Tuesday, July 30, 2019

30 July

👁‍🗨🔰👁‍🗨🔰🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
♦️ઈતિહાસમાં 30 જુલાઈનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⚽️ઉરુગ્વે પહેલો ફૂટબોલ વર્લ્ડકપ જીત્યું⚽️

વર્ષ 1930 માં રમાયેલો પહેલો ફીફા વર્લ્ડકપ ઉરુગ્વેએ 30 જુલાઈએ જીત્યો હતો . ફાઇનલમાં આર્જેન્ટિનાને 2- 1થી હરાવ્યું હતું . ઉરુગ્વેના ત્રણ શહેરોમાં યોજાયેલા આ વર્લ્ડકપમાં 13 ટીમો વચ્ચે કુલ 18 મેચો રમાઈ હતી .

🏹🏹રાજીવ ગાંધી પર હુમલો⛳️⛳️

શ્રીલંકાના કોલંબોમાં ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહેલા તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી પર વર્ષ ૧૯૮૭માં આજના દિવસે સૈનિકે જ હુમલો કર્યો હતો . રાજીવ સાવચેત હોવાથી રાઇફલ બટનો પ્રહાર વાગ્યો નહોતો.

👁‍🗨1836 હવાનામાં અંગ્રેજી અખબારનું પ્રથમ વખત પ્રકાશન થયુ.

👁‍🗨1886 સ્વતંત્રસેનાની અને સામાજિક કાર્યકર એસ. મુથ્થૂક્ષ્મી રેડ્ડીનો જન્મ થયો.

👁‍🗨1909 રાઈટ બંધુઓએ અમેરિકન સેનાને પ્રથમ સૈનિક વિમાન આપ્યું.

👁‍🗨1928 જ્યોર્જ ઈષ્ટમેને પ્રથમ વખત રંગીન ફિલ્મનું પ્રદર્શન કર્યું.

👁‍🗨1935 પેપરબેક ક્રાંતિની શરૂઆત થઈ. તેમજ પેન્ગવિનનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયુ.

👁‍🗨1981 બેલ્જિયમમાં રંગભેદ વિરોધી કાયદો અમલમાં આવ્યો.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Fifa World related Questions
Questions related to Fifa World cup for competitive exams FIFA World cup Quick reference

1. Highest Fifa world cup winner ?
Answer: Brazil
2. How many times Brazil won Fifa world cup ?
Answer : Five
3. In which year Fifa world cup started ?
Answer: 1930
4. Which country host the first Fifa World Cup ?
Answer: Uruguay
5.Who won first Fifa World cup ?
Answer: Uruguay
6. Which country host 2010 Fifa world cup ?
Answer: South Africa
7. Which country won 2010 Fifa World cup ?
Answer : spain
8. Which country host 2018 Fifa world cup ?
Answer: Russia
9.Who is the present fifa president ?
Answer: Sepp Blatter
10. What is the nationality of Sepp Blatter ?
Answer: Switzerland
11 . who was the First Fifa President ?
Answer: Robert Guérin
12. Who designed Fifa world cup ?
Answer: Silvio Gazzaniga
13. Highest goal scorers in Fifa worldcup ?
Answer: Miroslav Klose (16 goal)
14. who is the first fifa president ?
Answer: Robert Guerin
........................................................................................................................................................................
2014 Fifa world cup

15 . Fifa world cup winner ?
Answer: Germany
16. 2014 Fifa world cup runners up ?
Answer: Argentina
17. 2014 Fifa world cup was held at ?
Answer: Brazil
18. 2014 Fifa world cup Golden ball winner?
Answer: Lionel MESSI (Argentina)
19. 2014 Fifa world cup Golden boot winner?
Answer: James RODRIGUEZ (Colombia)
20 . 2014 Fifa world cup Golden glove winner ?
Answer : Manuel NEUER
21. 2014 Fifa world cup Young Player Award winner?
Answer: Paul POGBA
22. 2014 Fifa world cup Fair Play Award winning team ?
Answer : Colombia
23. mascot for 2014 fifa worldcup ?
Answer: Fuelco

ફીફા વર્લ્ડકપ ૨૦૧૪ એવોર્ડ
૧) ગોલ્ડન બોલ એવોર્ડ --
લિયોનલ મેસ્સી (આર્જેન્ટીના)
૨) ગોલ્ડન બુટ એવોર્ડ --
જેમ્સ રોડરીગ્ઝ (કોલંબીયા)
૩) ગોલ્ડન ગ્લોવઝ એવોર્ડ -- મેનુઅલ ન્યુઅર (જર્મની)
૪) યંગ પ્લેયર એવોર્ડ -- પોલ પોગ્બા (ફ્રાન્સ)
૫) ફેર પ્લે એવોર્ડ -- કોલંબિયા ટીમ


[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (30 july )📘

💮પરસિદ્ધ ચિકિત્સક સામાજીક કાર્યકર્તા મુથુલક્ષ્મી રેડ્ડી નો જન્મ 1886 

➡️તઓ વિધાનસભાની સભ્ય બનનારી પ્રથમ મહિલા છે.આજે તેમની યાદમાં ગૂગલે પણ ડૂડલ બનાવ્યું છે.

💮પોરબંદરના પૂર્વ સાંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાનુ નિધન.

💮આનંદીબેન પટેલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા.

💮કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા વિશ્વાસ મત માં પાસ થઈ ગયા.કર્ણાટક વિધાનસભાના કોંગ્રેસના સ્પીકર આર.રમેશનું રાજીનામુ.

💮બોર્ડર સિક્યુરીટી ફોર્સ(BSF)ના ના ડાયરેક્ટર જનરલ ના રૂપમાં વી.કે.જોહરી ની નિમણૂક કરવામાં આવી.

➡️BSFની સ્થાપના 01ડિસેમ્બર ,1965
➡️હડક્વાર્ટર દિલ્હી

💮સસદમાં "એસ્ટીમેન્ટ કમિટી"ના ચેરમેન પુણેના ભાજપના સાંસદ ગિરીશ બાપટ ને ચેરમેન બનાવ્યા.

➡️લોક પ્રશાસનિક સેવામાં ઓછા પૈસામાં કેમ સારું કામ થાય તે તારણ મેળવવા અને રિપોર્ટ દેવા આ કમિટીની રચના કરવામાં આવે છે
➡️લોકસભાના સભ્ય 30 કોઇપણ મંત્રી આ સમિતિના સભ્યો હોતા નથી.
➡️સમિતિની મુદત એક વર્ષ

💮આગળના સૈન્ય સંચાલન મહાનિર્દેશક (DGMO) લેફ્ટ.જનરલ પરમજીત સિંહ ને બનાવ્યા છે.

💮પદ્મ પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયક એ USમા "પીપલ ચોઇસ એવોર્ડ" જીત્યો. જેઓ રેતી પર જુદી જુદી આકૃતિ ઓનું નિર્માણ કરે છે

💮મઘાલયના પૂર્વ CM ડોનકૂપર રોય નું નિધન થયું. 

🐯વાઘની વસ્તી ગણતરી-2018ના આંકડા🐯

➡️દશમાં કુલ વાઘ ની સંખ્યા =2967
➡️સૌથી વધારે વાઘ 🤔= મધ્યપ્રદેશ (526)
➡️વાઘની ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશન "એમ સ્ટ્રાઇપ્સ" નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
➡️વાઘ ની 2014ની વસ્તી ગણતરીની સરખામણીએ 2018માં 33 % વધારો.

💮પરધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલ પર  બેર ગિલ્સ સાથે "MAN Vs WILD"એપિસોડમાં 12 Aug 9 pm એ જોવા મળશે.

➡️એપિસોડનું શૂટિંગ🤔= જિમ કાર્બેટ નેશનલ પાર્ક ઉતરાખંડ

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-  

https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬


💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:

Post a Comment