👩🏻👩🏻👧🏻હેલન કેલર👧🏻👩🏻👩🏻
હેલન કેલર જન્મથી બહેરી, મૂંગી અને અંધ હતી.
👁હકીકત ઃ હેલન કેલરની ગણના દુનિયાની એવી અદ્ભૂત વ્યક્તિઓમાં થતી હતી કે જેમણે પોતાની બધી શારીરિક ખોડ ખાંપણોને બાજુ પર મૂકીને એ સિઘ્ધ કરી બતાવ્યું? શારીરિક રીતે તંદુરસ્ત વ્યક્તિઓ પણ ના કરી શકે! એની ત્રણ ત્રણ ઇન્દ્રિયો કામ નહોતી કરતી. એ સાંભળી નહોતી શકતી, બોલી નહોતી શકતી અને જોઈ નહોતી શકતી ને તે છતાંય છેક ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધમાં એણે આર્ટસમાં વિષયોમાં બી.એ.ની ઊપાધી પ્રાપ્ત કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધેલાં. અને એ સમયમાં એક સામાન્ય માણસ માટે પણ બી.એ.ની ઊપાધી પ્રાપ્ત કરવી એ બહુ અઘરું કામ ગણાતું! હેલન કેલરનાં પ્રશંસકોમાં મુખ્ય પ્રશંસક પ્રખ્યાત સાહિત્યકાર માર્ક ટ્વેઇન હતાં. પણ આપણા વિષય પર આવી જઈએ. હેલન કેલર જન્મજાત આંધળી, બહેરી અને મૂંગી નહોતી પણ એ જ્યારે દોઢ વર્ષની થઈ ત્યારે એને એવો કોઈ અસાઘ્ય રોગ લાગુ પડી ગયેલો જેની તે વખતે કોઈ જ સારવાર ઉપલબ્ધ નહોતી એને લીધે એની ત્રણ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ ગઈ. હેલન કેલરે એનાં જીવનમાં પાંત્રીસ પુસ્તકો લખ્યાં હતાં. એ દપનિયામાં લાખો ખોડખાંપણવાળા લોકોની આરાઘ્યદેવી હતી.
👀👁👀' જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે તેની શિક્ષક મિસ એન. સુલીવાન જેવી અન્ય શિક્ષક જોઈએ જ. મિસ સુલીવાન વિના હેલન કેલરની કલ્પના કરવી પણ શક્ય નથી . હેલન કેલર એટલે એક સફળ શિક્ષકનું ઉદ્દાત્ત સર્જન .' વિશ્વ વિખ્યાત એક અજુબાસમી હેલન કેલરની સફળતા વિશે એલેકઝાન્ડર ગ્રેહામ બેલ ઉપરોક્ત શબ્દો બોલેલા. શિક્ષક દિવસના ઉપલક્ષ્યમાં આના કરતાં વધુ યોગ્ય અંજલિ જડે તેમ નથી . 🙏✍હેલન કેલર પોતાની આત્મકથા ' સ્ટોરી ઓફ માય લાઈફ ' ( ૧૯૦૩ ) માં લખે છે, ' મારા ગુરુ મિસ સુલીવાન અને હું એવા તો ઓતપ્રોત છીએ કે હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી જ નથી .. . મારા જીવનની શ્રેષ્ઠતમ સિદ્ધિઓ એટલે તેમનું વરદાન. મારી પોતાની આવડત કેટલી છે તે વિશે મેં વિચાર સુદ્ધાં કર્યો નથી . .. તેઓ મારા વ્યક્તિત્વના તાણાવાણામાં અભિન્નપણે વણાઈ ચૂક્યાં છે. મારા જેવી અંધ , બધિર અને મૂક નાનકડી છોકરીના જીવનમાં તેમના પ્રવેશ સાથે મારા માટે એક નવી દિશા ખૂલી. મારા જેવી અસહાયની આંગળી પકડીને તેમણે મને પા પા પગલી ભરતાં શીખવી . મારા એ ગુરુના પદચિહ્નો જ મારા જીવનની મંઝિલ રહ્યાં છે. મારા અસ્તિત્વની સારામાં સારી વસ્તુઓ તેમણે મને આપેલું વરદાન માત્ર છે. આ જીવનની દરેકે દરેક મહેચ્છા , ઉત્સાહ અને આનંદ તેમના પ્રેમાળ સ્પર્શથી જાગ્રત થયેલ છે.' કોઈ શિષ્યની પોતાના ગુરુ પ્રત્યેની આવી હૃદયસ્પર્શી અંજલિ સાહિત્યમાં અન્ય ક્યાંય મળે તેમ નથી . પોતાની આત્મકથા સિવાય હેલને લખેલા ' ધ વર્લ્ડ આઈ લિવ ઈન ' ( ૧૯૧૩ ) , ' આઉટ ઓફ દ ડાર્ક' ( ૧૯૧૩ ) , ' માય રિલિજિયન' ( ૧૯૨૭ ) અને ' લેટ અસ હેવ ફેથ ' ( ૧૯૩૦ ) જેવા બારેક પ્રસિદ્ધ પુસ્તકોમાં પણ તેણે પોતાના ગુરુ મિસ સુલીવાનની વાત સતત કરી છે. તો વળી, ગુરુનું પોતાના શિષ્યા પ્રત્યેનું સમર્પણ પણ કાંઈ ઓછું નથી . તેમણે પણ હેલન કેલરના સફળ જીવનને પોતાના જીવનનું ધ્યેય બનાવી દેવામાં પાછું વાળીને જોયું નહોતું .
♦️♦️♦️♦️♦️♦️
Helen Adams Keller
🚩🚩🚩🚩🚩🚩
(June 27, 1880 – June 1, 1968) was an American author, political activist , and lecturer . She was the first deaf-blind person to earn a bachelor of arts degree.
The story of how Keller's teacher, Anne Sullivan, through the isolation imposed by a near complete lack of language, allowing the girl to blossom as she learned to communicate, has become widely known through the dramatic depictions of the play and film The Miracle Worker . Her birthplace in West Tuscumbia, Alabama, is now a museum
and sponsors an annual "Helen Keller Day". Her birthday on June 27 is commemorated as Helen Keller Day in the U.S. state of Pennsylvania and was authorized at the federal level by presidential proclamation by President Jimmy Carter in 1980, the 100th anniversary of her birth.
A prolific author, Keller was well-traveled and outspoken in her convictions. A member of the
Socialist Party of America and the Industrial Workers of the World , she campaigned for
women's suffrage , labor rights, socialism ,
antimilitarism , and other similar causes. She was inducted into the Alabama Women's Hall of Fame in 1971
and was one of twelve inaugural inductees to the Alabama Writers Hall of Fame on June 8, 2015.

No comments:
Post a Comment