🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
☀️☀️☀️બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય☀️☀️
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
🇮🇳દેશપ્રેમ તથા દેશભક્તિનો પાનો ચડાવનાર અને ‘ વંદે માતરમ્ ‘ ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ તા.૨૫/૬/૧૮૩૮ ના રોજ બંગાળના કોલકતા પાસે આવેલા કાન્તાલપુરા ગામમાં થયો હતો. તેમના પિતા યાદવાચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી કલેકટર હતા.
☸બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નાનપણથી જ તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.તેમણે શાળાનું શિક્ષણ મિડના પોરમાં પૂરું કર્યું.ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ હુગલી કોલેજમાં જોડાયા હતા. પોતાના કોલેજકાળ દરમિયાન તેમણે કવિતાઓ લખવાનું પણ શરૂ કર્યું હતું. 📝તેમની કવિતાઓ તથા તેઓ બંગાળીના જાણીતા સામયિકોમાં પ્રકાશિત થવા લાગ્યા હતા. ત્યારબાદ કલકત્તાની સુપ્રસિદ્ધ પ્રેસિડેન્સી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી તેઓ
📋ઈ.સ. ૧૮૫૮માં કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ સ્નાતક ની ડીગ્રી પ્રથમ વર્ગ સાથે પાસ કરી હતી. ત્યારબાદ તેમણે
📈કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બી.એલ.ની પરીક્ષા પાસ કરી હતી. તેઓ જૈસોરના ડેપ્યુટી મેજીસ્ટ્રેટ અને કલેકટર તરીકે નિમણુંક થઇ હતી.
🗞🗞📌 ઈ.સ. ૧૮૭૨માં ‘ બંગ દર્શન’ નામનું પત્ર શરૂ કર્યું હતું.
🗄સરકારી નોકરીને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી તે દરમિયાન તેઓ દીનબંધુ મિત્ર નામના એક મોટા નાટ્યકારના પરિચયમાં આવ્યા હતા. આ વર્ષો દરમિયાન તેઓ નિરંતર લખતા રહ્યા. 📌📚ઈ.સ. ૧૮૬૫માં ‘દુર્ગેશ નંદિની’ નામની સૌપ્રથમ નવલકથા પ્રકાશિત કરી હતી. ત્યારપછી ‘ કૃષ્ણ્કાન્તેર વીણ’ વાસ્તવિક નવલકથા છે. ધર્મની સાથે સ્વદેશપ્રેમ ને તેમણે પોતાની કૃતિઓમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ‘
📍📖📚આનંદમઠ’માં સ્વદેશપ્રેમથી રંગાયેલ એક બળવાખોર સાધુતાની કથા છે. ‘ વંદે માતરમ’ ગીત પણ આ નવલકથાનું સૌથી મોટું નજરાણું છે.
🏁🏴🏁ભારતની આઝાદીની લડત વખતે આ ગીત રાષ્ટ્રીય સૂત્ર રૂપે ખૂબ જ પ્રચલિત બન્યું હતું.
