✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏃♀🏃♀🏃♀🏃♀🏃♀🏃♀🏃♀
પી.ટી.ઉષા
ગોલ્ડન ગર્લ
🏃♀🏃♀🏃♀🏃♀🏃♀🏃♀
👧🏻👧🏻ગોલ્ડન ગર્લ,
‘ક્વીન ઓફ ઈન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ’
પાયોલી એક્સપ્રેસ,
રનીંગ મશીન
જેવા ઉપનામ ધરાવતી આ ખેલાડી 👧🏻👧🏻
🙋પાયોલી તેવારાપારામ્પલી ઉષા
👩🏻પી.ટી ઉષાનું પુરું નામ પિલાવુલ્લાકન્ડી થેક્કેપરમ્બિલ ઉષા છે.
🏃♀🏃♀ભારતીય એથલેટીક જગતમાં સળંગ બે દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવનાર પાયોલી તેવારાપારામ્પલી ઉષા એટલે આપણી ગોલ્ડન ગર્લ પી.ટી.ઉષા. પી.ટી.ઉષા ને ભારતની અત્યાર સુધીની કોઈપણ રમતમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓમાંથી એક કહી શકાય.
🙍 કેરલના કાલીકટ પાસેના નાનકડા ગામ મેલાડી પાયોલીમાં જન્મેલી પી.ટી.ઉષાએ એથલેટીક ક્ષેત્રે તેના સપના પૂરા કરવા ગરીબી અને નબળા સ્વાસ્થ્ય જેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો.
👣👣 જો કે કહેવાય છે ને કે મનુષ્ય ધારે તો શું ના કરી શકે? કંઈક આવા જ વિશ્વાસ સાથે પી.ટી.ઉષાએ એથલેટીક ક્ષેત્રે જંપલાવ્યું.
🏃♀ઉષાના આત્મવિશ્વાસ અને ઉત્સાહને લીધે બહુ નાની જ વયે તેને કેરલની રાજ્ય સરકાર દ્રારા 250 રૂપિયાની સ્પોર્ટસ્ સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી.
🏃♀જેની મદદથી તેણે કેન્નોરની સ્પેશિયલ સ્પોર્ટસ્ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને આટલી નજીવી સ્કોલરશીપના સહારે જ ઉષાએ રમતગમત ક્ષેત્રે તેની કારકિર્દી ઘડી.
🏃♀સ્પોર્ટસ્ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન કોચ ઓ.એમ.નામ્બિયાર, કિશોરી પી.ટી.ઉષાની રમતગમત ક્ષમતા પ્રત્યે આકર્ષાયા અને તેમણે ઉષાને કોચિંગ માટે તેમની ટીમમાં સામેલ કરી લીધી.
🏃♀🏃♀💃ઉષાએ 1980ની મોસ્કો ઓલમ્પિક દ્વારા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી.
🏃♀🏃♀💃પણ 1982ની એશિયન ગેમ્સ દ્વારા તે પ્રકાશમાં આવી.🚏 નવી દિલ્હી ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ઉષાએ 🎖100 મીટર અને 200 મીટરની દોડમાં સીલ્વર મેડલ હાંસલ કર્યો. 🎖🎖
🏆1985માં જકાર્તા ખાતે એશિયન મીટ્સમાં સ્પ્રીન્ટ ક્વીન ઉષાએ પાંચ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને તેની પ્રતિભાના પારખા કરાવ્યા.
🎖🏅ઉષાની આ મેડલ દોડ તેના પછીના વર્ષે સેઉલ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ચાલુ રહી. ત્યાં ઉષાએ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો.
🎖🏅🎖🏅1984
ની લોસ એન્જેલીસ ઓલમ્પિકમાં ઉષાના જીવનની સૌથી યાદગાર ક્ષણ આવી. તે જ ક્ષણ ઉષા માટે સૌથી દુ:ખદ પણ પૂરવાર થઈ. 😞😞ઉષા લોસ એનજેલીસ ઓલમ્પિકમાં 400 મીટર હર્ડલમાં બ્રોન્ઝ મેડલ જીતવા માત્ર સેકન્ડના સોમા ભાગ જેટલા નજીવા અંતરથી વંચિત રહી.
🙋તેણે તે દોડમાં 55.42 સેકન્ડનો સમય લીધો. 🌟જે હાલ પણ ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ છે. ઉષા મેડલથી છેટી રહી ગઈ તે જાણીને રોઈ પડી.
⭐️🌟 1990માં ઉષાએ બેઈજીન્ગ ખાતે સિલ્વર મેડલ જીત્યા બાદ એથલેટીક જગતને અલવિદા કર્યુ.
🌟⭐️🌟1991
માં ઉષા સીઆઈએસએફમાં સબ ઈન્સ્પેક્ટર એવા વી. શ્રીનીવાસન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. જો કે ચાર વર્ષ બાદ ઉષાએ ફરીવાર એથલેટીક જગતમાં પાછા ફરવાનું નક્કી કર્યું.
✨☄☄ઉષાએ હિરોશીમા એશિયન ગેમ્સમાં સીલ્વર મેડલ (400 મીટર રીલેમાં) સાથે પુનરાગમન કર્યુ.
✨☄✨☄ 1998માં જાપાનના ફુકુઓકા ખાતે યોજાયેલી એશિયન મીટમાં ઉષાએ છેલ્લી વાર ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભાગ લીધો. ત્યાં તેણે 400 મીટર રીલેમાં ગોલ્ડની સાથે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને તેની બે દાયકાની સ્વર્ણિમ કારકિર્દીનો સ્વર્ણિમ અંત કર્યો.
✨☄✨☄1983માં રમતગમત ક્ષેત્રે તેના યોગદાન બદલ પી.ટી. ઉષાને 👌👌અર્જુન એવોર્ડ અને 🏆🏆1985માં પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો.
👉૧૯૮૪માં તે દોડમાં ઓલિમ્પિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી મહિલા બની ગઈ.
🏆🏆 ઈન્ડિયન ઓલમ્પિક એસોશિએશન દ્વારા તેને સ્પોર્ટ્સ પર્સન ઓફ સેન્ચુરીથી પણ સન્માનિત કરવામાં આવી છે.
🏆અત્યાર સુધી ટ્રેક એન્ડ ફિલ્ડમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત તરફથી સૌથી વધુ મેડલ જીતનાર ગોલ્ડન ગર્લ, પાયોલી એક્સપ્રેસ, રનીંગ મશીન જેવા ઉપનામ ધરાવતી આ ખેલાડી નવોદિત ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏃🏃🏃🏃પી.ટી ઉષા🏃🏃🏃🏃
પુરું નામ પિલાવુલ્લાકન્ડી થેક્કેપરમ્બિલ ઉષા છે
કેરાલાના વતની
‼️‼️‼️‼️
ભારતીય એથલેટીક જગતમાં સળંગ બે દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવનાર પાયોલી તેવારાપારામ્પલી ઉષા એટલે આપણી ગોલ્ડન ગર્લ પી.ટી.ઉષા. પી.ટી.ઉષા ને ભારતની અત્યાર સુધીની કોઈપણ રમતમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓમાંથી એક કહી શકાય. કેરલના કાલીકટ પાસેના નાનકડા ગામ મેલાડી પાયોલીમાં જન્મેલી પી.ટી.ઉષાએ એથલેટીક ક્ષેત્રે તેના સપના પૂરા કરવા ગરીબી અને નબળા સ્વાસ્થ્ય જેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. જો કે કહેવાય છે ને કે મનુષ્ય ધારે તો શું ના કરી શકે? કંઈક આવા જ વિશ્વાસ સાથે પી.ટી.ઉષાએ એથલેટીક ક્ષેત્રે જંપલાવ્યું.
🔻ઉષાના આત્મવિશ્વાસ અને ઉત્સાહને લીધે બહુ નાની જ વયે તેને કેરલની રાજ્ય સરકાર દ્રારા 250 રૂપિયાની સ્પોર્ટસ્ સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી. જેની મદદથી તેણે કેન્નોરની સ્પેશિયલ સ્પોર્ટસ્ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને આટલી નજીવી સ્કોલરશીપના સહારે જ ઉષાએ રમતગમત ક્ષેત્રે તેની કારકિર્દી ઘડી. સ્પોર્ટસ્ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન કોચ ઓ.એમ.નામ્બિયાર, કિશોરી પી.ટી.ઉષાની રમતગમત ક્ષમતા પ્રત્યે આકર્ષાયા અને તેમણે ઉષાને કોચિંગ માટે તેમની ટીમમાં સામેલ કરી લીધી.
