Sunday, July 28, 2019

કેશવરામ કાશીરામ શાસ્ત્રી​ --- Keshavram Kashiram Shastri

​👳‍♀🌺કે. કા. શાસ્ત્રી🌺👳‍♀​

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

​🌸કેશવરામ કાશીરામ શાસ્ત્રી​

​🌸ઉપનામ:​બ્રહ્મર્ષિ, વિદ્યાવાચસ્પતિ

​🌸જન્મ:​જુલાઈ 28 – 1905, માંગરોળ (સોરઠ)

*🌸અવસાન: સપ્ટેમ્બર 9 – 2006

🍁1936 થી અમદાવાદ માં સ્થાયી
ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત

🍁વિશ્વ હિન્દુ પરિષદના એક સ્થાપક


🍁1985– ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

🍁1952– રણજિતરામ સુવર્ણચંદ્રક

🍁1966– અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી ‘વિદ્યાવાચસ્પતિ’ ની પદવી

🍁1966 – ભારતી પરિષદ, પ્રયાગ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ ની પદવી

🍁1976– ભારત સરકાર તરફથી પદ્મશ્રી

​🔖મેર ઘનશ્યામ​

​📚જ્ઞાન કી દુનિયા📚​

No comments:

Post a Comment