♻️♻️♻️💠♻️💠♻️💠♻️♻️💠♻️
ડો.કેશવ બલીરામ હેડગેવાર
✅♦️✅♦️✅♦️✅✅♦️♦️✅♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના સ્થાપક સરસંઘચાલક કેશવ બલીરામ હેડગેવારનો જન્મ ૧ એપ્રિલ ૧૮૮૯ના દિવસે થયો હતો
🎯🎯1925માં ડો.કેશવ બલીરામ હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના કરવામાં આવી હતી
🔰ર્ડો. હેડગેવાર એટલે અનરાધાર પ્રેમનો ઘૂઘવતો સાગર, હૈયામાં તેવું હોઠે અને કથની તેવી કરણીને વરેલા કેશવ બલીરામ હેડગેવાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સાચા શિલ્પી હતા.
⭕️ડિગ્રી મેળવી ડોકટરની, પણ કયારેય ડોકટરી ન કરી. લાગ્યું કે ત્યાગ, બલિદાન અને દેશભક્તિ જેવાં શબ્દોનું સ્થાન માત્ર ભાષાના અલંકાર જેવું જ રહ્યું છે.
⭕️ઇ.સ. 1925 ની વિજ્યાદશમીના શુભદિને તેમના સેવાયજ્ઞની શરૂઆત થઇ અને ક્રમશઃ તેમણે સંગઠનને અનુરૂપ બંધારણ, પ્રાર્થના અને પ્રતિજ્ઞા વગેરે વિશે વિચાર્યું.
⭕️17 એપ્રિલ, 1926ના દિવસે સંગઠનનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે નામકરણ થયું.
⭕️21 મી જૂન 1940 ના રોજ ર્ડોકટર સાહેબની જીવનજ્યોત એક મહાદીપમાં વિલીન થઇ ગઇ.
👁🗨1925માં ડો.કેશવ બલીરામ હેડગેવારએ સંઘની સ્થાપના કરી હતી.ડો.હેડગેવારે લોકોને સંગઠિત કરવાનો પ્રયત્ન કરેલો હતો.તાકાત હોય પણ સંસ્કારના હોય તો ના ચાલે તે માટે ગીતો અને સારા સંસ્કાર રેડવાનું કાર્ય સંઘ દ્વારા શરૂ કરાયું હતું.
⭕️આઝાદી પહેલા વંદે માતરમ બોલવા પર પ્રતિબંધ હતો ત્યારે નાનાપણથી ડો.હેડગેવારે ક્રાંતિકારી હોવાના સંકેત આપ્યા હતાં.જેના ધ્યેયની પૂજા થાય છે,1920માં લોક માન્ય તિલકનું નિધન થયુ હતુ,ત્યાર પછી તેમના સ્થાને અરવિંદ ઘોષને મુકવાના હતા,ત્યારે ડો.હેડગેવારે અરવિંદ ઘોષને સમજાવ્યાં હતાં.સમાજ જીવનના કામો કે રાજકીય કામો હોય અલગથી વિચારથી કામો કરતાં હતાં.
♦️રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ♦️
અત્યારસુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પુછાયેલા પ્રશ્નો...
૧. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ શું છે?
- એક હિંદુ રાષ્ટ્રવાદી સંઘઠન છે.
૨. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું લક્ષ્ય શું છે?
- માતૃભૂમિ માટે નિસ્વાર્થ સેવા
૩. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ક્યારે થઇ?
- વિજયાદશમી ૧૯૨૫ ના
૪. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોને કરી?
- ડો.કેશવ બલીરામ હેડગેવાર
૫. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્ય કાર્યાલય ક્યાં છે?
- નાગપુર
૬. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વર્તમાન સરસંઘચાલક કોણ છે?
- મોહન ભાગવત
૭. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વિશેષ ધ્યેય શું છે?