📐📗ભારતીય ભાષાઓમાં સહુપ્રથમ બંગાળીમાં બંકિમબાબુએ ‘ નવલકથા’ લખી 📕‘ નવલકથાના જનક’ 📕તરીકે બહુમાન પ્રાપ્ત કર્યું હતું. ઉચ્ચ આદર્શોની સાથે સામાજિક તથા નૈતિક મૂલ્યોની પુન:પ્રતિષ્ઠા કરતાં રહીને આઠમી એપ્રિલ ૧૮૯૪ના રોજ અવસાન થયું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નિર્ભિકતા
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
વંદેમાતરમ્ ગીત તથા ‘આનંદમઠ’ નવલકથાના રચનાકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાય એ દિવસોમાં ખુલના (પશ્ર્ચિમ બંગાળ)માં ન્યાયાધીશ હતા. એકવાર એક અંગ્રેજ અધિકારીએ દારૂના નશામાં ચૂર થઈને હાથીની સૂંઢમાં મશાલ બાંધીને એક ગામડાની ઝૂંપડીઓને બાળી મૂકી. મેજિસ્ટ્રેટે પોલીસને હુકમ કર્યો કે તે ગોરા અંગ્રેજ અધિકારીને પકડીને હાજર કરવામાં આવે. તે અધિકારી પોતાની પાસે હંમેશા પિસ્તોલ રાખતો હતો, તેથી પોલીસ જમાદાર તેની સામે ઊભેલો છતાં તેને પકડવાની હિંમત કરી શક્યો નહીં. બંકિમચંદ્ર અદાલતમાંથી બહાર આવ્યા અને તે અત્યાચારીને પકડીને મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યો. નિયમ પ્રમાણે અંગ્રેજનો કેસ ભારતીય ન્યાયાધીશની અદાલતની જગ્યાએ ઉચ્ચ ન્યાયાલયમાં અંગ્રેજ ન્યાયાધીશની અદાલતમાં રજૂ કર્યો. બંકિમચંદ્રે ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચીને તે ગોરા અધિકારીની વિરોધમાં જુબાની આપી અને ત્યાં સુધી શાંતિથી બેઠા નહીં જ્યાં સુધી તેને સજા મળી નહીં. આગળ જતાં આ જ બંકિમચંદ્રબાબુનું રચેલું વંદેમાતરમ્ ગીત ક્રાંતિકારીઓ અને સૌ ભારતવાસીઓની પ્રેરણાનો સ્રોત બનીને અમર થઈ રહ્યું.
🗄🗳🗄🗳🗳આઝાદી મળ્યા બાદ ટાગોરચિત જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા...’ દેશનું અધિકૃત રાષ્ટ્રગીત (નેશનલ એન્થમ) બન્યું તે પૂર્વે સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં, આપણું મુખ્ય રાષ્ટ્રગીત હતું ‘વંદેમાતરમ્’ બંકિમચંદ્ર ચટ્ટોપાઘ્યાયની નવલકથા ‘આનંદમઠ’ના ભાગરૂપે આ ગીત લખાયું હતું. આ કથા પરથી ૧૯૫૨માં ફિલ્મીસ્તાને એજ નામથી હિન્દી ફિલ્મ બનાવી હતી. હિન્દી ફિલ્મના સંગીત દિગ્દર્શક તરીકે હેમંત કુમારની એ સર્વ પ્રથમ ફિલ્મ હતી. હકીકતમાં આ કામગીરી મળવાને કારણે જ હેમંત કુમાર કલકત્તાથી મુંબઈ આવીને સ્થાયી થયા હતા. ‘આનંદમઠ’માં હેમંતકુમારે જનગણમન ગીત માટે જે તર્જ બનાવી હતી તેને ફરીથી લતા મંગેશકર પાસે ગવડાવી તેની વિડિયો તથા ઓડિયો કેસેટો પણ બહાર પડી છે અને ટેલિવિઝન પર પ્રદર્શિત થઈ ચૂકી છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏..
૧૮૮૨માં બંકિમ ચેટરજી લિખિત ‘આનંદમઠ’ નવલમાં પ્રકાશિત ‘વંદે માતરમ્’ને ૧૯૦૫માં વારાણસીના કોંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું અને સૌપ્રથમ રવીન્દ્રનાથ ઠાકુરે જ ૧૮૯૬માં કોલકતા અધિવેશનમાં ગાયું હતું! એ પહેલાં તેમણે બંકિમબાબુ સમક્ષ પણ એનું ગાન કર્યું હતું.
‘વંદે માતરમ્’ સામે મૂર્તિપૂજાના મુદ્દે પાછળથી મુસ્લિમોમાં વિરોધ ઊઠ્યો, પણ રવીન્દ્રનાથે ૧૮૯૬ના કોંગ્રેસના જે અધિવેશનમાં એ ગાયું તેના અધ્યક્ષપદે એક ગુજરાતી મુસ્લિમ અગ્રણી નામે, રહીમતુલ્લાહ સાયાની હતા. ૧૯૦૫ના વારાણસીના કોંગ્રેસ અધિવેશનમાં એને રાષ્ટ્રગીત તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેના અધ્યક્ષપદે માન્યતા મળી અને એ વેળા મોહમ્મદ અલી ઝીણા પણ કોંગ્રેસ કારોબારીમાં હતાં.
૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને એમણે દેશને તોડવાનો કારસો ગણાવવાનું પસંદ કર્યું હતું. એ જ ઝીણાએ મુસ્લિમ લીગનું નેતૃત્વ લીધું અને ૧૯૩૫માં ‘વંદે માતરમ્’નો જોરદાર વિરોધ કરવા ઉપરાંત ૧૯૪૭ની ૧૪ ઓગસ્ટે અલગ પાકિસ્તાન મેળવ્યું! ૧૯૩૮માં મુસ્લિમ લીગની ૧૧ માંગણીઓમાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે પડતું મૂકવાનો આગ્રહ પણ હતો. એ વેળા કોંગ્રેસે એક સમિતિ નીમી, જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહર લાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવ હતા. સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને એક રાષ્ટ્રીય ગાન (નેશનલ એન્થમ) નક્કી કરવાનું હતું. સમિતિનો ઠરાવ નેહરુનો હતો. ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે તેની પ્રથમ બે કડી સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. આ બધા જ તબક્કે કોંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓએ પણ એ માન્ય હતું.
૧૮૮૨માં બ્રિટિશ સરકારના વરિષ્ઠ અધિકારી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ સૌ પ્રથમ પ્રકાશિત થઈ હતી. જોકે ‘વંદે માતરમ્’ ગીત તેમના પરિવારના સામયિક ‘બંગદર્શન’માં ૧૮૮૦માં પ્રગટ થયું હતું. તેમાં ‘આનંદમઠ’ હપ્તાવાર પ્રગટ થઈ હતી. બંગભંગવિરોધી આંદોલન (૧૯૦૫) વખતે ‘વંદે માતરમ્’ પ્રત્યેક બંગાળી ગાવા માંડ્યો. અહીં હિંદુ-મુસ્લિમનો ભેદ નહોતો. બંકિમબાબુએ પોતાની બ્રિટિશ નોકરી બચાવવા માટે ‘આનંદમઠ’માં અનેકવાર ફેરફાર કર્યા અને સૌપ્રથમ આવૃત્તિમાં ‘બ્રિટિશ’ અને ‘અંગ્રેજ’ શબ્દ હતા. એ રાજદ્રોહની કાર્યવાહી ખાળવા માટે પાંચમી આવૃત્તિ સુધીમાં ‘મુસલમાન’ ‘યવન’ ‘વિધર્મી’ થતા રહ્યા. નવલકથાનો મુખ્ય સ્વર અંગ્રેજ શાસકો વિરુદ્ધનો રહ્યા છતાં રાષ્ટ્રદ્રોહના ખટલાથી બચવા બંકિમબાબુએ એને મુસ્લિમ વિરુદ્ધનો ઓપ આપવાનો પ્રયાસ કરવો પડ્યો. એના જ પરિણામે ‘આનંદમઠ’ નવલે મુસ્લિમ સમાજનો વિરોધ વહોરવો પડ્યો. સંઘ પરિવારને મુસ્લિમવિરોધ માફક આવવો સ્વાભાવિક છે.
આઝાદી પછી બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે ‘જનગણમન’ને માન્યતા આપી અને ‘વંદે માતરમ્’ને એની સમકક્ષ મૂક્યું, છતાં ગુજરાતની વડી અદાલતે સૌ પ્રથમ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં. કેરળ હાઈ કોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો અને છેવટે સુપ્રીમ કોર્ટે પણ રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપ્યા છતાં વિવાદ હજુ શમતો નથી.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રાષ્ટ્રગીત
🙏🙏🙏🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👥👥 મિત્રો એક સવાલ એવો થઈ શકે કે આઝાદીની લડતમાં આટલો મહત્ત્વનો ભાગ ભજવનારું ગીત આપણું રાષ્ટ્રગીત શા માટે ન બન્યું? ❓❓❔
તો ચાલો આજે માણીએ અને જાણીયે આ ખુબ સરસ ઇતિહાસ વિશે.....
🎯નવી સ્થપાયેલી કલકત્તા યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં ગ્રૅજ્યુએટ થયેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સિવિલ સવર્ન્ટ તરીકે બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટમાં જોડાયેલા.
🎯ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તથા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બનેલા બંકિમચંદ્ર ૧૮૫૭ના વિપ્લવ તથા જલપાઈગુડીમાં થયેલા ફકીર-સંન્યાસી રિબેલ્યન જેવી ઐતિહાસિક ઘટનાઓથી ભારે પ્રભાવિત હતા.
🎯એ જ અરસામાં અંગ્રેજ સરકાર બ્રિટિશ કૉમનવેલ્થના રાષ્ટ્રગીત ગણાતા ⭕️ગૉડ સેવ ધ ક્વીનને⭕️ ભારતમાં પણ સત્તાવાર રાષ્ટ્રગીત તરીકે ઘુસાડવાની ફિરાકમાં હતી. સ્વાભાવિક રીતે જ ભારતીય રાષ્ટ્રવાદીઓ એની વિરુદ્ધમાં હતા.
🎯ઇતિહાસકારો માને છે કે બંકિમચંદ્રે ઈ. સ. ૧૮૭૬ના અરસામાં હુગલી નદીને કિનારે મલ્લિક ઘાટ પાસે આવેલા ઘરે વંદે માતરમની રચના કરેલી.
🎯✅ બંકિમચંદ્રે સંસ્કૃત અને બંગાળી શબ્દો વાપરીને આ ગીત રચેલું. પાછળથી 🎯✅ઈ. સ. ૧૮૮૨માં પ્રકાશિત થયેલી બંકિમચંદ્રની નવલકથા ‘આનંદ મઠ’માં પણ એનો સમાવેશ કરવામાં આવેલો. 📕‘આનંદ મઠ’📗 અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ફકીર સંન્યાસી રિબેલ્યન પર આધારિત હતી.
🚫અંગ્રેજોએ આ નવલકથા પર પ્રતિબંધ મૂકેલો. રચના પછી તરત જ જદુનાથ ભટ્ટાચાર્યને આ રચનાને સંગીતબદ્ધ કરવાનું કામ સોંપાયેલું.
📝અરવિંદ ઘોષે એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ કરેલું.
🖌🖍🖌હે માતા, હું તમને વંદન કરું છું જેવો અનુવાદ ધરાવતું આ ગીત અને ખાસ કરીને એની 🖌પ્રથમ લાઇન વંદે માતરમ અંગ્રેજો સામેની લડતમાં તરત જ લોકપ્રિય થઈ ગયાં.
🏁🏳🌈તમામ રેલીઓ, જાહેરસભાઓમાં વંદે માતરમનો ઘોષ કરવો લગભગ પ્રથા થઈ પડી. એટલે જ એક તબક્કે અંગ્રેજોએ એના પર પ્રતિબંધ પણ ફટકારેલો.
🏁🏳🌈🏁ખુદ રવીન્દ્રનાથ ટાગોરે પણ ઈ. સ. ૧૮૯૬માં કલકત્તા કૉન્ગ્રેસ સેશનમાં વંદે માતરમનું ગાન કરેલું. 🏁🏴રાજકીય મંચ પરથી દેશને ધ્યાનમાં રાખીને થયેલું આ ગીતનું એ સૌપ્રથમ ગાન હતું.
🏳🌈🏁🏴જ્યારે પહેલી વાર જન ગણ મન ગાનારાં સરલા દેવી ચૌધુરાનીએ પણ ઈ. 🎯સ. ૧૯૦૫માં બનારસ ખાતે યોજાયેલા કૉન્ગ્રેસ સેશનમાં વંદે માતરમ ગાયેલું.
🎯✅લાલા લજપતરાયે લાહોરમાં વંદે માતરમ નામની પત્રિકા શરૂ કરેલી.
