📮📯🗓🗒📉📈📊📑📄📃📜
*📇📇📇રાષ્ટ્રીય પ્રેસ દિવસ🗞🗞*
✉️📩📨📧💌📥📮📭📬📫📪
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (P.C.I) દ્વારા ૧૬મી નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે..*
*🎯👉પી.સી.આઇ.એક વૈદ્યાનિક સ્વાયત સંસ્થા છે. જેની સ્થાપના પ્રેસની સ્વતંત્રતા તેમજ તેના ઉચ્ચત્તમ ધારા-ધોરણો જાળવી રાખવા માટે સંસદીય અધિનિયમ મારફત કરવામાં આવી છે. આ વર્ષે પી.સી.આઇ. તેની સ્થાપનાના ૫૧ વર્ષ પૂર્ણ કરે છે.*
💠👉મિત્રો સમાજમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમોની ભૂમિકા અમૂલ્ય છે. વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે સમૂહ માધ્યમો કાર્ય કરે છે. માધ્યમો દૃષ્ટાંતોને ચરિતાર્થ કરી લોકો સુધી પહોંચાડે છે. સરકારી યોજના, કાયક્રમો, તેનું અમલીકરણ તથા તે સંબંધિત માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સમૂહ માધ્યમો કરે છે. ક્યાં શું ખૂટ છે, ક્યાં શું કરવું જોઈએ તે તમામ બાબતો દર્શાવવાની ભૂમિકા પણ તેઓ ખૂબ જ સારી રીતે અદા કરે છે.
Saturday, November 16, 2019
ShivKumar Girjashankar Joshi ---- શિવકુમાર ગીરજાશંકર જોશી
જ્ઞાન સારથિ, [16.11.16 18:05]
શિવકુમાર ગીરજાશંકર જોશી
.
જન્મ
16-નવેમ્બર -1916 ; અમદાવાદ
અવસાન
4- જુલાઇ -1988
કુટુમ્બ
માતા – ? પિતા – ગિરિજાશંકરપત્ની – ? ; સંતાનો– પુત્રી –વંદના
અભ્યાસ
૧૯૩૩- મેટ્રિક૧૯૩૭ – બી.એ. ( સંસ્કૃત) – ગુજરાત કોલેજ, અમદાવાદ

અનંતરાય મણિશંકર રાવળ --- Anantray Manishankar Rawal
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 16 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👏♻️👁🗨💐👏💐♻️👁🗨💐♻️
*🎯અનંતરાય મણિશંકર રાવળ*
✅👏♻️👁🗨✅👏♻️👁🗨✅👏
*અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સ્વભાવે સૌમ્ય અને મિતભાષી હતા. તેમનું વતન ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા વલભીપુર ખાતે હતું. તેમનો જન્મ તેમના મોસાળ અમરેલી ખાતે પહેલી જાન્યુઆરી, ૧૯૧૨ના રોજ થયો હતો. એમણે અનુસ્નાતક (એમ. એ.) સુધી અભ્યાસ કર્યા બાદ અધ્યાપક તરીકે લાંબા સમય સુધી સેવા બજાવી હતી. સાહિત્યવિહાર નામના વિવેચન પુસ્તકના લેખન દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરી તેમણે અનેક વિવેચન પુસ્તકો લખ્યાં હતાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ એમનું શ્રેષ્ઠ સર્જન છે.*
એમને તારતમ્ય વિવેચન સંગ્રહના સર્જન બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
*એમનું અવસાન ઈ. સ. ૧૯૮૮ના વર્ષમાં અઢારમી નવેમ્બરના રોજ થયું હતું.*

શિવકુમાર જોશી -- Shiv Kumar Joshi
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 16 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁🗨💠👁🗨💠👁🗨⭕️💠👁🗨⭕️👁🗨💠
*💠💠શિવકુમાર જોશી💠💠💠*
👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*🏆૧૯૫૨ - કુમાર ચંદ્રક*
*🏆૧૯૫૯ - નર્મદ સુવર્ણચંદ્રક*
*🏆૧૯૭૦ - રણજિતરામ સુવર્ણચંદ્રક*
*શિવકુમાર ગિરજાશંકર જોશી એ ગુજરાતી ભાષાના એક જાણીતા સાહિત્યકાર હતા.*
*તેમનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૧૬ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ૧૯૩૩માં તેઓએ મેટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૩૭માં તેઓ સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય. અને ૧૯૫૮ થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય કર્યો. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા.*

Friday, November 15, 2019
Subscribe to:
Posts (Atom)