Tuesday, April 16, 2019

16 April

જ્ઞાન સારથિ, [17.04.17 00:18]
💥 News💥16-4-17

👇આજે ખાશ👇
💐👇Happy Birthday👇💐
▶️ભારતીય રેલવે
▶️આકાશવાણી-અમદાવાદ
▶️સનેહરશ્મિ

💥ઈસ્ટર સન્ડે
💥પરધાનમંત્રી ગુજરાત પ્રવાશ



👇વિગતવાર👇

💐Happy Birthday💐
🚂Indian Railway🚉

🚋ભારતીય રેલવેને 164 વર્ષ
🚄નરો ગેજ ની મંદ ગતિથી શરૂ થયેલ ભારતીય રેલવે અત્યારે હાઇસ્પીડ બુલેટ ટ્રેન બનવા થનગની રહી છે

🚊16 એપ્રિલ 1853 ના રોજ મુંબઇના બોરીબંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો હતો

🚋અતર-34 કિ.મી(21 માઇલ)
🚂સાહિબ, સિંઘ અને સુલતાન એમ ત્રણ એન્જીનથી પ્રથમ ટ્રેન ખેંચવામા આવી હતી

👉ભારતીય રેલવેની ગણના આજે વિશ્વના સોથી વધુ વ્યસ્ત અને સૌથી મોટા રેલવે નેટવર્ક મા થાય છે
👉વિશ્વના કેટલાક દેશોની વસ્તી કરતા પણ વધુ અંદાજીત 2 કરોડથી વધુ ભારતીયો દૈનિક રેલવે મા મુસાફરી કરે છે

💐Happy Birthday💐
📻આકાશવાણી-અમદાવાદ📻
👉16 એપ્રિલ 1949 ના રોજ ગુજરાત મા આકાશવાણી પ્રથમ કેન્દ્ર બન્યુ અને ગુજરાતના ઇતિહાસ મા રેડિયો આવ્યો

👉ગજરાત કોલેજ પાસે આવેલા, શોધનના નાનકડા બંગલામા નગરજનો ની હાજરીમા સરદાર વલ્લભભાઇ પટેલના રેડિયો સંદેશાથી તેનો પ્રારંભ થયો.
👉જય જય ગરવી ગુજરાત
પણ ગવાયુ હતુ

👉ગજરાત મા આકાશવાણીનુ કેન્દ્ર બન્યુ તે પહેલા વડોદરાનુ ડાયમંડ જ્યુબિલિ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન હતુ.

💐Happy Birthday-સ્નેહરશ્મિ

↘️પરુનામ-
     ઝિણાભાઇ રતનજી દેશાઇ

👉જન્મ-16 એપ્રિલ 1903
         ચિખલી, વલસાડ
👉નિધન-6 જાન્યુઆરી 1991

👉તઓ ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, અને સંપાદક હતા

💥ઈસ્ટર સન્ડે💥
👉ખરિસ્તી ધર્મના સ્થાપક-
      ઇશુ ખ્રિસ્ત

👉ઇસ્ટર સન્ડે નામે વિશ્વભરમા ઉજવતા ખ્રિસ્તી ધર્મના આ તહેવારની લોકમાન્યતા મુજબ આજે પ્રભુ ઇશુ પોતના શિષ્યોને મળવા-ઉપદેશ આપવા ખાતર સજીવન થયેલા અને તેથી તેમના પુનરાગમનનો દિવશ એટલે ઇસ્ટર સન્ડે
👉ખરિસ્તીઓના આ ઇસ્ટરને-પુનરાગમનના દિવસને  પાસ્ખા પણ કહે છે

👉નોંધનીય છે કે પ્રભુ ઇસુ ખ્રિસ્તને શુક્રવારના રોજ ક્રોસ ઉપર ચડાવી મૃત્યુદંડ-વધ કરવામા આયો હતો અને આ વધના દિવસને ગુડ ફ્રાઇડે તરીકે ઓળખાય છે
👉કહેવાય છે કે જે દિવસે પ્રભુ ઇશુ નો વધ કરવા આયો તે દિવસે તેમના પ્રિય શિષ્યો હાજર હતા નહી આથી તેમના દફનના ત્રીજા અર્થાત આજના રવિવારના દિવસે તેમના શિષ્યો અને અન્ય ઉપસ્થિત અનુયાયીઓને બોધ આપ્યો હતો
👉આમ ગુડ ફ્રાઇડે-શુક્રવાર પછી તરત આવતા રવિવાર ને ઇસ્ટર સન્ડે તરીકે ઓળખાય છે

💥પરધાનમંત્રી નરેન્દ્ર મોદી  બે દિવસના ગુજરાત પ્રવાશે
👉સરત એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી ખુલ્લી જીપમા ભવ્ય રોડ શો
👉12 કિ.મી.લાંબા રોડ શો મા 25 હજારથી વધુ બાઇક સવાર
👉સરત શહેરમા પ્રથમવાર દેશના કોઇ પ્રધાનમંત્રી રાત્રિ રોકાણ કરશે
For more materials join us
👇👇👇👇👇👇👇👇👇👇👇
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment