🔮⚔⚔⚔⚔
ઈઝરાયલ
🇦🇱⚔⚔⚔⚔
રાજધાની =જેરુશલેમ
સત્તાવાર ભાષા હિબ્રૂ , અરબી
▫️Ethnic groups
(2016)
74.8% Jewish
20.8% Arab
4.4% other
☢Religion
74.8% Jewish
17.6% Muslim
2% Christian
1.6% Druze
4% other
Demonym Israeli
Government Unitary parliamentary c
• President Reuven Rivlin
• Prime Minister Benjamin Netanyahu
Legislature Knesset
Independence
• Declared 14 May 1948
• Admission to UNO
11 May 1949
ચલણ ઇજરાઈલી નવી
સ્વતંત્રતા પેલેસ્ટાઈનના બ્રિટિશ જનાદેશ થી
· ઘોષણા ૧૪ મે, ૧૯૪૮
🐾ઈઝરાયલ રાષ્ટ્ર ( ઇબ્રાની ) એક દક્ષિણપશ્ચિમ એશિયા માં સ્થિત એક દેશ છે.
✏️ આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં
લેબનાન છે, પૂર્વ માં સીરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઈજીપ્ત છે .
🐾🐾✏️મધ્યપૂર્વ માં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે .
✏️ઇતિહાસ અને ગ્રંથોંની અનુસાર યહૂદિયોં નું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ઈસાઇયત , ઇસ્લામ અને યહૂદી ધર્મોં માં પ્રમુખતા થી લેવાય છે .
✏️🐾 યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપ ના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં . ઓગણીસમી સદીના અન્ત માં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદિયોં ઉપર કરાયેલ અત્યાચાર ને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોંથી ભાગી જેરૂશલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં .
✏️🐾સન્ ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.
✏️🐾જેરુસલેમ ઇસરાયલ ની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતા થી લેવાય છે .
🗣અહીંની પ્રમુખ ભાષા ઇબ્રાની (હિબ્રૂ) છે, 👉જે ડાબે થી જમણે લખાય છે, અને અહીંના નિવાસિઓને ઇસરાયલી કહે છે .
📲📱ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો ઠીકઠીક વિકાસ થયો છે.
💠ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.
🌀💠ઈસરાયલ શબ્દ નો પ્રયોગ બાઈબલ અને તેથી પહેલાંના સમયકાળથી થતો રહ્યો છે . બાઈબલ અનુસાર ઈશ્વરના દૂત સાથે યુદ્ધ લડવા બાદ જેકબ નું નામ ઇસરાયલ રખાયું હતું. આ શબ્દ પ્રયોગ તે સમયે (કે પહલાં)થી યહૂદીઓની ભૂમિ માટે કરાતો રહ્યો છે .
♻️♻️♻️આફતને પડકારનારો પરાક્રમી દેશ ઇઝરાયેલ♻️♻️♻️
💠ઇઝરાયેલ એક સાહસિક અને પ્રગતિશીલ દેશ છે. તેની ઉત્તરમાં લેબેનોન, પૂર્વમાં સિરિયા અને જોર્ડન તથા દક્ષિણ પશ્ચિમમાં ઇજિપ્ત દેશ આવેલો છે. આ દેશે વિપરીત સમય સંજોગો વચ્ચે અનેક પડકારો ઝીલી લઈને કરેલો વિકાસ ઊડીને આંખે વળગે છે. કૃષિઉદ્યોગ, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંરક્ષણ, કોમ્યુનિકેશન, આઈટી, પર્યાવરણ તથા મેનેજમેન્ટના વગેરે વિષયોમાં તેની સફળતાનાં અઢળક ઉદાહરણો આપવામાં આવે છે.
🌀💠🌀ઇઝરાયેલના યહૂદીઓનો ૪૦૦૦ વર્ષનો ઇતિહાસ મોટેભાગે યાતનાઓ અને કષ્ટોથી ભરેલો છે. યહૂદીઓની ઉત્પત્તિ અને વિકાસ અંગે તેમના ધર્મગ્રંથ અહદનામામાં વિસ્તારથી વર્ણન છે. ઈસુ ખ્રિસ્તના જન્મનાં ૨૦૦૦ વર્ષ પહેલાં અબ્રાહમ (ઇસ્લામમાં ઇબ્રાહિમ)ના દીકરા ઇસ્સાક અને ઇસ્સાકના દીકરા યાકુબે યહૂદીઓને સંરક્ષણ આપ્યું હતું. યાકુબે યહૂદીઓના ૧૨ જાતિ સમૂહોને ભેગા કરીને એક રાજ્ય બનાવ્યું, જે ઇઝરાયેલના નામથી ઓળખાયું. યાકુબના પુત્ર યહૂદાના નામ પરથી તેના વંશજો યહૂદીઓ તરીકે ઓળખાવા લાગ્યા. ત્યારબાદ હઝરત મુસાએ યહૂદીઓને સદાચારના દસ નિયમો તથા નિરેશ્વરવાદનો ઉપદેશ આપ્યો.
કાળક્રમે દાઉદનો પુત્ર સુલેમાન (સોલોમન) ઇઝરાયેલની ગાદી પર આવતા યહૂદીઓની પ્રગતિનાં દ્વાર ખૂલી ગયાં. સોલોમને અરબ, એશિયા, યુરોપ, આફ્રિકા અને ભારત સાથે સંબંધો જોડયા હતા. ઈ.સ. પૂર્વે ૯૩૭માં સોલોમનનું મૃત્યુ થતાં ઇઝરાયેલના માથે પનોતી બેઠી. ૧૦૦ વર્ષ સુધી અરાજકતા ચાલી, જેમાં યહૂદીઓ અંદરોઅંદર લડતા રહ્યા. આનો લાભ ઉઠાવીને અસુરિયાઓએ પોતાનું શાસન સ્થાપ્યું, જેને ખલ્દિયોએ છીનવી લીધું. ઈ.સ. પૂર્વે ૫૫૦માં ઈરાનના ઉદાર અને ન્યાયપ્રિય હમખાની રાજવંશે જેરૂસલેમમાં યહૂદી ધર્મસ્થળનો જીણોદ્ધાર કરાવ્યો, જે એકમાત્ર ખુશ થવા જેવી ક્ષણ રહી. ઈ.સ. પૂર્વે ૧૯૮માં યુનાની રાજા અંતિઓક્સ ચોથાએ યહૂદી ધર્મનું પાલન ગુનો ગણીને તેના પર પ્રતિબંધ ફરમાવ્યો. સાયમન નામના એક શક્તિશાળી યહૂદી સેનાપતિએ સાહસ કરીને યુનાનીઓને ઇઝરાયેલમાંથી તગેડી મૂક્યા. ઈ.સ. પૂર્વે ૧૩૫માં રોમન સમ્રાટ ડાદ્રિયને જેરૂસલેમ શહેરને ખોદીને રોમનગર ઊભું કર્યું. આ નવા રોમનગરના ઝાંપા પર યહૂદીઓના પ્રવેશની મનાઈનું બોર્ડ વાંચીને યહૂદીઓ વિલા મોઢે પાછા ફરતા હતા. આ ઘટનાનાં ૨૦૦ વર્ષ પછી રોમનના પ્રથમ ઇસાઈ સમ્રાટ કોસ્તાંતીએ ફરી જેરૂસલેમ નામ પાડીને ભૂલ સુધારી હતી. રોમનોને ઈ.સ. ૬ઠ્ઠી સદીમાં અરબોના ખલીફા ઉમરે હરાવી દેતા ઇઝરાયેલમાં ઇસ્લામનું આગમન થયું. ખુદાના બંદા ખલીફા ઉમરે જેરૂસલેમમાં યહૂદીઓના ધર્મસ્થળનો કચરો જાતે સાફ કરીને યહૂદીઓને સોંપ્યું. ઇઝરાયેલ અને જેરૂસલેમ અરબોએ ઈ.સ. ૧૦૯૯ સુધી રાજ કર્યું. ત્યારબાદ ખ્રિસ્તીધર્મીના જોનિસારોએ સાડા પાંચ લાખના વિશાળ સૈન્ય વડે ઇઝરાયેલ પર હુમલો કરીને ૮૦ વર્ષ સુધી શાસન કર્યું. ઈ.સ. ૧૧૪૭થી ઈ.સ. ૧૨૦૪ દરમિયાન ખ્રિસ્તીઓ અને ઇસ્લામીઓ વચ્ચે ઇતિહાસમાં ક્રુસેડ તરીકે જાણીતા બનેલાં ચાર ધર્મયુદ્ધો થયાં, જેમાં અરબોએ મચક આપી નહીં.૧૩મી અને ૧૪મી સદીમાં હુલાકુ અને તૈમુરલંગે જેરૂસલેમ પર આક્રમણ કર્યું હતું. છેક ૧૯મી સદી સુધી ઇઝરાયેલ ક્યારેક ઇજિપ્ત તો ક્યારેક તુર્કીના કબ્જામાં રહ્યું.
