જ્ઞાન સારથિ, [03.04.17 23:11]
💥💥RBI -
આજે ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫💥💥
🍋ભારતીય રિઝર્વ બેન્ક ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.
🍋રિઝર્વ બેન્ક ભારતની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે.
🍋તની સ્થાપના ૧ એપ્રિલ ૧૯3૫ના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯3૪ મુજબ થઇ હતી.
🍋બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના સિદ્ધાંતોના આધારે જ ભારતીય રિઝર્વ બેન્કનું માળખું તૈયારકરાયું હતું.
🍋પરથમ RBI Governor – ઓસ્બોર્ન સ્મિથ
🍋પરથમ ભારતીય RBI Governor -સી.ડી.દેશમુખ
🍋હાલના વર્તમાન RBI Governor – ઉર્જિત પટેલ.
@gujaratimaterial

No comments:
Post a Comment