Tuesday, July 30, 2019

કર્ણાટક ઇસ્યુ અને બંધારણ --- Karnataka Issue and Constitution

Raj Rathod, [30.07.19 11:32]
[Forwarded from ◆ કન્ફયુજ પોઈન્ટ ◆ (પ્રવિણ મકવાણા)]
🔰કર્ણાટક ઇસ્યુ અને બંધારણ🔰

📌📌મહત્વાના કયા કયા અનુચ્છદ ને એક્ટિવ થયા
૧) જો વિધાનસભાની ચુંટણીમા  કોઇ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે તો રાજ્યપાલ ને એ અધિકાર છે કે એ સૌથિ મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપી શકે (     

૨) રાજ્યપાલ વિધાનસભામા એક એંગ્લો ઇન્ડિયન ની નિમણુક મંત્રી પરિષદ ની ભલામણ થી કરી શકે

( યેદુરપ્પા એ વજુભાઇ વાળા ને ભલામણ કરી હતી પણ એ નિર્ણય સામે સુપ્રિમ કોર્ટ એ ફેસલો આપ્યો હતો કે યેદુરપ્પા માત્ર ભલામણ ના કરી શકે , એ માટે પુરુ મંત્રી પરિષદ જરુરી છે  અને કર્ણાટકમા હજી મંત્રી પરિષદ અસ્તિત્વમા આવ્યુ જ ન હતૂ( વિસ્વાસ મત મેળવવાનો પણ બાકી હતો)




૩) વિધાનસભ્યોના રાજીનામા સંબધિત બે વિવાદો ખાશ બન્યા જેને
   ૧) પક્ષાંતર ધારો ( અનુસુચી ૧૦).
    ૨) વિધાનસભાના અધ્યક્ષને સભ્યોના રાજિનામ સ્વિકારવા/ ન સ્વિકારવા સંબધિત જોગવાઇ
એમા પણ ૩૩ મો બંધારણીય સુધારો ૧૯૭૪ જેમા જણાવવામા આવ્યુ છે કે જો અધ્યક્ષ ને એમ લાગે કે સભ્યોના રાજિનામ અસલી કે સ્વંચ્છિક નથી તો એને સ્વિકારવાથી મનાઇ પણ કરી શકે
( કોંગ્રેસ મા ૧૫ સભ્યો એ રાજિનામ આપ્યા હતા અને સ્પિકર ( રમેસ કુમાર) એ સ્વિકાર્યા ન હતા જેની સામે સુપ્રિમ કોર્ટમા પડકાર ફેંકવામા આવ્યો હતો અને સુપ્રિમ. કોર્ટે એ ફેસલો આપ્યો કે સાંજ સુધીમા સ્પિકર એ  વિશે ખુલાસો આપે , એની સામે સ્પિકરના વકીલ એ તર્ક કર્યો હતો કે સ્પિકર સ્વંતંત્ર છે રાજિનામા ન સ્વિકારવા માટે )  અનુચ્છેદ ૧૯૦

📌 ૧૦ મી અનુસુચી અમે એમા થયેલો ૫૨ મો સુધારો ( ૧૯૮૫)  , પક્ષાંતર ધારાની જોગવાઇ

📌  અનુચ્છેદ ૩૫૬ , રાજ્યમા કાયદાકિય અસ્થિરતા જણાય તો રાજ્યપાલ દ્વારા રિપોર્ટ મળે અથવા ન મળે તો પણ રાષ્ટ્રપતી દ્વારા રાષટ્રપતી શાસન એ રાજ્યમા લગાવિ શકાય
(પણ કર્નાટક એ સંજોગોના દ્વારે ઉભૂ હોવા છતા પણ ત્યા તે નથુ કેમકે
રાજ્યપાલ, રાષટ્રપતી ( મંત્રિપરિષદ - કેન્દરની) એ ઇંતજાર મા.હતા કે કુમારસ્વામી વિશ્વાસ મત નહી મેળવી સકે તો એ સરકાર પડી ભાંગશે અને ફરી બિ.જે.પી ને સરકાર બનાવવાનો ચાન્સ મળશે
રાષ્ટ્રપતી શાસન લાગે તો ફરી ચુંટણી કરવી પડે , ફરી બિ.જે .પી એ 116 સિટ મા જિતવુ પડે

ઉડતી નજરે જોઇએ તો
રાજ્યપાલની સતાઓ, વિધાનસભાના સ્પિકર ની સતાઓ , ગઠબંધન, પક્ષાંતર ધારો , આ બધુ ખુબ ચર્ચામા રહ્યુ જે આવનારી પરિક્ષામા મહત્વનુ થ ઇ શકે છે
આ સિવાય પણ કર્નાટક હવે ખુબ ચર્ચામા રહ્યુ  જ છે તો એની ભુગોળ( ત્યા આવેલા રાષટ્રિય ઉધાનો, નદી પરના પુલ, કયા રાજ્યની સરહદ સ્પર્શે) ,કલ્ચર ( નૃત્ય, ઉત્સવ,) આ બધુ પણ નજર મારી લેવી જોઇએ એમાથી પણ પ્રશ્નો બનશે👏👏


- પ્રવિણ મકવાણા

No comments:

Post a Comment