🔰♻️🔰આધુનિક ઇઝરાયેલનો ઉદય🔰
૧૯૧૭માં બ્રિટિશ સેનાએ ઇઝરાયેલ દેશનો કબજો લીધા પછી બ્રિટિશ વિદેશમંત્રીએ બાસકોટે યહૂદીઓનો ધર્મદેશ હોવાનું જાહેર કર્યું. ૧૯૩૯થી ૪૫ દરમિયાન થયેલા બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓએ ખૂબ સહન કરવું પડેલું. છેવટે ૧૯૪૮માં ઇઝરાયેલ નામનો સ્વતંત્ર દેશ દુનિયાના અસ્તિત્વમાં આવ્યો. ઇઝરાયેલે વિશ્વમાં ક્યાંય પણ રહેતા યહૂદીઓને ઇઝરાયેલમાં વસવાટ કરવાનું નિમંત્રણ આપ્યું. ઇઝરાયેલનો ઉદય થતાં જ આરબ દેશોના પેટમાં તેલ રેડાયું. આરબો અને ઇઝરાયેલ વચ્ચે થતાં રહેલાં યુદ્ધોની કથા તાજી અને જાણીતી છે. ઇઝરાયેલને પોતાના પાડોશી દેશો સાથે આજે પણ સીમા વિવાદ ચાલે છે.
🌐Ⓜ️Ⓜ️અર્થતંત્ર💠Ⓜ️Ⓜ️
ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર તેના મુખ્ય ક્ષેત્રો છે. કટ ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેતીની પેદાશોની તે નિકાસ કરે છે. સકળ ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે. તેના મુખ્ય વેપારમાં ભાગીદાર દેશોમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોનો સમાવેશ થાય છે. પ્રવાસ ઉદ્યોગ પણ સારા એવા પ્રમાણમાં વિકસ્યો છે. પ્રાચીન પવિત્ર જેરૂસલેમ શહેરની વર્ષે ૩.૫ મિલિયન કરતાં પણ વધુ લોકો મુલાકાત લે છે. ઇઝરાયેલના અર્થતંત્રનો વિકાસ ૨૦૧૧માં ૪.૭ ટકા રહ્યો હતો.
