Wednesday, April 10, 2019

મોરારજી દેસાઈ ------ Morarji Desai

Morarji Desai
Former Prime Minister of India
Image result for Morarji Desai

Description

Morarji Ranchhodji Desai was an Indian independence activist and served between 1977 and 1979 as the 4th Prime Minister of India and led the government formed by the Janata Party. Wikipedia
Born29 February 1896, Valsad
Died10 April 1995, Mumbai
Previous officesPrime Minister of India (1977–1979), Deputy Prime Minister of India (1967–1969)

જ્ઞાન સારથિ, [10.04.17 23:51]
[Forwarded from Yuvirajsinh Jadeja]
☘️⭐️☘️⭐️☘️⭐️☘️⭐️☘️
  એક સફળ નેતા : મોરારજી દેસાઈ
☘️⭐️☘️⭐️☘️⭐️☘️⭐️☘️

☘️⭐️☘️જન્મ 29 ફેબ્રુઆરી 1896(👉૨૯મી ફેબ્રુઆરીએ જનમ્યા હોય તેમનો જન્મદિવસ દર ચાર વર્ષે જ ઉજવી શકાય.)
ભડેલી, બોમ્બે પ્રેસિડેન્સી ,
બ્રિટિશ રાજ

⭐️🌐👉મોરારજી દેસાઈ ( ફેબ્રુઆરી ૨૯ , ૧૮૯૬ –
એપ્રિલ ૧૦ , ૧૯૯૫)



👉🏻⭐️🌐👉ચલણી નોટો અર્થતંત્રનો ધબકાર છે. જ્યારે સામાન્ય માનવીથી શરુ કરીને 💰પસાદાર માટે એક પાવર છે. પોકેટમાં પડેલાં પૈસાનો પાવર સૌએ અનુભવ્યો છે પરંતુ એ પાવરમાં શૉક આપવાનું કામ 👉38 વર્ષ પહેલાં મોરારજી દેસાઈ કર્યુ હતું અને આજે મોદીએ કર્યુ છે. 👉1978માં તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ 1000ની ચલણી નોટ 🚫રદબાતલ કરી હતી.

⭐️🌐👉 મોરારજી રણછોડજી દેસાઈ ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા.

⭐️🌐👉તમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન.

⭐️🌐👉આતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે 😇શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪માં ભારતના પ્રથમ અણુધડાકા 💣પછી, મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા 🤝સબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત -પાકિસ્તાનનાં ૧૯૭૧ 🏹યધ્ધ જેવી પરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

⭐️🌐👉પાછળથી તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને 👉ભારત દેશના સર્વોચ્ચ સમ્માન
ભારત રત્ન (૧૯૯૧) તેમ જ 👉પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.

⭐️🌐👉આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.

🤜🏻ડપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી.

⭐️🌐👉1930માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની ⛓લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે,

☘️"જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે."☘️

⭐️🌐👉શરી દેસાઈ આઝાદીની લડાઈ 🇮🇳દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા.

⭐️🌐👉તઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના 👥સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા.

⭐️🌐👉શરી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત 👉સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં 👉'ભારત છોડો' આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા.

⭐️🌐👉પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ 👮અને લોકો 👥વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ.

⭐️🌐👉તઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા.તેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ📈 નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી.

⭐️🌐👉ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા.

✍🏻પારુલ લોઢીયા🙏🏻


જ્ઞાન સારથિ, [10.04.17 23:51]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🤙ભાગ-2

☘️⭐️☘️⭐️☘️⭐️☘️⭐️☘️
એક સફળ નેતા : મોરારજી દેસાઈ
☘️⭐️☘️⭐️☘️⭐️☘️⭐️☘️

🏻⭐️🌐👉તઓ ચુસ્ત ગાંધીવાદી હતા. તેમણે માદક સેવનનો 🚫વિરોધ કર્યો હતો. તેઓ ખાદી અને હિન્દીનો સતત આગ્રહ કરતા હતા.

⭐️🌐👉ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.🥀

⭐️🌐👉ગજરાત વિદ્યાપીઠના ‘પ્રાણજીવન વિદ્યાર્થીભવન’માં ‘મોરારજી દેસાઈ સંગ્રહાલય’ જાણવાલાયક જગ્યા છે.👀 સાબરમતીના તીરે, ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની પડોશમાં, એકાદશવ્રતી મોરારજીભાઈનો દેહ પંચમહાભૂતમાં 🥀ભળ્યો હતો.

⭐️🌐👉તમની સમાધિ 🌸‘અભયઘાટ’ 🌸તરીકે ઓળખાય છે. અમદાવાદીઓએ સ્વચ્છતા, સુઘડતા, સુંદરતા, શાતાનો ચતુર્વેણી અનુભવ કરવો હોય તો ‘અભયઘાટ’ની મુલાકાત લેવા જેવી છે.

🏻⭐️🌐👉ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી 👉૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી 👥લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું.

⭐️🌐👉૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દૂલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી.

⭐️🌐👉રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી.

⭐️🌐👉જયારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં ⛳️સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ.

⭐️🌐👉ફલોરા ફાઉન્ટેનને માર્યા ગયેલા ૧૦૫ લોકોની યાદમાં પાછળથી 👉"હુતાત્મા ચોક"નામ આપવામાં આવ્યુ હતું. બાદમાં તેમને કેબિનેટમાં નિમણુંક મળતા તેઓ દિલ્હી ગયા હતા.

⭐️🌐👉ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત👥 મળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.

⭐️🌐👉 દસાઈએ પડોશી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની 🤝શરુઆત કરી તેમજ ૧૯૬૨નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા.

⭐️🌐👉તઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રી🤝ભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા.

⭐️🌐👉સરકારે રાષ્ટ્રીય 🚫કટોકટી💵 લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. તેમ છતાં, જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. મોરચામાં કોઇ પણ પક્ષ નેતૃત્વ ન લઇ શકવાને કારણે વિરોધી પક્ષો એ મોરારજી દેસાઈને દરખાસ્ત કરવાના પ્રયત્નો કર્યા. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચલાવેલા વિવાદી ખટલાને કારણે પરિસ્થિતી વધુ ગંભીર બની

⭐️🌐👉મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં 👉કલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા.

⭐️🌐👉તઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ 📩પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની.

⭐️🌐👉તમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ 🚫કરી અને તેનાથી રસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.

👉🏻✍🏻પારુલ લોઢીયા🙏🏻


🤙ભાગ-2

☘⭐☘⭐☘⭐☘⭐☘
એક સફળ નેતા : મોરારજી દેસાઈ
☘⭐☘⭐☘⭐☘⭐☘

🏻⭐🌐👉તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. તેમણે માદક સેવનનો 🚫વિરોધ કર્યો હતો. તેઓ ખાદી અને હિન્દીનો સતત આગ્રહ કરતા હતા.

⭐🌐👉ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.🥀

⭐🌐👉ગુજરાત વિદ્યાપીઠના ‘પ્રાણજીવન વિદ્યાર્થીભવન’માં ‘મોરારજી દેસાઈ સંગ્રહાલય’ જાણવાલાયક જગ્યા છે.👀 સાબરમતીના તીરે, ગાંધીજીના સત્યાગ્રહાશ્રમની પડોશમાં, એકાદશવ્રતી મોરારજીભાઈનો દેહ પંચમહાભૂતમાં 🥀ભળ્યો હતો. 

⭐🌐👉તેમની સમાધિ 🌸‘અભયઘાટ’ 🌸તરીકે ઓળખાય છે. અમદાવાદીઓએ સ્વચ્છતા, સુઘડતા, સુંદરતા, શાતાનો ચતુર્વેણી અનુભવ કરવો હોય તો ‘અભયઘાટ’ની મુલાકાત લેવા જેવી છે. 

🏻⭐🌐👉ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી 👉૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી 👥લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. 

⭐🌐👉૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દૂલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. 

⭐🌐👉રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. 

⭐🌐👉જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં ⛳સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ.

⭐🌐👉ફ્લોરા ફાઉન્ટેનને માર્યા ગયેલા ૧૦૫ લોકોની યાદમાં પાછળથી 👉"હુતાત્મા ચોક"નામ આપવામાં આવ્યુ હતું. બાદમાં તેમને કેબિનેટમાં નિમણુંક મળતા તેઓ દિલ્હી ગયા હતા.

⭐🌐👉ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત👥 મેળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.

⭐🌐👉 દેસાઈએ પડોશી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની 🤝શરુઆત કરી તેમજ ૧૯૬૨નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા. 

⭐🌐👉તેઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રી🤝ભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા. 

⭐🌐👉સરકારે રાષ્ટ્રીય 🚫કટોકટી💵 લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. તેમ છતાં, જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. મોરચામાં કોઇ પણ પક્ષ નેતૃત્વ ન લઇ શકવાને કારણે વિરોધી પક્ષો એ મોરારજી દેસાઈને દરખાસ્ત કરવાના પ્રયત્નો કર્યા. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચલાવેલા વિવાદી ખટલાને કારણે પરિસ્થિતી વધુ ગંભીર બની

⭐🌐👉મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં 👉કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. 

⭐🌐👉તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ 📩પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. 

⭐🌐👉તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ 🚫કરી અને તેનાથી રસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.

👉🏻✍🏻પારુલ લોઢીયા🙏🏻









No comments:

Post a Comment