💆♂💆💆♂💆💆♂💆💆♂💆💆♂💆💆♂
*🙇♀🙇માનસિક સ્વાસ્થ્ય દિન🙇♀🙇*
💆♂💆💆♂💆💆♂💆💆♂💆💆♂💆💆♂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*આજની તનાવભરી જિંદગીમાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાતું જાય છે. એક સંશોધન મુજબ મોટાભાગના રોગો મનોદૈહિક છે. ત્યારે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટેના પ્રયત્નો આ સપ્તાહ દરમ્યાન કરવામાં આવે છે.*
💠👉🎯 અને ૧૦ ઓક્ટોબર માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે.
*આજના ૨૧મી સદીના લોકો હજી માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી. માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી. અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા.*
*🎯👉🔰માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઇ જવું, સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો, અનિન્દ્રાના રોગી હોય, ક્યારેક વ્યાસની પણ બની જાય, આત્મવિશ્વાસનો અભાવ, કોઇપણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નીરસ હોય, શારીરિક કાર્ય કાર્ય વગર પણ થાક લાગવો, નાની વાતોમાં ફરિયાદો કરવી, મોટાભાગની વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો જેવા લક્ષણો જોવા મળે છે.*
*માનસિક અસ્વસ્થતાના મુખ્ય કારણોમાં. આજની દોડધામભરી જિંદગીમાં સામાન્ય લોકો તનાવનો ભોગ બનતા હોયછે. ચિંતા, હતાશા, એકલતા, ઈર્ષ્ય, નફરત, લોભ, જેવા નકારાત્મક વિચારોને કારણે ડિપ્રેશન આવી શકે છે. જન્મજાત જીનેટિક બંધારણ ઉપરાંત ધંધામાં મંદી, ગરીબી, બેકારી, ગૃહકંકાશ, મહિલાઓમાં મેનોપોઝ સંબંધિત હોર્મોન્સનું અસંતુલન, વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં નિષ્ફળતા જેવા કારણોસર પણ ડિપ્રેસનનો ભોગ બનેલી વ્યક્તિઓ માનસિક અસ્વસ્થ બને છે. જેના પરિણામે સ્ક્રીઝોફેનીયા, મતિભ્રમ, અમુક પ્રકારની વિકૃતિઓનો ભોગ બને છે.*
*🎯💠👉ખાસ કરી અભ્યાસ માટે બાળકો પર વધારે પડતું દબાણ લાવવું, બાળકની ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષઓ તેના પર રાખવાથી પણ તે તનાવનો ભોગ બને છે. તેમની સાથે વાલીઓએ અને શિક્ષકોએ મિત્રતાપૂર્ણ વ્યવહાર અને ખુલ્લા દિલે ચર્ચા કરી યોગ્ય મહેનત કરવા શાંતિથી સમજાવવું. કે જેથી આજના યુગમાં ખાસ વધતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો અટકાવી શકીએ.*
*💠👁🗨♻️માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સારામાં સારા ઉપાયોમાં નિયમિત જીવનશૈલી, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સારા વાતાવરણમાં રહેવું વગેરે ઉપરાંત હકારાત્મક વિચારો દ્વારા પોતે જ પોતાની માનસિકતામાં ધીમે ધીમે ફેરફાર લાવવો. '’દરેક સમસ્યાનો હલ હોય જ છે' એ વાત સારી રીતે સમજી સ્વીકારી, મનને સ્વસ્થ રાખવું. જરૂર પડે તો માનસિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પીટલની મુલાકાત લઇ, તજજ્ઞોનું માર્ગદર્શન મેળવવું. મન ખુશ રહે તેવી પ્રવૃતિઓમાં હમેશા વ્યસ્ત રહેવું. પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું.*
*💠🎯શારીરિક સાથે માનસિક સ્વસ્થતા જાળવી સંપૂર્ણ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં સહયોગી બનીએ એ જ આજના દિવસનો સંદેશ.*

🙅♂🙅💁♂💁🙇🙇♀🙆🙆♂🙋🙋♂💆
*આસનની પરિભષા સમજાવી, તેની વિશેષતા અને પ્રકાર જણવો.*
🙇♀🙇💁🙅🙅♂🙆🙆♂🙋🙋♂💆💇♂

