Wednesday, April 10, 2019

વર્ષા અડાલજા ---- Varsha Adalaja

જ્ઞાન સારથિ, [10.04.17 20:56]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🎂💐🎂💐🎂💐🎂💐🎂
વર્ષા અડાલજા

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
“સાત પગલાં આકાશમાં” નવલકથાના લેખક
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
🚩👧🏻જન્મ
એપ્રિલ – 10, 1940; મુંબાઇ
મૂળ વતન જામનગર



👪પિતા – ગુણવંતરાય આચાર્ય ; માતા – લલિતાબેન ; 👩‍👧મોટી બહેન – ઇલા આરબ
 મહેતા

💏પતિ – મહેન્દ્ર ( લગ્ન – 1965, મુંબાઇ) ;
પુત્રીઓ – માધવી( કલાકાર), શિવાની ( એર હોસ્ટેસ)

📝અભ્યાસ📝
1960 – બી.એ ( ગુજરાતી, સંસ્કૃત)
1962 – એમ. એ. (સમાજશાસ્ત્ર)
અભિનયનો ડીપ્લોમા

🔗📎🖇
1961- 64 આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં પ્રવક્તા
📝1975- 77 ‘ સુધા’ ના તંત્રી
સંપાદન , લેખન

📍અગિયાર વર્ષની ઉમ્મરે ‘જાગતા રે’જો’  કોમેડી નાટકની નાયિકા તરીકે લટકાં મટકાં સાથે અભિનય કરી દાદ મેળવી!

📌પિતાની ‘રંગમંચ’ સંસ્થામાં નાની ઉમ્મરે વૃધ્ધાનો ભાગ સફળતાથી ભજવ્યો.

📌મોટા થયા બાદ કાકાની શશી , મૃચ્છકટિક, ઝેર તો પીધાં જાણી જાણી, પૂર્ણિમા જેવાં લબ્ધ પ્રતિષ્ઠ લેખકોના નાટકોમાં મુખ્ય નાયિકાના ભાગ ભજવ્યા.
📍પર્ણિમામાં કરુણ, પરાધીન નાચનારીની અદા જોઇ પિતા ગુ. આ. બેભાન થઇ ગયા અને તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો. ‘
અગ્રેજી નાટકો Dolls’ House , Glass Managerie માં પણ મૂખ્ય પાત્રના ભાગ ભજવ્યા

📍પરવીણ જોશી જોડે ‘કૌમાર અસંભવમ્ ‘ માં પણ કામ કર્યું .

પત્રકારત્વ પણ કર્યું.

🚩સખા જેવા પિતાના અવસાનથી ઘેરો આઘાત જે જીવનભર રહ્યો.
રેડીયો પર એનાઉન્સર તરીકે, વાર્તાલાપ આપવાનાં
📺ટી .વી. ઉપર ‘જ્યોતિ’ સિરિયલમાં પિતાના જીવન પર આધારિત ‘ કોરી કિતાબ’ એપીસોડની પટકથા લખી હતી.
પિતાના લખેલા નાટક ‘અલ્લાબેલી’ માં અભિનય

🚩થોડોક વખત ‘સુધા’ અને ‘ફેમીના’ નું સંપાદન પણ કર્યું.

📃‘મુંબાઇ સમાચાર’ માં બ્યુટી કોલમ આપતાં હતાં
🗒‘દીદીની ડાયરી’ – બહુ જ લોક્પ્રિય કટારનાં લેખિકા
📋પહેલી પ્રકાશિત કૃતિ – ‘ શ્રાવણ તારાં સરવડાં’
📋તમની શ્રેષ્ઠ કૃતિ ‘ હરિ મને આપો ને એકાદી એંધાણી’ – જેની છપાયેલી પુસ્તિકાના બળથી વડોદરા નજીકની રક્તપિત્તના દરદીઓ માટેની 🗓‘શ્રમમંદિર’ સંસ્થાને દસ લાખ જેટલી રકમનાં દાન મળ્યાં .

🗄પરિશ્રમને પ્રાધાન્ય આપતાં સર્જક
‘મારે પણ એક ઘર હોય’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’ કૃતિઓથી કીર્તિ મળી

🏴બદીવાન નવલકથાનું નાટ્ય રૂપાંતર ‘ આ છે કારાગર’ તરીke કર્યું – તેને ‘Theatre of cruelty’ નું બિરુદ મળ્યું !

📰મખ્ય રચનાઓ – 25 પુસ્તકો📕

📘નવલકથાઓ – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ( વિયેટનામના યુધ્ધત્રસ્તોના અનુભવો આધારિત)

📗લઘુનવલ – મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ

📘રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે

📕વાર્તાસંગ્રહ – સાંજને ઉંબર, એ

📕નિબંધ – વાંસનો સૂર
અન્ય લઘુનવલો, રહસ્યકથાઓ, વાર્તાઓ વગેરે

🗄લાક્ષણિકતાઓ
નવલકથાને નાટકમાં રૂપાંતર કરવાનું ગમે.
ત્રસ્ત લોકોની મનોવેદનાને થીમ બનાવેલી ઘણી રચનાઓ
રહસ્યકથાઓમાં ‘પેરી મેસન’ નો પ્રભાવ

🎉🎉સન્માન🎉🎉

🏆સાહિત્ય અકાદમી એવોર્ડ ૧૯૯૫ - તેમની પ્રથમ નવલકથા 'અણસાર' માટે.

🏆સોવિયેટ લેન્ડ નેહરૂ એવોર્ડ (૧૯૭૬)


🏆ગજરાતી સાહિત્ય પરિસદ એવોર્ડ (૧૯૭૨, ૧૯૭૫)


🏆ગજરાતી સાહિત્ય એકેડમી એવોર્ડ (૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦)


🏆કનૈયાલાલ મુનશી એવોર્ડ (૧૯૯૭)


🏆રણજિતરામ સુવર્ણચન્દ્રક (૨૦૦૫)
નંદશંકર મહેતા ચંદ્રક

🏅સરોજ પાઠક સન્માન

🏆ટકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક એવોર્ડ

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment