલાહકાર હતા. એમનો જન્મ વર્જિનિયામાં ઈ. સ. ૧૮૫૬ વર્ષનાએપ્રિલ મહિનાની પાંચમી તારીખે થયો હતો.
એમની માતાએ એમને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. જાતમહેનત કરી નાણાંની વ્યવસ્થા કરી એમણે અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૮૮૧ના વર્ષમાં અલાબામા રાજ્યમાં આવેલા ટસ્કીગી (Tuskegee) ખાતે એક હબસી તાલીમશાળા ખોલવાનું મંજુર થતાં તેના સંચાલન માટે બુકર ટી. વોશિંગ્ટનની પસંદગી કરવામાં આવી હતી. એમણે ૪૦ વિદ્યાર્થીઓથી (જેમાં ઘણાખરા મુક્ત ગુલામો હતા) શરૂઆત કરી, ઈ. સ. ૧૯૧૫ સુધીમાં અમેરિકાના અગ્રગણ્ય વિદ્યાલયોમાં ગણના પામેલ ટસ્કીગી સંસ્થાનું સંચાલન કર્યું. એમણે અમેરિકન-આફ્રિકન સમુદાય વિશે સમજદારી વધારતાં વીસેક પુસ્તકો પણ લખ્યાં છે. એમનું અવસાન ટસ્કીગી ખાતે ઈ. સ. ૧૯૧૫ના વર્ષમાં નવેમ્બર મહિનાની ચૌદમી તારીખે ૫૯ વર્ષની વયે થયું હતું.

જલારામ બાપા --- Jalaram Bapa
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 14 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏💐🙏👏💐🙏👏💐👏💐
*💐👏🙏જલારામ બાપા👏💐*
💐👏🙏💐👏🙏💐👏🙏💐

*જલારામ બાપા (૧૪ નવેમ્બર ૧૭૯૯ - ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧) કે જેઓ સંત જલારામ બાપા અને ફક્ત જલારામ તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતમાં થઈ ગયેલા એક હિંદુ સંત છે.*
*જન્મ👉નવેમ્બર 14, 1799 કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૧૮૫૬
વીરપુર,(ગોંડલ) ગુજરાત, ભારત*
*💐💐મૃત્યુ👉 ફેબ્રુઆરી 23, 1881 (81ની વયે) વિક્રમ સંવત ૧૯૩૭
વીરપુર , ગુજરાત, ભારત*

Subscribe to:
Posts (Atom)