Wednesday, May 15, 2019

15 May

Yuvirajsinh Jadeja:
🔻🔻ઈતિહાસમાં 15 મે નો દિવસ‼️‼️


🔫🔫મશીન ગનની શોધ 🔫🔫

બ્રિટિશ સંશોધક જેમ્સ પકલે ધડાધડ ફાયરિંગ કરી શકે તેવી બંદુક શોધીને તેની પેટન્ટ વર્ષ 1718 ની 15 મી મેના રોજ મેળવી હતી . આ મશીન ગન સાત મિનિટમાં 63 રાઉન્ડ ફાયરિંગ કરતી હતી .

💡🔦💡NDAની સ્થાપના💡🔦💡

13 મહિનાની સરકાર પડી ગયા બાદ અટલ બિહારી વાજપેયીએ પ્રાદેશિક પક્ષોને ભેગા કરીને વર્ષ 1999 ની 15 મી મેના રોજ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ( NDA ) ની સ્થાપના કરી હતી અને સરકાર બનાવી હતી .

🐭🐭મિકી માઉસ🐹🐹
વોલ્ટ ડિઝનીના સૌથી લોકપ્રિય કાર્ટુન કેરેક્ટર મિકી માઉસ('પ્લેન ક્રેઝી')ને વર્ષ ૧૯૨૮માં આજના દિવસે પહેલીવાર દુનિયા સામે મૂકવામાં આવ્યું હતું. શરૂઆતમાં પોઝિટિવ રિસ્પોન્સ ન મળતાં થોડા સુધારા સાથે તેને ફરી લોન્ચ કરાયુ હતું .

💢જન્મ

👉૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર 
ભારતીય ધર્મ સુધારક (અ. ૧૯૦૫)

👉૧૯૦૭ – સુખદેવ થાપર , ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)

👉૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે ( Tenzing Norgay ), (અપનાવાયેલ જન્મતારીખ) શેરપા પર્વતારોહક,પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. (અ. ૧૯૮૬)

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:

Post a Comment