Friday, June 28, 2019

OSAKA G20

🌕☄️ OSAKA G20 ☄️🌕
🌍🌟જાપાનના ઓસાકા શહેરમાં જી - ૨૦ દેશોની શીખર પરિષદનો આજથી આરંભ થશે .
🌎🌟ભવિષ્યમાં માનવ કેન્દ્રીત સમાજ એ આ વખતની શીખર પરિષદની વિષયવસ્તુ છે .
🌎🌟પરધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ચાલનારી આ શીખર પરિષદમાં ભાગ લેશે .
🌎🌟યરોપીયન સંઘના ૧૯ દેશો ,ખાસ આમંત્રીત પ્રતિનિધિઓ આજથી શરૂ થતી પરિષદમાં વૈશ્વિક અર્થતંત્ર ,વેપાર અને મૂડીરોકાણ ડિજીટલ અર્થતંત્રની નવી પહેલો તથા કૃત્રિમ બુદ્ધિમતા જેવા વિષયો ઉપર ચર્ચા - વિચારણા કરશે.
🌎🌟આ શિખર પરિષદની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના અગ્રણી દેશોના નેતાઓ સાથે પણ વાતચીત કરશે .
🌎🌟તઓ આજે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મંત્રણા કરશે . આ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ તથા રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે ત્રિદેશીય બેઠકમાં ભાગ લેશે .
📝MER GHANSHYAM
🔴ડઇલી કરંટ અફેર્સ માટે JOIN 👇👇
https://t.me/ONLYSMARTGK

No comments:

Post a Comment