Friday, May 17, 2019

શૂલર એસ . વ્હીલરે --- Schuler S Wheeler


💁🏻‍♂ કોણે કરી પંખાની શોધ જાણો 👇


☢️ ગરમીમાં હવા આપીને ઠંડક આપનાર પંખો ઊર્જા થી ચાલતું યંત્ર છે .

☢️ ઊર્જા થી ચાલતા પંખાની શોધ 1882 માં શૂલર એસ . વ્હીલરે કરી હતી .

☢️ તઓ એક અમેરિકન ઈજનેર વૈજ્ઞાનિક હતા .

☢️ આ પહેલાં ઠંડક મેળવવા લોકો હાથથી ચાલતા પંખાનો ઉપયોગ કરતા હતા .

☢️ હાથથી ચલાવવામાં આવતા પંખામાં ઘણી મહેનત લાહતી હતી .


☢️ લાંબો સમય પંખો ચલાવવામાં આવતા હાથમાં દુખાવો થવા લાગતો. આ કારણે શૂલરે ઊર્જા થી ચલતો પંખો બનાવવાનો વિચાર્યુ.

☢️ તણે શરૂઆત માં બે પાંખિયાંવાળો પંખો બનાવ્યો હતો .

☢️ બને પાંખિયાં એક પ્રોપેલર શાફટ સાથે જોડાયેલાં હતાં .

☢️ શાફટ એક ઈલેક્ટ્રીક મોટર સાથે જોડાયેલી હતી .

☢️ હાલમાં બે પ્રકારના પંખા ઉપલબ્ધ છે .

☢️ એક સિલિંગ ફેન અને બીજો ટેબલ ફેન જોકે આજકાલ પંખાની જગ્યા એસીએ લઈ લીધી છે .

Join https://t.me/ONLYSMARTGK

✍️ અરવિંદ વરિયા

No comments:

Post a Comment