- હિંદુ રાષ્ટ્રવાદ ને સહાયક અને હિંદુ પરંપરાઓને કાયમ જાળવી રાખવાની.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫ના વિજયાદશમીના દિવસે થઈ હતી. તે વખતની રાજકીય – સામાજિક ભૂમિકા અને પશ્ર્ચાદ્ભૂ તપાસવામાં આવે તો રાષ્ટ્ર પરતંત્ર હતું. ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયા પછી જે પ્રત્યાઘાત હતા તેની આડઅસર સ્વરૂપે સંઘ સંસ્કૃતિની રક્ષાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરવા આગળ આવ્યો હતો. સંઘની સ્થાપના વખતે માત્ર એક વિચારબીજ હતું તે સંસ્કૃતિ સંવર્ધનનું હતું. વળી ત્યારે કોઈ મોટું નેટવર્ક પણ નહોતું.
માત્ર આંગળીને વેઢે ગણાય તેટલા જ લોકો તેમાં હતા અને તેમની પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો. ડૉ. કેશવ બળીરામ હેડગેવાર શરૂઆતમાં તો માત્ર બાળકો અને તરુણો સાથે જ વિચારવિમર્શ કરીને એક નક્કર ભૂમિકા તૈયાર કરી રહ્યા હતા, પરંતુ તેમના વિચાર ઘણાં જ શુદ્ધ અને તાર્કિક હતા. સમાજને સંગઠિત કરવાની એક ચોક્કસ દૃષ્ટિ તેમની પાસે હતી. શરૂઆતના સમયગાળામાં તેમને ટીકા અને કટાક્ષનો પણ સામનો કરવો પડતો હતો.
જેમ કે સંઘમાં માત્ર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોનું જ વર્ચસ્વ છે. અર્ધી ચડ્ડી પહેરનારાની ટોળી શું કરી શકે વગેરે જેવા વ્યંગબાણ છૂટતા હતા. પરંતુ શિસ્ત અને અનુશાસન દ્વારા સંસ્કૃતિ સંવર્ધન એ સંઘની પ્રવૃત્તિની કેન્દ્રમાં છે. ભારતીય સમાજની એક નબળી કડી હજારો વર્ષથી છે, તે સંગઠનનો અભાવ. વિદેશી આક્રાંતાઓ ફાવી ગયા. તેનું એક જ કારણ છે કે એકતાનો અભાવ હતો.
એક બ્રિટિશ ખાનગી દસ્તાવેજમાં ભારતીય પ્રજા માટે લખવામાં આવેલું છે કે ‘ઈંિં શત વિંયશિ શક્ષફબશહશિું જ્ઞિં ૂજ્ઞસિ જ્ઞિંલયવિંયિ‘ આ વાતને સંઘ દ્વારા સમજીને પહેલા તો એકતા સ્થાપવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જ્ઞાતિ-જાતિ-ઊંચ-નીચના ભેદભાવ વગર સૌ સમાન એ ધોરણે વૈચારિક ક્રાંતિ લાવવાની શરૂઆત થઈ. તેના સારા પરિણામ પણ જોવા મળ્યા હતા અને આજે પણ તે પ્રક્રિયા ચાલુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક નાગપુર ખાતે છે. હાલમાં મોહન ભાગવત તેના વડા છે, પરંતુ સંઘમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનેક તબક્કા છે. માત્ર એક જ વ્યક્તિ પાસે કોઈ સત્તા નથી. સમગ્ર પ્રક્રિયા અનેક રીતે પસાર થાય છે. તેમાં વિચારના આટાપાટા તપાસવામાં આવે છેે અને ત્યારબાદ આખરી નિર્ણય થાય છે. તેના પૂર્વે છથી સાત તબક્કા હોય છે.
નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર તરીકે કાર્ય કરીને આગળ આવ્યા- ભાજપના સંગઠન મંત્રી બન્યા – મુખ્ય મંત્રી બન્યા અને હવે વડા પ્રધાનપદ સુધી પહોંચી ગયા. સંઘ દ્વારા તેમને દરેક પ્રકારની સુવિધા અને પીઠબળ પૂરાં પાડવામાં આવ્યાં છે તેવે વખતે હવે સંઘનું અને મોદીનું પરસ્પર નિયંત્રણ-અનુસંધાન અને પક્કડ કેવી હશે તે જોવાનું રહે છે.
