🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🙏
🇮🇳🇮🇳વિનાયક દામોદર સાવરકર🙏🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
💢જન્મ ૨૮ મે ૧૮૮૩
ભાગુર, નાસિક , મહારાષ્ટ્ર
💢મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬
મુંબઈ , મહારાષ્ટ્ર
💢મૃત્યુનું કારણ આમરણાંત ઉપવાસ
♦️અન્ય નામો ♦️સ્વાતંત્યવીર સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ
💢વંશીયતા મરાઠી
✏️શિક્ષણ બી.એ., બેરિસ્ટર (લંડન)
🔆🔆માતૃસંસ્થા મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન
🔆માટે જાણીતા છે
ભારતીય સ્વાતંત્રય આંદોલન, હિંદુત્વ
💢રાજકીય પક્ષ
અખિલ ભારતીય હિંદુ મહાસભા
💢ધર્મ હિંદુધર્મમાં નાસ્તિકવાદ
જીવનસાથી (ઓ)
યમુનાબાઇ
💢બાળકો પ્રભાકર (શિશુ અવસ્થામાં મૃત્યુ), વિશ્વાસ અને પુત્રી પ્રભાત ચિપલુનકર
💢માતાપિતા દામોદર સાવરકર
યશોદા સાવરકર
💢સંબંધી🔆 ગણેશ દામોદર સાવરકર (ભાઇ), નારાયણ દામોદર સાવરકર (ભાઇ), મૈના દામોદર સાવરકર (બહેન)
🙏🙏વિનાયક દામોદર સાવરકર (જન્મ 28મી મે, 1883 - મૃત્યુ 26મી ફેબ્રુઆરી, 1966) ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.
🙏🙏જેથી તેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા.
👉 હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે.
👉👉સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દરદર્શી રાજનેતા પણ હતા.
તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે 📚🙏જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.
🙏👉તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ 📚‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’📚 નામની બુકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ મૂળ મરાઠી ભાષામાં 👉📚1908ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો.
👉🐾એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. 👉🐾અંતમાં આ પુસ્તક 1909ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો.
👉 આ પ્રતિબંધને 1946ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.
👉1906માં 23 વર્ષની વયે એમણે લંડન તરફ પ્રસ્થાન કર્યું. 1909માં બેરિસ્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ગુજરાતના શ્યામજી કૃષ્ણવર્માએ 1897માં લંડનમાં હાઈગેટ પાસે ક્રોમવેલ હાઉસ ખરીદ્યું હતું જેમાં હિંદુસ્તાની વિદ્યાર્થીઓ રહેતા હતા.1906ના વર્ષની આસપાસ આ મકાન ભારતભવનમાં લગભગ 14 વિદ્યાર્થીઓ રહેતા હતા. એમાંથી કેટલાંકનાં નામો: વિઠ્ઠલભાઈ પટેલ, લાલા હરદયાળ, મદનલાલ ધિંગરા, ભાઈ પરમાનંદ, માદામ કામા, વિનાયક દામોદર સાવરકર...!
🎠🗿🎠🗿🎠🗿🎠🗿
ભારત માતાના એક પનોતા પુત્ર સ્વાતંત્ર્યવીર વીર સાવરકર
🎠🎠🎠🎠🎠🎠🎠
🏹🏹નીડર, જાંબાજ અને દેશભક્તિના પર્યાય સમા આ સિંહપુરુષના જીવનમાંથી યુવાનોને દેશભક્તિના અનેક પાઠ મળે છે.
🖌આ બે પ્રસંગો વીર સાવરકરનો મિજાજ, નીડરતા, દેશભક્તિ અને હિંમત બતાવે છે. સમાજમાં ઓછી અને જેલમાં વધારે વીતેલી એમની જિંદગીમાં આવા તો અનેક પ્રસંગો છે. એમની જિંદગી જાણીએ તો એમ લાગે જાણે એમની જિંદગીની એક એક ક્ષણ રોમાંચથી ભરપૂર હતી, એ રોમાંચ હતો ભારત માતાની આઝાદીનો.
⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
⛳૧ જુલાઈ, ૧૯૦૯નો દિવસ. મદનલાલ ઢીંગરાએ કર્જન વાયલી નામના એક અંગ્રેજની છડેચોક હત્યા કરી નાખી. થોડા સમય બાદ ઇન્ડિયા હાઉસ ખાતે લૉર્ડ કર્જન વાયલીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હકડેઠઠ ભીડ જામી હતી. લોકો વાયલીનાં વખાણ અને હત્યા કરનારાની ટીકા કરી રહ્યા હતા. આગાખાન નામના એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું, ‘આ સભામાં સર્વસંમતિથી હત્યાની નિંદા કરવામાં આવે છે.’
આ વાત સાંભળીને સભામાં બેઠેલો પાતળા બાંધાનો, બેઠી દડીનો પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઊભો થયો, ‘એક મિનિટ ! આ સભામાં હું પણ છું.’
આગાખાને કહ્યું, ‘હા, તો શું થયું ?’
‘આપે હમણાં જ કહ્યું કે, આ સભામાં સર્વસંમતિથી કર્જન વાયલીની હત્યાની નિંદા કરવામાં આવે છે, પણ હું હત્યાની જરાય ટીકા નથી કરતો. મારા સિવાય ભલે બધા ટીકા કરે. હું તો આ હત્યાને સર્વથા યોગ્ય ઠેરવું છું.’
સભામાં હાહાકાર મચી ગયો. લોકો સ્તબ્ધ થઈ ગયા. એક પચ્ચીસ વર્ષનો છોકરો નિર્ભયતાપૂર્વક બોલતો હતો, પણ કોઈની મજાલ નહોતી કે એની સામે અવાજ પણ કરી શકે. એનો બાંધો ભલે પાતળો હતો, પણ હૈયું મજબૂત હતું, એ બેઠી દડીનો ભલે હતો, પણ એની દેશભક્તિની ઊંચાઈ ખૂબ ઊંચી હતી.👨🏻✈ એ નીડર વીરનું નામ હતું સાવરકર... વિનાયક દામોદર સાવરકર.
એ વખતે ટોળાં વચ્ચે ડણક મારનાર એ એકલો સિંહપુષ હતો : એકલ ‘વીર’ સાવરકર.
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🖍🖌🖍🖌🖍🖌🖍🖌🖍
૨૬ વર્ષના વિનાયકનું એક એક રૂવાડું મા ભારતીની આઝાદી ઝંખી રહ્યું હતું. ૧૯૧૦નું વર્ષ હતું. લંડન અને પેરિસમાં રહીને પણ સાવરકર ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. અંગ્રેજોની છાતી પર ચડીને પ્રવૃત્તિઓ કરતા.
આટલી યુવાન ઉંમરે તેમણે દેશભરમાં અખંડ હિન્દુસ્થાનના નિર્માણના સંકલ્પને ગાજતો કરી દીધો હતો.
અંગ્રેજો હચમચી ગયા હતા.
✏ ૧૯૧૦ની ૮મી જુલાઈએ, પેરિસથી લંડન આવેલા સાવરકરને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓના કારણે ગિરફતાર કરવામાં આવ્યા હતા.
🔎બ્રિટનથી ભારત લાવવા માટે એક જહાજમાં તેમને લઈ જવામાં આવતા હતા. સમુદ્રની જેમ જ એમની છાતીમાં ભારત માતાની આઝાદીની આકાંક્ષાના મોજાં ઊછળી રહ્યાં હતાં. એમણે વિચાર્યંુ-જો હું જ મુક્ત નહીં હોઉં તો ભારત માતાને કોણ મુક્ત કરશે? કોણ ક્રાન્તિની મશાલ જલતી રાખશે?
આમ વિચારીને તેમણે જહાજમાંથી કૂદકો મારી અંગ્રેજોના હાથમાંથી છટકી જવાનો નિર્ણય કર્યો. કૂદકો માર્યો અને વાંભ વાંભનાં મોજાંને ચીરતા આગળ નીકળ્યા, પણ બદકિસ્મતી એવી હતી કે ફ્રાંસના માર્સેલ્સ બંદરે તેઓ પકડાઈ ગયા. ફ્રેંચ સરકારે સાવરકરને અંગ્રેજોને હવાલે કરી દીધા. કેસ થયો અને એમને ડબલ જનમટીપની સજા થઈ. એક જ જિંદગીમાં બે જનમટીપની સજાનો અન્યાય થયો. કારણ? કારણ કે અંગ્રેજો જાણતા હતા કે આ સિંહ છે, ૨૫ વરસે બહાર આવીને પણ એમને છોડશે નહીં.
જજ સાહેબે સજા સંભળાવતાં કહ્યું, ‘અંગ્રેજ સરકાર તમને ડબલ જનમટીપની સજા કરે છે. કાળાપાણીની સજા કરવામાં આવે છે. તમે હવે ૫૦ વર્ષ બાદ જેલમાંથી મુક્ત થશો.’
આ સાંભળી સાવરકર મંદ મંદ મુસ્કુરાયા. જજ સાહેબે ગુસ્સાથી પૂછ્યું, ‘હસો છો કેમ ?’
સિંહ ડણક મારતો હોય એમ સાવરકર બોલ્યા, ‘તમે મને ૫૦ વર્ષની સજા કરી, પણ શું અંગ્રેજો ૫૦ વર્ષ રાજ કરી શકશે ખરા ?’
સાવરકરે સણસણતો તમાચો માર્યો હતો. કોર્ટમાં હસાહસ થઈ ગઈ. જજ બોલ્યા, ‘માઈન્ડ યૉર લેંગવેજ. કોર્ટનો ફેંસલો આખરી છે. ડબલ જનમટીપ !’
🏺સાવરકર બોલ્યા, ‘ચાલો, મને ડબલ જનમટીપ કરીને ઈસાઈયત સત્તાએ હિન્દુ ધર્મના પુનર્જન્મના સિદ્ધાંતને માન્યો તો ખરો ?!’
💈🖍મૂળ મહારાષ્ટ્રના નાશિકના ભગૂર ગામમાં રહેતા દામોદર પંત અને તેમનાં ધર્મપત્ની રાધાબાઈના ઘરે ૨૮મી મે, ૧૯૮૩ના રોજ જન્મેલા અને ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ દેશભક્તિના રંગે રંગાઈ આથમી ગયેલા વિનાયક દામોદર સાવરકર એટલે; ભારત માતાને સ્વતંત્ર કરવા માટે જાનફેસાની કરનારા વીર પુત્રોમાંના અગ્ર હરોળના પુત્ર. લોકોને ભલે પોપટપાઠ પઢાવવામાં આવ્યા હોય કે, આઝાદી ખૂનનો એક પણ કતરો વહાવ્યા વિના અહિંસાથી આવી છે, પણ વાત ખોટી છે. આ દેશની આઝાદી વીર સાવરકર જેવા અનેક સપૂતોનાં ગરમ ગરમ રક્ત રેડાયાં ત્યારે નીપજી છે.
જે યુવાનો દેશભક્તિ અને સમાજકાર્ય સાથે જોડાયેલા છે, જે નાની ઉંમરે પણ સોશિયલ મીડિયાનું વ્યસન છોડીને, ઇતિહાસનું સેવન કરે છે એવી પેઢી તો ચોક્કસ આ વીરની વીરતાથી અવગત હશે, પણ બાકીની પેઢી માટે કદાચ આ નામ ક્રાન્તિકારીઓની યાદીમાં આવતાં એક નામથી વિશેષ કંઈ નહીં હોય !
🏹આજે ભારતની જ ભૂમિ પર ઊભા રહી,જે.એન.યુ.માં કુવિચારી કનૈયાઓ દેશવિરોધી નારાઓ લગાવી રહ્યા છે અને આપણા જ દેશના કેટલાક દેશદ્રોહીઓ એને સાથ આપી રહ્યા છે ત્યારે, આજના યુવાનોએ વીર સાવરકર જેવા નીડર ક્રાન્તિકારીને ઊંડાણપૂર્વક જાણવા જરી છે. આજે જો દેશમાં વીર સાવરકર જેવા યુવાન હોત તો કોઈ કનૈયો દેશવિરોધી નારા લગાવવાની હિંમત ન કરી શક્યો હોત, કે ન તો કોઈ એને સાથ આપવાની પણ હિંમત કરી શક્યો હોત.
🖍માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે 🖍🖌ડબલ જનમટીપની સજા વહોરનાર આ યુવાન સાવરકર આજના યુવાનોના આદર્શ હોવા જોઈએ. અહીં વાત હિંસાની નથી, હિંમતની છે. સાવરકરે માત્ર શાળાનો અભ્યાસ કરવાની ઉંમરે ગામના મુસ્લિમોની ભગૂરની મસ્જિદ પર હિંમતથી ઘા કરેલો અને મુસલમાનોની બાંગ બંધ કરાવેલી. એ હિંમત અને તાકાત એમનામાંથી શીખવાની છે. જૂઠી વાતનો વિરોધ કરવાની શક્તિ એમનામાંથી શીખવાની છે. આફતો વચ્ચે કેમ જીવવું ? એ પણ સાવરકર શીખવે છે અને યુવાનીનો ખરો ઉદ્દેશ શું હોય ?
એ પણ શીખવે છે. સાવરકરની જિંદગી જાણશો તો ખ્યાલ આવશે કે આ વીરે પોતાની આખી જિંદગી માતૃભૂમિને સમર્પિત કરી દીધી હતી.
ગુજરાતના વિખ્યાત લેખક ડૉ. શરદ ઠાકરની તેજીલી કલમે સાવરકરના જીવન પર આધારિત નવલકથા ‘સિંહ પુરુષ’ પ્રકાશિત થઈ ચૂકી છે. જેના પાને પાને સાવરકરની ડણક અને પ્રેરણા પડઘાય છે !
સાવરકરની જિંદગી જ યુવાનો માટે એક આદર્શ પ્રેરણાપથ છે. બાળપણથી લઈને જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી એમણે જીવેલી જિંદગી યુવાનોને હિંમત, નીડરતા, દેશભક્તિ અને બીજા અનેક ગુણો શીખવે છે.....
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
સાવરકરની જિંદગી જ યુવાનો માટે એક આદર્શ પ્રેરણાપથ છે. બાળપણથી લઈને જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી એમણે જીવેલી જિંદગી યુવાનોને હિંમત, નીડરતા, દેશભક્તિ અને બીજા અનેક ગુણો શીખવે છે..... આવો એ જિંદગાની જાણીએ અને શીખ મેળવીએ...
🏹🏹વ્યાયામ શાળા - કમજોરીને દૂર કરો🏹🏹🏹
પ્રચંડ પ્રતિભાધારી વિનાયકે બાળપણમાં જ આ દેશમાં કોમી હુલ્લડો જોયાં. તેણે જોયું કે હિન્દુ પ્રજા વારંવાર માર ખાય છે, કારણ કે તે શારીરિક, માનસિક અને એકતાની રીતે કમજોર છે. આ કમજોર પ્રજાને સૌથી વધુ કમજોર ધર્મ અને અધ્યાત્મવાળા બનાવે છે. પરલોકના નામે આ લોકથી ભગાડનારા અને હું શરીર નથી પણ આત્મા છું એવું બોલીને શરીરની ઉપેક્ષા કરાવનારા પ્રજાને દુર્બળ બનાવે છે. આથી સર્વપ્રથમ ગુમરાહ પ્રજાને બળવાન બનાવવી જરી છે. તેમણે વ્યાયામશાળામાં જવા માંડ્યું અને શરીરને પથ્થર જેવું બનાવવા વ્યાયામ કરવા માંડ્યો.
હાડપિંજર જેવું શરીર હોય અને મહાન આત્માની વાતો કરે તે હાસ્યાસ્પદ કહેવાય. વિનાયકનું શરીર મજબૂત અને દૃઢ થવા લાગ્યું. સાવરકર જેમ યુવાનો આ માર્ગે વળે એ પણ એક સાધના છે.
🇮🇳🇮🇳🇮🇳દેશસેવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી🇮🇳🇮🇳🇮🇳🇮🇳
વિનાયક ૧૦ વર્ષનો થયો ત્યારે માતા રાધાબાઈનું અવસાન થઈ ગયું. જે બાળકને માનું સુખ ન મળ્યું હોય તે અભાગિયું કહેવાય, પણ બધું તો આપણા હાથમાં નથી હોતું. પિતા દામોદર પંતે મા-બાપનો પ્રેમ આપી એમને સાચવ્યા. વિનાયકે માતા વિનાની જિંદગીનાં રોદણાં રોયા વિના જિંદગીમાં આગળ ધપતો રહ્યો.
🖌 વિનાયક બચપણથી જ કવિતા રચતો. એટલે તે જન્મજાત કવિ હતો.
૧૮૯૪માં ચાફેકર બંધુઓએ (ત્રણ ભાઈઓ) "હિન્દુ ધર્મરક્ષિણી સભાની સ્થાપના કરી હતી, જે કમજોર થયેલી હિન્દુ પ્રજાનું રક્ષણ કરવાનું આંદોલન ચલાવતી હતી. આ રક્ષણ વિધર્મીઓના આક્રમણથી, અંગ્રેજ શાસકોના ત્રાસથી તથા અંદરો અંદરના અન્યાય, અસંગઠિતતા અને અવ્યવસ્થાથી કરવાનું હતું. વિનાયક આ સભામાં ભળ્યો, ત્યારે તેની ઉંમર ૧૩-૧૪ વર્ષની હશે. વ્યક્તિની કિશોરાવસ્થા તેના જીવનના વૈચારિક માળખાનો પાયો નાખવાની અવસ્થા છે. આ ઉંમરે જે કિશોર જ્યાં જોડાય છે ત્યાં તેનું ઘડતર થાય છે.
ત્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. કમિશનર મિ. રેન્ડ બહુ કઠોર અને ક્રૂર હતો, તેણે પ્લેગનાં જંતુઓને બાળી નાખવા મોટા પ્રમાણમાં લોકોનાં ઘરો બાળવા માંડ્યાં. લોકો નિરાધાર થઈને ધરતી ઉપર આવી ગયાં હતાં. પ્લેગ કરતાં આ રેન્ડના ત્રાસથી લોકો વધુ દુ:ખી થતા હતા. ચાફેકર બંધુઓએ સભા બોલાવી અને રેન્ડની કઠોરતાનો વિરોધ કર્યો પણ રેન્ડ ઉપર કશી અસર ન થઈ.
ચાફેકર બંધુઓએ પ્રજાને રેન્ડના ત્રાસમાંથી છોડાવવા તેને ગોળીએ ઠાર કર્યો અને છેવટે ત્રણે ભાઈઓને ફાંસીની સજા થઈ, ત્રણે બંધુઓ ફાંસીએ લટકી ગયા. ચૉરે અને ચૌટે ચાફેકર બંધુઓની જ વાતો ચાલે. ત્યારે ટિળક મહારાજ પણ લોકજાગૃતિનું કાર્ય કરતા હતા. આ બધી ઘટનાઓનો પ્રભાવ વિનાયક ઉપર પડ્યો. તે કુળદેવી દુર્ગામાતાના મંદિરે ગયો અને જીવનભર અંગ્રેજો સામે સંઘર્ષ કરીને તેમને ભગાડી, સ્વાધીનતા લાવવાની પ્રતિજ્ઞા કરી પાછો આવ્યો. આટલી નાની ઉંમરે દેશની સ્થિતિ વિશે ચિંતા સેવીને સાવરકર શીખવે છે કે દેશસેવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી.
😡😡પશ્ર્ચિમીકરણનું આંધળું અનુકરણ છોડો😡😡😡
એ અરસામાં "બંગભંગની અસર પૂરા દેશ ઉપર પડી હતી. વિનાયકે સર્વપ્રથમ અંગ્રેજોનો વિરોધ કરવા પૂનામાં વિદેશી વસ્તુઓની હોળી કરી. આ કામ ગાંધીજીએ ઘણાં વર્ષો પછી કર્યું હતું. જેની શઆત તો વિનાયકે કરી હતી.
અંગ્રેજો ભારતમાંથી કાચો માલ વિલાયત લઈ જતા અને પાકો કરીને પાછો અહીં વેચતા. વિનાયકે વિદેશી માલની હોળી કરવા માંડી. આ એક વિચારધારા હતી. શત્રુપક્ષના અર્થતંત્રને તોડી પાડવાની કુનેહ હતી. વિનાયકની આવી પ્રવૃત્તિના કારણે તે સમયે ફર્ગ્યુસન કૉલેજના પ્રિન્સિપાલ મિ. પરાંજપેએ તેને કૉલેજમાંથી કાઢી મૂક્યો અને દશ પિયાનો દંડ કર્યો. આ સમાચાર બહુ ઊછળ્યા. લોકોએ દંડ ભરવા માટે મનીઑર્ડર કરવા માંડ્યો. જે નાણાં આવ્યાં તે બધાં વિનાયકે સામાજિક સંસ્થાઓને આપી દીધાં. પશ્ર્ચિમીકરણના આંધળાં અનુકરણને ત્યજીને સ્વદેશી અપનાવવાની તાકાત આ પ્રસંગમાંથી મળે છે.
👨👩👧👧👨👨👦👦પરિવાર પછી, રાષ્ટ્રપ્રેમ પહેલાં !👨👨👧👧👨👨👦👦👨👨👧👦
વિનાયકની ક્રાન્તિકારી પ્રવૃત્તિઓને કારણે અંગ્રેજોની નજર વિનાયક ઉપર પડી. ગમે તે રીતે તે તેમને પકડવા માગતા હતા. વિનાયક ગુપ્તવાસમાં રહેવા ચાલ્યા ગયા અને દેશપ્રેમની કવિતાઓ રચવા લાગ્યા.
ચારે તરફથી આપત્તિઓ આવી હતી. તેઓ પેરિસ ચાલ્યા ગયા અને ત્યાં રહેવા માંડ્યા. જે પિસ્તોલથી નારાયણે કલેક્ટરની હત્યા કરી હતી તે ફ્રાંસની બનાવટની હતી, તેથી વિનાયક વગેરેને પણ આરોપી બનાવવામાં આવ્યા. તેમને પકડવાનું વૉરન્ટ પણ કાઢવામાં આવ્યું. છળકપટ કરીને તેમને લંડન આવવા લલચાવ્યા. લંડન પહોંચતાં જ વિનાયકની ધરપકડ કરી. તેમને બ્રિક્સ્ટન જેલમાં મોકલી દીધા.
વિનાયકના પત્ની અને એક પુત્ર ભારતમાં હતાં. સંપત્તિ બધી જપ્ત થઈ ગઈ હતી. કેવી દશા થઈશે ?! વિનાયક અહીં જેલમાં અને બંને ભાઈઓ દેશની જેલમાં. શું થયું હશે પરિવારનું ! કેટલો મોટો ત્યાગ ! પણ જરાય મચક ન આપી. ત્રણે સાવરકર ભાઈઓ સજાની રાહ જોઈ રહ્યા હતા.
વિનાયકનો એકનો એક દીકરો બીમારીમાં મરી ગયો. હવે શું રહ્યું ? પણ ના, ડગ્યા નહિ. પરિવારપ્રેમ-પત્નીપ્રેમ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મહાન હતો. ત્રણે જેલમાં અને પરિવારો બહાર સડતા રહ્યા, ત્યારે તેમની ઉંમર માંડ સત્તાવીશ વર્ષની હશે. ભરયુવાની દેશ ઉપર ન્યોછાવર કરી દીધી હતી આ યુવાને. પરિવાર પ્રેમથી ઉપર રાષ્ટ્રપ્રેમની ભાવનાને સાવરકરે સાર્થક કરી હતી.
🐾🐾યાતના... યાતના... યાતના⛳⛳
ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ માટે ૧૯૧૦માં વિનાયકને ડબલ જન્મટીપની સજા થઈ અને તેમને આંદામાન લઈ જવામાં આવ્યા, ત્યાંના સમુદ્રનું પાણી કાળા રંગનું હોવાથી લોકો તેને કાળા પાણીની સજા કહેતા. અહીં આવેલો કેદી કદી પણ ભાગી શકતો નહિ. સમુદ્રમાં ભાગે તો ડૂબીને મરી જાય અને જંગલમાં ભાગે તો નરભક્ષી જારવા તેને ફાડી ખાય. કેદીઓ બધી રીતે સુરક્ષિત હતા. તેથી અંગ્રેજોએ એક સાત પાંખડીવાવાળી બહુ મોટી જેલ બનાવી હતી, જેને "સેલ્યુલર જેલ કહેવાતી.
અહીં જેલમાં સાવરકર પાસે સખત મજૂરી કરાવવામાં આવતી.
🖌🖌 નાળિયેરનાં છોતરાં કૂટવાનું કામ અને પછી તેલની ઘાણી ચલાવવાનું કામ કરાવવામાં આવતું. જે ઘાણી બળદથી ચાલતી તેને માણસ ચલાવતો અને ૩૦ રતલ તેલ તો કાઢવું જ પડતું. જો ઘાણી ફેરવવામાં ઢીલાશ થાય તો ચાબુકથી ફટકારવામાં આવે !
સાવરકરને દમનો રોગ લાગુ પડ્યો. કામ ઘણું, ખોરાક પોષણ વિનાનો અને એકાકીપણું. એક કાળકોટડીમાં ટૂંટિયું વાળીને ચોવીસ કલાક બેસી રહેવું પડે. આ જ મોટી સજા કહેવાય. ગરમી, મચ્છર, માંકડ, જંતુઓનો પાર નહિ. એક ટમલર પાણી મળે. જે કરવું હોય તે કરો. સંડાસ-પેશાબ કોટડીમાં જ કરવાનો. ઉપરનું નરક આ જેલમાં આવી ગયું હતું. અધિકારી તપાસમાં નીકળે ત્યારે ગંદી ગંદી ગાળો સંભળાવતા રહે. આ બધું જ સાવરકરે સહન કર્યું. તેઓ કહેતા માતૃભૂમિ માટે આવી અનેક યાતનાઓ હું ભોગવીશ. મારા માટે માતૃભૂમિથી વિશેષ કંઈ નથી.
🇮🇳🇮🇳🇮🇳સાવરકરજીનું સૂત્ર હતું : રાજનીતિનું હિન્દુકરણ, હિન્દુઓનું લશ્કરીકરણ અને લશ્કરનું આધુનિકીકરણ. સાવરકરજીએ હિન્દુ શબ્દની અત્યંત પ્રેરક વ્યાખ્યા પણ આપી છે.
🇮🇳🇮🇳આ સિંધુ-સિંધુ પર્યતા:
યસ્ય ભારત-ભૂમિકા
પિતૃભૂ પુણ્યભૂશ્ર્ચૈવ
સ વૈ હિંદુરિતીસ્મૃત: !
સિંધુ નદીથી સિંધુ (સમુદ્ર) સુધીના આ વિશાળ ભારત દેશને જેઓ પોતાની પિતૃભૂમિ અને પુણ્યભૂમિ ગણે છે તે હિન્દુ છે.
આવી પ્રેરણા માટે એમના શબ્દો જ પૂરતાં છે.
✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
🐾🐾જબ અંત સમય આયા તો...🐾🐾
સાવરકરને ૫૦ વર્ષ જેલમાં રહેવાનું હતું. હજી દશ જ વર્ષ થયાં હતાં. ત્યાં સમાચાર મળ્યા કે હવે તેમને, ગણેશને અને બીજા કેદીઓને ભારત લઈ જવામાં આવશે. અંતે તે બધા જહાજમાં સવાર થયા. પાંચમા દિવસે જહાજ ભારતની સીમામાં પ્રવેશ્યું. સૌએ "ભારત માતા કી જયનો નાદ ગજવ્યો. બધા મુંબઈ ઊતર્યા અને અલીપુરની જેલમાં ધકેલાઈ ગયા. બંને ભાઈઓને આઠ દિવસ અલીપુરની જેલમાં રાખીને જુદા કરાયા. વિનાયકને મુંબઈ લાવવા માટે ટ્રેન રવાના થઈ. લોકોને ખબર પડી ગઈ. બધાં સ્ટેશનોએ માનવ-મહેરામણ ઊભરાયો. નાસિકની તો વાત જ શી કરવી? ત્યાં તો ભીડ ઉપર લાઠીચાર્જ પણ કરવો પડ્યો.
