જ્ઞાન સારથિ, [08.04.17 12:06]
[Forwarded from Yuvirajsinh Jadeja]
📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳
યશવંત શુક્લ
📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳📚🇮🇳
📚યશવંત શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ખુબ જ જાણીતા છે.
‼️🚩 તઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે.
તેમનું આખું નામ યશવંત પ્રાણશંકર શુક્લ છે.
💢🔆તમનો ૮મી એપ્રિલ, ૧૯૧૫ના દિને ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત ખાતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો.
💢🔆તમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પુરો થયા પછી તેઓ અધ્યાપન તેમ જ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયા હતા.
📚 તમણે સાહિત્યક્ષેત્રે અનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક તરીકે કાર્યો કરી સાહિત્યકાર તરીકે વિશેષ નામના મેળવી.
‼️🚩‼️કારકિર્દી🚩🚩
• ૧૯૮૩: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
• ૧૯૭૪-૭૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ.
• નર્મદચંદ્રક વિજેતા.
📚📚📚મખ્ય રચનાઓ📚📚
• નિબંધ: કેન્દ્ર અને પરિઘ , કાંતિકાર ગાંઘીજી
• ચરિત્ર: આપણા રવિશંકર મહારાજ
• વિવેચન: ઉપલબ્ધિ , શબ્દાન્તર
• અનુવાદ: સાગરઘેલી, સત્તા, રાજવી
• સંપાદન: આધુનિક ગુજરાતી કવિતા, ગુજરાતી
✏️📌ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર.
‼️🙏 ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ.
‼️🚩૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક.
‼️🚩 ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય.
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment