💮સવતંત્રતા સેનાની કવિ રામપ્રસાદ બિસ્મિલ નો જન્મ 1897
➡️"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે" ગીતની રચનાકાર
💮ભારત અને માલદિવ વચ્ચે ફેરી સરું થશે. ભારત માલદિવ ને ક્રિકેટ સ્ટેડિયમ ગિફ્ટ આપશે.
💮પાલીતાણાના વડાલ ખાતે એસિટિક લાયન કૅર નું લોકાર્પણ.
💮મહિલા ની સુરક્ષા માટે કર્ણાટક સરકારે "પિન્ક સારથી વાહન" લોન્ચ કરિયા.
💮તાજેતર ભૂટાન સમલિંગીતા સંબધ ને માનિયા રાખિયો.
💮આધ્રપ્રદેશ ની પ્રથમ દલિત મહિલા હોમ મિનિસ્ટર મેકાથોતી બની.
💮આતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી યુવરાજ સિંઘ એ નિવૃત્તિ લીધી.
➡️1996 U-15 wc player of the series
➡️2000 U-20 wc player of the series
➡️2007 T-20 wc fastest 50, 6 ball 6 six
➡️2011 wc player of the series
➡️Test match 40= 1900 runs= 33.92
➡️One match 304= 8701 runs= 36.55
➡️T- 20 match 58 = 1177 runs=28.02
➡️પરથમ Tast મેચ= New Zealand, છેલો Tast મેચ= England
➡️પરથમ ODI મેચ= Kenya છેલો, ODI મેચ= west indies
➡️પરથમ T-20 મેચ= Scotland, છેલો T-20મેચ= England
💮જઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડ નું નિધન
~ By Kishan Rawat

Video:
💠💠ઈતિહાસમાં ૧૧ જૂનનો દિવસ💢
⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️⭕️♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📻📻📻FM રેડિયોની શોધ📻📻📻
અમેરિકન સંશોધક એડવિન આર્મસ્ટ્રોંગે FM રેડિયોનું પ્રથમ પબ્લિક ડેમોન્સ્ટ્રેશન 1935 માં 11 જૂને કર્યું હતું . ફ્રિક્વન્સી મોડ્યૂલેશનની આ ટેક્નોલોજી ઝડપથી લોકપ્રિય થઈ હતી .
📻📻 આ વેવ્ઝ રિસિવ કરનારને કોઈ વાદ્ય તેની બાજુમાં વાગતું હોય એવું જ સંગીત સંભળાય છે
📞☎️ટેલિફોનની શોધનો વિવાદ📞☎️
1876 માં ગ્રેહામ બેેલ પહેલા 1871 માં અમેરિકામાં એન્તોનિયોએ ફોન જેવા સાધનની પેટન્ટ લેવા પ્રયાસ કર્યો હતો . અમેરિકી કોંગ્રેસે 2002 ની 11 જૂને તેમને ટેલિફોનના સંશોધક માન્યા હતા .
👽👽👽લાલુ પ્રસાદ યાદવ💩💩💩
એક તરફ કૌભાંડો અને બીજી તરફ રેલવેની કાયાપલટ જેવી સિદ્ધિઓ સાથે ભારતીય રાજકારણમાં અનોખું સ્થાન મેળવનારા આ બિહારી રાજકારણીનો જન્મ વર્ષ ૧૯૪૮માં આજના દિવસે થયો હતો .
🌊🌊હોવરક્રાફ્ટની શરૂઆત🌊🌊
પાણી અને જમીન બંને પર ચાલી શકતા હોવરક્રાફ્ટને ક્રિસ્ટોફર કોકરેલે વર્ષ ૧૯૫૯માં આજના દિવસે પહેલીવાર બ્રિટનમાં લોકોની સામે મૂક્યું હતું . ત્યારબાદ આખી ઇંગ્લિશ ચેનલ પસાર કરીને તેમણે આશ્ચર્ય સર્જ્યુ હતું .
🕹⚖⚖૧૮૬૬ – ભારતમાં અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય (જે પછીથી આગ્રા ઉચ્ચ ન્યાયાલય બન્યું) ની રચના કરાઇ.
⚔🗡૧૯૫૬ – શ્રીલંકાના પૂર્વીય પ્રાંતમાં,લધુમતી
શ્રીલંકન તમિલોને લક્ષ્યાંક બનાવીને, 'ગાલ ઓયા બળવો' ( Gal Oya riots ) શરૂ થયો, જેમાં અંદાજે ૧૫૦ લોકોનાં મૃત્યુ થયા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)👁🗨
⚔⚔રામ પ્રસાદ 'બિસ્મિલ'⚔⚔
♦️♦️‘સરફરોશી કી તમન્ના’ને સૂત્ર બનાવી દેશના ધબકારામાં પરિવર્તિત કરવાવાળા સ્વતંત્રતા સેનાની શહીદ રામ પ્રસાદ બિસ્મિલનો આજે ૧૨૦મો જન્મદિવસ છે.
૧૧ જુન ૧૮૯૭ના રોજ જન્મેલા બિસ્મિલ ફક્ત ૩૦ વર્ષની ઉમરે હસતા હસતા ફાંસીના ફંદે ચડી ગયા હતા અને દેશ માટે પોતાની જિંદગી ન્યોછાવર કરવાથી પાછળ નોહતા હટ્યા.

- https://www.youtube.com/watch?v=Y3dNg2Ad-CU
- https://www.youtube.com/watch?v=ifxdwl33bCQ
- https://www.youtube.com/watch?v=fIihyIp3zUw