🖍🏹મુંબઈથી વિનાયકને રત્નાગીરી લઈ જવાયા. પ્રબળ લોકમાનસને ધ્યાનમાં રાખીને, કેટલીક શરતો સાથે વિનાયક સાવરકરને જેલમાંથી મુક્તિ આપવામાં આવી. વીર સાવરકરની જેલમુક્તિથી પૂરો દેશ હિલોળે ચઢ્યો. સર્વત્ર જયજયકાર થઈ ગયો ! તેઓ રત્નાગીરી ગયા અને હિન્દુ મહાસભાની સ્થાપના કરી. ગમેતેમ કરીને હિન્દુ પ્રજાને બળવાન અને એકત્ર કરી સંગઠિત કરવાનો એ પ્રયત્ન હતો. તે સમયગાળા દરમિયાન સાવરકરે અસ્પૃશ્યતાનિવારણનું આંદોલન ચલાવ્યું. અસ્પૃશ્ય કહેવાતા બાળકોને જુદાં બેસાડતાં, તેમણે બધાને સાથે બેસતાં કર્યાં.
અંતે ૧૫-૮-૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો, પણ ભારતમાતાના બે ટુકડા થઈ ગયા. સાવરકરજીને આ ન ગમ્યું, પણ તે થઈ જ ગયું. દેશમાં ભારે હુલ્લડો થયાં, હજારો નહિ લાખો માણસોની કતલ થઈ. પાકિસ્તાને ૬૫ કરોડ પિયાની માગણી કરી જે આપવા ગાંધીજીએ દબાણ કર્યું.
ગાંધીજીના વલણથી પૂરો દેશ સ્તબ્ધ હતો. હિન્દુ પ્રજા કકળી ઊઠી હતી. એવામાં નાથુરામ ગોડસે નામના યુવાને ગાંધીજીની ક્રૂર હત્યા કરી નાખી ! સર્વત્ર હાહાકાર થઈ ગયો. સરકારે હિન્દુત્વવાદી તત્ત્વોને પકડી પકડીને જેલમાં પૂરી દીધાં, જેમાં વીર સાવરકરની પણ ધરપકડ થઈ.
કોર્ટમાં કેસ ચાલ્યો. વીર સાવરકરજીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા.
થોડા સમય બાદ સાવરકરજીનાં પત્ની યમુનાબાઈ બીમાર પડ્યાં. આ મહાન સ્ત્રીએ કદી સુખ ભોગવ્યું જ નહિ, તે તો પહેલા દિવસથી પતિસુખથી તો વંચિત હતી, કારણ કે પતિ જ્યારે જુઓ ત્યારે જેલમાં જ હોય. ધનથી પણ દુ:ખી હતી, કારણ કે ત્રણે ભાઈઓ જેલમાં હતા તેથી કોઈ કમાનાર નહિ, સરકારે સંપત્તિ જપ્ત કરી દીધી હતી. શું શું નહિ વીત્યું હોય ? આ પરિવાર અને યમુનાબાઈ ઉપર ! અંતે આ મહાન સન્નારીએ કાયમ માટે આંખ મીંચી દીધી. સાવરકરજી ભાંગી પડ્યા. મૂંગીપત્ની પણ કેટલી મહાન હોય છે ? તેનું ઉદાહરણ યમુનાબાઈ હતું !
આખરે ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ પોતાના શરીરનો કણે-કણ અને જીવનની ક્ષણે-ક્ષણ દેશ માટે ન્યોછાવર કરી વીર સાવરકર વીરગતિને પામ્યાં !
અંગ્રેજોની અસહ્ય યાતનાં ભોગવીને ટોળાંઓ વચ્ચે આ એકલ ‘વીર’ સાવરકરે માતૃભૂમિની રક્ષા કરી. આ એકલવીરનો સૌથી મોટો સંદેશ તો એ જ છે કે ટોળાંઓ વચ્ચે પણ જે એકલો રહીને હિંમત દાખવી શકે એ જ ખરો વીર છે. એ જ નરસિંહ ‘વીર’ સાવરકર છે..!
🖌✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

No comments:
Post a Comment