♻️સામાજિક -ધાર્મિક જીવન
યહૂદીઓનું જીવન પરંપરા અને આધુનિકતાના સંગમ જેવું છે. ટેલિવિઝન અને રેડિયો અહીંનાં લોકપ્રિય માધ્યમો છે. અહીં શનિવાર રજાનો દિવસ છે. મહિલાઓ ઘરમાં જાતજાતની ડિઝાઇનવાળાં સ્ટેન્ડ પર મીણબત્તીઓ પ્રગટાવીને ડિનર ટેબલ પાસે મૂકે છે. શનિવારની સાંજે ભોજન પહેલાં મદિરા પીવાનું ચલણ છે. તેના માટે ખાસ પ્રકારના કાચના ગ્લાસનો ઉપયોગ થાય છે. સુખી ઘરમાં આ કપ સોના, ચાંદીના પણ હોય છે. મોટાભાગના લોકો રજાનો દિવસ ઘરે પરિવાર સાથે ગાળે છે. વડીલો તથા શ્રદ્ધાળુઓ સિનેગોગ્સ (ધર્મસ્થળ)માં જઈને ભક્તિ કરે છે. રોશ હશાના તથા યોમકિપૂર યહૂદીઓના મહત્ત્વના તહેવારો છે. યોમકિપૂર તહેવારમાં યહૂદીઓ પાપ ધોવાઈ જાય તે માટે ઉપવાસ રાખે છે. આ તહેવારનું એટલું મહત્ત્વ છે કે તે દિવસે ટીવી તથા રેડિયો પર પ્રસારણ થતું નથી. મનોરંજનનાં તમામ સ્થળો બંધ રહે છે. લોકો વીજળીનો પણ ઉપયોગ કરતા નથી. બાઇબલના આદેશ મુજબ યહૂદીઓ ઘરના બારણાની ઉપર તેમજ દરવાજા પર શદાઈ શબ્દ લખેલું મજૂજા નામનું એક લંબચોરસ ચર્મપત્ર રાખે છે, જેનો અર્થ ઇઝરાયેલના દરવાજાનો રક્ષક એમ થાય છે. યહૂદીઓ પોતાના ગળામાં પણ આ મજૂજા પહેરતા હોય છે. સમૂહમાં રહેતી કિબુત્ઝ કોમ્યુનિટી પણ વિશિષ્ટ ઓળખ ધરાવે છે.
🔰♻️🔰વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ માસમાં ઈઝરાયલની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને રાષ્ટ્રો ભારત અને ઈઝરાયલ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વિકસાવવા પર વાટાઘાટો કરાઈ હતી. જે અનુસાર ભારત તેની પ્રથમ મિસાઈલ આર્મડ્ ડોન ઈઝરાયલ પાસેથી ખરીદશે જે બોર્ડર પર ખાસી એવી ઉપયોગી નિવડશે. આ હેરોન ટીપી આર્મડ્ ડ્રોન નામની મિસાઈલ ડીટેકટ અને ટ્રેકીંગમાં સક્ષમ છે. આ ડ્રોન હવામાં ગોળીબાર કરવામાં સક્ષમ છે.
👁🗨👁🗨ભારતને વ્યુહાત્મક સાધન સરંજામ પહોંચાડનાર ઈઝરાયલ મોદી સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેકટમાં મહત્વનો ભાગ ભજવશે. ઈઝરાયલે ભારતીય ખાનગી સેકટરોમાં ઉત્પાદન કરવામાં ભાગીદારીની તૈયારી દાખવી છે.
▪️આ ૧૦ હેરોન ડ્રોન વર્ષ ૨૦૧૫થી પ્રોસેસમાં છે એટલે કે ત્રણ વર્ષથી તેને બનાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે હવે, ડિલીવરી માટે તૈયાર થઈ ચૂકયું છે. આ મિસાઈલને વહેલી તકે ભારત લાવવામાં આવશે. ઈઝરાયલે આ હેરોન ટીપી ડ્રોનને ફેબ્રુઆરી માસમાં બેંગ્લોરના એરોઈન્ડિયાઓમાં ડીસ્પ્લે કર્યું હતું. અહેવાલોના જણાવ્યા અનુસાર ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ ડીફેન્સ મંત્રાલયે ઈઝરાયલ પાસેથી એકી સાથે ૧૦ મિસાઈલ ‚પિયા ૪૦૦ મીલીયન ડોલરમાં ખરીદવાની મંજુરી આપી હતી. આજ પ્રકારનું આર્મડ્ ડ્રોન વર્ષ ૨૦૧૫માં પણ ખરીદ્યું હતું. દુશ્મન દેશોનો ખાત્મો કરવા આ મિસાઈલ ભારત માટે મહત્વની બની રહેશે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment