🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સ્વામિનારાયણ અથવા સહજાનંન્દ સ્વામી ( ૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦(મૃત્યુ સ્થાન ગઢડા, ગુજરાત , ભારત)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👉 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા.
👉આ પંથમાં શ્રી સ્વામિનારાયણને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે.
👉તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો
👉જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો.
👉૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને
👉રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા.
👉રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.
👉હાલ આ સંપ્રદાયનો વ્યાપ ઘણાં દેશોમાં વધ્યો છે, ખાસ કરીને તેમના બ્રિટિશ સરકાર સાથેના સંબંધ વધુ વિકસ્યા છે.
👉આ સંપ્રદાયમાં હિન્દુ જ નહીં પણ મુસલમાન અને
પારસીઓ પણ જોડાયા છે.
👉 શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મંદિરો તથા ૫૦૦ સન્યાસીઓ બનાવ્યા હતા.
👉૧૮૨૬માં તેમણે શિક્ષાપત્રી લખી અને ૧ જુન ૧૮૩૦ના દિવસે ગઢડા ખાતે તેમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ પહેલા તેમણે તેમના ભત્રીજાને આચાર્યપદે સ્થાપી સંપ્રદાયનો કારભાર સોંપ્યો.
👍👉અનુયાયીઓ તેમણે કરેલા સમાજોત્થાન, સ્ત્રી કલ્યાણ, અને યજ્ઞમાં અપાતી♦️ બલી પ્રથા બંધ કરાવવા જેવા કાર્યો માટે તેમનું પૂજન કરે છે.
👉જ્યારે મહર્ષિ દયાનંદ વગેરે તેમની ભગવાન તરીકે પોતાને ઓળખાવવા માટે આલોચના પણ કરે છે. આજે આ સંપ્રદાયમાં લગભગ ૨ કરોડ લોકો જોડાયેલા છે.
👉જન્મ
અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો.
👉 વળી યોગાનુયોગે તે દિવસે
રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે.
✏️તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું.
👉 તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાન્ડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાન્ડે હતું.
✏️👉તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા. અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી 🕉વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી.
🕉☸રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.
♦️💢💢સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી ૧૬ નવેમ્બર ૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી ત્યારે 🙏👉🙏સહજાનંદ સ્વામીએ પોતાના ગુરુ પાસે બે વરદાનો માગ્યાં. ☢(૧) તમારા ભકતને એક વીંછીનું દુ:ખ થવાનું હોય, તેને બદલે એ દુ:ખ રુવાડે, રુવાડે અમને થાઓ પણ તમારા ભકતને ન થાઓ. ♐️♑️(૨) તમારા ભકતને કર્મમાં રામપાતર આવવાનું લખ્યું હોય તો તે રામપાતર અમને આવે, પણ તમારો ભકત અન્ન, વસ્ત્રે દુ:ખી ન થાય. આવાં પરોપકારી વરદાનો રામાનંદ સ્વામીએ રાજી થઇને આપ્યાં . દર મહિનાની સુદ ૯ ના દિવસને સ્વામિનારાયણ જ્યંતિ હોય છે.
🚫🚫સંપ્રદાય સ્થાપન🚫🚫
સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું.
👉એ અરસામાં વડતાલનો જૉબનપગી,
ઉપલેટાનો વેરાભાઈ જેવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ પોતાના અનુયાયી બનાવ્યા.
👉👉♦️💢બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે શ્રી સ્વામિનારાયણે લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરવાની ચળવળ જગાવી .વળી તેમણે
♦️🔆♦️🔆 સતી પ્રથા, પશુબલિ અને વ્યસનોનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ લોકોને દિક્ષા આપી અને અનેક અનુયાયીઓ બનાવ્યા.
📌📌📌સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી. આ મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી.
🀄️📌🀄️શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના🔰🚩🀄️
🔆સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામી ને ઉદ્ધવજીનો અવતાર માને છે. તેમનો જન્મ વિ.સં.૧૭૯૫ (ઇ.સ.૧૭૩૫)માં અયોધ્યામાં
બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
🙏🙏 તેમનું નાનપણનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી તેમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી
સૌરાષ્ટ્રમાં 🙏🔆તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા.
🙏‼️તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. તેઓ શ્રીરંગમમાં શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે કહેવાય છે કે સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યો સાથે વિખવાદ થતા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યાઅને વૃંદાવન આવ્યા. શ્રી
‼️🔆‼️સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા પણ તેમને વૃંદાવનમાં જ મળ્યા અને તેમની પાસેથી દિક્ષા લઈ તેમના શિષ્ય બન્યા.
🙏‼️જીવન ચરિત્ર🔰🚩
સ્વામિનારાયણ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ , રામાયણ, મહાભારત ,
શ્રીમદ્ ભાગવતમ્ , પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ભણાવ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો.
🚩🔻 માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા.
🚩🔻વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા.
ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા . ત્યાર બાદ તેમણે વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો.
🙏🙏રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા🙏🙏
ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં.૧૮૫૭ કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા.૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં.૧૮૫૮ કાર્તિક સુદી એકાદશી (તા.૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું.
🔰🔰૧. શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણે સ્વયં સંવત ૧૮૮૨ મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં વ્યવહાર અને આચારની નિયમાવલી છે. શિક્ષાપત્રીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શ્રુતિ તરીકે માને છે.
🀄️🀄️૨. વચનામૃત જુદાં જુદાં સ્થળે અને સમયે શ્રી સ્વામિનારાયણે તેમનાં અનુયાયીઓની સભામાં જે જ્ઞાનચર્ચા કરી તેમની વાણીનો સંગ્રહ છે. વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસાર છે. તેમાં ૨૬૨ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય મુક્તાનંદ સ્વામી , ગોપાળાનંદ સ્વામી , બ્રહ્માનંદ સ્વામી , નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ કર્યું. અમદાવાદ દેશમાં પાછળથી નવા ૧૧ વચનામૃતો શોધાયા હતા. જેથી અમદાવાદ દેશમાં ૨૭૩ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👇👇👇👇👇👇👇👍
ભગવાન સ્વામિનારાયણ પર અત્યારસુધી ની પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો
👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
૧. સ્વામિનારાયણ ભગવાનની જન્મ તિથિ કઈ છે? – ૩ એપ્રિલ ૧૭૮૧
૨. સ્વામિનારાsયણ ભગવાનનું જન્મ સ્થાન ક્યાં છે? – છપૈયા, ઉત્તર પ્રદેશ, ભારત
૩. સ્વામિનારાયણ ભગવાનનું મૂળ નામ શું છે? – ઘનશ્યામ પાન્ડે
૪. સ્વામિનારાયણ ભગવાનના માતા – પિતાનું નામ શું છે? – ધર્મદેવ અને ભકિત માતા
૫. સ્વામિનારાયણ ભગવાનના ભાઈ કેટલા છે અને તેના નામ શું છે? – બે, રામપ્રતાપ અને ઇચ્છારામ
૬. સ્વામિનારાયણ ભગવાનએ દીક્ષા ક્યાં અને ક્યારે લીધી? – પીપલાણામાં, વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસના
૭. સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું? – રામાનંદ સ્વામી
૮. રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના કેટલા નામ પડ્યા? – બે, સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ
૯. સ્વામિનારાયણ ભગવાનએ ક્યારે ગૃહત્યાગ કર્યો? – સાત વર્ષની ઉમરે
૧૦. સ્વામિનારાયણ ભગવાનએ ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે કેટલા કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું?
– ૧૨૦૦૦ કિ.મી.
૧૧. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગીઓના કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? – ત્રણ, બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ
૧૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો છે? – શિક્ષાપત્રી, વચનામૃત
૧૩. શિક્ષાપત્રીની રચના કોણે કરી? – સ્વામિનારાયણ ભગવાન
૧૪. ભક્તચિંતામણીની રચના કોણે કરી? – નિષ્કુળાનંદ સ્વામીએ
૧૫. સ્વામિનારાયણ ભગવાનની મૃત્યુ તિથિ કઈ છે? – ૧ જૂન ૧૮૩૦
૧૬. સ્વામિનારાયણ ભગવાનનું મૃત્યુ સ્થાન ક્યાં છે? – ગઢડા, ગુજરાત, ભારત

No comments:
Post a Comment