🎯✅હીરાલાલ સેને ભારતની પહેલી પૉલિટિકલ ફિલ્મ બનાવેલી, જે વંદે માતરમના ઘોષ સાથે પૂરી થયેલી.
🎯✅👉ઈ. સ. ૧૯૦૭માં મૅડમ ભિકાઈજી કામાએ જર્મનીના સ્ટટગાર્ટ ખાતે ભારતનો 🇮🇳🇮🇳સૌપ્રથમ તિરંગો તૈયાર કરીને લહેરાવેલો. લીલો, પીળો અને લાલ એમ ત્રણ રંગોના પટ્ટા ધરાવતા આ 🏳🌈તિરંગામાં વચ્ચોવચ દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખેલું હતું.
👁🗨ભારતના સંપૂર્ણ સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા ઉકેલીએ તો ઠેકઠેકાણે વંદે માતરમના આવા રસપ્રદ ઉલ્લેખો જોવા મળે છે.
👁🗨♻️ત્યારે એક સવાલ એવો થઈ શકે કે આઝાદીની લડતમાં આટલો મહત્ત્વનો ભાગ ભજવનારું ગીત આપણું રાષ્ટ્રગીત શા માટે ન બન્યું?❓❓❔
👉 મૂળ છ કડીઓ ધરાવતા વંદે માતરમની પહેલી બે કડીઓને જ આપણે રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો છે.
👉 આ બે કડીઓ ભારતભૂમિનું વર્ણન કરે છે એવો અર્થ તારવી શકાય છે.
👉બાકીની ચાર કડીઓમાં બંકિમચંદ્રે બંગાળીઓનાં આદ્યમાતા એવાં દુર્ગા માતાને સંબોધીને પ્રશસ્તિગાન કર્યું છે.
👉જ્ઞાનકોશ ઊથલાવતાં માલૂમ પડે છે કે વંદે માતરમના સ્ટેટસને લઈને વિવાદો ઈ. સ. ૧૯૩૭માં પણ શરૂ થઈ ચૂક્યા હતા.
👉હિન્દુ મહાસભાએ તો ઑક્ટોબર, ૧૯૩૭માં વંદે માતરમ દિનનું પણ આયોજન કરેલું. આ વિવાદને કમ્યુનલ રંગ આપતાં મોહમ્મદ અલી ઝીણાએ માર્ચ, 👉૧૯૩૮માં લખેલું કે વંદે માતરમને ભારતભરના મુસ્લિમોએ સવર્માન્ય રાષ્ટ્રગીત તરીકે અસ્વીકૃત કર્યું છે. ખુદ 👉રવીન્દ્રનાથ ટાગોરે પણ સુભાષચંદ્ર બોઝને ઈ. સ. ૧૯૩૭માં જ લખેલા એક પત્રમાં વંદે માતરમને ભારતનું રાષ્ટ્રગીત ગણવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 👏👌ટાગોરે કરેલી વાતનો ભાવાર્થ કંઈક આવો હતો : વંદે માતરતનો કેન્દ્રધ્વનિ મા દુર્ગાની સ્તુિત છે એ વિશે કોઈ શંકાને સ્થાન નથી. બંકિમચંદ્ર દુર્ગામાતાને બંગાળના અવિભાજ્ય અંગ તરીકે જુએ એમાં કશું અજુગતું નથી, પરંતુ મુસ્લિમો દસ મસ્તક ધરાવતાં દેવીને સ્વદેશ તરીકે સ્વીકારે એ માનવું વધારે પડતું છે. ‘આનંદ મઠ’ સાહિત્યકૃતિ છે એટલે એમાં આ ગીત આવે એ બરાબર છે, પરંતુ સંસદ તમામ ધર્મોનો સંગમ ધરાવતું સ્થળ છે. ત્યાં આ ગીત યોગ્ય ન કહેવાય. હિન્દુઓ અને મુસ્લિમો બન્ને આ ગીત માટે અત્યંત વિરોધાભાસી વલણ સ્વીકારીને બેઠા છે. જ્યારે આપણો હેતુ શાંતિ સ્થાપવાનો છે ત્યારે એક સંતુલિત નિર્ણય લેવો જોઈએ અને આવી કાયમી રસ્સીખેંચનો અંત આણે એવો હોવો જોઈએ.
