Thursday, September 5, 2019

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન -------- Dr. Sarvapalli Radhakrishnan

Sarvepalli Radhakrishnan
Former President of India
Image result for Dr. Radhakrishnan

Description

Sarvepalli Radhakrishnan was an Indian philosopher and statesman who served as the first Vice President of India and the second President of India. Wikipedia
Born5 September 1888, Thiruttani
Died17 April 1975, Chennai

Wednesday, September 4, 2019

દાદાભાઈ નવરોજી --- Dadabhai Navroji

🗣🙏🗣🙏🗣🙏🗣🙏🗣🙏🗣🙏
✅✅✅દાદાભાઈ નવરોજી🔰🔰🔰
🙏👳🙏👳🙏👳🙏👳🙏👳🙏👳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

ભારતના સ્વાતંત્ર્ય સેનાની દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ માં મુંબઈમાં થયો હતો. તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા.

💐અવસાન ૩૦ જૂન ૧૯૧૭ (૯૧ વર્ષ)
💢રાજકિય પક્ષ = લિબરલ પક્ષ (યુકે)

💢અન્ય રાજકીય
જોડાણો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
🙎જીવનસાથી ગુલબાઇ
🔻રહેઠાણ લંડન, યુનાઇટેડ કિંગડમ
🔻વ્યવસાય શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, 🔻લોક સભા સભ્ય
🔸ધર્મ પારસી

🔰🔰લોક સભા (યુકે)ના સભ્ય🔰🔰
👉👉ફિન્સબરી સેન્ટ્રલ
પદભારનો સમયગાળો
૧૮૯૨ – ૧૯૯૫
🔻પૂર્વગામી= ફેડ્રિક થોમસ પેન્ટન
🔻અનુગામી= વિલિયમ ફેડ્રિક બાર્ટન 
મેસી-મેનવેરિંગ
🔻બહુમતી ૩

હેમુભાઈ ગઢવી --- Hemabhai Gadhvi

👩🏻‍🏫 *હેમુભાઈ ગઢવી* 👩🏻‍🏫

➖હેમુભાઈ ગઢવી એ  ગુજરાતી લોકસંગીતને ગુંજતુ કરનાર એક અડાભીડ ગાયક,અભિનેતા અને નાટ્યકાર 

➖ *હેમુભાઈ ગઢવીનો જન્મ તા. ૪/૯/૧૯૨૯ના રોજ  સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનાં  ઢાંકળિયા ગામે થયો હતો.*

➖ તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું. તેનાં માતા પિતાનાં સંસ્કારો નાનપણથી હેમુભાઈમાં ઉતર્યા હતાં. 

➖લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને *પ્રથમ નાટક મુરલીધરમાં  કૃષ્ણ ની  ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં.*

➖ તે દરમિયાન ” *ગામડુ મુજને પ્યારૂં ગોકુળ ” પ્રથમ ગીત ગાયુ હતું.* 

➖એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે  જામનગર  શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક  મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. 

➖આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. 

4 Sep 2019 --- NC