Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🔘♻️🔘♻️🔘♻️🔘♻️🔘♻️
*ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ*
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gyansarthi
*✈️✈️✈️પહેલું ઊડતું વિમાન🛩🛩*
વિમાનના સંશોધકો ઓરવેલ- વિલબર રાઇટ બંધુઓએ વર્ષ 1908ની 8 ઓગસ્ટે પહેલીવાર લોકો સમક્ષ વિમાન ઉડાવ્યું હતું . આ શોધ લોકો સમક્ષ નહોતી આવી ત્યાં સુધી અખબારો પણ તેમને ' છેતરપિંડી' કરનારા ગણતા હતા .
*🇮🇳🇮🇳🇮🇳ભારત છોડો ચળવળ🇮🇳🇮*
1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી . વિશ્વ યુદ્ધમાં ખુવાર થયેલા બ્રિટન પર દબાણ વધારવા પ્રસિદ્ધ થયેલી આ ચળવળ 'ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ' તરીકે ઓળખાય છે .
*👉મહાત્મા ગાંધીએ ' ભારત છોડો આંદોલન 'ની શરૂઆત વર્ષ ૧૯૪૨માં આજના દિવસે કરી હતી . અંગ્રેજોના સામાજિક બહિષ્કારની સાથે આઝાદી મેળવવા માટે 🇮🇳' કરો યા મરો '🇮🇳નો નારો પણ ગાંધીજીએ આ દિવસે જ આપ્યો હતો .*
*🗣અમેરિકી પ્રમુખ નિક્સનનું રાજીનામું🗣*
વિરોધીઓને દબાવી દેવા માટે ગેરકાયદેસર હથકંડા અપનાવવા બદલ દોષિત પુરવાર થયેલા અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સને વર્ષ 1974ની આઠમી ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંબોધન કરી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી .
*🎯1912 :- ગણિતશાસ્ત્રી પ્રભુલાલ ભટનાગરનો જન્મ થયો.*
🔘1932 :- પ્રખ્યાત મરાઠી અભિનેતા દાદા કોંડદેનો જન્મ થયો.
*🏏1940 :- ક્રિકેટર દિલીપ નારાયણનો ગોવામાં જન્મ થયો.*
🎯1972 :- મુનિચમાં ઓલમ્પીક રમોત્સવની શરૂઆત થઈ.
🎯1990 :- પ્રખ્યાત ઉદ્યોગપતી નવલ ગોદરેજનું અવસાન થયુ.
*🔰૧૫૦૯ – સમ્રાટ ક્રિષ્નદેવ રાયાનો રાજ્યાભિષેક થયો, વિજયનગરમ્ સામ્રાજ્યના પુનઃરૂથ્થાનનું કાર્ય શરૂ થયું.*
🔰૧૯૨૯ – જર્મન વાયુયાન (બલૂન) 'ગ્રાફ ઝેપલિન' તેની વિશ્વપ્રદક્ષિણા માટે ઉપડ્યું.
*🔰🇨🇨🇲🇷૧૯૪૭ – પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને સ્વીકૃતિ આપી.*
🔰૧૯૪૯ – ભૂતાનને સ્વતંત્રતા મળી.
🔰૧૯૭૭ - મોહમ્મદ વાસિમ, પાકિસ્તાની ક્રિકેટરનો જન્મ.
*🔰૧૯૮૧ - રોજર ફેડરર , સ્વિસ ટેનિસ ખેલાડીનો જન્મ*
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
*અમૃતલાલ યાજ્ઞિક*
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
*ગુજરાતી વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક અને અનુવાદક અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિકનો જન્મ* તા. ૮/૮/૧૯૧૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં થયો હતો. તેમણે પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો
અભ્યાસ ધ્રાંગધ્રાંમાં મેળવ્યું. ઈ.સ.૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ અને ઈ.સ.૧૯૩૯માં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં
ખંડસમયના વ્યાખ્યાતા તરીકે નીમાયા. ઈ.સ.૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક બન્યા ત્યારપછી તેઓ🔰♻️ ઈ.સ.૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય તરીકે નિમણૂંક થઇ. 🔰ઈ.સ.૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ,
વિલેપાર્લેના આચાર્ય તરીકે સેવા આપી..
✍️🔘ગજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા’ અને ‘ગુલાબદાસ બ્રોકર’ છે. ‘જગગંગાનાં વહેતાં નીર’,
શિક્ષણ-સમાજ-વિષયક ‘આત્મગંગોત્રીનાં પુનિત જલ’), ‘જાગીને જોઉં તો’, ‘સમાજગંગાનાં વહેણો’, ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’, ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં’ ચિંતનાત્મક નિબંધો
છે. તો ‘લોકસાહિત્યનું સમાલોચન’ , ‘ગુજરાતનમાં ગાંધીયુગ : ઐતિહાસિક અને સાહિત્યિક અવલોકન’ એમનાં સંપાદનો પુસ્તકો છે.

🇮🇳JAY HIND🇮🇳:
🛍08 ઑગસ્ટ 2019 C.A ➕ ♻️
🌳 બાંગ્લાદેશ યુરેનિયમ સપ્લાઇ કરશે :- રશિયાને
🌳28 જૂન બિમસ્ટેક દિવસ
🌳 આઇસીસી ટેસ્ટ રેન્કિંગ માં ટોપ ?
✅ ભારત
🖊 બીજા સ્થાને ન્યુઝીલેન્ડ
🌳 આઇસીસી ટેસ્ટ ઓલ રાઉન્ડર :- જેસન હોલ્ડર
🖊 ઈસ્ટ ઈન્ડિઝ
🖊 રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને
📌RBI એ નવા રેટ જાહેર કર્યા મુજબ બેંક રેટ કેટલો છે?
5.65%✅
5.75%
4%
6.25%
📌 એક્સ્ટ્રા નોલેજ🔰✅📌🌀
♻️પહલા નો રેટ➖ પહલાનો રેટ(0.25 ધટાડો) ➖ હાલનો રેટ🖍(0.35 નો ઘટાડો)
🌀રપો રેટ♻️6%➖5.75% ➖5.40%🖍
🌀 રિવર્સ રેપો રેટ♻️5.75%➖5.50%➖5.15%🖍
🌀CRR♻️4%➖4%➖4%🖍
🌀SLR♻️19.25%➖19%➖18.75%🖍
🌀 બન્ક રેટ♻️6.25%➖6% ➖5.65%🖍
🌀MSF♻️6.25%➖6%➖5.65%🖍
🛍 0.35% નો ઘટાડો
🌳 IIT Guwahati એ બેકટેરિયાની શોધ માટે પોર્ટબલ ડીવાઇઝ ની શોધ કરી
🌳 નશનલ હેન્ડલૂમ દિવસ :- 7 ઑગસ્ટ
🖊2015 થી ઉજવાઇ છે
🌳 અમેરિકા દ્વારા જાપાન પર ન્યુક્લીયર બોમ્બ ફેકવામાં આવ્યો હતો
🖊6 ઑગસ્ટ ➖ હિરોશીમા ➖ લિટલ બોય➖ યરેનિયમ બોમ્બ
🖊9 ઑગસ્ટ ➖ નાગાસાકી ➖ ફટ મેન ➖ પલુટોનિયમ બોમ્બ
🌳 ટોની મોરિસન નિધન
🖊 લખિકા
🖊 સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર 1993 (પ્રથમ આફ્રિકી અમેરિકન મહિલા)
🌳 સષ્મા સ્વરાજ નિધન (દિલ્હી એઈમ્સ)
🖊 જન્મ :- હરિયાણા અંબાલા
🖊 દશની પ્રથમ પૂર્ણકાલીન મહિલા વિદેશ મંત્રી
🖊 દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યમંત્રી
🖊25 વર્ષની ઉંમરે સૌથી નાની વયે કેબિનેટ મંત્રી બીની હતી 1977 હરિયાણા
🖊 સપેનનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ :- ગ્રાન્ડ ક્રોસ ઓફ સિવિલ મેરીટ એવોર્ડ
🌳 વર્લ્ડ સાઈકલ ડે :- 3 જૂન
🌳 જીવન અમર ટર્મ પ્લાન લોન્ચ :- LIC
🌳LIC સ્થાપના :- 1 સપ્ટેમ્બર 1956
🌳LIC નવા ચેરમેન :- એમ. આર. કુમાર
🌳LIC નવા MD :- વિપિન આનંદ
🌳ATP વોશિંગ્ટન ઓપન ટાઇટલ :- નીક કિર્ગીયોસ
🌳 ઇગ્લેન્ડ ની યુનિવર્સિટી ઓફ લીડ્સ એ દુનિયાની સૌથી પાતળી સોનાનું નિર્માણ
https://t.me/X_SECRET_8347343114

No comments:
Post a Comment