Wednesday, November 20, 2019
મૈસુરના અંતિમ શાસક ટીપુ સુલ્તાન --- Tipu Sultan, the last ruler of Mysore
મૈસુરના અંતિમ શાસક ટીપુ સુલ્તાન
🔻🀄️🔻🀄️🔻🀄️🔻🀄️
🀄️🐅🐅ટાઈગર ઓફ મૈસૂર કહેવાતા ટીપૂ સુલ્તાનનુ પ્રતીક ચિન્હ વાઘ હતુ.
🐅
ટીપુ સુલ્તાન અને તેના પિતા હૈદરઅલી સમક્ષ ઈ.સ.૧૭૮૦માં બ્રિટશિ સેનાએ પોલીલુરમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી,
ઉલ્લેખનીય છે કે તે યુદ્ધમાં અંગ્રેજોની મોટાપાયે ખુવારી થઈ હતી અને ભૂંડો પરાજ્ય થયો હતો.
અંગ્રેજોએ આ પરાજ્ય પછી ૧૭૯૯માં ફરી ટીપુ સુલ્તાન પર આક્રમણ કર્યું હતું અને તેને પરાજ્ય આપ્યો હતો.

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ --- National scripture week
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 20 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*📚📙📒📕૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી📚📕📚*
*🙏✍👏ચાલો આજે જ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્તક આ સપ્તાહ દરમિયાન વાચીએ અને અન્ય એકને વંચાવી આ પરંપરા સદા ચાલુ રાખી વૈચારિક સમૃદ્ધ નાગરિકો દ્વારા દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્ય ફાળો આપીએ.. એ જ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીની સાર્થકતા.*
*આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે 🗣નારદ સ્મૃતિના શ્લોકમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લેખનકાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્ત ન થઇ હોત. 🇮🇳👉ભારતીય લેખનકલા વિશ્વની સૌથી પ્રાચીન લેખનકલા મનાય છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે.*
*🌐💠અરબી ભાષામાં કહેવત છે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે” વાંચન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવા ૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંચનપ્રવૃતિને અનુલક્ષીને ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન,ચિત્ર,નિબંધ સ્પર્ધા,સુલેખન,વાંચન શિબિરો,શૈક્ષણિક ફિલ્મ શો,શિષ્ટ વચન સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.*
*⚜🔱૧૯મી સદીમાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 3 પ્રાંત કલકત્તા,મદ્રાસ,મુંબઈમાં આ પ્રવૃત્તિ શરુ થઇ.*

મણિશંકર રત્નજી ભટ્ટ --- Manishankar Ratnji Bhatt
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 20 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰💠🙏👁🗨♻️🔰💠🙏👁🗨♻️🔰
*📝📝મણિશંકર રત્નજી ભટ્ટ📝📝*
🔰💠🙏👁🗨🔰💠🙏👁🗨🔰🙏💠
*મણિશંકર રત્નજી ભટ્ટ, ‘કાન્ત’ (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જૂન ૧૯૨૩)*
📕ગુજરાતી કવિ અને નાટ્યકાર હતા.
*📘તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો.*
*📚પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં.*
📌📌 મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ ચાલતો, તેમાં વ્રજભાષાની શબ્દચમત્કૃતિભરી કાવ્યશૈલીમાં રચનાઓ થતી તેમ જ સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને અનવદ્ય છંદોવિધાનવાળી રચનાઓ થતી. કાન્તના શબ્દછંદપ્રભુત્વમાં આ કવિતાવિલાસનો ફાળો હોવાનો સંભવ છે.
📌📌૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે બી.એ. પાશ્ચાત્ય બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનની ચરિતાર્થતાના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા અને અંગ્રેજી કવિતાએ એમના પર અજબ કામણ કરી એમની કાવ્યરુચિને નૂતન રીતે ઘડી.

Subscribe to:
Posts (Atom)