🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️📋📋〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 15/06/2019
📋વાર : શનિવાર
🔳1762 :- ઓસ્ટ્રીયામાં કાગળના ચલણનો અમલ થયો.
🔳1785 :- દુનિયાની પ્રથમ હવાઈ દુર્ઘટનામાં બલૂનથી મુસાફરી કરી રાહરલા ફ્રાંચના બે નાગરિકોના મોત. વિશ્વની પ્રથમ હવાઈ દુર્ઘટના.
🔳1896 :- જાપાનના સાનરીકુ ટાપુ પર આવેલી સુનામીમાં 22 હજારના મોત.
🔳1907 :- હેગમાં યોજાયેલા બીજા શાંતિ સંમેલનમાં દુનિયાના 44 દેશોએ ભાગ લીધો.
🔳1908 :- કલકત્તામાં સ્ટોક એક્સચેંજનો પ્રારંભ.
🔳1924 :- મૂળ અમેરિકનોને અમેરિકાના નાગરિક જાહેર કરાયા.
🏷MER GHANSHYAM
📗આજે (15 june )
⚪️⚪️ વિશ્વ પવન દિવસ ⚪️⚪️
🔷🔶વિશ્વ પવન દિવસની ઉજવણીની શરૂઆત 2007થી થઇ હતી .વૈશ્વિક સ્તરે 2009થી શરૂ થઈ.
💮સામાજિક ક્રાંતિકારી અને સમાજસુધારક અન્ના હજારે(ડો.કિશન બાબુરાવ હજારે)નો જન્મ 1937
➡️ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને લોકપાલ બીલ લાવવા માટે અન્ના હજારે ઘણા બધા આંદોલન કર્યા.
💮વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન ની કંપનીના ચેરમેન અને ચીફ એક્સએક્યુટિવ ઓફિસર લક્ષ્મી મિત્તલ નો જન્મ 1950
💮Global peace index-2019 મા ભારત નું સ્થાન 141મુ છે પ્રથમ સ્થાને આઇસલેન્ડ છે.
💮ટક-બી પ્રોગ્રામ HCL કંપની શરૂ કરશે.
💮ચદ્રયાન- 2 ભારત 15 જુલાઈએ અવકાશમાં પ્રક્ષેપણ કરશે.જેમના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. વનીતા છે. ચંદ્રયાન- 2 ને સતીશ ધવન સ્પેસ સેન્ટર થી લોન્ચ કરવામાં આવશે
➡️PSLV mk -3 થી લોન્ચ કરવામાં આવશે
➡️ ચદ્રયાન- 2 નો ખર્ચો 800 કરોડનો આવ્યો છે
➡️ચદ્રયાન 2 માં ત્રણ મોડ્યુલ છે: (1)ઓર્બિટર
(2)લેન્ડર (3) રોવર
➡️ લન્ડર નું નામ "વિક્રમ" રાખ્યું છે
➡️રોવરનું નામ "પ્રજ્ઞાન" રાખ્યું છે
➡️ચદ્રયાન પ્રથમ 2008માં પ્રક્ષેપણ કર્યું હતું
💮"અસ્તિત્વ" નામનો પ્રદર્શન નું ઉદ્ઘાટન સંસ્કૃતિ અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે કર્યું.
💮IAAF (ધ ઇન્ટરનેશનલ એસોસીએશન એથલીટ ફેડરેશન)નું નામ બદલી વર્લ્ડ એથ્લેટિક રાખ્યું. અને તેમનો લોગો પણ ફેરવવામાં આવ્યો છે.
~ By Kishan Rawat
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે
જ્ઞાન ગંગા એકેડમી, [15.06.19 07:28]
15 जून की महत्त्वपूर्ण घटनाएँ👉
1215 – इंग्लैंड के किंग जॉन ने मैग्नाकार्टा शांति समझौते को अपनी मंजूरी दी।
1381 – लंदन में अंग्रेजी किसान विद्रोह को कुचला गया।
1389 – कोसोवो के युद्ध में औटोमन (तुर्की) साम्राज्य ने सर्बिया को हराया।
1664 – अमेरिका में न्यू जर्सी की स्थापना हुई।
1667 – पहली बार इंसान का ब्लड ट्रांस्फ्यूजन डॉ Jean-Baptiste Denys ने किया।
1703 - राजकुमार ई रकोक्ज़ी ने फ्रांस में हंगरी विद्रोह शुरू किया।
1762 – आस्ट्रिया में कागजी मुद्रा का चलन शुरू हुआ।
1785 – दुनिया की पहली हवाई दुर्घटना, बैलून से यात्रा कर रहे दो फ्रांसीसी नागरिकों की मौत।
1804 - अमेरिकी संविधान में 12 वीं संशोधन की पुष्टि हुई, जो न्यायिक शक्ति के विनियमन से संबंधित है।
1815 - इतिहास में सबसे प्रसिद्ध गेंद, "रिचमंड की गेंद "रसेल्स में आयोजित की गयी थी।
1836 – अर्कांसस अमेरिका का 25वां राज्य बना।
1846 – संयुक्त राज्य अमेरिका और ब्रिटेन ने अमेरिका और कनाडा के बीच सीमा विवाद को लेकर एक संधि पर हस्ताक्षर किया।
1846 - लासेंस्टन चर्च व्याकरण स्कूल पहली बार तस्मानिया में खोला गया।
1864 - अमेरिकी कांग्रेस ने काले सैनिकों के लिए वेतन को समान करने वाला कानून बनाया।
1866 – प्रशिया ने ऑस्ट्रिया पर आक्रमण किया।
1867 - अटलांटिक केबल क्वार्ट्ज सोना खान मोंटाना में स्थापित किया गया।
1871 - फीबे कूज़िन एक अमेरिकी महाविद्यालयीन लॉ स्कूल की पहली महिला स्नातक बनी।
1877 - 15 जून हेनरी ओसियन फ्लीपीर वेस्ट पॉइंट मिलिट्री एकेडमी से स्नातक होने वाला प्रथम अफ्रीकी, अमेरिकी बना।
1896 – भूकंप के बाद आए सूनामी में जापान के सानरिकू तट पर करीब 22 हजार लोगों की मौत हो गई।
1907 - हेग में दूसरी बार हेग शांति सम्मेलन आयोजित किया गया।
1908- कलकत्ता शेयर बाज़ार की शुरुआत हुई।
1917 – ग्रेट ब्रिटेन ने 1916 के ईस्टर विद्रोह के दौरान कब्जाए गये सभी क्षेत्रों को छोड़ने का संकल्प लिया।
1926 - विश्व न्यायालय ने द हेग शहर में अपना ग्यारहवे सत्र की शुरुआत की।
1947 – अखिल भारतीय कांग्रेस ने ब्रिटिश योजना के भारत विभाजन प्रस्ताव को स्वीकार किया।
1951 - न्यू मैक्सिको में, एरिज़ोना, कैलिफ़ोर्निया, ओरेगन, वाशिंगटन और ब्रिटिश कोलंबिया, आग में हजारों एकड़ वनों को नष्ट कर दिया।
1954 – स्विट्जरलैंड के बासेल शहर में यूरोप के फुटबॉल संगठन UEFA (यूनियन ऑफ यूरोपियन फुटबाल एसोसिएशन) का गठन हुआ।
1971 – ब्रिटेन की शिक्षा मंत्री मारग्रेट थैचर ने स्कूलों में मुक्त दूध देने की योजना खत्म करने का प्रस्ताव रखा।
1977 – स्पेन में 1936 के बाद पहली बार स्वतंत्र चुनाव संपन्न हुये।
1982 - फ़ाकलैंड में अर्जेन्टीना की सैनाओं का ब्रिटिश सेना के समक्ष समर्पण।
1988 – नासा ने स्पेस व्हेकिल S-213 लॉन्च किया।
1991 – दसवीं लोक सभा चुनाव में कांग्रेस को जीत हासिल हुयी।
1994 - सं.रा. अमेरिका ने सल्फ़र डाईआक्साइड गैस के वायुमंडल में उत्सर्जन को कम कर अम्ल वर्षा रोकने हेतु 26 यूरोपीय देशों और कनाडा के बीच हुए समझौते में शामिल होने से इन्कार किया।
1994 - इस्रायल और वैटीकन सिटी में राजनयिक संबंध स्थापित।
1997 - आठ मुस्लिम देशों द्वारा इस्तांबुल में डी-8 नामक संगठन का गठन।
1999 - लाकरबी पैन एम. विमान दुर्घटना के लिए लीबिया पर मुकदमा चलाये जाने की अमेरिकी अनुमति।
2001 - शंघाई -पांच शिखर सम्मेलन बीजिंग में सम्पन्न, शंघाई पांच अब शंघाई सहयोग संगठन बना, भारत व पाकिस्तान दोनों को सदस्यता न देने का निर्णय।
2002 - कनाडा के हैलीफ़ेक्स (नोवा स्कॉटिया) में जी-8 देशों के वित्त मंत्रियों की बैठक शुरू।
2004 - ब्रिटेन के साथ परमाणु सहयोग को राष्ट्रपति बुश की स्वीकृति मिली।
2004 - पूर्व अमेरिकी राष्ट्रपति बिल क्लिंटन की आत्मकथा 'माई लाइफ़' बेस्ट सेलर बनी।
2005 - जमैका के आसफा पावेल का एथेंस में 8.77 सेकेण्ड का समय लेकर 100 मीटर फर्राटा दौड़ में नया विश्व रिकार्ड।
2006 - भारत और चीन ने पुराना सिल्क रूट खोलने का निर्णय लिया।
2008 - आक्सफ़ोर्ड विश्वविद्यालय के वैज्ञानिकों ने पहली बार अल्ट्रावायलेट प्रकाश का विस्फोट कर बड़े सितारों की अंतिम स्थिति देखी।
2012 - एप्पल आई कंप्यूटर ने एक रिकॉर्ड $ 374.500 की बिक्री हुई।
15 जून को जन्मे व्यक्ति
1884 - तारकनाथ दास - भारत के प्रसिद्ध क्रान्तिकारियों में से एक थे।
1899 - देवी प्रसाद राय चौधरी- पद्म भूषण से सम्मानित प्रसिद्ध चित्रकार एवं मूर्तिकार।
1912 - श्रीमन्नारायण अग्रवाल - प्रसिद्ध साहित्यकार और जमनालाल बजाज के जमाई थे।
1917 - सज्जाद हुसैन - भारतीय हिन्दी सिनेमा के प्रसिद्ध संगीतकार थे।
1929 - सुरैया - प्रसिद्ध अभिनेत्री और गायिका।
1932 - ज़िया फ़रीदुद्दीन डागर - भारत के मशहूर ध्रुपद गायक।
1937 - अण्णा / अन्ना हज़ारे - गांधीवादी विचारधारा पर चलने वाले एक समाजसेवक।
1950 - लक्ष्मी मित्तल -
જ્ઞાન ગંગા એકેડમી, [15.06.19 07:28]
स्टील किंग के नाम से पहचान रखने वाले भारतीय उद्योगपति।
15 जून को हुए निधन👉
1878 - शिव दयाल साहब - दीक्षित हिन्दू संप्रदाय 'राधा स्वामी सत्संग' के संस्थापक।
15 जून के महत्त्वपूर्ण अवसर एवं उत्सव👉
🔅 शरी अन्ना हज़ारे जन्म दिवस ।
🔅 विश्व बुजुर्ग दुर्व्यवहार जागरूकता दिवस ।
🔅 Global Wind Day.
🌻आपका दिन मंगलमय हो जी ।🌻
જ્ઞાન સારથિ, [15.06.19 16:15]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🔰⭕️🔰🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
♻️ઈતિહાસમાં ૧૫ જૂનનો દિવસ💠
🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👮👮જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા👮👮
લશ્કરના બીજા વડા અને જામનગરના રાજવી પરિવારના મહારાજ રાજેન્દ્રસિંહનો જન્મ વર્ષ ૧૮૯૯માં આજના દિવસે થયો હતો . હૈદરાબાદને ભારતમાં સામેલ કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા મહત્ત્વની હતી .
⚙️⛓⚙️લક્ષ્મી મિત્તલ⛓⛓⚙️⛓
સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે રાજસ્થાનમાં થયો હતો . સ્ટીલ બિઝનેસ ધરાવતા પિતાને ત્યાં જ જન્મેલા બ્રિટનના સૌથી ધનિક ભારતીય મિત્તલે હજુ બ્રિટનનું નાગરિકત્ત્વ લીધું નથી .
💡🔦💡શી જિનપિંગ💡🔦💡
છેલ્લા કેટલાય વખતથી ભારતમાં ચર્ચામાં રહેલા ચીનના આ રાષ્ટ્રપ્રમુખનો જન્મ વર્ષ ૧૯૫૩માં આજના દિવસે થયો હતો . ચીનની રાજધાની બેઇજિંગમાં જ જન્મેલા જિનપિંગના પિતા ચુસ્ત કમ્યુનિસ્ટ હતા .
👤👤વિશ્વનું પહેલું બ્લડ ટ્રાન્સફ્યૂઝન👥
ફ્રેન્ચ ફિઝિશિયન જિન્સ બેપ્ટિસ્ટ ડેનિસે વર્ષ 1667 ની 15 જૂને વિશ્વનું પહેલું દસ્તાવેજી પુરાવા સાથેનું બ્લડ ટ્રાન્સફ્યૂઝન કર્યું હતું . 15 વર્ષના બાળકને ઘેટાનું 12 ઔંસ લોહી ચઢાવ્યું હતું .
⛈⛈આકાશની વીજળીની સાબિત⚡️
અમેરિકાની સ્થાપનામાં બહોળું યોગદાન આપનારા બેન્જામિન ફ્રેન્કલિને વર્ષ 1752 ની 15 જૂનના રોજ આકાશમાં થતી વીજળીને ઇલેક્ટ્રિસિટી પુરવાર કરી હતી .
⚽️UEFAની સ્થાપના યુનિયન યુરોપિયન⚽️
ફૂટબોલ એસો. UEFAની સ્થાપના 1954 ની 15 જૂને થઈ હતી . 1960 માં ફ્રાન્સમાં રમાયેલી પહેલી ચેમ્પિયનશિપમાં સોવિયેત વિજેતા બન્યું હતું .
⛳️⛳️ઠાકોરભાઈ દેસાઈ⛳️⛳️
ગુજરાતના કર્મઠ કુલ નાયક ઠાકોરભાઈ દેસાઈની આજે પૂણ્યતિથી છે. ગુજરાતના વિચારનિષ્ઠ અને કર્મઠ રાજપુરૂષ ઠાકોરભાઈ દેસાઈનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૦૩ના રોજ તેમના મોસાળ સુરત જીલ્લાના વેગામ ગામમાં થયો હતો. પિતાનું નામ મણીભાઈ અને માતાનું નામ કાશીબેન હતું. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામમાં અને હાઈસ્કૂલ ભરૂચમાં લીધું હતું. ઈ.સ. ૧૯૧૯માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. ઈ.સ.૧૯૨૪માં ગુજરાત વિદ્યાપીઠમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ભાષા વિશારદ થયેલા. સત્યાગ્રહ આશ્રમ લડતમાં બે વર્ષની કારાવાસની જેલની સજા થઇ હતી. ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૭૧ સુધીના વર્ષોમાં ઠાકોરભાઈ અમદાવાદમાં કોંગ્રેસના નિષ્ઠાવાન અને સક્રિય સેવક તરીકે કામગીરી કરી હતી. ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં ભાષાના અધ્યાપક તરીકે સેવા આપી અહ્તી. ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠના નિયામક તરીકે તથા ઈ.સ.૧૯૬૩માં કુલનાયક પદે નિયુક્તિ થઇ જે મૃત્યુ સુધી સેવા આપી હતી.
ઠાકોરભાઈ ગાંધીજીના રચનાત્મક કાર્યના પ્રખર પ્રણેતા હતા. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઈ.સ.૧૯૫૯માં સર્વાનુમતે ચૂંટાયા હતા તે પછી ઈ.સ.૧૯૬૨ની વિધાનસભા ચૂંટણીમાં ગણદેવી બેઠકમાં ચૂંટાઈ આવ્યા હતા. પંચાયત, ખેતીવાડી અને સહકાર મંત્રી તરીકે સેવાઓ આપી હતી. ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ પ્રવૃતિઓનો પ્રસાર-પ્રચારની કામગીરી કરી. તેઓ બચપણથી જ રાષ્ટ્રીય રંગેરંગાયેલ હોવાથી વિવિધ રાષ્ટ્રીય ચળવળ , મીઠા સત્યાગ્રહ વગેરેમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો. તેમણે '
નવજીવન' તથા ' હરીજનપત્રો' ના સંપાદકની કામગીરી કરી. રાજકીય ક્ષેત્રે ઉપરાંત લેખનપ્રવૃત્તિ પણ નોંધપાત્ર હતી. તેમણે વિવિધ પુસ્તકોના અનુવાદ ક્ષેત્રે કામગીરી કરી હતી. આ બધા અનુવાદોમાં સર્વશ્રેષ્ઠ અનુવાદ '
ગીતા પ્રવચનો' હતો. ઠાકોરભાઈ વાંચનનો ખૂબ જ શોખ હતો. ૧૫મી જુન ૧૯૭૧ના દિવસે હદય બંધ પડવાથી તેમનું અવસાન થયું.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
જ્ઞાન સારથિ, [15.06.19 16:15]
[Forwarded from Yuvirajsinh Jadeja]
👮👮👮👮👮👮👮👮👮👮
👮લફ. જનરલ રાજેન્દ્રસિંહ👮
👮👮👮👮👮👮👮👮👮👮
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👮👮👮આ ગુજરાતી જનરલે આર્મી ચીફ બનવાનો કર્યો હતો ઇનકાર, કહ્યું કે- "મારા સિનિયરને આર્મી ચીફ બનાવો"👮👮👮👮
🎯આઝાદી સમયે લેફ. જનરલ રાજેન્દ્રસિંહે હૈદરાબાદમાં ' ઓપરેશન પોલો' હાથ ધર્યું અને નિઝામના શાસનને ભારતમાં ભેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
🙏👉ભારતને 15 ઓગસ્ટ,1947ના રોજ આઝાદી મળી ત્યારથી પ્રથમ બે કમાન્ડર ઇન ચીફ બ્રિટિશ રહ્યા હતા. જોકે બાદમાં તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા અને ઇરાદાઓ પર સવાલ ઉઠતા ભારતીય અધિકારીઓને સર્વોચ્ચ પદ પર નિમણૂક કરવાની વાત આવી.
🙏👉બાદમાં નવા આર્મી ચીફ બનાવવાની વાત આવી તો તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ બંન્ને ગુજરાતી લેફ્ટ. જનરલ રાજેન્દ્રસિંહના પક્ષમાં હતા. પરંતુ રાજેન્દ્રસિંહ પોતે તેનો વિરોધ કર્યો હતો કારણ કે, ઉંમરમાં રાજેન્દ્રસિંહ લેફ. જનરલ કરિયપ્પા કરતા છ મહિના મોટા હતા. પરંતુ સેનામાં સીનિયોરિટીની દ્રષ્ટીએ તેઓ કરિયપ્પા કરતા એક વર્ષ પાછળ હતા. રાજેન્દ્રસિંહ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહના સંબંધી છે.
👉👌👌👌જનરલ રાજેન્દ્રસિંહે કહ્યું કે, જનરલ કરિયપ્પા મારાથી સિનિયર છે અને ભારતીય સૈન્યના પ્રથમ ભારતીય સૈન્ય વડા પસંદ કરવામાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં ના આવે તો હું તેને કબૂલ કરીશ નહીં. બાદમાં કરિયપ્પાને આર્મી ચીફ બનાવવામાં આવ્યા. કરિયપ્પાને સરદાર અને નહેરુ એટલા માટે પસંદ કરતા નહોતા કારણ કે તેમને લાગતુ કરિયપ્પા પુરી રીતે બ્રિટિશ રંગ-ઢંગના અધિકારી છે. બાદમાં કરિયપ્પાની નિવૃતિ બાદ રાજેન્દ્રસિંહને આર્મી વડા બનાવવામાં આવ્યા હતા.
👤👥👤કન્દ્ર સરકારે લેફ. જનરલ બિપિન રાવતને આગામી સેનાધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે સવાલ ઊભો થયો હતો કે સેનાધ્યક્ષ
👤"સિનિયર હોવો જોઈએ કે કાબેલ?"👤 મોટાભાગે વર્ષ 1983નો દાખલો ટાંકવામાં આવે છે. જ્યારે ઈન્દિરા ગાંધીએ સીનિયોરિટીની પરંપરાને અવગણીને લેફ. જનરલ એ.એસ. વૈદ્યને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. જોકે, એથી પણ આગળનો દાખલો આઝાદી સુધી પહોંચે છે. જ્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તથા અન્ય વરિષ્ઠ પ્રધાનો એક ગુજરાતીની કાબેલિયતથી પ્રભાવિત થઈને તેમને સેનાધ્યક્ષ બનાવવા માંગતા હતા. જોકે, આ ગુજરાતી લેફ. જનરલ રાજેન્દ્રસિંહ જાડેજાએ સીનિયોરિટીનો આગ્રહ રાખીને સેનાનું સર્વોચ્ચ પદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. બાદમાં તેમણે સીનિયોરિટી અને કાબેલિયતના આધારે ચીફ ઓફ આર્મી સ્ટાફનું પદ હાંસલ કર્યું.
👮લફ. જનરલ રાજેન્દ્રસિંહની ઉપર પસંદગીનો કળશ🗣
આર્મી ચીફ માટે ત્રણ સૈન્ય અધિકારીઓ હરિફાઈમાં હતા. લેફ. જનરલ કરિયપ્પા, લેફ. જનરલ નથુસિંહ તથા લેફ. જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા. લેફ. જનરલ નથુસિંહ સેનામાં તથા ઉંમરમાં બંનેથી નાના હતા. એટલે સ્વાભાવિક રીતે અન્ય બે વધુ પ્રબળ દાવેદાર હતા.
🗣1948માં અન્ય તમામ જનરલની સરખામણીમાં ગુજરાતના લેફ. જનરલ રાજેન્દ્રસિંહનો રેકોર્ડ શ્રેષ્ઠ હતો. 👤🗣🗣તાજેતરમાં જ તેમણે 🎯હદરાબાદને ભારતમાં ભેળવી દીધું હતું. 🎯બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રજોના સમયમાં રાજેન્દ્રસિંહ મેજર હતા. 🔶♻️તયારે તેમને બહાદુરી બદલ DSO (ડિસ્ટિંગ્વિશ સર્વિસ ઓર્ડર)થી નવાજવામાં આવ્યા હતા. આથી તેઓ પ્રબળ દાવેદાર હતા.
💠👉👁🗨વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, સંરક્ષણપ્રધાન સરદાર બલદેવસિંહ (તેમની પ્રથમ પસંદગી નથુસિંહ રાઠોર હતા. પરંતુ આઝાદી બાદના સંજોગોને કારણે તેઓ રાજેન્દ્રસિંહના નામ સાથે સહમત થયા હતા.) અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ઈચ્છતા હતા કે, લેફ. જનરલ રાજેન્દ્રસિંહ આ પદભાર સંભાળે. જોકે, રાજેન્દ્રસિંહે ઈનકાર કર્યો હતો. કારણ કે,👏👏 ઉમરમાં રાજેન્દ્રસિંહ લેફ. જનરલ કરિયપ્પા કરતા છ મહિના મોટા હતા. પરંતુ સેનામાં સીનિયોરિટીની દ્રષ્ટીએ તેઓ કરિયપ્પા કરતા એક વર્ષ પાછળ હતા.
👏👏બહાદુર અને બાહોશ સૈન્ય અધિકારી જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા
👉15 જૂન 1899ના રાજેન્દ્રસિંહનો જન્મ તત્કાલીન નવાનગરના (હવે જામનગર) રાજવી પરિવારમાં થયો હતો. તેઓ દેવીસિંહના ત્રીજા પુત્ર હતા. તા. 15 જૂન 1899ના રાજેન્દ્રસિંહનો જન્મ તત્કાલીન નવાનગરના (હવે જામનગર) રાજવી પરિવારમાં થયો હતો. તેઓ દેવીસિંહના ત્રીજા પુત્ર હતા.🎾⚾️⚾️ કરિકેટ જગતના બે લિજન્ડ્સ રણજીતસિંહ તથા દુલિપસિંહ તેમના પરિવારના હતા. એ સમયના રાજવી પરિવારોની જેમ રાજેન્દ્રસિંહની શિક્ષા રાજકોટની રાજકુમાર કોલેજમાં થઈ. લંડનની વિખ્યાત 🎯રૉયલ મિલિટરી કોલેજ સેન્ડહર્સ્ટમાં રાજેન્દ્રસિંહે તાલિમ લીધી.
🎯🎯પહેલા બ્રિટિશ આર્મી અને બાદમાં ઈન્ડિયન આર્મીમાં તેમને પોસ્ટિંગ મળ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજેન્દ્રસિંહ સેનામાં મેજર હતા. લિબિયાના મિશિલમાં મિત્ર રાષ્ટ્રો વતી જર્મની સામે અભૂતપૂર્વ શૌર્ય દાખવવા બદલ તેમને DSO (ડિસ્ટિંગ્વિશ સર્વિસ ઓર્ડર) એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે દુશ્મનોના 60 સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પ��ડ્યા હતા. આઝાદી બાદ અનેક અંગ્રેજ સૈન્ય અધિકારીઓ દેશ છોડી ગ
જ્ઞાન સારથિ, [15.06.19 16:15]
[Forwarded from Yuvirajsinh Jadeja]
યા. એટલે પદોન્નતિ ઝડપથી થઈ.
🎯🎯આઝાદી સમયે લેફ. જનરલ રાજેન્દ્રસિંહે હૈદરાબાદમાં ' ઓપરેશન પોલો' હાથ ધર્યું અને નિઝામના શાસનને ભારતમાં ભેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. આથી, તત્કાલીન કોંગ્રસનું નેતૃત્વ તેમની કાબેલિયતથી વાકેફ થયું. જનરલ કરિયપ્પા 1953ના નિવૃત્ત થયા એટલે રાજેન્દ્રસિંહ કમાન્ડર-ઈન-ચીફ બન્યા. એ જ દિવસે તેમને જનરલનું પદ મળ્યું. તા. 14મી મે 1955ના જનરલ રાજેન્દ્રસિંહ નિવૃત્ત થયા. ત્યારે DSO, ઈન્ડિયન જનરલ સર્વિસ મેડલ, વોર મેડલ, ક્વિન એલિઝાબેથ II કોરોનેશન મેડલ, કિંગ જ્યોર્જ VI કોરોનેશન મેડલ, આફ્રિકા સ્ટાર તથા બર્મા સ્ટાર તેમની વરદી પર હતા. તા. 1 જાન્યુઆરી 1964ના 65 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🎯🎯🎯બ અંગ્રેજ સૈન્ય અધિકારીઓ
બન્યા હતા ભારતીય સેનાના વડા🎯🎯🎯
15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયો. ફિલ્ડ માર્શલ ક્લાઈડ ઓગલિનચેક દેશના સુપ્રીમ કમાન્ડર બન્યા અને જનરલ સર રોબ લોકાર્ટ કમાન્ડર-ઈન-ચીફ બન્યા. અન્ય કેટલાક અંગ્રેજ અધિકારીઓ પણ નહેરુ સરકારની વિનંતીને માન આપીને કેટલાક વર્ષો માટે સૈન્ય પદો પર રહેવા તૈયાર થયા. તા. 1 જાન્યુઆરી 1948ના સર રૉય બુચર દેશના કમાન્ડર ઈન ચીફ બન્યા.
પરંતુ કાશ્મીરમાં પાકિસ્તાની રઝાકારોને ખદેડી મૂકવામાં આ અંગ્રેજ સૈન્ય અધિકારીઓએ ભજવેલી ભૂંડી ભૂમિકાના આધારે ભારતીય સેનાધ્યક્ષની જરૂર ઊભી થઈ. જેનામાં દેશપ્રેમ હોય. સ્વાભાવિક રીતે જ ત્રણ લેફ. જનરલ નથુસિંહ રાઠોડ, લેફ. જનરલ કરિયપ્પા તથા લેફ. જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા આ દોડમાં આગળ હતા.
જાન્યુઆરી 1949માં તેમનું પદ ખાલી પડવાનું હતું. આથી તત્કાલીન સરકારે તેમના સ્થાને કોઈ ભારતીયની નિમણૂક કરવાનું વિચાર્યું.
🎭🎭🎭ઈન્દિરા ગાંધીએ ઠુકરાવી હતી ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાની ભલામણ🎪🎪🎪
1971ના યુદ્ધમાં ભારતના વિજયને સુનિશ્ચિત કરનાર જનરલ (અને બાદમાં ફિલ્ડ માર્શલ) માણેકશો એ તેમના અનુગામી તરીક✌️ 'વિક્ટોરીયા ક્રોસ'✌️ વિનર જનરલ પી.એસ ભગતના નામની ભલામણ કરી હતી. તેઓ સૌથી સીનિયર અધિકારી હતા. પરંતુ તેનાથી જૂનિયર અધિકારી જનરલ બેબૂરને સેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે, 1971ના યુદ્ધમાં ભારતના વિજય બાદ માણેકશાને જે લોકપ્રિયતા મળી, તેનાથી ઈન્દિરાને ઈર્ષ્યા થતી હતી. આથી તેઓ બેક-ટુ-બેક બે સશક્ત સૈન્ય અધિકારી ઈચ્છતા ન હતા.
છેલ્લે 1983માં વરિષ્ઠતાની અવગણના
ઇ.સ 1983માં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે તેમણે પણ વરિષ્ઠતાના માપદંડને સાઇડ પર રાખી સૌથી સિનીયર જનરલ એસ.કે સિન્હાની જગ્યાએ જૂનિયર એ.એસ વેદ્યને આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જનરલ સિન્હાએ સરકારના આ નિર્ણયના વિરોધ સ્વરૂપે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
👥👥કોઈ વ્યવસ્થા ક્ષતિરહિત નથી:👤👥
(રિટાયર્ડ) લેફ. જનરલ કાદિયાન
🗣🗣
(રિટાયર્ડ) લેફ. જનરલ રાજ કાદિયાનના કહેવા પ્રમાણે, "સીનિયોરિટી કે કાબેલિયત, કોઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ત્રુટિ વગરની નથી. કારણ કે, જો સીનિયોરિટીની ઉપર ભારત મૂકવામાં આવે તો કાબેલિયતનું મહત્વ ન રહે અને કાબેલિયતના આધારે બનાવવામાં આવે તો લેફ. જનરલની વચ્ચે 🗣'રેટ રેસ' શરૂ થઈ જાય.'' (રિટાયર્ડ) લેફ. જનરલ રાજ કાદિયાને ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારે પરંપરાનો ભંગ કર્યો છે, પરંતુ કોઈ નિયમ કે કાયદાનો ભંગ નથી. લોકશાહીમાં વિપક્ષને કોઈ મુદ્દો ઉઠાવવાનો હક્ક છે. પરંતુ તેમણે સૈન્ય બાબતોમાં બિનજરૂરી વિવાદ ટાળવા જોઈએ. આવું પૂર્વ જનરલ બિક્રમસિંહ તથા જનરલ દલબીરસિંહ સુહાગની નિયુક્તિ વખતે પણ થયું હતું.
🗣🗣વાયુદળમાં આવું થાય તો ?
અગાઉ ભારતીય વાયુદળના વડા તરીકે એર ચીફ માર્શલ એફ. એચ મેજરની નિયુક્તિ વખતે પણ વિવાદ થયો હતો. કારણ કે, મેજરને માત્ર હેલિકોપ્ટરનો અનુભવ હતો. જ્યારે વાયુદળનો મુખ્ય આધાર ફાઈટર પ્લેન છે. પરંતુ વરિષ્ઠતાના આધાર પર તેમને વાયુદળના વડા બનાવવામાં આવ્યા હતા. એ સમયે પણ ચર્ચા થઈ હતી. પરંતુ સેનાની સરખામણીમાં વાયુદળ 'ઓછું વિઝિબલ' હોવાથી આ વાત ધ્યાને આવી ન હતી. પરંતુ યુદ્ધના સંજોગોમાં આ પ્રકારની સીનિયોરિટી દેશને ભારે પડી શકે. આવા સંજોગોમાં કાબેલિયત પર ભાર મૂકવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પાકિસ્તાને પણ ચાર વરિષ્ઠ જનરલોમાંથી કાબેલિયત પર પસંદગી ઢોળી હતી.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
જ્ઞાન સારથિ, [15.06.19 16:15]
[Forwarded from જ્ઞાન સારથિ]
🎯✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
🎯✅🎯✅મગ્નાકાર્ટા:✅🎯✅🎯✅
👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
મેગ્નાકાર્ટા:
ઈગ્લેન્ડના રાજવી કિંગ જોન દ્વારા ઈ.સ.૧૨૧પ(15 જૂન 1215) માં જારી થયેલો મેગ્નાકાર્ટા દસ્તાવેજ તે માનવ અધિકારના મોરચે બહાર પડેલો સૌપ્રથમ દસ્તાવેજ હતો.
💠નયાયતંત્રની ભૂમિકા:
તમામ દેશોને ન્યાયતંત્ર નાગરિકોના માનવ અધિકારોના સંરક્ષણની બંધારણીય જવાબદારી નિભાવે છે.સુપ્રીમકોર્ટ અને હાઈકાર્ટ આ મુદ્દા પર ખાસ ધ્યાન આપે છે.
👉♦️એક માનવ હોવાને નાતે વ્યક્તિને સામાન્યપણે માનવ અધિકાર મળી જાય છે.એ રાહે માનવ અધિકારો વિશ્વમાં વસતા તમામ વ્યક્તિને સમાનરૂપે લાગુ પડે છે.વિશ્વભરના સ્થાનિક,પ્રાદેશિક,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતના રૂપમાં માનવ અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે.રાજ્યોની નીતિઓ અને બિનસરકારી સંગઠનોની પ્રવૃત્તિઓમાં પણ માનવ અધિકાર કેન્દ્ર સ્થાને છે.
👁🗨✅👁🗨માનવ અધિકાર સરક્ષણ અધિનિયમ,✅૧૯૯૩ની કલમ ૨(૧)(ડી)ની જોગવાઈ એટલે બંધારણીય રાહે વ્યક્તિને મળેલો જીવન,સ્વતંત્રતા,સમાનતા અને ગૌરવનો અધિકાર.આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ અને ભારતીય અદાલતો આ જોગવાઈનો અમલ કરાવે છે.વિશ્વમાં સ્વતંત્રતા,ન્યાય અને શાંતિની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર તમામ માનવ પરિવારોને ગૌરવપૂર્ણ જિંદગી જીવવાનો સમાન અધિકાર મળી રહે તે જરૂરી છે.માનવ અધિકારોઓ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે.તેમાં પ્રથમ ભાગમાં નાગરિક અને રાજકીય અધિકારો(જીવવા અને રાજકીય સહભાગિતાનો અધિકાર)બીજામાં આર્થિક,સામાજિક અને સાંસ્કૃતિ અધિકાર અને ત્રીજા ભાગમાં સોલિડારિટી રાઈટસ અર્થાત શાંતિ,સ્વચ્છ પર્યાવરણ અને વિકાસ માટેના અધિકારનો સમાવેશ થાય છે.
✅✅પરતિવર્ષ ૧૦ ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિનની ઉજવણી થતી હોય છે.
♦️🔘સયુક્ત રાષ્ટ્રસંઘ અને માનવ અધિકારો🔷🔷🔷👇
સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર આંતરરાષ્ટ્રીય ધોરણે માનવ અધિકાર સંરક્ષણની જોગવાઈ ધરાવે છે.👉ચાર્ટરના આમુખમાં જ કહેવામાં આવ્યું છે કે સંગઠનના સભ્યો બુનિયાદી માનવ અધિકાર અને સ્ત્રી-પુરુષના સમાન અધિકારોનો પુનરુચ્ચાર કરે છે.સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની કલમ ૧(૩)અને કલમ પપ પણ આ દિશાની જ જોગવાઈ ધરાવે છે.૧૯૪૮માં હેતુસર જ યુએન સામાન્ય સભાએ🔰''યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઈટસ''નો સ્વીકાર કર્યો.આ ડેકલેરેશન સભ્ય દેશોને માનવ,નાગરિક,આર્થિક અને સામાજિક અધિકારો લાગુ કરવા પ્રેરે છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳માનવ અધિકાર અને ભારતનું બંધારણ📓📓📓📓
માનવ અધિકારો માટે લડત આપનાર ડો.બી.આર.આંબેડકરના અધ્યપક્ષપદે જ ભારતીય બંધારણનો મુસદ્દો રચવા સમિતિ રચાઈ હતી.બંધારણ વિભાગ ૩માં બનિયાદી અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે.સમાનતાનો અધિકાર,સ્વતંત્રતાનો અધિકાર,શૌષણ સામે અધિકાર,લઘુમતીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો વગેરેને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે.બંધારણી કલમ ૧૭ અસ્પૃશ્યતા નાબૂદી,કલમ ૧૮ ટાઈટલ્સની નાબૂદી,કલમ ૧૯ વાણી અને અભિવ્યક્તિનો અધિકાર આપે છે.સુપ્રીમ કોર્ટ બંધારણીય અધિકારો અંગેના કેસોની સુનાવણી હાથ ધરે છે.તમામને સામાજિક,આર્થિક અને રાજકીય ન્યાય આપીને નવા સામાજિક આર્થિક ઢાંચાની રચના તે બંધારણનો હેતુ છે.
🎌🚩🎌રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ:
📍📌📍📌
માનવ અધિકાર સુરક્ષા અધિનિયમ,૧૯૯૩ હેઠળ દેશમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવામાં આવેલી છે.ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઆ પંચનું નેતૃત્ત્વ કરતા હોય છે.વર્તમાનમાં જસ્ટિસ કે.જી.બાલાકૃષ્ણન પંચના વડા છે.પંચ માનવ અધિકાર ભંગના કેસોમાં થયેલી ફરિયાદની તપાસ કરે છે.વર્ષ ૨૦૧૨-૨૦૧૩ દરમિયાન પંચમાં ૮૦,૭૬૪ ફરિયાદો નોંધાઈ હતી જે પૈકી ૬૬,૩૪૬ કેસનો નિકાલ થયો છે.પંચે નિકાલ માટે ૭૦૪પ કેસ રાજ્ય માનવ અધિકાર પંચોને તબદીલ કરેલા છે.દેશના ૨૩ રાજ્યોમાં રાજ્ય માનવ અધિકાર પંચની રચના થઈ ચૂકી છે.રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તે''એશિયા-પેસિફિક ફોરમ ઓફ નેશનલ હ્યુમન રાઈટસ ઈન્સ્ટીટયુટનું સ્થાપક સભ્ય છે.માનવ અધિકાર રાષ્ટ્રીય સંસ્થાનોની આંતરરાષ્ટ્રીય સંકલન સમિતિનું પંચ સભ્ય પણ છે.''
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
ભારત ભૂષણ 🔴
👉બોલીવૂડ ના ૫૦થી ૬૦ના દાયકાના સુપરસ્ટાર ગણાતા ભારત ભૂષણ નો જન્મ દિવસ છે. તમનો જન્મ ૧૪ જૂન ૧૯૨૦ ના દિવસે ઉત્તર પ્રદેશ ના મેરઠ શહેર માં થયો હતો. ભારત ભૂષણ ને સંઘર્ષ બાદ દિગ્દર્શક કેદાર શર્મા ની ફિલ્મ ચિત્રલેખા ( ૧૯૪૨ ) માં તક મળી જો કે સૂત્રો મુજબ ભારત ભૂષણ ની પહેલી ફિલ્મ ભકત કબીર ( ૧૯૪૨ ) હતી તેમણે પોતાના જીવન માં જેટલી જાહોજલાલી જોઈ છે એટલો જ સંઘર્ષ જીવન ના અંત સમયે અનુભવ્યો છે.