👉જો કે આપણને આઝાદી મળી ગઈ, વંદે મારતમને યોગ્ય રીતે જ રાષ્ટ્રીય ગીતનો દરજ્જો અપાઈ ગયો. વિશ્વના ભાગ્યે જ બીજા કોઈ દેશમાં આ રીતે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન બન્ને હશે. વળી દેખીતી રીતે જ આપણે સ્વીકારેલી વંદે માતરમની પહેલી બે કડીઓમાં ભારત ભૂમિની જ વાત છે. તેમ છતાં આજે પણ એના પર રાજકારણ થતું રહે છે. ક્યાંક કોઈ આ ગીત ગાવાની ફરજ પાડે છે તો ક્યાંક એની વિરુદ્ધમાં ફતવા બહાર પડે છે તો કોઈ એને ગાવાની ના પાડી દે છે.
👉👉જ્યાં પણ રાષ્ટ્રગાન ગવાતું કે વગાડવામાં આવતું હોય ત્યારે એ બાવન સેકન્ડમાં પૂરું થઈ જવું જોઈએ અને એનું પૂરેપૂરું માન જળવાવું જોઈએ એવો કોડ ઑફ કન્ડક્ટ નક્કી થયેલો છે. પરંતુ ભારત સરકારની વેબસાઇટમાં જ જણાવવામાં આવેલું છે કે 👉👉જ્યારે પણ કોઈ નાટક, ડૉક્યુમેન્ટરી કે ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે લોકો પાસેથી ઊભા થવાની અપેક્ષા રાખવામાં આવતી નથી.

જન ગણ મન . . . ' માં રાષ્ટ્રીય પ્રેરણા ઉમેરવા માટે તેમાં કેટલાક ફેરફારો કરાયા , તેની વિગતો રસપ્રદ છે . જે 'જન ગણ મન . . . ' આપણે ગાઈએ છીએ તે અધૂરું છે , એ પછી બીજી કડી પણ છે . ' વંદે માતરમ્ ' પણ પહેલી કડી ગાઈને ઇતિ માનવામાં આવે છે . દુનિયાના કોઈ દેશમાં રાષ્ટ્ર ગીત કે રાષ્ટ્રીય ગીત અધૂરું ગાવામાં આવતું જ નથી ! નેતાજીએ હસન નામના મુસ્લિમ સૈનિક દ્વારા જન ગણ મન . . . નું ફૌજી રૂપાંતર કર્યું તે સમગ્રપણે ફોજ માટે અપનાવવામાં આવ્યું . રોમાન હેય્સના પુસ્તકમાં તેનું વિગતે બયાન છે અને લખ્યું છે કે વરસતા વરસાદ કે આકાશેથી બોમ્બ વરસતા ત્યારે પણ આ સૈનિકો પૂરું રાષ્ટ્ર ગીત ગાતા ! આ ફૌજી ગીતની શરૂઆત આ રીતે થતી : " શુભ સુખ ચૈન કી બરખા બરસે , ભારત ભાગ્ય હૈ જાગા. પંજાબ , સિંધ , ગુજરાત , મરાઠા , દ્રવિડ , ઉત્કલ , બંગા , ચંચલ સાગર , વિન્ધ્ય હિમાલય , નીલા યમુના ગંગા, તેરે નિત ગુણ ગાયે , તુઝ સે જીવન પાયે , સબ તન પાયે આશા , સુરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુહાગા , લાલ કિલે પર ગાડ કે , લહરાયે જા, લહરાયે જા, જાય હો ! જય હો ! જય હો ! જય, જય, જય , જય હો . . . . પછીની કડી માં દેશ અને જાતિની એકતાનો સંદેશો છે અને ભારત સુરજ બનીને ચમકે તેવી અભિલાષા છે . . . સમય અને ભાવના કેવા કેવા ઐતિહાસિક અધ્યાયો રચે છે
No comments:
Post a Comment