જ્ઞાન સારથિ, [05.04.17 14:04]
🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻
⛳️ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳️ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.
⛳️દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.
⛳️એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.
⛳️⛳️બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને
💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.
🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.
🚩મહાપુરુષો નાં સમાધિ સ્થળો
રાજઘાટ – મહાત્મા ગાંધી
શાંતિવન – જવાહરલાલ નેહરુ
વિજયઘાટ – લાલ બહાદુર શાસ્ત્રી
શક્તિસ્થળ – ઇન્દિરા ગાંધી
અભયઘાટ – મોરારજી દેસાઈ
કિસાનઘાટ – ચૌધરી ચરણસિંહ
વીર ભૂમિ – રાજીવ ગાંધી
મહાપ્રયાણ ઘાટ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
નારાયણ ઘાટ – ગુલઝારી લાલ નંદા
સમતા સ્થળ – જગજીવનરામ
ચેત્રા ભૂમિ – ડૉ. બી. આર. આંબેડકર
એકતા સ્થળ – જ્ઞાની જૈલ સિંહ
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:
Post a Comment