Friday, June 28, 2019

હમચંદ્રાચાર્ય (જૈન સાહિત્યકાર)

📚 ONLY SMART GK 📚, [28.06.19 13:39]
[Forwarded from બિન સચિવાલય ક્લાર્ક 2019]
🌺🌸હમચંદ્રાચાર્ય (જૈન સાહિત્યકાર)🌸🌺
🦋🌵હમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની પાટણને પોતાની કર્મભૂમિ બનાવી.
🦋🌵તમનું સાંસારિક નામ ચાંગદેવ હતું . જેઓ સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહના દરબારના રાજકવિ હતા.
🦋🌵હમચંદ્રાચાર્યને પાંચ વર્ષે દેવચંદ્રસૂરિએ દિક્ષા આપી અને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો .ત્યારબાદ હેમચંદ્રાચાર્યે જૈન-ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો .
🦋🌵21 વર્ષની ઉમરે તેના ગુર દેવચંદ્રસુરીએ ગાદી આપી.તેથી તેઓ આચાર્ય હેમચંદ્ર ' તરીકે ઓળખાયા.
🦋🌵હમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ જે ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ | દોહા ગ્રંથ ગણવામાં આવે છે.
🦋🌵આ ઉપરાંત તેમણે લખેલી દેશનામ માળા માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સાહિત્ય પ્રકારોના મૂળ તેમાં રહેલા છે .
🦋🌵સિદ્ધરાજ જયસિંહે તેમને કાલિકાલસર્વજ્ઞનું બિરૂદ આપ્યું હતું.
🔴બિન સચિવાલય ક્લાર્ક /તલાટી Preparation માટે JOIN 👇👇
https://Telegram.me/ONLYSMARTGK

No comments:

Post a Comment