સંઘ દ્વારા મોદીને સિનિયર નેતાઓ સાથે સુમેળ રાખીને તેમને વિશ્ર્વાસમાં લઈને આગળ વધવાના નિર્દેશ પણ અપાયા છે. આવે વખતે સમતોલ નિર્ણય પ્રક્રિયા દરેક સ્તરે હોવી જરૂરી બની રહે છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે બહુ ઝાઝી વાત વિશ્ર્લેષણમાં આવે છે તેવે વખતે લાભને બદલે નુકસાન વધારે થતું હોય છે.
અલબત્ત, સંઘની નિર્ણય પ્રક્રિયામાં જટિલતા વધારે છે એટલે કોઈ એક નિર્ણય હોય તો પણ તે સો વખત ચર્ચામાં આવ્યા બાદ જ અમલીકરણની દિશામાં આગળ વધે છે.
➖રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સભ્ય સંખ્યા ૫૦ લાખ જેટલી છે. તેમની પાસે ૨,૫૦૦ પૂર્ણ સમયના પ્રચારક છે. ૪૫ હજાર શાખાની સંખ્યા છે. ૮ હજાર જેટલાં સાપ્તાહિક મિલન યોજવામાં આવે છે અને ૨૫૦ જેટલી ખાસ વિશિષ્ટ શાખા છે કે જેમાં ડોક્ટર્સ – ધારાશાસ્ત્રી – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે જેવી બૌદ્ધિક પ્રતિભા પ્રસંગોપાત હાજરી આપે છે અને વિચારની આપ-લે કરે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હવે યુવાન વર્ગને વધુ જવાબદારી સોંપવાનો નિર્ણય થયો છે. તેમાં એક વાત નક્કી કરવામાં આવી છે કે ૭૫ વર્ષ વટાવી ગયેલી કોઈ વ્યક્તિને હવે સંગઠનની કોઈ જવાબદારી સોંપવામાં નહિ આવે. પરિણામ એ આવ્યું છે કે ૫૦ થી ૬૦ વર્ષની વયજૂથના કાર્યકરો આજે મહત્ત્વનો પદભાર સંભાળી રહ્યા છે. તેનાથી સંઘની પ્રતિભા સમાજમાં વધુ લોકભોગ્ય બની રહેવાની છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પ્રમુખ મોહન મધુકર ભાગવત ૬૩ વર્ષની વયના છે. તેમના સહાયકોમાં સુરેશ “ભૈય્યાજી જોશી સરકાર્યવાહક – કૃષ્ણ ગોપાલ – સંયુક્ત સરકાર્યવાહક – દત્તાત્રેય હોસંબલે, સુરેશ સોની બન્ને સંયુક્ત સરકાર્યવાહક છે જ્યારે મનમોહન વૈદ્ય પ્રચાર પ્રમુખ છે અને રામ માધવ અખિલ ભારતીય કક્ષાએ સહસંપર્ક પ્રમુખ છે.
ઉપરાંત હવે સંઘમાં ટેક્નોલોજીના નિષ્ણાતની એક ટીમ છે કે જેઓ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર નેટવર્ક દ્વારા હજારો કાર્યકરોના સંપર્કમાં રહે છે.
સંઘની સામે ઘણો કુપ્રચાર વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ ૧૯૬૨ના ચીનના આક્રમણ બાદ જ્યારે સમગ્ર દેશમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું તે વખતે ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા ખુદ તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંઘને આમંત્રણ આપ્યું હતું. તેવી જ રીતે ૧૯૬૫માં દિલ્હીની ટ્રાફિક સમસ્યા હળવી કરવા લાલબહાદુર શાસ્ત્રીએ સંઘને મદદરૂપ બનવા જણાવ્યું હતું.