🔻🔻ઉષાએ 1980ની મોસ્કો ઓલમ્પિક દ્વારા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી. પણ 1982ની એશિયન ગેમ્સ દ્વારા તે પ્રકાશમાં આવી. નવી દિલ્હી ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ઉષાએ 100 મીટર અને 200 મીટરની દોડમાં સીલ્વર મેડલ હાંસલ કર્યો. 1985માં જકાર્તા ખાતે એશિયન મીટ્સમાં સ્પ્રીન્ટ ક્વીન ઉષાએ પાંચ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને તેની પ્રતિભાના પારખા કરાવ્યા. ઉષાની આ મેડલ દોડ તેના પછીના વર્ષે સેઉલ ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ચાલુ રહી. ત્યાં ઉષાએ ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો.
🔆🔆1984
ની લોસ એન્જેલીસ ઓલમ્પિકમાં ઉષાના જીવનની સૌથી યાદગાર ક્ષણ આવી. તે જ ક્ષણ ઉષા માટે સૌથી દુ:ખદ પણ પૂરવાર થઈ. ઉષા લોસ એનજેલીસ ઓલમ્પિકમાં 400 મીટર હર્ડલમાં બ્રોન્ઝ મેડલ જીતવા માત્ર સેકન્ડના સોમા ભાગ જેટલા નજીવા અંતરથી વંચિત રહી. તેણે તે દોડમાં 55.42 સેકન્ડનો સમય લીધો. જે હાલ પણ ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ છે. ઉષા મેડલથી છેટી રહી ગઈ તે જાણીને રોઈ પડી. 1990માં ઉષાએ બેઈજીન્ગ ખાતે સિલ્વર મેડલ જીત્યા બાદ એથલેટીક જગતને અલવિદા કર્યુ.
✏️✏️1991🚩
માં ઉષા સીઆઈએસએફમાં સબ ઈન્સ્પેક્ટર એવા વી. શ્રીનીવાસન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. જો કે ચાર વર્ષ બાદ ઉષાએ ફરીવાર એથલેટીક જગતમાં પાછા ફરવાનું નક્કી કર્યું. ઉષાએ હિરોશીમા એશિયન ગેમ્સમાં સીલ્વર મેડલ (400 મીટર રીલેમાં) સાથે પુનરાગમન કર્યુ. 1998માં જાપાનના ફુકુઓકા ખાતે યોજાયેલી એશિયન મીટમાં ઉષાએ છેલ્લી વાર ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભાગ લીધો. ત્યાં તેણે 400 મીટર રીલેમાં ગોલ્ડની સાથે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને તેની બે દાયકાની સ્વર્ણિમ કારકિર્દીનો સ્વર્ણિમ અંત કર્યો.
✏️✏️1983
માં રમતગમત ક્ષેત્રે તેના યોગદાન બદલ પી.ટી. ઉષાને અર્જુન એવોર્ડ અને 1985માં પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો. ઈન્ડિયન ઓલમ્પિક એસોશિએશન દ્વારા તેને સ્પોર્ટ્સ પર્સન ઓફ સેન્ચુરીથી પણ સન્માનિત કરવામાં આવી છે. અત્યાર સુધી ટ્રેક એન્ડ ફિલ્ડમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત તરફથી સૌથી વધુ મેડલ જીતનાર 🔰🔰🔰ગોલ્ડન ગર્લ, પાયોલી એક્સપ્રેસ, રનીંગ મશીન જેવા ઉપનામ ધરાવતી આ ખેલાડી નવોદિત ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
🔻🔻🔻ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ
પિલાવુલ્લાકાન્ડી ઠેકરપેરામ્બિલ ઉષા (પી.ટી. ઉષા) કેરળનિવાસી લોકપ્રિય ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ – રનર છે. 1986ની સોલ એશિયન ગેમ્સમાં 200 મીટર, 400 મીટર, 400 મીટર હર્ડલ્સ, 4X400 મીટર રીલે હરીફાઈમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. સધર્ન રેલવેનાં અધિકારી ઉષાએ કુલ 101 ઈન્ટરનેશનલ મેડલ્સ જીત્યાં છે. એથ્લેટિક ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન બદલ 1984માં એમને ‘પદ્મશ્રી’ અને ‘અર્જૂન એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
🔻‼️🔻‼️🔻‼️
જેન્ડર વિવાદ બાદ લુસાને સ્થિત આબ્રિટ્રેશન કોર્ટ ફોર સ્પોર્ટસમાં આવેલા ચુકાદાને પરિણામે મહિલા એથ્લેટિક્સમાં ભાગ લેવાની મંજૂરી મેળવનારી ભારતીય એથ્લીટ દુતી ચંદે ઇતિહાસ રચી દીધો છે. કઝાકસ્તાનના અલમાન્ટીમાં યોજાયેલી ઈવેન્ટમાં દુતીએ મહિલાઓની ૧૦૦ મીટરની દોડમાં ૧૧.૨૪ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીતવાની સાથે રિયો ઓલિમ્પિકમા ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે ઓલિમ્પિકના ઇતિહાસમાં ૩૬ વર્ષ બાદ કોઈ ભારતીય મહિલા એથ્લીટ ૧૦૦ મીટરની દોડની ઈવેન્ટમાં ભાગ લેશે.
દુતીએ આ સફળતાની સાથે ભારતની મહાન એથ્લીટ પી.ટી.ઉષાની બરોબરી કરી લીધી છે. ઓલિમ્પિકમાં યોજાતી મહિલાઓની ૧૦૦ મીટરની દોડની ઈવેન્ટમાં છેલ્લે ભારત તરફથી ક્વોલિફાય થનારી એથ્લીટ પી.ટી.ઉષા હતી. જેણે ૧૯૮૦માં યોજાયેલી મોસ્કો ગેમ્સની આ ઈવેન્ટમાં ક્વોલિફાય કર્યું હતુ.
૨૦ વર્ષીય ભારતીય મહિલા એથ્લીટ દુતી ચંદે આ ઈવેન્ટની હિટ્સમાં ૧૧.૩૦ સેકન્ડનો સમય આપ્યો હતો અને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડીને રિયો ગેમ્સમાં ક્વોલિફાય કરી લીધું હતુ. નોંધપાત્ર છે કે રિયો ઓલિમ્પિકમાં ૧૦૦ મીટરની મહિલાઓની દોડમાં ક્વોલિફાય થવા ૧૧.૩૨ કે તેથી ઓછા સમયમાં દોડ પુરી કરવી જરૃરી હોય છે. નોંધપાત્ર છે કે, મહિલાઓની ૧૦૦ મીટરની દોડનો નેશનલ રેકોર્ડ ૧૧.૩૩ સેકન્ડનો છે, જે પણ દુતી ચંદે એપ્રિલમાં યોજાયેલી ફેડરેશન કપ નેશનલ ચેમ્પિયનશીપમાં નોંધાવ્યો હતો. દુતી રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનારી ભારતની ૨૦મી એથ્લીટ છે.
🏃🏃🏃ઓલિમ્પિક : ૧૦૦ મીટરની દોડમાં ભારતની પાંચમી મહિલા દોડશે
ઓલિમ્પિકમાં ૧૦૦ મીટરની મહિલાઓની દોડનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જો કે આ ઈવેન્ટના ઇતિહાસમાં ભારતની માત્ર ચાર જ મહિલાઓ ક્વોલિફાય થઈ શકી છે.
✏️✏️ જ્યારે દૂતિ ચંદ આ યાદીમાં સ્થાન મેળવનારી પાંચમી ભારતીય એથ્લીટ છે. આ અગાઉ ૧૯૫૨ના ઓલિમ્પિકમાં આ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ નિલિમા ઘોષ અને મેરી ડિ'સોઝાએ કર્યું હતુ. આ પછી ૧૯૫૬ના ઓલિમ્પિકમાં ભારતની મેરી લીલા રાવ આ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ હતી. જે પછી છેલ્લે ૧૯૮૦ના મોસ્કો ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦૦ મીટરની દોડમાં પી.ટી.ઉષાએ ક્વોલિફાય થઈને ભાગ લીધો હતો.

No comments:
Post a Comment