*💠🎯👉મહર્ષિ પતંજલિએ આસનને યોગના ત્રીજા અંગ તરીકે દર્શાવેલ છે. આસન શબ્દ ‘आसि’ ધાતુ પરથી બન્યો છે. તેનો સામાન્ય અર્થ બેઠક, બેસવું કે કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી થાય છે. મહર્ષિ પતંજલિએ આસનની વિશિષ્ટ પરિભાષા સમજાવતા વર્ણવ્યું છે કે ‘स्थिरसुखमासनम्’ અર્થાત સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે અસન. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે, શરીરની જે સ્થિતિમાં ચંચળતા ન હોય અને સ્થિર સાથેની સુખદાયક સ્થિતિ હોય તે આસન છે. શરીર અને મન બંનેમાં સ્થિરતા અને સુખદયક સ્થિતિ હોવી જોઈએ. મહર્ષિ પતંજલિએ આસનને કષ્ટપૂર્વક કરવાની વાત કરી નથી. કષ્ટ વગર લાંબો સમય શારીરિક અને માંસિક સ્થિરતા સાથે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત જરૂરિયાત છે.*
*💠🎯👉સામાન્ય રીતે આપણે એક સ્થિતિમાં શાંતિથી બેસવાનો પ્રયત્ન કરીએ તો પણ બેસી શકતું નથી. તે આપણા નયંત્રણમાં વધુ સમય રહેતું નથી. આપણું શરીર થોડો સમય પણ બેસી શકતું નથી. તે આપણા નિયંત્રણમાં રહે છે તેનો પ્રત્યક્ષ અનુભવ થાય આસનોના અભ્યાસ દ્વારા જાણી શકાય છે. આસનના અભ્યાસ સમયે શરૂઆતમાં થોડી તકલીફ, તનાવ કે શારીરિક કષ્ટનો અનુભવ થાય છે, પરંતુ ધીમે ધીમે શરીરની વિકટ અને વિપરીત અવસ્થામાં પણ સુખપૂર્વક સ્થિરતા અને શાંતિનો અનુભવ આસન દ્વારા થાય છે.*
💠🎯👉આધૂનિક સમયમાં જીવનમાં પરિશ્રમ ઘટ્યો છે. ભુતિક સુખ તરફ દોટ મૂકતો માનવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય દિન-પ્રતિદિન ગુમાવતો જાય છે ત્યારે મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગના આ ત્રીજા અંગનું-આસનનું મુલ્ય ઘણું ઊંચું છે.
*👇👇👇આસનોના પ્રકાર : આસનોના ત્રણ પ્રકાર છે.👇👇👇*
*1. ધ્યાનાત્મક આસનો(મેડિટેશન) 2. સ્વાસ્થ્યવર્ધક આસનો (કલ્ચર) 3. આરામદાયક આસનો*
*1. ધ્વાનાત્મક સાધનો (મેડિટેશન) :👉* જે આસનોને લાંબા સમય માટે, થાક સિવાય સ્થિરતા અને સુખ સાથે, પ્રાણાયમ કે ધ્યાન માટે કરવામાં આવે છે તેને શ્યાનાત્મક કે શ્યાન પ્રેરક આસનો કહેવામાં આવે છે. આ અસનોથી મન શાંત થાય છે તેમજ માનસિક ચંચળતા અને તનાવ ઘટે છે. ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતીક પિરામિડ છે. તેનું મુખ્ય ધ્યેય આધ્યાત્મિક ઉન્નતિનું છે. આ આસનોમાં મુખ્યત્વે પદ્માસન, વજ્રાસન, ભદ્રાશન અને સ્વસ્તિકાસન છે.
*2. સ્વાસ્થ્યવર્ધક આસનો (કલ્ચર) :👉* આ આસનોમો મુક્ય હેતું સ્વાસ્થ્ય સુધારવાનો છે. તેમાં મોટા ભાગનાં આસનોનો સમાવેશ થાય છે. તેમાં કરોડરજ્જુ અને પેટની અંદરના અવયવો તરફ વધુ મહત્વ આપવામાં આવે છે. કરોડ શરીરને આધાર આપે છે. આ આસનો કરોડની સ્થિતિસ્થાપકતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. તેમાં મુખ્યત્વે ઉત્તાપાદાસન, ભુજંગાસન, હલાસન, ધનુરાસન, ગિમુખાસન, પવનમુક્તાસન વગેરેનો સમાવેશ થાય છે.
*3. આરામ દાયક આસનો :👉* જે આસનો દ્વારા શારીરિક અને માનસિક થાક દૂર કરી સંપૂર્ણ શિથિલતાની અવસ્થા મેળવી શકાય તેને આરામદાયક આસનો કહેવામાં આવે છે. મુખ્યત્વે સ્વાસ્થ્યવર્ધક બે આસનોની વચ્ચે આ આસનો કરવામાં આવે છે. જેથી પ્રથમ કરેલા આસનનો શારીરિક થાક કે તનાવ દૂર થાય છે. આસનોના અભ્યાસ કરવાની શરૂઆતમાં કે વચ્ચે વચ્ચે કરવામાં આવતા આરામદાયક આસનોથી શરીરને તનાવમુક્ત કરી શકાય છે. તેમાં પીઠ પર સૂઈને કરવામાં આવતું શવાસન મુખ્ય છે. આ ઉપરાંત તેમાં મકરસન, બાલકાસન વગેરેના પણ સમાવેશ થાય છે.

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*"Look at yourself today and see how much stronger you’ve grown. Consider all the values that have accumulated in your life.
What once blocked your path now forms the path. What previously was weakness, you’ve transformed into strength.
In every experience you’ve added skill, wisdom and new perspective. Each moment of life has deepened your love and clarified your purpose.
Time, trouble, joy, challenge, frustration, curiosity, caring, boredom and excitement are the deposited values. Those deposited values are your assets now. Imagine the good things you can now do with what you now have.
Imagine, without limit, guilt, fear or worry. Imagine, then put that imagination into action.
Today you are rich in life more than ever before. Live the richness; express the richness; share it; delight in it and make good use of it."*
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*"There is a difference between WISHING for a thing and being READY to receive it. No one is ready for a thing, until he believes he can acquire it. The state of mind must be BELIEF, not mere hope or wish. Open-mindedness is essential for belief."*

No comments:
Post a Comment