સંઘની જ એક સહયોગી સંસ્થાએ વિવેકાનંદ રીક મેમોરિયલ ક્ધયાકુમારી ખાતે નિર્માણ કર્યું હતું. તેમાં વ્યક્તિગત દરજ્જે ઈન્દિરા ગાંધીએ પોતાનો નાણાકીય ફાળો નોંધાવ્યો હતો. આવા ઘણાં દૃષ્ટાંત છતાં એકતરફી રીતે જ કેટલીક કામગીરી થાય છે તેની સામે ખુદ સંઘ દ્વારા હવે જવાબ અપાય અને સાચી માહિતી રજૂ કરવામાં આવે તે યોગ્ય બાબત બની રહેશે.
સંઘની જ એક સહયોગી સંસ્થાએ વિવેકાનંદ રીક મેમોરિયલ ક્ધયાકુમારી ખાતે નિર્માણ કર્યું હતું. તેમાં વ્યક્તિગત દરજ્જે ઈન્દિરા ગાંધીએ પોતાનો નાણાંકીય ફાળો નોંધાવ્યો હતો. આવા ઘણાં દૃષ્ટાંત છતાં એકતરફી રીતે જ કેટલીક કામગીરી થાય છે. તેની સામે ખુદ સંઘ દ્વારા હવે જવાબ અપાય અને સાચી માહિતી રજૂ કરવામાં આવે તે યોગ્ય બાબત બની રહેશે.
સંઘના હાલના અગ્રતાક્રમ આ પ્રમાણે છે.
(૧) સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું સંવર્ધન અને સંસ્કૃતિ રક્ષક બાબતોને વધુ મજબૂત કરવી.
(૨) મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કારનો વ્યાપ સમાજમાં વધે તેવી ભૂમિકા તૈયાર કરવી.
(૩) યુવાન વર્ગમાં રાષ્ટ્રીય ચારિત્ર્યની ઓળખ સ્થાપિત કરવી અને તેનું ઘડતર કરવું.
(૪) મહિલાઓને સમાજમાં વધુ સારી તક મળે તેવી કામગીરી કરવી.
કોઈ કારણથી શિક્ષણ અને તેમાં પણ ગુુરુકુળ આધારિત શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વધારવાની જરૂર છે. તે દિશામાં બહુ આગળ વધી શકાતું નથી. ધર્મસ્થળોની સાથે જ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. પછી ભલે નાનકડું શિશુમંદિર હોય કે માત્ર ચાર જ ધોરણ સુધીની પ્રાથમિક શાળા હોય.
ભારતમાં ૧૮ લાખ ધર્મસ્થળો છે. જો તેને સંલગ્ન શિક્ષણ સંસ્થા હોય તો કેટલું મોટું કાર્ય થઈ શકે તેમ સમજી શકાય તેવું છે.
દરેક રાષ્ટ્રને પોતાનું રાષ્ટ્રીય ચારિત્ર્ય છે. જેમ કે બ્રિટન તેના મુત્સદ્દીપણા – શિષ્ટાચાર અને વહીવટી કુનેહ માટે જાણીતું છે, જર્મની તેના ઈજનેરી કૌશલ્ય તો ફ્રાન્સ તેના ભાષા વૈભવ – જપાન તેના દેશપ્રેમ અને શિસ્ત તેમ જ અમેરિકા તેની પરિણામલક્ષી કામગીરી માટે જાણીતું છે. તેવે વખતે ભારતની ઓળખ કઈ? આથી જ રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ માટે વધુ સક્રિય બનવાની જરૂર છે.
કરોડોનું સંગઠન ધરાવનાર સંસ્થાની વિદ્યેયાત્મક શક્તિ રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગમાં લેવાની જરૂર છે. બાકી નકારાત્મક બાબતોમાં કેટલી શક્તિ વેડફાઈ ગઈ છે તે જુદી જ ચર્ચાનો મુદ્દો છે. હાલમાં શિક્ષણ – સંસ્કાર અને ચારિત્ર્ય જેવી બાબતોને વધુ મહત્ત્વ આપવાનો અગ્રતાક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે જરૂરી છે.

No comments:
Post a Comment